logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ  | ખેડબ્રહ્મા  ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ  | ખેડબ્રહ્મા

1 hr ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
1 hr ago

ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ  | ખેડબ્રહ્મા  ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ  | ખેડબ્રહ્મા

More news from ગુજરાત and nearby areas
  • ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ  | ખેડબ્રહ્મા
    1
    ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ  | ખેડબ્રહ્મા
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • S.K. ઓર્થોપેડીક હોસ્પિટલ ના સંચાલકો દ્વારા પોતાના હોસ્પિટલમાંથી બારોબાર બાયોમેડિકલ વેસ્ટ કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં ખુલ્લો અને જાહેરમાં નક્કી દેવામાં આવી છે જેના થકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે કોના સાથે મિલીભગત છે તે કહી શકાતું નથી અને આ રીતે આ ડોક્ટરો આ રીતે જાહેરમાં જેવું બાયું મેડિકલ વેસ્ટ નાખી દે અને જો કોઈ આમ જનતાને કે તકલીફ થાય તો જવાબદાર કોણ શું આ બાબતે ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી જવાબદારી લેવા તૈયાર છે ? જે નગરપાલિકા એમની પાસેથી ટેક્સ લે છે તે શું નગરપાલિકા મંજૂરી આપી છે ભારતીય જાહેરમાં કચરો લખવાની બાયો મેડિકલ વેસ્ટ કે જે તેની પદ્ધતિ છે અને પદ્ધતિમાં પેકિંગ કરી અને બાયોમેડિકલ વેસ્ટ કલેક્ટ કરવાવાળાને આપવામાં આવતું હોય છે અને તેને ન આપતા અને સીધો રોડ ઉપર આરતી લખી દેવું શું જાહેર જનતા ના આરોગ્ય સાથે ચેડા નથી ?
    1
    S.K. ઓર્થોપેડીક હોસ્પિટલ ના સંચાલકો દ્વારા પોતાના હોસ્પિટલમાંથી બારોબાર બાયોમેડિકલ વેસ્ટ કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં ખુલ્લો અને જાહેરમાં નક્કી દેવામાં આવી છે જેના થકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે કોના સાથે મિલીભગત છે તે કહી શકાતું નથી અને આ રીતે આ ડોક્ટરો આ રીતે જાહેરમાં જેવું બાયું મેડિકલ વેસ્ટ નાખી દે અને જો કોઈ આમ જનતાને કે તકલીફ થાય તો જવાબદાર કોણ શું આ બાબતે ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી જવાબદારી લેવા તૈયાર છે ? જે નગરપાલિકા એમની પાસેથી ટેક્સ લે છે તે શું નગરપાલિકા મંજૂરી આપી છે ભારતીય જાહેરમાં કચરો લખવાની બાયો મેડિકલ વેસ્ટ કે જે તેની પદ્ધતિ છે અને પદ્ધતિમાં પેકિંગ કરી અને બાયોમેડિકલ વેસ્ટ કલેક્ટ કરવાવાળાને આપવામાં આવતું હોય છે અને તેને ન આપતા અને સીધો રોડ ઉપર આરતી લખી દેવું શું જાહેર જનતા ના આરોગ્ય સાથે ચેડા નથી ?
    user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • Post by Vishnu thakor
    1
    Post by Vishnu thakor
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory Danta, Banas Kantha•
    1 hr ago
  • *વિજાપુરમાં લોકશાહીનું પર્વ: 6 જિલ્લા, 23 તાલુકા બેઠકો અને 7 વોર્ડમાં મતદાન સંપન્ન* *વિજાપુર*: તા.26-04-2026ના રોજ વિજાપુરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 6 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને નગરપાલિકાના 7 વોર્ડમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ચૂંટણી તંત્રના સાંજે 6 વાગ્યાના Tentative આંકડા મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાનનો અલગ અલગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વિજાપુર નગરપાલિકાના 7 વોર્ડની ચૂંટણીમાં કુલ 70.14 ટકા મતદાન નોંધાયું હતું. નગરપાલિકાના 25,988 મતદારોમાંથી 18,229 મતદારોએ મતાધિકાર વાપર્યો હતો. વોર્ડ નંબર-5 એ 80.10 ટકા મતદાન સાથે સમગ્ર શહેરમાં અવ્વલ રહ્યો હતો જ્યાં 4,030 મતદારોમાંથી 3,228 મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા. આ વોર્ડમાં પુરુષ મતદાન 82.10 ટકા અને સ્ત્રી મતદાન 77.95 ટકા નોંધાયું હતું. વોર્ડ નંબર-3 માં 76.46 ટકા, વોર્ડ-4 માં 75.33 ટકા, વોર્ડ-7 માં 68.43 ટકા, વોર્ડ-2 માં 67.62 ટકા, વોર્ડ-6 માં 60.99 ટકા જ્યારે વોર્ડ-1 માં સૌથી ઓછું 56.72 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તારમાં પુરુષ મતદારો 72.45 ટકા સાથે મહિલા મતદારોના 67.71 ટકા કરતાં આગળ રહ્યા હતા. વિજાપુર તાલુકા પંચાયતની 23 બેઠકોની ચૂંટણીમાં એકંદરે 61.78 ટકા મતદાન થયું હતું. તાલુકાના કુલ 1,57,438 મતદારોમાંથી 97,264 મતદારોએ મત આપ્યા હતા. જેમાં પુરુષ મતદારોની ટકાવારી 63.81 ટકા અને મહિલા મતદારોની ટકાવારી 59.55 ટકા રહી હતી. તાલુકાની 23 બેઠકો હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારના ગામોમાં મતદાનનો ઉત્સાહ શહેરી વિસ્તાર કરતાં સરેરાશ 8 ટકા ઓછો જોવા મળ્યો હતો. હાલ તંત્ર દ્વારા તાલુકા પંચાયતની દરેક 23 બેઠકોના બુથવાર અને ગામવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. મહેસાણા જિલ્લા પંચાયત હેઠળ આવતી વિજાપુર તાલુકાની 6 બેઠકો પૈકી વિજાપુર બેઠક પર 61.59 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠકના 30,826 મતદારોમાંથી 18,985 મતદારોએ મત આપ્યા હતા જેમાં પુરુષ મતદાન 64.09 ટકા અને સ્ત્રી મતદાન 59.05 ટકા રહ્યું હતું. વિજાપુર શહેર જિલ્લા પંચાયત બેઠક પર 57.55 ટકા મતદાન થયું હતું જ્યાં 30,846 મતદારોમાંથી 17,752 મતદારોએ મતાધિકાર વાપર્યો હતો. આ બેઠક પર પુરુષ મતદાન 60.04 ટકા અને સ્ત્રી મતદાન 55.05 ટકા નોંધાયું હતું. જિલ્લા પંચાયતની બાકીની 4 બેઠકોના આંકડા પણ જિલ્લાના કુલ 64.32 ટકા મતદાનમાં સામેલ છે પરંતુ બેઠકવાર નામ અને ગામવાર વિગતો હજુ સુધી તંત્ર દ્વારા જાહેર થઈ નથી. સમગ્ર વિજાપુરમાં દિવસભર કોઈ અનિચ્છનીય બનાવ ન બનતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો હેઠળ આવતા તમામ ગામોના બુથવાર આંકડા ફાઈનલ પરિણામ બાદ પ્રાંત કચેરી દ્વારા જાહેર કરવામાં આવશે. હાલ તમામ EVM અને મતપેટીઓ સીલ કરી સ્ટ્રોંગરૂમમાં ખસેડાઈ છે અને મતગણતરીની તારીખે 6 જિલ્લા બેઠક, 23 તાલુકા બેઠક અને 7 વોર્ડના પરિણામો એકસાથે જાહેર થશે.
    1
    *વિજાપુરમાં લોકશાહીનું પર્વ: 6 જિલ્લા, 23 તાલુકા બેઠકો અને 7 વોર્ડમાં મતદાન સંપન્ન*
*વિજાપુર*: તા.26-04-2026ના રોજ વિજાપુરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 6 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને નગરપાલિકાના 7 વોર્ડમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ચૂંટણી તંત્રના સાંજે 6 વાગ્યાના Tentative આંકડા મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાનનો અલગ અલગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
વિજાપુર નગરપાલિકાના 7 વોર્ડની ચૂંટણીમાં કુલ 70.14 ટકા મતદાન નોંધાયું હતું. નગરપાલિકાના 25,988 મતદારોમાંથી 18,229 મતદારોએ મતાધિકાર વાપર્યો હતો. વોર્ડ નંબર-5 એ 80.10 ટકા મતદાન સાથે સમગ્ર શહેરમાં અવ્વલ રહ્યો હતો જ્યાં 4,030 મતદારોમાંથી 3,228 મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા. આ વોર્ડમાં પુરુષ મતદાન 82.10 ટકા અને સ્ત્રી મતદાન 77.95 ટકા નોંધાયું હતું. વોર્ડ નંબર-3 માં 76.46 ટકા, વોર્ડ-4 માં 75.33 ટકા, વોર્ડ-7 માં 68.43 ટકા, વોર્ડ-2 માં 67.62 ટકા, વોર્ડ-6 માં 60.99 ટકા જ્યારે વોર્ડ-1 માં સૌથી ઓછું 56.72 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તારમાં પુરુષ મતદારો 72.45 ટકા સાથે મહિલા મતદારોના 67.71 ટકા કરતાં આગળ રહ્યા હતા.
વિજાપુર તાલુકા પંચાયતની 23 બેઠકોની ચૂંટણીમાં એકંદરે 61.78 ટકા મતદાન થયું હતું. તાલુકાના કુલ 1,57,438 મતદારોમાંથી 97,264 મતદારોએ મત આપ્યા હતા. જેમાં પુરુષ મતદારોની ટકાવારી 63.81 ટકા અને મહિલા મતદારોની ટકાવારી 59.55 ટકા રહી હતી. તાલુકાની 23 બેઠકો હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારના ગામોમાં મતદાનનો ઉત્સાહ શહેરી વિસ્તાર કરતાં સરેરાશ 8 ટકા ઓછો જોવા મળ્યો હતો. હાલ તંત્ર દ્વારા તાલુકા પંચાયતની દરેક 23 બેઠકોના બુથવાર અને ગામવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
મહેસાણા જિલ્લા પંચાયત હેઠળ આવતી વિજાપુર તાલુકાની 6 બેઠકો પૈકી વિજાપુર બેઠક પર 61.59 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠકના 30,826 મતદારોમાંથી 18,985 મતદારોએ મત આપ્યા હતા જેમાં પુરુષ મતદાન 64.09 ટકા અને સ્ત્રી મતદાન 59.05 ટકા રહ્યું હતું. વિજાપુર શહેર જિલ્લા પંચાયત બેઠક પર 57.55 ટકા મતદાન થયું હતું જ્યાં 30,846 મતદારોમાંથી 17,752 મતદારોએ મતાધિકાર વાપર્યો હતો. આ બેઠક પર પુરુષ મતદાન 60.04 ટકા અને સ્ત્રી મતદાન 55.05 ટકા નોંધાયું હતું. જિલ્લા પંચાયતની બાકીની 4 બેઠકોના આંકડા પણ જિલ્લાના કુલ 64.32 ટકા મતદાનમાં સામેલ છે પરંતુ બેઠકવાર નામ અને ગામવાર વિગતો હજુ સુધી તંત્ર દ્વારા જાહેર થઈ નથી.
સમગ્ર વિજાપુરમાં દિવસભર કોઈ અનિચ્છનીય બનાવ ન બનતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો હેઠળ આવતા તમામ ગામોના બુથવાર આંકડા ફાઈનલ પરિણામ બાદ પ્રાંત કચેરી દ્વારા જાહેર કરવામાં આવશે. હાલ તમામ EVM અને મતપેટીઓ સીલ કરી સ્ટ્રોંગરૂમમાં ખસેડાઈ છે અને મતગણતરીની તારીખે 6 જિલ્લા બેઠક, 23 તાલુકા બેઠક અને 7 વોર્ડના પરિણામો એકસાથે જાહેર થશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • ✌️🙏
    1
    ✌️🙏
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    5 hrs ago
  • મુંબઈના ૨.૬૬ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો મહારાષ્ટ્રના મુંબઈ ખાતે નોંધાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨,૬૬,૧૭,૨૮૦/- રૂપિયાના એમ.ડી. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલ આ આરોપી ઉનાવાની એક હોટલમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આશરે ૨.૬૪ કરોડની કિંમતનો સફેદ પાવડર (એમ.ડી. ડ્રગ્સ) સહિત કુલ ૨.૬૬ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ફરજમાં રહેલા ઉનાવા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી ઉનાવાની 'ડીસેન્ટ હોટલ' માં રોકાયેલ છે. જેવી ચોક્કસ હકીકત મળતા જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના માર્ગદર્શન હેઠળ ટીમે હોટલ પર દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. આરોપીની ઓળખ નામ: મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) હાલનું સરનામું: ઓમકાર બિલ્ડિંગ, શાંતિ ગાર્ડન પાસે, મીરા રોડ, મુંબઈ મૂળ રહેવાસી:** કેશવરાવ કદમ માર્ગ, મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્ર આગળની કાર્યવાહી ઉનાવા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫ ( ૧ ) ( જે ) મુજબ કાર્યવાહી કરી છે. આ ધરપકડ અંગે મહારાષ્ટ્રની નયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ઉનાવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. પઢારીયા, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઇ સોમાભાઇ, કોન્સ્ટેબલ રમેશભાઇ, ધવલકુમાર અને ડ્રાઈવર વિજયકુમાર સહિતના સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    1
    મુંબઈના ૨.૬૬ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો
મહારાષ્ટ્રના મુંબઈ ખાતે નોંધાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨,૬૬,૧૭,૨૮૦/- રૂપિયાના એમ.ડી. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલ આ આરોપી ઉનાવાની એક હોટલમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી
મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આશરે ૨.૬૪ કરોડની કિંમતનો સફેદ પાવડર (એમ.ડી. ડ્રગ્સ) સહિત કુલ ૨.૬૬ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ  (ઉં.વ. ૩૩) પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો.
ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ફરજમાં રહેલા ઉનાવા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી ઉનાવાની 'ડીસેન્ટ હોટલ' માં રોકાયેલ છે. જેવી ચોક્કસ હકીકત મળતા જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના માર્ગદર્શન હેઠળ ટીમે હોટલ પર દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.
આરોપીની ઓળખ 
નામ:  મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩)
હાલનું સરનામું:  ઓમકાર બિલ્ડિંગ, શાંતિ ગાર્ડન પાસે, મીરા રોડ, મુંબઈ
મૂળ રહેવાસી:** કેશવરાવ કદમ માર્ગ, મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્ર
આગળની કાર્યવાહી
ઉનાવા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫ ( ૧ ) ( જે )  મુજબ કાર્યવાહી કરી છે. આ ધરપકડ અંગે મહારાષ્ટ્રની નયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં ઉનાવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. પઢારીયા, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઇ સોમાભાઇ, કોન્સ્ટેબલ રમેશભાઇ, ધવલકુમાર અને ડ્રાઈવર વિજયકુમાર સહિતના સ્ટાફ જોડાયો હતો.
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    10 hrs ago
  • અમદાવાદ બસટેજ
    1
    અમદાવાદ બસટેજ
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    9 hrs ago
  • ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાનાં સંગ્રામપૂરા ગામે શનિવાર રાત્રિના એક પરિવારમાં કોઈ કારણસર ઝગડો થયેલ હતાઓ જેમાં પતિએ પત્ની, માતા અને પુત્ર પર કુહાડીથી હુમલો કરી પુત્રને સ્થળ ઉપર મારી નાખેલ હતો જ્યારે માતાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું પત્ની સારવાર હેઠળ અમદાવાદ હોસ્પિટલમાં છે અને હત્યા કરનારને પણ અન્ય બે લોકોએ માર મારતા તેનું પણ મોત નીપજયું હતું. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ગત ૨૫ એપ્રિલ ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે હત્યાઓનો ગુન્હો બનેલ હતો જેમાં પોલીસ તપાસ થતાં શ્રવણભાઈ ચુનાભાઈ ગમારે પોતાની પત્ની કાંતાબેન આડા સંબંધો રાખે છે તેવો વહેમ રાખી અવાર-નવાર ઝગડો કરતો હતો અને આ વહેમના લીધે શ્રવણભાઈએ પ્રથમ તેના દિકરા કમલેશ ઉ.વ. 2 ને માથાના ભાગે કુહાડીનો ઘા મારી મારી નાખેલ અને તેની પત્ની કાંતાબેનને માથાના ભાગે કુહાડીના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોચાડેલ આ સમયે તેની માતા જમનાબેન છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માથાના ભાગે કુહાડીથી ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમ્યાન અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે મરણ પામી હતી શ્રવણભાઈની પત્ની કાંતાબેન હાલમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે શ્રવણભાઈ ચુનાભાઇ ગમાર તેમની માતા અને પત્નીની મારી રહ્યા હતા ત્યારે બૂમાબૂમ થતાં તેમની બાજુમાં રહેતા તેના ભાઈ ઈશ્વરભાઈ ચુનાભાઈ ગમાર બચાવ પ્રક્રિયા દરમ્યાણ શ્રવણભાઈને કુહાડી વડે જીવલેણ ઈજાઓ પહોચાડી હતી અને શ્રવણભાઈના કાકી હળદીબેન રાંમાભાઈ ગમારે પણ શ્રવણભાઈને લાકડીનો ફટકો મારી મોત નિપજાવેલ હતું જેથી પોલીસે સંગિતાબેન ઈશ્વરભાઈ ચુનાભાઈ ગમાર રહે.સંગ્રામપુરાએ આરોપીઓ વિરૂધ્ધની અલગ-અલગ ફરીયાદો આપતા ગુન્હા નોધી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી આવી હતી
    3
    ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ 
ખેડબ્રહ્મા 
ખેડબ્રહ્મા તાલુકાનાં સંગ્રામપૂરા ગામે શનિવાર રાત્રિના એક પરિવારમાં કોઈ કારણસર ઝગડો થયેલ હતાઓ જેમાં પતિએ પત્ની, માતા અને પુત્ર પર કુહાડીથી હુમલો કરી પુત્રને સ્થળ ઉપર મારી નાખેલ હતો જ્યારે માતાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું પત્ની સારવાર હેઠળ અમદાવાદ હોસ્પિટલમાં છે અને હત્યા કરનારને પણ અન્ય બે લોકોએ માર મારતા તેનું પણ મોત નીપજયું હતું. 
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ગત ૨૫ એપ્રિલ ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે હત્યાઓનો ગુન્હો બનેલ હતો જેમાં પોલીસ તપાસ થતાં શ્રવણભાઈ ચુનાભાઈ ગમારે પોતાની પત્ની કાંતાબેન આડા સંબંધો રાખે છે તેવો વહેમ રાખી અવાર-નવાર ઝગડો કરતો હતો અને આ વહેમના લીધે શ્રવણભાઈએ પ્રથમ તેના દિકરા કમલેશ ઉ.વ. 2 ને માથાના ભાગે કુહાડીનો ઘા મારી મારી નાખેલ અને તેની પત્ની કાંતાબેનને માથાના ભાગે કુહાડીના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોચાડેલ આ સમયે તેની માતા જમનાબેન છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માથાના ભાગે કુહાડીથી ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમ્યાન અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે મરણ પામી હતી શ્રવણભાઈની પત્ની કાંતાબેન હાલમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે 
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે શ્રવણભાઈ ચુનાભાઇ ગમાર તેમની માતા અને પત્નીની મારી રહ્યા હતા ત્યારે બૂમાબૂમ થતાં તેમની બાજુમાં રહેતા તેના ભાઈ ઈશ્વરભાઈ ચુનાભાઈ ગમાર બચાવ પ્રક્રિયા દરમ્યાણ શ્રવણભાઈને કુહાડી વડે જીવલેણ ઈજાઓ પહોચાડી હતી અને શ્રવણભાઈના કાકી હળદીબેન રાંમાભાઈ ગમારે પણ શ્રવણભાઈને લાકડીનો ફટકો મારી મોત નિપજાવેલ હતું જેથી પોલીસે સંગિતાબેન ઈશ્વરભાઈ ચુનાભાઈ ગમાર રહે.સંગ્રામપુરાએ આરોપીઓ વિરૂધ્ધની અલગ-અલગ ફરીયાદો આપતા ગુન્હા  નોધી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી આવી હતી
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.