logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ ખેડબ્રહ્મા ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાનાં સંગ્રામપૂરા ગામે શનિવાર રાત્રિના એક પરિવારમાં કોઈ કારણસર ઝગડો થયેલ હતાઓ જેમાં પતિએ પત્ની, માતા અને પુત્ર પર કુહાડીથી હુમલો કરી પુત્રને સ્થળ ઉપર મારી નાખેલ હતો જ્યારે માતાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું પત્ની સારવાર હેઠળ અમદાવાદ હોસ્પિટલમાં છે અને હત્યા કરનારને પણ અન્ય બે લોકોએ માર મારતા તેનું પણ મોત નીપજયું હતું. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ગત ૨૫ એપ્રિલ ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે હત્યાઓનો ગુન્હો બનેલ હતો જેમાં પોલીસ તપાસ થતાં શ્રવણભાઈ ચુનાભાઈ ગમારે પોતાની પત્ની કાંતાબેન આડા સંબંધો રાખે છે તેવો વહેમ રાખી અવાર-નવાર ઝગડો કરતો હતો અને આ વહેમના લીધે શ્રવણભાઈએ પ્રથમ તેના દિકરા કમલેશ ઉ.વ. 2 ને માથાના ભાગે કુહાડીનો ઘા મારી મારી નાખેલ અને તેની પત્ની કાંતાબેનને માથાના ભાગે કુહાડીના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોચાડેલ આ સમયે તેની માતા જમનાબેન છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માથાના ભાગે કુહાડીથી ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમ્યાન અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે મરણ પામી હતી શ્રવણભાઈની પત્ની કાંતાબેન હાલમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે શ્રવણભાઈ ચુનાભાઇ ગમાર તેમની માતા અને પત્નીની મારી રહ્યા હતા ત્યારે બૂમાબૂમ થતાં તેમની બાજુમાં રહેતા તેના ભાઈ ઈશ્વરભાઈ ચુનાભાઈ ગમાર બચાવ પ્રક્રિયા દરમ્યાણ શ્રવણભાઈને કુહાડી વડે જીવલેણ ઈજાઓ પહોચાડી હતી અને શ્રવણભાઈના કાકી હળદીબેન રાંમાભાઈ ગમારે પણ શ્રવણભાઈને લાકડીનો ફટકો મારી મોત નિપજાવેલ હતું જેથી પોલીસે સંગિતાબેન ઈશ્વરભાઈ ચુનાભાઈ ગમાર રહે.સંગ્રામપુરાએ આરોપીઓ વિરૂધ્ધની અલગ-અલગ ફરીયાદો આપતા ગુન્હા નોધી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી આવી હતી

3 hrs ago
user_દિવાકર બન્ના
દિવાકર બન્ના
Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
3 hrs ago
65618f9a-eb64-4491-8967-b41197af7dc6

ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ ખેડબ્રહ્મા ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાનાં સંગ્રામપૂરા ગામે શનિવાર રાત્રિના એક પરિવારમાં કોઈ કારણસર ઝગડો થયેલ હતાઓ જેમાં પતિએ પત્ની, માતા અને પુત્ર પર કુહાડીથી હુમલો કરી પુત્રને સ્થળ ઉપર મારી નાખેલ હતો જ્યારે માતાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું પત્ની સારવાર હેઠળ અમદાવાદ હોસ્પિટલમાં છે અને હત્યા કરનારને પણ અન્ય બે લોકોએ માર મારતા તેનું પણ મોત નીપજયું હતું. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ગત ૨૫ એપ્રિલ ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે હત્યાઓનો ગુન્હો

બનેલ હતો જેમાં પોલીસ તપાસ થતાં શ્રવણભાઈ ચુનાભાઈ ગમારે પોતાની પત્ની કાંતાબેન આડા સંબંધો રાખે છે તેવો વહેમ રાખી અવાર-નવાર ઝગડો કરતો હતો અને આ વહેમના લીધે શ્રવણભાઈએ પ્રથમ તેના દિકરા કમલેશ ઉ.વ. 2 ને માથાના ભાગે કુહાડીનો ઘા મારી મારી નાખેલ અને તેની પત્ની કાંતાબેનને માથાના ભાગે કુહાડીના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોચાડેલ આ સમયે તેની માતા જમનાબેન છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માથાના ભાગે કુહાડીથી ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમ્યાન અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે મરણ પામી હતી શ્રવણભાઈની પત્ની કાંતાબેન હાલમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર

હેઠળ છે પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે શ્રવણભાઈ ચુનાભાઇ ગમાર તેમની માતા અને પત્નીની મારી રહ્યા હતા ત્યારે બૂમાબૂમ થતાં તેમની બાજુમાં રહેતા તેના ભાઈ ઈશ્વરભાઈ ચુનાભાઈ ગમાર બચાવ પ્રક્રિયા દરમ્યાણ શ્રવણભાઈને કુહાડી વડે જીવલેણ ઈજાઓ પહોચાડી હતી અને શ્રવણભાઈના કાકી હળદીબેન રાંમાભાઈ ગમારે પણ શ્રવણભાઈને લાકડીનો ફટકો મારી મોત નિપજાવેલ હતું જેથી પોલીસે સંગિતાબેન ઈશ્વરભાઈ ચુનાભાઈ ગમાર રહે.સંગ્રામપુરાએ આરોપીઓ વિરૂધ્ધની અલગ-અલગ ફરીયાદો આપતા ગુન્હા નોધી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી આવી હતી

More news from ગુજરાત and nearby areas
  • આબુરોડ થી આવતા અંબાજી માં પ્રવેશ કરવાના મોટા ગેટ ઉપર કોઈ અજાણ્યા ઇસમો ઘ્વારા ગાડી ઉપર પથ્થર મારવામાં આવેલ પણ સદનશીબે પથ્થર ગાડી ના પાછળના ભાગે વાગતા કોઈ પણ પ્રકારની ગાડી માં બેઠેલ મુસાફરો ને ઇજા પહોંચી ન હતી વિડિઓ બનાવવાનું કારણ એટલુંજ કે રાત્રિ દરમ્યાન જે મુસાફરો મુસાફરી કરતા હોય તે સાવચેત રહે ...
    3
    આબુરોડ થી આવતા અંબાજી માં પ્રવેશ કરવાના મોટા ગેટ ઉપર કોઈ અજાણ્યા ઇસમો ઘ્વારા ગાડી ઉપર પથ્થર મારવામાં આવેલ પણ સદનશીબે પથ્થર ગાડી ના પાછળના ભાગે વાગતા કોઈ પણ પ્રકારની ગાડી માં બેઠેલ મુસાફરો ને ઇજા પહોંચી ન હતી વિડિઓ બનાવવાનું કારણ એટલુંજ કે રાત્રિ દરમ્યાન જે મુસાફરો મુસાફરી કરતા હોય તે સાવચેત રહે ...
    user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • *મહેસાણા સ્થાનિક ચૂંટણી: સાંજે 6 વાગ્યા સુધી તાલુકા પંચાયતમાં 65.33% અને નગરપાલિકામાં 67.40% મતદાન, કડી તાલુકા પંચાયત 74.91% સાથે અવ્વલ* *મહેસાણા*: તા.26-04-2026ના રોજ મહેસાણા જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીના અંતિમ Tentative આંકડા મુજબ જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં કુલ 65.33% અને 6 નગરપાલિકાઓમાં 67.40% મતદાન નોંધાયું છે. *તાલુકા પંચાયત અપડેટ*: કુલ 11,30,277 મતદારોમાંથી 7,38,456 મતદારોએ મતાધિકાર વાપર્યો. કડી તાલુકા પંચાયતમાં સૌથી વધુ 74.91% મતદાન નોંધાયું. સતલાસણા 70.13%, જોટાણા 70.75%, બેચરાજી 66.76%, ઉના 62.14%, મહેસાણા 61.38%, વિસનગર 62.33%, વિજાપુર 61.78%, વડનગર 58.64% અને પિરાનુ 65.11% મતદાન થયું. પુરુષ મતદારોની ટકાવારી 67.76% જ્યારે મહિલા મતદારોની 62.68% રહી. *નગરપાલિકા અપડેટ*: કુલ 1,27,455 મતદારોમાંથી 85,903 મતદારોએ મતદાન કર્યું. બેચર-ખેરાલુ નગરપાલિકામાં સૌથી વધુ 81.03% મતદાન નોંધાયું. વડનગર નગરપાલિકા 74.25%, ઉના નગરપાલિકા 73.51%, વિજાપુર નગરપાલિકા 70.14%, કડી નગરપાલિકા 65.79% અને વિસનગર નગરપાલિકામાં 60.97% મતદાન થયું. પુરુષ મતદારો 69.52% અને મહિલા મતદારો 65.16% રહ્યા. દરમિયાન મહેસાણાના યુવા મતદાર યાના સેવંતીભાઈ પટેલે પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દરેક મતદારને મતદાન કરવા અપીલ કરી હતી. દેલા ગામે મહાનગરપાલિકામાં સમાવેશના વિરોધમાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. હવે મતગણતરીની તારીખે પરિણામ જાહેર થશે.
    1
    *મહેસાણા સ્થાનિક ચૂંટણી: સાંજે 6 વાગ્યા સુધી તાલુકા પંચાયતમાં 65.33% અને નગરપાલિકામાં 67.40% મતદાન, કડી તાલુકા પંચાયત 74.91% સાથે અવ્વલ*
*મહેસાણા*: તા.26-04-2026ના રોજ મહેસાણા જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીના અંતિમ Tentative આંકડા મુજબ જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં કુલ 65.33% અને 6 નગરપાલિકાઓમાં 67.40% મતદાન નોંધાયું છે.
*તાલુકા પંચાયત અપડેટ*: કુલ 11,30,277 મતદારોમાંથી 7,38,456 મતદારોએ મતાધિકાર વાપર્યો. કડી તાલુકા પંચાયતમાં સૌથી વધુ 74.91% મતદાન નોંધાયું. સતલાસણા 70.13%, જોટાણા 70.75%, બેચરાજી 66.76%, ઉના 62.14%, મહેસાણા 61.38%, વિસનગર 62.33%, વિજાપુર 61.78%, વડનગર 58.64% અને પિરાનુ 65.11% મતદાન થયું. પુરુષ મતદારોની ટકાવારી 67.76% જ્યારે મહિલા મતદારોની 62.68% રહી.
*નગરપાલિકા અપડેટ*: કુલ 1,27,455 મતદારોમાંથી 85,903 મતદારોએ મતદાન કર્યું. બેચર-ખેરાલુ નગરપાલિકામાં સૌથી વધુ 81.03% મતદાન નોંધાયું. વડનગર નગરપાલિકા 74.25%, ઉના નગરપાલિકા 73.51%, વિજાપુર નગરપાલિકા 70.14%, કડી નગરપાલિકા 65.79% અને વિસનગર નગરપાલિકામાં 60.97% મતદાન થયું. પુરુષ મતદારો 69.52% અને મહિલા મતદારો 65.16% રહ્યા.
દરમિયાન મહેસાણાના યુવા મતદાર યાના સેવંતીભાઈ પટેલે પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દરેક મતદારને મતદાન કરવા અપીલ કરી હતી. દેલા ગામે મહાનગરપાલિકામાં સમાવેશના વિરોધમાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે. હવે મતગણતરીની તારીખે પરિણામ જાહેર થશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    23 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    8 hrs ago
  • Post by ગ્રીન સીટી ન્યૂઝ
    1
    Post by ગ્રીન સીટી ન્યૂઝ
    user_ગ્રીન સીટી ન્યૂઝ
    ગ્રીન સીટી ન્યૂઝ
    Video Creator ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    22 hrs ago
  • પાટણ: પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટેની મતદાન પ્રક્રિયા આજે અત્યંત શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં સંપન્ન થઈ છે. વહેલી સવારથી જ પ્રારંભ થયેલા આ મતદાનમાં નાગરિકોએ કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના લોકશાહીના પર્વમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી હતી અને વહીવટીતંત્રના સુચારૂ આયોજનને પરિણામે પ્રક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ થઈ છે. આંકડાકીય વિગતો અનુસાર, પાટણ જિલ્લા પંચાયતની ૩૨ અને વિવિધ તાલુકા પંચાયતોની ૧૬૫ બેઠકો માટે ૧૦૯૯ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સાંજે ૬:૦૦ વાગ્યા સુધીના અંદાજિત આંકડા મુજબ, જિલ્લા પંચાયત માટે આશરે ૬૩.૦૦% મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતોમાં સરેરાશ ૬૩.૨૬% મતદાન થયું છે, જેમાં પાટણ તાલુકામાં ૬૪.૦૪%, હારીજમાં ૬૬.૪૩% અને શંખેશ્વરમાં ૬૫.૧૫% સાથે નોંધપાત્ર જનજાગૃતિ જોવા મળી છે. નગરપાલિકાઓની વાત કરીએ તો, જિલ્લાની ૩ નગરપાલિકાઓની ૮૧ બેઠકો માટે સરેરાશ ૬૩.૧૧% મતદાન નોંધાયું છે. જેમાં સિદ્ધપુર નગરપાલિકા ૬૭.૧૬% મતદાન સાથે મોખરે રહી છે, જ્યારે પાટણ નગરપાલિકામાં ૬૨.૧૭% અને રાધનપુર પેટા ચૂંટણીમાં ૪૬.૯૩% મતદાન થયું છે. ગ્રામ્ય અને શહેરી એમ બંને ક્ષેત્રોમાં મતદારોએ પોતાના મતાધિકારનો વિનિયોગ કરી લોકશાહી પ્રણાલીને વધુ સશક્ત બનાવી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે તમામ મતદાન મથકો પર સઘન સુરક્ષા અને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રએ મતદારોની આ ઉત્સાહપૂર્ણ સહભાગિતાને બિરદાવી છે અને લોકશાહીના આ મહાકુંભને સફળ બનાવવા બદલ સમગ્ર જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે આ આંકડાઓ પ્રાથમિક અને અંદાજિત છે, જે આખરી ચકાસણી બાદ પૂર્ણ જાહેર કરવામાં આવશે. પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    4
    પાટણ:
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટેની મતદાન પ્રક્રિયા આજે અત્યંત શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં સંપન્ન થઈ છે. વહેલી સવારથી જ પ્રારંભ થયેલા આ મતદાનમાં નાગરિકોએ કાળઝાળ ગરમીની પરવા કર્યા વિના લોકશાહીના પર્વમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી હતી અને વહીવટીતંત્રના સુચારૂ આયોજનને પરિણામે પ્રક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ થઈ છે.
આંકડાકીય વિગતો અનુસાર, પાટણ જિલ્લા પંચાયતની ૩૨ અને વિવિધ તાલુકા પંચાયતોની ૧૬૫ બેઠકો માટે ૧૦૯૯ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. સાંજે ૬:૦૦ વાગ્યા સુધીના અંદાજિત આંકડા મુજબ, જિલ્લા પંચાયત માટે આશરે ૬૩.૦૦% મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતોમાં સરેરાશ ૬૩.૨૬% મતદાન થયું છે, જેમાં પાટણ તાલુકામાં ૬૪.૦૪%, હારીજમાં ૬૬.૪૩% અને શંખેશ્વરમાં ૬૫.૧૫% સાથે નોંધપાત્ર જનજાગૃતિ જોવા મળી છે.
નગરપાલિકાઓની વાત કરીએ તો, જિલ્લાની ૩ નગરપાલિકાઓની ૮૧ બેઠકો માટે સરેરાશ ૬૩.૧૧% મતદાન નોંધાયું છે. જેમાં સિદ્ધપુર નગરપાલિકા ૬૭.૧૬% મતદાન સાથે મોખરે રહી છે, જ્યારે પાટણ નગરપાલિકામાં ૬૨.૧૭% અને રાધનપુર પેટા ચૂંટણીમાં ૪૬.૯૩% મતદાન થયું છે. ગ્રામ્ય અને શહેરી એમ બંને ક્ષેત્રોમાં મતદારોએ પોતાના મતાધિકારનો વિનિયોગ કરી લોકશાહી પ્રણાલીને વધુ સશક્ત બનાવી છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે તમામ મતદાન મથકો પર સઘન સુરક્ષા અને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રએ મતદારોની આ ઉત્સાહપૂર્ણ સહભાગિતાને બિરદાવી છે અને લોકશાહીના આ મહાકુંભને સફળ બનાવવા બદલ સમગ્ર જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે આ આંકડાઓ પ્રાથમિક અને અંદાજિત છે, જે આખરી ચકાસણી બાદ પૂર્ણ જાહેર કરવામાં આવશે.
પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    user_Vadaliya Vijaykumar Umiyashankar
    Vadaliya Vijaykumar Umiyashankar
    Local News Reporter પાટણ, પાટણ, ગુજરાત•
    23 hrs ago
  • કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું.કડી તાલુકા પંચાયત અને કડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગઈ. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ કડી તાલુકાનું મતદાન નોંધાયું હતું.જો કે કાળઝાળ ગરમી વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સવારથી જ મતદાન મથક ઉપર લાંબી લાઈનો લાગી હતી.કડી તાલુકા પંચાયતની 29 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કુલ 237 બુથ ઉપર મતદાન થયું હતું. જ્યારે કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5 માં ફુલ 14 મતદાન બુથ ઉપર મતદાન થયું હતું.અહીં પણ સવારના સમયે મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ બપોરે ગરમીના કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. મતદાન પુરું થતાં 65 ટકા મતદાન નોંધાયુ હતું.કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું મતદાન પૂર્ણ થતા EVM મશીનો અને બુથ કર્મચારીઓને રૂટ મુજબ એસ.ટી બસ મારફતે કડી કરણનગર રોડ પર આવેલ સેવાસદન મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
    1
    કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું.કડી તાલુકા પંચાયત અને કડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગઈ. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ કડી તાલુકાનું મતદાન નોંધાયું હતું.જો કે કાળઝાળ ગરમી વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સવારથી જ મતદાન મથક ઉપર લાંબી લાઈનો લાગી હતી.કડી તાલુકા પંચાયતની 29 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કુલ 237 બુથ ઉપર મતદાન થયું હતું. જ્યારે કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5 માં ફુલ 14 મતદાન બુથ ઉપર મતદાન થયું હતું.અહીં પણ સવારના સમયે મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ બપોરે ગરમીના કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. મતદાન પુરું થતાં 65 ટકા મતદાન નોંધાયુ હતું.કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું મતદાન પૂર્ણ થતા EVM મશીનો અને બુથ કર્મચારીઓને રૂટ મુજબ એસ.ટી બસ મારફતે કડી કરણનગર રોડ પર આવેલ સેવાસદન મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • થુકવાનો દંડ રૂપિયા 200આપ્યો નથી
    1
    થુકવાનો દંડ રૂપિયા 200આપ્યો નથી
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    9 hrs ago
  • લગ્નના શૂટિંગ દરમિયાન સર્જાયો કાળજું કંપાવતો અકસ્માત, કારે કેમેરામેનને હવામાં ફંગોળ્યો! હરિયાણાના સિરસા જિલ્લામાં હાઈવે પર એક લગ્નનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પરફેક્ટ શોટ લેવાની લાયમાં ફોટોગ્રાફર રસ્તાની વચ્ચે આવી ગયો હતો, ત્યારે જ પૂરઝડપે આવતી એક કારે તેને અડફેટે લીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કેમેરામેન ફૂટબોલની જેમ હવામાં કેટલાય ફૂટ ઊંચે ફંગોળાયો અને રોડ પર દૂર જઈને પટકાયો હતો. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત ફોટોગ્રાફરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જોકે તેની હાલત કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. હાઈવે કે વ્યસ્ત રસ્તાઓ પર ફોટોગ્રાફી કે રીલ્સ બનાવતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું અત્યંત અનિવાર્ય છે. એક સેકન્ડની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.
    1
    લગ્નના શૂટિંગ દરમિયાન સર્જાયો કાળજું કંપાવતો અકસ્માત, કારે કેમેરામેનને હવામાં ફંગોળ્યો!
હરિયાણાના સિરસા જિલ્લામાં હાઈવે પર એક લગ્નનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પરફેક્ટ શોટ લેવાની લાયમાં ફોટોગ્રાફર રસ્તાની વચ્ચે આવી ગયો હતો, ત્યારે જ પૂરઝડપે આવતી એક કારે તેને અડફેટે લીધો હતો.
કારની ટક્કર એટલી જોરદાર હતી કે કેમેરામેન ફૂટબોલની જેમ હવામાં કેટલાય ફૂટ ઊંચે ફંગોળાયો અને રોડ પર દૂર જઈને પટકાયો હતો.
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત ફોટોગ્રાફરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જોકે તેની હાલત કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
હાઈવે કે વ્યસ્ત રસ્તાઓ પર ફોટોગ્રાફી કે રીલ્સ બનાવતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું અત્યંત અનિવાર્ય છે. 
એક સેકન્ડની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    8 hrs ago
  • नमस्कार 🙏 मेरा नाम इंद्रजीत सिंह राजपूत है, मैं आपका Upline हूँ UseMe Social Fair App में। 🎉 सबसे पहले, हमारी टीम में जुड़ने के लिए आपका दिल से धन्यवाद! 🎉 आपने एक सही प्लेटफॉर्म चुना है जहाँ आप घर बैठे अच्छी इनकम कर सकते हैं और अपने भविष्य को बेहतर बना सकते हैं। 👉 अगर आपको किसी भी प्रकार की समस्या, जानकारी या गाइडेंस चाहिए, तो आप बेझिझक इस नंबर पर संपर्क कर सकते हैं: 📞 [ मोबाइल नंबर. 9549466270] 8209534655 💪 हम साथ मिलकर काम करेंगे और एक मजबूत टीम बनाएंगे! धन्यवाद 🙏 इंद्रजीत सिंह राजपूत (Upline – UseMe Social Fair App) Referrer=UM311024
    1
    नमस्कार 🙏
मेरा नाम इंद्रजीत सिंह राजपूत है,
मैं आपका Upline हूँ UseMe Social Fair App में।
🎉 सबसे पहले, हमारी टीम में जुड़ने के लिए आपका दिल से धन्यवाद! 🎉
आपने एक सही प्लेटफॉर्म चुना है जहाँ आप घर बैठे अच्छी इनकम कर सकते हैं और अपने भविष्य को बेहतर बना सकते हैं।
👉 अगर आपको किसी भी प्रकार की समस्या, जानकारी या गाइडेंस चाहिए, तो आप बेझिझक इस नंबर पर संपर्क कर सकते हैं:
📞 [ मोबाइल नंबर. 9549466270] 8209534655
💪 हम साथ मिलकर काम करेंगे और एक मजबूत टीम बनाएंगे!
धन्यवाद 🙏
इंद्रजीत सिंह राजपूत
(Upline – UseMe Social Fair App)
Referrer=UM311024
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Wholesaler અસારવા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.