Shuru
Apke Nagar Ki App…
ગુજરાતીઓને કહ્યા 'અભણ' અને 'મૂર્ખ'!" જાંબુઘોડામાં કોંગ્રેસ વિરુદ્ધ ભભૂક્યો રોષ કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતા માટે વપરાયેલા અપશબ્દોને કારણે રાજ્યના સ્વાભિમાન પર ઘા થયો હોય તેવી લાગણી પ્રસરી છે. આ મુદ્દે આજે જાંબુઘોડા મંડળ ભાજપ મેદાને આવ્યું હતું. 'માફી માંગે કોંગ્રેસ'ના નારા સાથે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ધરણા પ્રદર્શન યોજી કોંગ્રેસની આકરી આલોચના કરી હતી.
TEAM JAGRUT
ગુજરાતીઓને કહ્યા 'અભણ' અને 'મૂર્ખ'!" જાંબુઘોડામાં કોંગ્રેસ વિરુદ્ધ ભભૂક્યો રોષ કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતા માટે વપરાયેલા અપશબ્દોને કારણે રાજ્યના સ્વાભિમાન પર ઘા થયો હોય તેવી લાગણી પ્રસરી છે. આ મુદ્દે આજે જાંબુઘોડા મંડળ ભાજપ મેદાને આવ્યું હતું. 'માફી માંગે કોંગ્રેસ'ના નારા સાથે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ધરણા પ્રદર્શન યોજી કોંગ્રેસની આકરી આલોચના કરી હતી.
More news from Chhotaudepur and nearby areas
- કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતા માટે વપરાયેલા અપશબ્દોને કારણે રાજ્યના સ્વાભિમાન પર ઘા થયો હોય તેવી લાગણી પ્રસરી છે. આ મુદ્દે આજે જાંબુઘોડા મંડળ ભાજપ મેદાને આવ્યું હતું. 'માફી માંગે કોંગ્રેસ'ના નારા સાથે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ધરણા પ્રદર્શન યોજી કોંગ્રેસની આકરી આલોચના કરી હતી.1
- છોટાઉદેપુર જિલ્લાના દેવલીયા, તેજગઢ વિસ્તારમાં આવેલ હરદાસપુર ફાટક પાસે દેવલીયા અને મેસરા ગામની હદમાં પસાર થતી ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમે અચાનક દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા બહારની ટીમ પણ સામેલ હતી. 10થી વધુ અધિકારીઓની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, ટીમે નદીના પટમાં પ્રવેશીને વિસ્તૃત તપાસ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન અધિકારીઓએ પ્રાથમિક માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. અને માત્ર “હજુ તપાસ ચાલુ છે, વધુ માહિતી આપવામાં આવશે” એવું કહીને સ્થળ પરથી રવાના થઇ ગયા હતા. આ અચાનક રેડના સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રેડના પગલે સ્થાનિક લોકો અને રેતી લીઝ સંબંધિત કામ કરતા લોકોમાં ભારે ઉત્સુકતા અને અટકળો શરૂ થઈ હતી. કેટલાકનું માનવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર રેતી ખનન, લીઝના નિયમોના ઉલ્લંઘન અથવા અન્ય અનિયમિતતાઓ સામે હોઈ શકે છે. છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી રેતી ખનનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં વારંવાર ગેરકાયદેસર ખનન, રાત્રિના સમયે ટ્રેક્ટર—મશીનો વડે કામ અને સ્થાનિક વિરોધની ઘટનાઓ સામે આવતી રહે છે. તાજેતરમાં અછાલા ગામના લોકોએ પણ નજીકની નદીમાં ચાલતા ગેરકાયદે ખનન સામે વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારીઓ સાથે મિલીભગતના આરોપ પણ લગાવ્યા હતા. હાલ ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કે વિગતો જાહેર કરવામાં આવી નથી. જેના કારણે અફવાઓ વધુ ગરમાઇ રહી છે. લોકો અને મીડિયાની નજર હવે વિભાગના અધિકૃત નિવેદન પર ટકેલી છે – કે આ રેડમાં શું જપ્ત કરવામાં આવ્યું, ક્યા પ્રકારની અનિયમિતતા મળી અને આગળ કઈ કાર્યવાહી થશે?1
- ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓના સન્માન મુદ્દે ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે હાલોલ શહેર ભાજપા દ્વારા આક્રમક અને અનોખું ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જેમા ભાજપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા જેમાં "ગુજરાતના અપમાન બદલ માફી માંગે કોંગ્રેસ" "કોંગ્રેસે કર્યું ગાંધી સરદારનું અપમાન માફી માંગે કોંગ્રેસ" "ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, માફી માંગે કોંગ્રેસ" "અમે ગુજરાતીઓ અભણ નથી માફી માંગે કોંગ્રેસ જેવા સૂત્રોચાર કર્યા હતા જ્યારે આ મૌન રેલી હાલોલ તાલુકા પંચાયત ખાતે નીકળી હતી અને હાલોલ બસ્ટેન્ડ ચોકી પર પૂર્ણ કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન માં હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ સહિત શહેર અને તાલુકા ભાજપાના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા1
- Post by THE BEALERT1
- Prayagraj के बहरिया इलाके में गेहूं की मड़ाई के दौरान एक दर्दनाक हादसा सामने आया, जहां 20 वर्षीय युवक सुमित थ्रेशर मशीन की चपेट में आ गया और उसकी मौके पर ही मौत हो गई। बताया जा रहा है कि काम करते समय अचानक संतुलन बिगड़ने से वह मशीन में खिंच गया। हादसे के बाद मौके पर अफरा-तफरी मच गई, जबकि ट्रैक्टर मालिक मौके से फरार हो गया। सूचना मिलने पर पुलिस पहुंची और शव को पोस्टमार्टम के लिए भेजते हुए मामले की जांच शुरू कर दी है। #Prayagraj #UPNews #AccidentNews #BreakingNews #CrimeReport #FarmAccident #ThresherAccident #TragicIncident #RuralIndia #PoliceInvestigation #LatestNews #HindiNews #GroundReport #SafetyAlert Prayagraj accident, Bahariya incident, thresher accident, wheat harvesting accident, UP news, farm machine accident, youth death Prayagraj, rural accident India, police investigation Prayagraj, breaking news UP1
- Post by Nationgujarat.com1
- કરજણ“મિયાગામ પાસે મોટી દુર્ઘટના ટળી! ટેન્કર રોડ પરથી ઉતર્યું 😱” “ટેન્કર બેકાબૂ! સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી 🙏”1
- Post by THE BEALERT1