હાલોલ ભાજપા ધ્વારા મલ્લિકાર્જન ખડગેના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયું ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓના સન્માન મુદ્દે ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે હાલોલ શહેર ભાજપા દ્વારા આક્રમક અને અનોખું ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જેમા ભાજપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા જેમાં "ગુજરાતના અપમાન બદલ માફી માંગે કોંગ્રેસ" "કોંગ્રેસે કર્યું ગાંધી સરદારનું અપમાન માફી માંગે કોંગ્રેસ" "ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, માફી માંગે કોંગ્રેસ" "અમે ગુજરાતીઓ અભણ નથી માફી માંગે કોંગ્રેસ જેવા સૂત્રોચાર કર્યા હતા જ્યારે આ મૌન રેલી હાલોલ તાલુકા પંચાયત ખાતે નીકળી હતી અને હાલોલ બસ્ટેન્ડ ચોકી પર પૂર્ણ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન માં હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ સહિત શહેર અને તાલુકા ભાજપાના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

- मध्य पूर्व में तनाव एक बार फिर बढ़ता नजर आ रहा है, जहां ईरान ने अमेरिका के सामने 10 पॉइंट का अहम प्लान पेश किया है। इस प्रस्ताव में होर्मुज स्ट्रेट को लेकर बड़ा संकेत दिया गया है, जो दुनिया के सबसे महत्वपूर्ण तेल मार्गों में से एक है। ईरान ने साफ कहा है कि अगर उसकी शर्तें नहीं मानी गईं, तो वह इस रास्ते से गुजरने वाले जहाजों पर टैक्स लगा सकता है। #Iran #USA #IranVsUSA #HormuzStrait #MiddleEastTension #OilCrisis #GlobalCrisis #BreakingNews #WorldNews #Geopolitics #OilPrices #IndiaImpact #EconomicCrisis #Trump #InternationalNews #EnergyCrisis #NewsUpdate #HindiNews #LatestNews #GlobalTension Iran 10 point plan, Iran vs USA tension, Hormuz Strait news, Iran oil route tax, Middle East crisis, global oil supply, oil price hike news, Iran America conflict, Donald Trump reaction, world oil crisis, India oil impact, energy crisis global, breaking international news, geopolitics latest update, oil tanker route Hormuz, Iran sanctions news, US Iran relations, Middle East latest news, global economy impact, oil supply disruption1
- છોટાઉદેપુર જિલ્લાના દેવલીયા, તેજગઢ વિસ્તારમાં આવેલ હરદાસપુર ફાટક પાસે દેવલીયા અને મેસરા ગામની હદમાં પસાર થતી ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમે અચાનક દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા બહારની ટીમ પણ સામેલ હતી. 10થી વધુ અધિકારીઓની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, ટીમે નદીના પટમાં પ્રવેશીને વિસ્તૃત તપાસ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન અધિકારીઓએ પ્રાથમિક માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. અને માત્ર “હજુ તપાસ ચાલુ છે, વધુ માહિતી આપવામાં આવશે” એવું કહીને સ્થળ પરથી રવાના થઇ ગયા હતા. આ અચાનક રેડના સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રેડના પગલે સ્થાનિક લોકો અને રેતી લીઝ સંબંધિત કામ કરતા લોકોમાં ભારે ઉત્સુકતા અને અટકળો શરૂ થઈ હતી. કેટલાકનું માનવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર રેતી ખનન, લીઝના નિયમોના ઉલ્લંઘન અથવા અન્ય અનિયમિતતાઓ સામે હોઈ શકે છે. છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી રેતી ખનનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં વારંવાર ગેરકાયદેસર ખનન, રાત્રિના સમયે ટ્રેક્ટર—મશીનો વડે કામ અને સ્થાનિક વિરોધની ઘટનાઓ સામે આવતી રહે છે. તાજેતરમાં અછાલા ગામના લોકોએ પણ નજીકની નદીમાં ચાલતા ગેરકાયદે ખનન સામે વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારીઓ સાથે મિલીભગતના આરોપ પણ લગાવ્યા હતા. હાલ ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કે વિગતો જાહેર કરવામાં આવી નથી. જેના કારણે અફવાઓ વધુ ગરમાઇ રહી છે. લોકો અને મીડિયાની નજર હવે વિભાગના અધિકૃત નિવેદન પર ટકેલી છે – કે આ રેડમાં શું જપ્ત કરવામાં આવ્યું, ક્યા પ્રકારની અનિયમિતતા મળી અને આગળ કઈ કાર્યવાહી થશે?1
- Post by Arvind gohel1
- કરજણ“મિયાગામ પાસે મોટી દુર્ઘટના ટળી! ટેન્કર રોડ પરથી ઉતર્યું 😱” “ટેન્કર બેકાબૂ! સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી 🙏”1
- દુર્ગા ઇલેક્ટ્રોનિક લુણાવાડા 9712828745 99797037483
- દાહોદ જિલ્લાના વિવિધ PHC અને સબ સેન્ટર ખાતે મમતા દિવસની ઉજવણી કરાઈ આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં બુધવારના દિવસે વિવિધ સબ સેન્ટર ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય ચકાસણી, રસીકરણ તેમજ પોષણ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એચપિવી વેક્સિન પણ આપવામાં આવી હતી. યુવતીઓના આરોગ્ય સુરક્ષા માટે આ રસી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ભવિષ્યમાં ગંભીર બીમારીઓથી રક્ષણ આપે છે. આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા, સમયસર રસીકરણ કરાવવાનું અને સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મમતા દિવસની આ કામગીરી દ્વારા માતા અને બાળ આરોગ્યને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.1
- Post by THE BEALERT1
- દાહોદ જિલ્લામાં જિલ્લા સ્તરની ઇએમઆરએસ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ આજે તારીખ 08/04/2026 બુધવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બેઠકમાં જિલ્લાના વિવિધ ઇએમઆરએસ શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન શિક્ષણની ગુણવત્તા સુધારવા, કલા અને કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવા, રમતગમત પ્રવૃત્તિઓને મજબૂત બનાવવા તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ માટે યોગ્ય માહોલ પૂરો પાડવો જરૂરી છે. શાળાઓમાં નવીન અભ્યાસ પદ્ધતિઓ, તાલીમપ્રાપ્ત શિક્ષકો અને આધુનિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે દરેક ઇએમઆરએસ શાળામાં નિયમિત મોનીટરીંગ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ દાહોદ જિલ્લાના ઇએમઆરએસ શાળાઓમાં ભણતા આદિવાસી વિદ્યાર્થીઓને વધુ સશક્ત બનાવી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો રહ્યો હતો.1
- Post by Ashok Patel1