Shuru
Apke Nagar Ki App…
વડોદરા શહેર ના જાહેર રાજમાર્ગ ઉપર દોડ તી વગર નંબર પ્લેટ ની ડોર ટુ ડોર ની કચરા ની ગાડી ઓ . તો શું આ કેટલું યોગ્ય છે. વગર નંબર પ્લેટ ની ડોર ટુ ડોર ની ગાડી કોના કોન્ટ્રાક્ટ મા ચાલી રહી છે. વિડિયો મા દેખાતી આ ડોર ટુ ડોર વિ એમ સી ના દ્વારા આપવામાં આવેલ .કોન્ટ્રાકટરો ને આલવા મા આવે કોન્ટ્રાક્ટ દ્વારા નંબર પ્લેટ વગર ના આ ચાલતી ગાડી ઓ દ્વારા કોઈ અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ . જો કોઈ અન્ય કોઈ ગાડી હોય તો પોલીસ પ્રસાશન દ્વારા નંબર પ્લેટ વગર ગાડી ઓ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે . તો આ જાહેરમાર્ગ ઉપર દોડ તી વગર નંબર પ્લેટ ની ગાડી ઉપર કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી
THE BEALERT

More news from ગુજરાત and nearby areas
- Post by THE BEALERT1
- Prayagraj के बहरिया इलाके में गेहूं की मड़ाई के दौरान एक दर्दनाक हादसा सामने आया, जहां 20 वर्षीय युवक सुमित थ्रेशर मशीन की चपेट में आ गया और उसकी मौके पर ही मौत हो गई। बताया जा रहा है कि काम करते समय अचानक संतुलन बिगड़ने से वह मशीन में खिंच गया। हादसे के बाद मौके पर अफरा-तफरी मच गई, जबकि ट्रैक्टर मालिक मौके से फरार हो गया। सूचना मिलने पर पुलिस पहुंची और शव को पोस्टमार्टम के लिए भेजते हुए मामले की जांच शुरू कर दी है। #Prayagraj #UPNews #AccidentNews #BreakingNews #CrimeReport #FarmAccident #ThresherAccident #TragicIncident #RuralIndia #PoliceInvestigation #LatestNews #HindiNews #GroundReport #SafetyAlert Prayagraj accident, Bahariya incident, thresher accident, wheat harvesting accident, UP news, farm machine accident, youth death Prayagraj, rural accident India, police investigation Prayagraj, breaking news UP1
- Post by Nationgujarat.com1
- Post by RAVAL GIRISHBHAI2
- ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓના સન્માન મુદ્દે ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે હાલોલ શહેર ભાજપા દ્વારા આક્રમક અને અનોખું ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જેમા ભાજપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા જેમાં "ગુજરાતના અપમાન બદલ માફી માંગે કોંગ્રેસ" "કોંગ્રેસે કર્યું ગાંધી સરદારનું અપમાન માફી માંગે કોંગ્રેસ" "ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, માફી માંગે કોંગ્રેસ" "અમે ગુજરાતીઓ અભણ નથી માફી માંગે કોંગ્રેસ જેવા સૂત્રોચાર કર્યા હતા જ્યારે આ મૌન રેલી હાલોલ તાલુકા પંચાયત ખાતે નીકળી હતી અને હાલોલ બસ્ટેન્ડ ચોકી પર પૂર્ણ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન માં હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ સહિત શહેર અને તાલુકા ભાજપાના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા1
- કરજણ“મિયાગામ પાસે મોટી દુર્ઘટના ટળી! ટેન્કર રોડ પરથી ઉતર્યું 😱” “ટેન્કર બેકાબૂ! સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી 🙏”1
- Post by Arvind gohel1
- Post by THE BEALERT1