logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_RAVAL GIRISHBHAI
RAVAL GIRISHBHAI
ડભોઈ, વડોદરા, ગુજરાત•
3 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by RAVAL GIRISHBHAI
    2
    Post by RAVAL GIRISHBHAI
    user_RAVAL GIRISHBHAI
    RAVAL GIRISHBHAI
    ડભોઈ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • Post by THE BEALERT
    1
    Post by THE BEALERT
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    18 min ago
  • *પ્રેસનોટ: 4168* *આમ આદમી પાર્ટી* *તારીખ: 08/04/2026* *AAP નેતા ગૌરી દેસાઈએ ભાજપનો ચહેરો ઉઘાડો પાડ્યો* *અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્યએ મર્ડર કેસમાં આરોપી તરીકે નામ હોય એવા વ્યક્તિને ખેસ પહેરાવ્યો : ગૌરી દેસાઈ AAP* *લોકો સમજી જાય કે ભાજપ એક ગુંડા પાર્ટી છે: ગૌરી દેસાઈ AAP* *ભાજપને સામ-દામ દંડ ભેદની નીતિ માટે ગુંડાઓ જોઈએ, માટે તેઓ ગુંડાઓને આગળ કરે છે: ગૌરી દેસાઈ AAP આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અગાઉથી મોટી મોટી વાતો કરતી હતી કે તેઓ ગુંડાગીરીથી દૂર રહે છે અને ગુંડાઓનો બહિષ્કાર કરે છે, પરંતુ આજે બાપુનગર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા એવા વ્યક્તિને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યો છે જેના પર ગંભીર ગુનાનો આરોપ છે. હું વાત કરી રહી છું બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશભાઈ વિશે, જેમણે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે સ્ટેજ પર એવા વ્યક્તિને ખેસ પહેરાવી સ્વાગત કર્યું, જેનું નામ મર્ડર કેસમાં આરોપી તરીકે જોડાયેલું છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની જ વાતોથી વિરુદ્ધ ચાલી રહી છે. એક તરફ ગુંડાગીરીનો વિરોધ કરવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ખુલ્લેઆમ એવા લોકોનું સ્વાગત કરીને પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે. AAP નેતા ગૌરી દેસાઇએ વધુમાં જણાવ્યું હતુ કે હવે જનતાએ સમજવાનું છે કે આવી પ્રવૃત્તિઓ શું સંકેત આપે છે. પાર્ટી દ્વારા ગુન્ડાઓને આગળ રાખીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ‘સામ, દામ, દંડ, ભેદ’ની નીતિ અમલમાં મૂકવા માટે આવા લોકોને આગળ લાવવામાં આવે છે. આગળ તેમણે જણાવ્યું કે આવી રીતે ખુલ્લેઆમ ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા વ્યક્તિઓને સ્થાન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી ગુંડા પાર્ટી તરીકે ઓળખાશે, કારણ કે તે ગુંડાઓને સાથે લઈને ચાલે છે. તેમને કોઈનો ડર નથી, કારણ કે તેમણે જનતાનું કામ જ કર્યું નથી, એટલે ગુંડાઓને આગળ રાખીને આગામી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ કાર્યાલય ખોલતી વખતે આવા લોકોને આગળ લાવી ખેસ પહેરાવવામાં આવે છે, જે ડરનું વાતાવરણ ઉભું કરવાની કોશિશ તરીકે જોવામાં આવે છે. *આમ આદમી પાર્ટી ગુજરાત*
    1
    *પ્રેસનોટ: 4168*
*આમ આદમી પાર્ટી*
*તારીખ: 08/04/2026*
*AAP નેતા ગૌરી દેસાઈએ ભાજપનો ચહેરો ઉઘાડો પાડ્યો*
*અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્યએ મર્ડર કેસમાં આરોપી તરીકે નામ હોય એવા વ્યક્તિને ખેસ  પહેરાવ્યો : ગૌરી દેસાઈ AAP*
*લોકો સમજી જાય કે ભાજપ એક ગુંડા પાર્ટી છે: ગૌરી દેસાઈ AAP*
*ભાજપને સામ-દામ દંડ ભેદની નીતિ માટે ગુંડાઓ જોઈએ, માટે તેઓ ગુંડાઓને આગળ કરે છે: ગૌરી દેસાઈ AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અગાઉથી મોટી મોટી વાતો કરતી હતી કે તેઓ ગુંડાગીરીથી દૂર રહે છે અને ગુંડાઓનો બહિષ્કાર કરે છે, પરંતુ આજે બાપુનગર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા એવા વ્યક્તિને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યો છે જેના પર ગંભીર ગુનાનો આરોપ છે. હું વાત કરી રહી છું બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશભાઈ વિશે, જેમણે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે સ્ટેજ પર એવા વ્યક્તિને ખેસ પહેરાવી સ્વાગત કર્યું, જેનું નામ મર્ડર કેસમાં આરોપી તરીકે જોડાયેલું છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની જ વાતોથી વિરુદ્ધ ચાલી રહી છે. એક તરફ ગુંડાગીરીનો વિરોધ કરવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ખુલ્લેઆમ એવા લોકોનું સ્વાગત કરીને પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે. 
AAP નેતા ગૌરી દેસાઇએ વધુમાં જણાવ્યું હતુ કે હવે જનતાએ સમજવાનું છે કે આવી પ્રવૃત્તિઓ શું સંકેત આપે છે. પાર્ટી દ્વારા ગુન્ડાઓને આગળ રાખીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ‘સામ, દામ, દંડ, ભેદ’ની નીતિ અમલમાં મૂકવા માટે આવા લોકોને આગળ લાવવામાં આવે છે. આગળ તેમણે જણાવ્યું કે આવી રીતે ખુલ્લેઆમ ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા વ્યક્તિઓને સ્થાન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી ગુંડા પાર્ટી તરીકે ઓળખાશે, કારણ કે તે ગુંડાઓને સાથે લઈને ચાલે છે. તેમને કોઈનો ડર નથી, કારણ કે તેમણે જનતાનું કામ જ કર્યું નથી, એટલે ગુંડાઓને આગળ રાખીને આગામી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ કાર્યાલય ખોલતી વખતે આવા લોકોને આગળ લાવી ખેસ પહેરાવવામાં આવે છે, જે ડરનું વાતાવરણ ઉભું કરવાની કોશિશ તરીકે જોવામાં આવે છે. 
*આમ આદમી પાર્ટી ગુજરાત*
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    22 min ago
  • भारत ने अमेरिका और ईरान के बीच हुए संघर्ष विराम (सीजफायर) का स्वागत किया है। विदेश मंत्रालय (MEA) ने कहा कि यह कदम पश्चिम एशिया में स्थायी शांति की दिशा में एक सकारात्मक संकेत है। संघर्ष विराम से होर्मुज स्ट्रेट में बिना रुकावट समुद्री आवाजाही संभव होगी, जिससे भारतीय व्यापार और ऊर्जा सुरक्षा को लाभ मिलेगा। MEA ने उम्मीद जताई कि इससे क्षेत्रीय स्थिरता बढ़ेगी और वैश्विक ऊर्जा आपूर्ति सुरक्षित रहेगी। भारत ने कहा कि यह केवल संघर्ष विराम नहीं, बल्कि संवाद और कूटनीति को आगे बढ़ाने की दिशा में एक महत्वपूर्ण कदम है। #USIranCeasefire #IndiaReaction #MEAStatement #MiddleEastPeace #StraitOfHormuz #GlobalDiplomacy #EnergySecurity #IndiaNews #InternationalRelations #PeaceInWestAsia India reaction, US Iran ceasefire, MEA statement, Middle East conflict, Strait of Hormuz, Donald Trump, Shahbaz Sharif, Peace efforts, International diplomacy, Energy security
    1
    भारत ने अमेरिका और ईरान के बीच हुए संघर्ष विराम (सीजफायर) का स्वागत किया है। विदेश मंत्रालय (MEA) ने कहा कि यह कदम पश्चिम एशिया में स्थायी शांति की दिशा में एक सकारात्मक संकेत है। संघर्ष विराम से होर्मुज स्ट्रेट में बिना रुकावट समुद्री आवाजाही संभव होगी, जिससे भारतीय व्यापार और ऊर्जा सुरक्षा को लाभ मिलेगा। MEA ने उम्मीद जताई कि इससे क्षेत्रीय स्थिरता बढ़ेगी और वैश्विक ऊर्जा आपूर्ति सुरक्षित रहेगी। भारत ने कहा कि यह केवल संघर्ष विराम नहीं, बल्कि संवाद और कूटनीति को आगे बढ़ाने की दिशा में एक महत्वपूर्ण कदम है। #USIranCeasefire #IndiaReaction #MEAStatement #MiddleEastPeace #StraitOfHormuz #GlobalDiplomacy #EnergySecurity #IndiaNews #InternationalRelations #PeaceInWestAsia
India reaction, US Iran ceasefire, MEA statement, Middle East conflict, Strait of Hormuz, Donald Trump, Shahbaz Sharif, Peace efforts, International diplomacy, Energy security
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    40 min ago
  • કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતા માટે વપરાયેલા અપશબ્દોને કારણે રાજ્યના સ્વાભિમાન પર ઘા થયો હોય તેવી લાગણી પ્રસરી છે. આ મુદ્દે આજે જાંબુઘોડા મંડળ ભાજપ મેદાને આવ્યું હતું. 'માફી માંગે કોંગ્રેસ'ના નારા સાથે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ધરણા પ્રદર્શન યોજી કોંગ્રેસની આકરી આલોચના કરી હતી.
    1
    કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતા માટે વપરાયેલા અપશબ્દોને કારણે રાજ્યના સ્વાભિમાન પર ઘા થયો હોય તેવી લાગણી પ્રસરી છે. આ મુદ્દે આજે જાંબુઘોડા મંડળ ભાજપ મેદાને આવ્યું હતું. 'માફી માંગે કોંગ્રેસ'ના નારા સાથે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ધરણા પ્રદર્શન યોજી કોંગ્રેસની આકરી આલોચના કરી હતી.
    user_TEAM JAGRUT
    TEAM JAGRUT
    Local News Reporter Bodeli, Chhotaudepur•
    8 hrs ago
  • કરજણ“મિયાગામ પાસે મોટી દુર્ઘટના ટળી! ટેન્કર રોડ પરથી ઉતર્યું 😱” “ટેન્કર બેકાબૂ! સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી 🙏”
    1
    કરજણ“મિયાગામ પાસે મોટી દુર્ઘટના ટળી! ટેન્કર રોડ પરથી ઉતર્યું 😱”
“ટેન્કર બેકાબૂ! સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી 🙏”
    user_ADVANCED BULLETIN
    ADVANCED BULLETIN
    Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
  • ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓના સન્માન મુદ્દે ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે હાલોલ શહેર ભાજપા દ્વારા આક્રમક અને અનોખું ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જેમા ભાજપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા જેમાં "ગુજરાતના અપમાન બદલ માફી માંગે કોંગ્રેસ" "કોંગ્રેસે કર્યું ગાંધી સરદારનું અપમાન માફી માંગે કોંગ્રેસ" "ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, માફી માંગે કોંગ્રેસ" "અમે ગુજરાતીઓ અભણ નથી માફી માંગે કોંગ્રેસ જેવા સૂત્રોચાર કર્યા હતા જ્યારે આ મૌન રેલી હાલોલ તાલુકા પંચાયત ખાતે નીકળી હતી અને હાલોલ બસ્ટેન્ડ ચોકી પર પૂર્ણ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન માં હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ સહિત શહેર અને તાલુકા ભાજપાના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
    1
    ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓના સન્માન મુદ્દે ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે હાલોલ શહેર ભાજપા દ્વારા આક્રમક અને અનોખું ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જેમા ભાજપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા જેમાં "ગુજરાતના અપમાન બદલ માફી માંગે કોંગ્રેસ" "કોંગ્રેસે કર્યું ગાંધી સરદારનું અપમાન માફી માંગે કોંગ્રેસ" "ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, માફી માંગે કોંગ્રેસ" "અમે ગુજરાતીઓ અભણ નથી માફી માંગે કોંગ્રેસ જેવા સૂત્રોચાર કર્યા હતા જ્યારે આ મૌન રેલી હાલોલ તાલુકા પંચાયત ખાતે નીકળી હતી અને હાલોલ બસ્ટેન્ડ ચોકી પર પૂર્ણ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન માં હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ સહિત શહેર અને તાલુકા ભાજપાના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • Post by THE BEALERT
    1
    Post by THE BEALERT
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.