logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકા:મહારક્તદાન શિબિરનુ ભવ્ય આયોજન. આ રક્તદાન શિબિરનું આયોજન ૫.પૂ. સ. ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય ૫.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પવિત્ર આશીર્વાદ અને આજ્ઞાથી કરવામાં આવ્યું હતું. અનુભવી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સેવાભાવી કાર્યકરો દ્વારા રક્તદાન પ્રક્રિયા સલામત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. રક્તદાન માનવજીવન બચાવવાનું મહાન કાર્ય છે, સાથે સાથે દાતાઓ દ્વારા 132 રક્તદાનની બોટલો પ્રાપ્ત થઇ હતી:

9 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter Ahmedabad, Gujarat•
9 hrs ago

ધંધુકા:મહારક્તદાન શિબિરનુ ભવ્ય આયોજન. આ રક્તદાન શિબિરનું આયોજન ૫.પૂ. સ. ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય ૫.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પવિત્ર આશીર્વાદ અને આજ્ઞાથી કરવામાં આવ્યું હતું. અનુભવી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સેવાભાવી કાર્યકરો દ્વારા રક્તદાન પ્રક્રિયા સલામત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. રક્તદાન માનવજીવન બચાવવાનું મહાન કાર્ય છે, સાથે સાથે દાતાઓ દ્વારા 132 રક્તદાનની બોટલો પ્રાપ્ત થઇ હતી:

More news from ગુજરાત and nearby areas
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Accountant વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    49 min ago
  • ધોળેરા, રવિવાર: સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધોળેરા ખાતે સ્થાપના દ્વિશતાબ્દી નિમિત્તે વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી અને ત્યાગવૃંદના આશીર્વાદથી યોજાયેલા સેવા કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી આવેલા હરિભક્તોએ ઉમંગભેર ભાગ લીધો. કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં કુલ ૧૦૮ કેન્દ્રો પર સમકાલીન રીતે રક્તદાન કેમ્પ યોજાયા. સેવાભાવી યુવાનો અને ભક્તોના સહયોગથી અંદાજે ૧૦,૫૦૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. એકત્રિત રક્તને વિવિધ હોસ્પિટલ અને બ્લડ બેંકોને સોંપી માનવકલ્યાણના કાર્યમાં યોગદાન આપવામાં આવ્યું. આ પ્રસંગે ધાર્મિક તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સેવા-સદભાવના સંદેશને વ્યાપક બનાવવાની અપીલ કરી. આયોજન સમિતિએ સ્વયંસેવકો અને દાતાઓનો આભાર વ્યક્ત કરી, ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
    1
    ધોળેરા, રવિવાર: સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધોળેરા ખાતે સ્થાપના દ્વિશતાબ્દી નિમિત્તે વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી અને ત્યાગવૃંદના આશીર્વાદથી યોજાયેલા સેવા કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી આવેલા હરિભક્તોએ ઉમંગભેર ભાગ લીધો.
કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં કુલ ૧૦૮ કેન્દ્રો પર સમકાલીન રીતે રક્તદાન કેમ્પ યોજાયા. સેવાભાવી યુવાનો અને ભક્તોના સહયોગથી અંદાજે ૧૦,૫૦૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. એકત્રિત રક્તને વિવિધ હોસ્પિટલ અને બ્લડ બેંકોને સોંપી માનવકલ્યાણના કાર્યમાં યોગદાન આપવામાં આવ્યું.
આ પ્રસંગે ધાર્મિક તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સેવા-સદભાવના સંદેશને વ્યાપક બનાવવાની અપીલ કરી. આયોજન સમિતિએ સ્વયંસેવકો અને દાતાઓનો આભાર વ્યક્ત કરી, ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • આ રક્તદાન શિબિરનું આયોજન ૫.પૂ. સ. ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય ૫.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પવિત્ર આશીર્વાદ અને આજ્ઞાથી કરવામાં આવ્યું હતું. અનુભવી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સેવાભાવી કાર્યકરો દ્વારા રક્તદાન પ્રક્રિયા સલામત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. રક્તદાન માનવજીવન બચાવવાનું મહાન કાર્ય છે, સાથે સાથે દાતાઓ દ્વારા 132 રક્તદાનની બોટલો પ્રાપ્ત થઇ હતી:
    1
    આ રક્તદાન શિબિરનું આયોજન ૫.પૂ. સ. ધ.ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા ભાવિઆચાર્ય ૫.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પવિત્ર આશીર્વાદ અને આજ્ઞાથી કરવામાં આવ્યું હતું.
અનુભવી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સેવાભાવી કાર્યકરો દ્વારા રક્તદાન પ્રક્રિયા સલામત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
રક્તદાન માનવજીવન બચાવવાનું મહાન કાર્ય છે, સાથે સાથે દાતાઓ દ્વારા 132 રક્તદાનની બોટલો પ્રાપ્ત થઇ હતી:
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    9 hrs ago
  • आज मेरे वार्ड गोमतीपुर (राजपुर, सुंदरम नगर, आजाद नगर आदि इलाकों) में कुछ बच्चे मेरे पास आए और उन्होंने अपनी मर्जी से सवाल पूछे—यह देखकर मुझे बहुत अच्छा लगा। आज के बच्चे जागरूक हो रहे हैं, यही असली बदलाव की शुरुआत है। मैंने उन्हें शांति से समझाया कि हमारी गटर लाइन (मेन चेंबर वाली) की समस्या काफी समय से चल रही है। अभी कुछ दिनों की परेशानी हमें सहनी पड़ रही है, लेकिन अगर हम यह थोड़ा-सा दर्द उठा लें, तो आने वाले 2-5 सालों तक हमें स्थायी राहत मिल जाएगी। यह काम सरकारी बजट से हो रहा है, और इसे हासिल करने में DYFI अहमदाबाद के प्रेसिडेंट के तौर पर हमने महीनों से आवाज उठाई, एप्लीकेशन दाखिल की, कमिश्नर से लेकर गांधीनगर तक फरियाद पहुंचाई—तब जाकर यह संभव हुआ। फेसबुक पर एक कमेंट आया था कि "गोमतीपुर की जनता जागृत बने और समझदार नागरिक बने"—वही बात आज एक बच्चे ने भी पूछी, और मैंने उसे प्यार से जवाब दिया। साथ ही, सभी हमारे यहां के जो नेता हैं, मैं उन सबका धन्यवाद करना चाहता हूं। हमारे वार्ड के इंजीनियर प्रकाश भाई और जो हमारे विस्तारों के आगे वहां के कर्मचारी पर काम कर रहे हैं, उन सभी लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूं। जिन-जिन लोगों ने इस काम में अपनी मुहिम बढ़ाई है, उनका भी मैं शुक्रिया अदा करता हूं। सबकी मेहनत से ही यह काम आगे बढ़ रहा है। जय हिंद! यहां की जनता समझदार नागरिक है और जागृत नागरिक भी है। हमारी तरफ से आप सब जागरूक और समझदार बने—यह हमारी अपील है। बच्चों से लेकर बड़ों तक, सवाल पूछें, जागरूक रहें, और मिलकर इलाके को बेहतर बनाएं। छोटी-छोटी परेशानियां सहकर लंबी राहत पाना यही समझदारी है। रमजान मुबारक! 🌙 जागृत रहें, समझदारी से काम लें—तभी असली विकास होगा। इंशा अल्लाह सब ठीक हो जाएगा। (प्यार, एकता और शुक्रिया के साथ) फैसल अली सिद्दीकी DYFI अहमदाबाद प्रेसिडेंट
    1
    आज मेरे वार्ड गोमतीपुर (राजपुर, सुंदरम नगर, आजाद नगर आदि इलाकों) में कुछ बच्चे मेरे पास आए और उन्होंने अपनी मर्जी से सवाल पूछे—यह देखकर मुझे बहुत अच्छा लगा। आज के बच्चे जागरूक हो रहे हैं, यही असली बदलाव की शुरुआत है।
मैंने उन्हें शांति से समझाया कि हमारी गटर लाइन (मेन चेंबर वाली) की समस्या काफी समय से चल रही है। अभी कुछ दिनों की परेशानी हमें सहनी पड़ रही है, लेकिन अगर हम यह थोड़ा-सा दर्द उठा लें, तो आने वाले 2-5 सालों तक हमें स्थायी राहत मिल जाएगी। यह काम सरकारी बजट से हो रहा है, और इसे हासिल करने में DYFI अहमदाबाद के प्रेसिडेंट के तौर पर हमने महीनों से आवाज उठाई, एप्लीकेशन दाखिल की, कमिश्नर से लेकर गांधीनगर तक फरियाद पहुंचाई—तब जाकर यह संभव हुआ।
फेसबुक पर एक कमेंट आया था कि "गोमतीपुर की जनता जागृत बने और समझदार नागरिक बने"—वही बात आज एक बच्चे ने भी पूछी, और मैंने उसे प्यार से जवाब दिया।
साथ ही, सभी हमारे यहां के जो नेता हैं, मैं उन सबका धन्यवाद करना चाहता हूं। हमारे वार्ड के इंजीनियर प्रकाश भाई और जो हमारे विस्तारों के आगे वहां के कर्मचारी पर काम कर रहे हैं, उन सभी लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूं। जिन-जिन लोगों ने इस काम में अपनी मुहिम बढ़ाई है, उनका भी मैं शुक्रिया अदा करता हूं। सबकी मेहनत से ही यह काम आगे बढ़ रहा है। जय हिंद!
यहां की जनता समझदार नागरिक है और जागृत नागरिक भी है। हमारी तरफ से आप सब जागरूक और समझदार बने—यह हमारी अपील है। बच्चों से लेकर बड़ों तक, सवाल पूछें, जागरूक रहें, और मिलकर इलाके को बेहतर बनाएं। छोटी-छोटी परेशानियां सहकर लंबी राहत पाना यही समझदारी है।
रमजान मुबारक! 🌙
जागृत रहें, समझदारी से काम लें—तभी असली विकास होगा।
इंशा अल्लाह सब ठीक हो जाएगा।
(प्यार, एकता और शुक्रिया के साथ)
फैसल अली सिद्दीकी
DYFI अहमदाबाद प्रेसिडेंट
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • અમદાવાદમાં યુવકને તાલીબાઈની સજા આપવામાં આવી ચોરીન આક્ષેપમાં યુવકને ઢોર મારવામાં આવ્યો, વાયરલ વિડિયો પીપલજ છે સૂત્રો
    1
    અમદાવાદમાં યુવકને તાલીબાઈની સજા આપવામાં આવી ચોરીન આક્ષેપમાં યુવકને ઢોર મારવામાં આવ્યો, વાયરલ વિડિયો પીપલજ છે સૂત્રો
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • लखीमपुर खीरी: मेगा विधिक सहायता शिविर में उमड़ी भीड़, योजनाओं की दी जानकारी लखीमपुर खीरी के राजापुर आईटीआई परिसर में जिला विधिक सेवा प्राधिकरण द्वारा आयोजित मेगा विधिक सहायता शिविर में बड़ी संख्या में ग्रामीण पहुंचे। 42 विभागों ने स्टॉल लगाकर सरकारी योजनाओं, स्वास्थ्य सेवाओं, कृषि सुविधाओं व स्वरोजगार कार्यक्रमों की जानकारी दी तथा लाभ वितरित किए। मुख्य अतिथि इलाहाबाद उच्च न्यायालय के प्रशासनिक न्यायमूर्ति राजीव सिंह ने कहा कि योजनाओं का लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंचाना प्राथमिकता है। शिविर में दिव्यांगजनों को ट्राईसाइकिल, किसानों को उन्नत कृषि जानकारी, स्वास्थ्य परीक्षण व दवाएं दी गईं, जबकि साइबर पुलिस ने ऑनलाइन ठगी से बचाव के उपाय बताए। बैंकिंग शिविर में इंडियन बैंक के नेतृत्व में बैंकों ने 100 से अधिक लाभार्थियों को करीब 30 करोड़ रुपये के ऋण स्वीकृति पत्र दिए तथा 100 स्वयं सहायता समूहों को 1.50 करोड़ रुपये की सीसीएल प्रदान की गई। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी
    1
    लखीमपुर खीरी: मेगा विधिक सहायता शिविर में उमड़ी भीड़, योजनाओं की दी जानकारी
लखीमपुर खीरी के राजापुर आईटीआई परिसर में जिला विधिक सेवा प्राधिकरण द्वारा आयोजित मेगा विधिक सहायता शिविर में बड़ी संख्या में ग्रामीण पहुंचे। 42 विभागों ने स्टॉल लगाकर सरकारी योजनाओं, स्वास्थ्य सेवाओं, कृषि सुविधाओं व स्वरोजगार कार्यक्रमों की जानकारी दी तथा लाभ वितरित किए। मुख्य अतिथि इलाहाबाद उच्च न्यायालय के प्रशासनिक न्यायमूर्ति राजीव सिंह ने कहा कि योजनाओं का लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंचाना प्राथमिकता है।
शिविर में दिव्यांगजनों को ट्राईसाइकिल, किसानों को उन्नत कृषि जानकारी, स्वास्थ्य परीक्षण व दवाएं दी गईं, जबकि साइबर पुलिस ने ऑनलाइन ठगी से बचाव के उपाय बताए। बैंकिंग शिविर में इंडियन बैंक के नेतृत्व में बैंकों ने 100 से अधिक लाभार्थियों को करीब 30 करोड़ रुपये के ऋण स्वीकृति पत्र दिए तथा 100 स्वयं सहायता समूहों को 1.50 करोड़ रुपये की सीसीएल प्रदान की गई। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    21 min ago
  • hothon Ko hath mae jao bhagone
    1
    hothon Ko hath mae jao bhagone
    user_Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Gujarati restaurant બાવળા, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • રાજકોટમાં જંગલેશ્વર ડીમોલીશન કામગીરી તેજ: ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટી.પી. રોડ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરરાજકોટમાં જંગલેશ્વર ડીમોલીશન કામગીરી તેજ: ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યાવાની કામગીરી જોરશોરથી ચાલુ છે. આ અભિયાનમાં સ્થાનિક લોકોનો પણ સકારાત્મક સહકાર મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર રીતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓ મુજબ, અત્યાર સુધીમાં ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાન અને સામાન ખાલી કરીને કામગીરીને સહયોગ આપ્યો છે. પાલિકા દ્વારા જણાવાયું છે કે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને માર્ગ વિસ્તરણના હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ બાકી રહેલા દબાણો દૂર કરવાની કામગીરી યથાવત્ રહેશે.
    1
    રાજકોટમાં જંગલેશ્વર ડીમોલીશન કામગીરી તેજ: ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટી.પી. રોડ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરરાજકોટમાં જંગલેશ્વર ડીમોલીશન કામગીરી તેજ: ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યાવાની કામગીરી જોરશોરથી ચાલુ છે. આ અભિયાનમાં સ્થાનિક લોકોનો પણ સકારાત્મક સહકાર મળી રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર રીતે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓ મુજબ, અત્યાર સુધીમાં ૨૨૪થી વધુ રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાન અને સામાન ખાલી કરીને કામગીરીને સહયોગ આપ્યો છે.
પાલિકા દ્વારા જણાવાયું છે કે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને માર્ગ વિસ્તરણના હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ બાકી રહેલા દબાણો દૂર કરવાની કામગીરી યથાવત્ રહેશે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.