logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું મહેસાણા જિલ્લા મા કડી નું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું, આવતી કાલે મતગણતરી હાથ ધરવામાં આવશે કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું.કડી તાલુકા પંચાયત અને કડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગઈ. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ કડી તાલુકાનું મતદાન નોંધાયું હતું.જો કે કાળઝાળ ગરમી વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સવારથી જ મતદાન મથક ઉપર લાંબી લાઈનો લાગી હતી.કડી તાલુકા પંચાયતની 29 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કુલ 237 બુથ ઉપર મતદાન થયું હતું. જ્યારે કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5 માં ફુલ 14 મતદાન બુથ ઉપર મતદાન થયું હતું.અહીં પણ સવારના સમયે મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ બપોરે ગરમીના કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. મતદાન પુરું થતાં 65 ટકા મતદાન નોંધાયુ હતું.કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું મતદાન પૂર્ણ થતા EVM મશીનો અને બુથ કર્મચારીઓને રૂટ મુજબ એસ.ટી બસ મારફતે કડી કરણનગર રોડ પર આવેલ સેવાસદન મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.

1 hr ago
user_Raju Thakor
Raju Thakor
Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
1 hr ago

કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું મહેસાણા જિલ્લા મા કડી નું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું, આવતી કાલે મતગણતરી હાથ ધરવામાં આવશે કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું.કડી તાલુકા પંચાયત અને કડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગઈ. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ કડી તાલુકાનું મતદાન નોંધાયું હતું.જો કે કાળઝાળ ગરમી વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સવારથી જ મતદાન મથક ઉપર લાંબી લાઈનો લાગી હતી.કડી તાલુકા પંચાયતની 29 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કુલ 237 બુથ ઉપર મતદાન થયું હતું. જ્યારે કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5 માં ફુલ 14 મતદાન બુથ ઉપર મતદાન થયું હતું.અહીં પણ સવારના સમયે મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ બપોરે ગરમીના કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. મતદાન પુરું થતાં 65 ટકા મતદાન નોંધાયુ હતું.કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું મતદાન પૂર્ણ થતા EVM મશીનો અને બુથ કર્મચારીઓને રૂટ મુજબ એસ.ટી બસ મારફતે કડી કરણનગર રોડ પર આવેલ સેવાસદન મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું.કડી તાલુકા પંચાયત અને કડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગઈ. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ કડી તાલુકાનું મતદાન નોંધાયું હતું.જો કે કાળઝાળ ગરમી વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સવારથી જ મતદાન મથક ઉપર લાંબી લાઈનો લાગી હતી.કડી તાલુકા પંચાયતની 29 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કુલ 237 બુથ ઉપર મતદાન થયું હતું. જ્યારે કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5 માં ફુલ 14 મતદાન બુથ ઉપર મતદાન થયું હતું.અહીં પણ સવારના સમયે મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ બપોરે ગરમીના કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. મતદાન પુરું થતાં 65 ટકા મતદાન નોંધાયુ હતું.કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું મતદાન પૂર્ણ થતા EVM મશીનો અને બુથ કર્મચારીઓને રૂટ મુજબ એસ.ટી બસ મારફતે કડી કરણનગર રોડ પર આવેલ સેવાસદન મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
    1
    કડી નગરપાલિકાના 2 વોર્ડમાં 65.79 ટકા મતદાન તાલુકા પંચાયતની બેઠકોનું સૌથી વધુ 74.91 ટકા મતદાન નોંધાયું.કડી તાલુકા પંચાયત અને કડી નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ ગઈ. મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ કડી તાલુકાનું મતદાન નોંધાયું હતું.જો કે કાળઝાળ ગરમી વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સવારથી જ મતદાન મથક ઉપર લાંબી લાઈનો લાગી હતી.કડી તાલુકા પંચાયતની 29 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે કુલ 237 બુથ ઉપર મતદાન થયું હતું. જ્યારે કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5 માં ફુલ 14 મતદાન બુથ ઉપર મતદાન થયું હતું.અહીં પણ સવારના સમયે મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ બપોરે ગરમીના કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. મતદાન પુરું થતાં 65 ટકા મતદાન નોંધાયુ હતું.કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોનું મતદાન પૂર્ણ થતા EVM મશીનો અને બુથ કર્મચારીઓને રૂટ મુજબ એસ.ટી બસ મારફતે કડી કરણનગર રોડ પર આવેલ સેવાસદન મામલતદાર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • લગ્નના શૂટિંગ દરમિયાન સર્જાયો કાળજું કંપાવતો અકસ્માત, કારે કેમેરામેનને હવામાં ફંગોળ્યો! હરિયાણાના સિરસા જિલ્લામાં હાઈવે પર એક લગ્નનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પરફેક્ટ શોટ લેવાની લાયમાં ફોટોગ્રાફર રસ્તાની વચ્ચે આવી ગયો હતો, ત્યારે જ પૂરઝડપે આવતી એક કારે તેને અડફેટે લીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કેમેરામેન ફૂટબોલની જેમ હવામાં કેટલાય ફૂટ ઊંચે ફંગોળાયો અને રોડ પર દૂર જઈને પટકાયો હતો. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત ફોટોગ્રાફરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જોકે તેની હાલત કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. હાઈવે કે વ્યસ્ત રસ્તાઓ પર ફોટોગ્રાફી કે રીલ્સ બનાવતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું અત્યંત અનિવાર્ય છે. એક સેકન્ડની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.
    1
    લગ્નના શૂટિંગ દરમિયાન સર્જાયો કાળજું કંપાવતો અકસ્માત, કારે કેમેરામેનને હવામાં ફંગોળ્યો!
હરિયાણાના સિરસા જિલ્લામાં હાઈવે પર એક લગ્નનું શૂટિંગ ચાલી રહ્યું હતું. પરફેક્ટ શોટ લેવાની લાયમાં ફોટોગ્રાફર રસ્તાની વચ્ચે આવી ગયો હતો, ત્યારે જ પૂરઝડપે આવતી એક કારે તેને અડફેટે લીધો હતો.
કારની ટક્કર એટલી જોરદાર હતી કે કેમેરામેન ફૂટબોલની જેમ હવામાં કેટલાય ફૂટ ઊંચે ફંગોળાયો અને રોડ પર દૂર જઈને પટકાયો હતો.
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત ફોટોગ્રાફરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જોકે તેની હાલત કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
હાઈવે કે વ્યસ્ત રસ્તાઓ પર ફોટોગ્રાફી કે રીલ્સ બનાવતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું અત્યંત અનિવાર્ય છે. 
એક સેકન્ડની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    8 hrs ago
  • મુંબઈના ૨.૬૬ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો મહારાષ્ટ્રના મુંબઈ ખાતે નોંધાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨,૬૬,૧૭,૨૮૦/- રૂપિયાના એમ.ડી. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલ આ આરોપી ઉનાવાની એક હોટલમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આશરે ૨.૬૪ કરોડની કિંમતનો સફેદ પાવડર (એમ.ડી. ડ્રગ્સ) સહિત કુલ ૨.૬૬ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ફરજમાં રહેલા ઉનાવા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી ઉનાવાની 'ડીસેન્ટ હોટલ' માં રોકાયેલ છે. જેવી ચોક્કસ હકીકત મળતા જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના માર્ગદર્શન હેઠળ ટીમે હોટલ પર દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. આરોપીની ઓળખ નામ: મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) હાલનું સરનામું: ઓમકાર બિલ્ડિંગ, શાંતિ ગાર્ડન પાસે, મીરા રોડ, મુંબઈ મૂળ રહેવાસી:** કેશવરાવ કદમ માર્ગ, મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્ર આગળની કાર્યવાહી ઉનાવા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫ ( ૧ ) ( જે ) મુજબ કાર્યવાહી કરી છે. આ ધરપકડ અંગે મહારાષ્ટ્રની નયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ઉનાવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. પઢારીયા, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઇ સોમાભાઇ, કોન્સ્ટેબલ રમેશભાઇ, ધવલકુમાર અને ડ્રાઈવર વિજયકુમાર સહિતના સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    1
    મુંબઈના ૨.૬૬ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો
મહારાષ્ટ્રના મુંબઈ ખાતે નોંધાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨,૬૬,૧૭,૨૮૦/- રૂપિયાના એમ.ડી. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલ આ આરોપી ઉનાવાની એક હોટલમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી
મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આશરે ૨.૬૪ કરોડની કિંમતનો સફેદ પાવડર (એમ.ડી. ડ્રગ્સ) સહિત કુલ ૨.૬૬ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ  (ઉં.વ. ૩૩) પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો.
ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ફરજમાં રહેલા ઉનાવા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી ઉનાવાની 'ડીસેન્ટ હોટલ' માં રોકાયેલ છે. જેવી ચોક્કસ હકીકત મળતા જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના માર્ગદર્શન હેઠળ ટીમે હોટલ પર દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.
આરોપીની ઓળખ 
નામ:  મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩)
હાલનું સરનામું:  ઓમકાર બિલ્ડિંગ, શાંતિ ગાર્ડન પાસે, મીરા રોડ, મુંબઈ
મૂળ રહેવાસી:** કેશવરાવ કદમ માર્ગ, મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્ર
આગળની કાર્યવાહી
ઉનાવા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫ ( ૧ ) ( જે )  મુજબ કાર્યવાહી કરી છે. આ ધરપકડ અંગે મહારાષ્ટ્રની નયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં ઉનાવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. પઢારીયા, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઇ સોમાભાઇ, કોન્સ્ટેબલ રમેશભાઇ, ધવલકુમાર અને ડ્રાઈવર વિજયકુમાર સહિતના સ્ટાફ જોડાયો હતો.
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    8 hrs ago
  • સાણંદ તાલુકાના બકરાણા ગામે રામાપીરનો પાઠ યોજાયો મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુએ આપી હાજરી સાણંદ તાલુકાના બકરાણા ગામે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વ. લાલાભાઈ ફુલાભાઈ ચૌહાણની તિથિ નિમિત્તે ભગવાન રામાપીરનો પાઠ અને વિશેષ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોના આશીર્વચન આ પ્રસંગે મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા સદાશિવ બાપુ અમરાપુરિધામ માટકોલ up કાર્યક્રમ દરમિયાન બાપુએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધર્મનો માર્ગ દીપાવવા પ્રેરણા આપી હતી. સંતોની પાવન ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તિમય આયોજન ચૌહાણ મહેશભાઈ લાલાભાઈ અને સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના ભાવિભક્તો એ સાંજે પાઠ તેમજ ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો બકરાણા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. ચૌહાણ પરિવારે પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    4
    સાણંદ તાલુકાના બકરાણા ગામે રામાપીરનો પાઠ યોજાયો
મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુએ આપી હાજરી
સાણંદ તાલુકાના બકરાણા ગામે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 
સ્વ. લાલાભાઈ ફુલાભાઈ ચૌહાણની તિથિ નિમિત્તે ભગવાન રામાપીરનો પાઠ અને વિશેષ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંતોના આશીર્વચન
આ પ્રસંગે મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા સદાશિવ બાપુ અમરાપુરિધામ માટકોલ up
કાર્યક્રમ દરમિયાન બાપુએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધર્મનો માર્ગ દીપાવવા પ્રેરણા આપી હતી. સંતોની પાવન ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ભક્તિમય આયોજન
ચૌહાણ મહેશભાઈ લાલાભાઈ અને સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. 
૨૬ એપ્રિલ ૨૦૨૬ના ભાવિભક્તો એ સાંજે પાઠ તેમજ ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો
બકરાણા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો.
ચૌહાણ પરિવારે પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • नमस्कार 🙏 मेरा नाम इंद्रजीत सिंह राजपूत है, मैं आपका Upline हूँ UseMe Social Fair App में। 🎉 सबसे पहले, हमारी टीम में जुड़ने के लिए आपका दिल से धन्यवाद! 🎉 आपने एक सही प्लेटफॉर्म चुना है जहाँ आप घर बैठे अच्छी इनकम कर सकते हैं और अपने भविष्य को बेहतर बना सकते हैं। 👉 अगर आपको किसी भी प्रकार की समस्या, जानकारी या गाइडेंस चाहिए, तो आप बेझिझक इस नंबर पर संपर्क कर सकते हैं: 📞 [ मोबाइल नंबर. 9549466270] 8209534655 💪 हम साथ मिलकर काम करेंगे और एक मजबूत टीम बनाएंगे! धन्यवाद 🙏 इंद्रजीत सिंह राजपूत (Upline – UseMe Social Fair App) Referrer=UM311024
    1
    नमस्कार 🙏
मेरा नाम इंद्रजीत सिंह राजपूत है,
मैं आपका Upline हूँ UseMe Social Fair App में।
🎉 सबसे पहले, हमारी टीम में जुड़ने के लिए आपका दिल से धन्यवाद! 🎉
आपने एक सही प्लेटफॉर्म चुना है जहाँ आप घर बैठे अच्छी इनकम कर सकते हैं और अपने भविष्य को बेहतर बना सकते हैं।
👉 अगर आपको किसी भी प्रकार की समस्या, जानकारी या गाइडेंस चाहिए, तो आप बेझिझक इस नंबर पर संपर्क कर सकते हैं:
📞 [ मोबाइल नंबर. 9549466270] 8209534655
💪 हम साथ मिलकर काम करेंगे और एक मजबूत टीम बनाएंगे!
धन्यवाद 🙏
इंद्रजीत सिंह राजपूत
(Upline – UseMe Social Fair App)
Referrer=UM311024
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Wholesaler અસારવા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • Post by ગ્રીન સીટી ન્યૂઝ
    1
    Post by ગ્રીન સીટી ન્યૂઝ
    user_ગ્રીન સીટી ન્યૂઝ
    ગ્રીન સીટી ન્યૂઝ
    Video Creator ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    22 hrs ago
  • Post by Sonu
    1
    Post by Sonu
    user_Sonu
    Sonu
    Content Creator (YouTuber) મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.