Shuru
Apke Nagar Ki App…
સરદાર સંદેશ ન્યુઝ
More news from ગુજરાત and nearby areas
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- આ રક્તદાન શિબિરનું આયોજન ૫.પૂ. સ. ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય ૫.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પવિત્ર આશીર્વાદ અને આજ્ઞાથી કરવામાં આવ્યું હતું. અનુભવી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સેવાભાવી કાર્યકરો દ્વારા રક્તદાન પ્રક્રિયા સલામત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. રક્તદાન માનવજીવન બચાવવાનું મહાન કાર્ય છે, સાથે સાથે દાતાઓ દ્વારા 132 રક્તદાનની બોટલો પ્રાપ્ત થઇ હતી:1
- आज मेरे वार्ड गोमतीपुर (राजपुर, सुंदरम नगर, आजाद नगर आदि इलाकों) में कुछ बच्चे मेरे पास आए और उन्होंने अपनी मर्जी से सवाल पूछे—यह देखकर मुझे बहुत अच्छा लगा। आज के बच्चे जागरूक हो रहे हैं, यही असली बदलाव की शुरुआत है। मैंने उन्हें शांति से समझाया कि हमारी गटर लाइन (मेन चेंबर वाली) की समस्या काफी समय से चल रही है। अभी कुछ दिनों की परेशानी हमें सहनी पड़ रही है, लेकिन अगर हम यह थोड़ा-सा दर्द उठा लें, तो आने वाले 2-5 सालों तक हमें स्थायी राहत मिल जाएगी। यह काम सरकारी बजट से हो रहा है, और इसे हासिल करने में DYFI अहमदाबाद के प्रेसिडेंट के तौर पर हमने महीनों से आवाज उठाई, एप्लीकेशन दाखिल की, कमिश्नर से लेकर गांधीनगर तक फरियाद पहुंचाई—तब जाकर यह संभव हुआ। फेसबुक पर एक कमेंट आया था कि "गोमतीपुर की जनता जागृत बने और समझदार नागरिक बने"—वही बात आज एक बच्चे ने भी पूछी, और मैंने उसे प्यार से जवाब दिया। साथ ही, सभी हमारे यहां के जो नेता हैं, मैं उन सबका धन्यवाद करना चाहता हूं। हमारे वार्ड के इंजीनियर प्रकाश भाई और जो हमारे विस्तारों के आगे वहां के कर्मचारी पर काम कर रहे हैं, उन सभी लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूं। जिन-जिन लोगों ने इस काम में अपनी मुहिम बढ़ाई है, उनका भी मैं शुक्रिया अदा करता हूं। सबकी मेहनत से ही यह काम आगे बढ़ रहा है। जय हिंद! यहां की जनता समझदार नागरिक है और जागृत नागरिक भी है। हमारी तरफ से आप सब जागरूक और समझदार बने—यह हमारी अपील है। बच्चों से लेकर बड़ों तक, सवाल पूछें, जागरूक रहें, और मिलकर इलाके को बेहतर बनाएं। छोटी-छोटी परेशानियां सहकर लंबी राहत पाना यही समझदारी है। रमजान मुबारक! 🌙 जागृत रहें, समझदारी से काम लें—तभी असली विकास होगा। इंशा अल्लाह सब ठीक हो जाएगा। (प्यार, एकता और शुक्रिया के साथ) फैसल अली सिद्दीकी DYFI अहमदाबाद प्रेसिडेंट1
- અમદાવાદમાં યુવકને તાલીબાઈની સજા આપવામાં આવી ચોરીન આક્ષેપમાં યુવકને ઢોર મારવામાં આવ્યો, વાયરલ વિડિયો પીપલજ છે સૂત્રો1
- लखीमपुर खीरी: मेगा विधिक सहायता शिविर में उमड़ी भीड़, योजनाओं की दी जानकारी लखीमपुर खीरी के राजापुर आईटीआई परिसर में जिला विधिक सेवा प्राधिकरण द्वारा आयोजित मेगा विधिक सहायता शिविर में बड़ी संख्या में ग्रामीण पहुंचे। 42 विभागों ने स्टॉल लगाकर सरकारी योजनाओं, स्वास्थ्य सेवाओं, कृषि सुविधाओं व स्वरोजगार कार्यक्रमों की जानकारी दी तथा लाभ वितरित किए। मुख्य अतिथि इलाहाबाद उच्च न्यायालय के प्रशासनिक न्यायमूर्ति राजीव सिंह ने कहा कि योजनाओं का लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंचाना प्राथमिकता है। शिविर में दिव्यांगजनों को ट्राईसाइकिल, किसानों को उन्नत कृषि जानकारी, स्वास्थ्य परीक्षण व दवाएं दी गईं, जबकि साइबर पुलिस ने ऑनलाइन ठगी से बचाव के उपाय बताए। बैंकिंग शिविर में इंडियन बैंक के नेतृत्व में बैंकों ने 100 से अधिक लाभार्थियों को करीब 30 करोड़ रुपये के ऋण स्वीकृति पत्र दिए तथा 100 स्वयं सहायता समूहों को 1.50 करोड़ रुपये की सीसीएल प्रदान की गई। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी1
- ધોળેરા, રવિવાર: સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધોળેરા ખાતે સ્થાપના દ્વિશતાબ્દી નિમિત્તે વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી અને ત્યાગવૃંદના આશીર્વાદથી યોજાયેલા સેવા કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી આવેલા હરિભક્તોએ ઉમંગભેર ભાગ લીધો. કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં કુલ ૧૦૮ કેન્દ્રો પર સમકાલીન રીતે રક્તદાન કેમ્પ યોજાયા. સેવાભાવી યુવાનો અને ભક્તોના સહયોગથી અંદાજે ૧૦,૫૦૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. એકત્રિત રક્તને વિવિધ હોસ્પિટલ અને બ્લડ બેંકોને સોંપી માનવકલ્યાણના કાર્યમાં યોગદાન આપવામાં આવ્યું. આ પ્રસંગે ધાર્મિક તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સેવા-સદભાવના સંદેશને વ્યાપક બનાવવાની અપીલ કરી. આયોજન સમિતિએ સ્વયંસેવકો અને દાતાઓનો આભાર વ્યક્ત કરી, ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.1
- સાણંદમાં નિર્મિત ફ્લોરા ખાતે ગટર સમસ્યા મુદ્દે ભડક્યો જનરોષ – નગરપાલિકા અને ઔડા એકબીજાને દોષારોપણમાં વ્યસ્ત સાણંદ (અમદાવાદ ગ્રામ્ય): સાણંદ શહેરમાં વર્ષોથી ચાલતી ગટર અને ગંદા પાણીની ગંભીર સમસ્યા હવે જનઆક્રોશમાં ફેરવાઈ ગઈ છે. નિર્મિત ફ્લોરા તથા આસપાસની સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્ય સ્ટેટ હાઈવે પર સતત વહેતા ગટરનાં ગંદા પાણીથી સ્થાનિકોની રોજિંદી જિંદગી દુષ્કર બની ગઈ છે. નગરપાલિકા અને ઔડા (AUDA) એકબીજાને ખો આપી રહ્યા છે. નગરપાલિકાનું કહેવું છે કે સ્ટેટ હાઈવે એથોરિટી દ્વારા એન.ઓ.સી. (NOC) આપવામાં આવતી નથી,જેના કારણે ગટરનું કામ આગળ વધારી શકાય તેમ નથી. જ્યારે બીજી તરફ ઔડા અને અન્ય વિભાગો જવાબદારી સ્વીકારવા તૈયાર નથી સ્થાનિક લોકોએ અનેક વખત નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં આજ સુધી કોઈ નક્કર નિવારણ આવ્યું નથી. પરિણામે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને અંતે મહિલાઓ,બાળકો તથા વડીલો રોડ પર ઉતરી આવ્યા. મુખ્ય હાઈવે હોવાના કારણે ભારે વાહનવ્યવહાર સતત ચાલુ રહે છે. વાહનો પસાર થતા ગટરનું ગંદુ પાણી ઉછળે છે,જેના કારણે મહિલાઓના કપડાં બગડે છે, બાળકોને ભારે તકલીફ પડે છે અને આસપાસ રહેવું મુશ્કેલ બન્યું છે. ગટરનાં ગંદા પાણીથી રોગચાળાનો ભય પણ સતત સતાવી રહ્યો છે. આ બન્ને સોસાયટીઓની વચ્ચે જ જૈન તીર્થ આવેલું છે. મંદિરના પ્રવેશદ્વાર આગળ જ ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેતું હોવાથી દુર્ગંધથી દર્શનાર્થીઓ પણ પરેશાન થઈ ગયા છે. મંદિરના પ્રાંગણ સુધી ગંદુ પાણી ફરી વળતા ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી રહી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં ગટરનાં ગંદા પાણીનો કાયમી નિવારણ નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવો કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ “નગરપાલિકા હાઈ હાઈ” અને “ઔડા હાઈ હાઈ”ના નારા લગાવી તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. હવે જોવું રહ્યું કે જવાબદારી ટાળવામાં વ્યસ્ત તંત્ર ક્યારે જાગે છે અને સાણંદના નાગરિકોને આ ગંદકી અને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળે છે કે નહીં.4
- અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય એલ. સી. બીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પરમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપ મુદામાલ બાઇક કબ્જે કરી ધંધુકા પોલીસ સ્ટેશનને સોંપાયો.1