logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાવ થરાદ જિલ્લામા આવતી કાલે તારીખ 28/4/2026 કોણ જીતશે કોણ બેસસે‌ સિંહાસન ઉપર આવતીકાલે ચૂંટણી નું પરિણામ ને લઈને કહી ગમ તો કહી ખુશી જોવા મળશે *વાવ - થરાદ જિલ્લો* *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬* *કુલ મતદાન ટકાવારી :-* *જિલ્લા પંચાયત:-* ૬૯.૦૨ % *નગરપાલિકા:-* ૧. થરાદ :- ૭૯.૩૨% ૨. ભાભર :- ૭૩.૧૧% *તાલુકા પંચાયત* ૧. થરાદ :- ૬૬.૮૯% ૨. રાહ :- ૭૪.૦૮% ૩. વાવ :- ૭૦.૫૬% ૪. ધરણીધર:- ૬૮.૧૬% ૫. સૂઇગામ :-૬૮.૦૮% ૬. ભાભર :-૭૩.૧૧% ૭. દિયોદર :-૬૯.૭૧% ૮. લાખણી:-૭૦.૨૮% આવતીકાલે પરીણામ જાહેર થશે

5 hrs ago
user_Thanaji Rajput
Thanaji Rajput
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
5 hrs ago

વાવ થરાદ જિલ્લામા આવતી કાલે તારીખ 28/4/2026 કોણ જીતશે કોણ બેસસે‌ સિંહાસન ઉપર આવતીકાલે ચૂંટણી નું પરિણામ ને લઈને કહી ગમ તો કહી ખુશી જોવા મળશે *વાવ - થરાદ જિલ્લો* *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬* *કુલ મતદાન ટકાવારી :-* *જિલ્લા પંચાયત:-* ૬૯.૦૨ % *નગરપાલિકા:-* ૧. થરાદ :- ૭૯.૩૨% ૨. ભાભર :- ૭૩.૧૧% *તાલુકા પંચાયત* ૧. થરાદ :- ૬૬.૮૯% ૨. રાહ :- ૭૪.૦૮% ૩. વાવ :- ૭૦.૫૬% ૪. ધરણીધર:- ૬૮.૧૬% ૫. સૂઇગામ :-૬૮.૦૮% ૬. ભાભર :-૭૩.૧૧% ૭. દિયોદર :-૬૯.૭૧% ૮. લાખણી:-૭૦.૨૮% આવતીકાલે પરીણામ જાહેર થશે

More news from ગુજરાત and nearby areas
  • Post by H P Banna
    1
    Post by H P Banna
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • આવતીકાલે ચૂંટણી નું પરિણામ ને લઈને કહી ગમ તો કહી ખુશી જોવા મળશે *વાવ - થરાદ જિલ્લો* *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬* *કુલ મતદાન ટકાવારી :-* *જિલ્લા પંચાયત:-* ૬૯.૦૨ % *નગરપાલિકા:-* ૧. થરાદ :- ૭૯.૩૨% ૨. ભાભર :- ૭૩.૧૧% *તાલુકા પંચાયત* ૧. થરાદ :- ૬૬.૮૯% ૨. રાહ :- ૭૪.૦૮% ૩. વાવ :- ૭૦.૫૬% ૪. ધરણીધર:- ૬૮.૧૬% ૫. સૂઇગામ :-૬૮.૦૮% ૬. ભાભર :-૭૩.૧૧% ૭. દિયોદર :-૬૯.૭૧% ૮. લાખણી:-૭૦.૨૮% આવતીકાલે પરીણામ જાહેર થશે
    1
    આવતીકાલે ચૂંટણી નું પરિણામ ને લઈને કહી ગમ તો કહી ખુશી જોવા મળશે *વાવ - થરાદ જિલ્લો*
*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬*
*કુલ મતદાન ટકાવારી :-* 
*જિલ્લા પંચાયત:-* ૬૯.૦૨ %
*નગરપાલિકા:-*
૧. થરાદ :- ૭૯.૩૨%
૨. ભાભર :- ૭૩.૧૧%
*તાલુકા પંચાયત*
૧. થરાદ :- ૬૬.૮૯%
૨. રાહ :- ૭૪.૦૮%
૩. વાવ :- ૭૦.૫૬%
૪. ધરણીધર:- ૬૮.૧૬%
૫. સૂઇગામ :-૬૮.૦૮%
૬. ભાભર :-૭૩.૧૧%
૭. દિયોદર :-૬૯.૭૧%
૮. લાખણી:-૭૦.૨૮%
આવતીકાલે પરીણામ જાહેર થશે
    user_Thanaji Rajput
    Thanaji Rajput
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Post by Dashrath thakor
    1
    Post by Dashrath thakor
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • ડેડુવા ગામના 18 વર્ષીય અજમલભાઈ નરશીજી બોકાએ પહેલી વખત કર્યું મતદાન, યુવાનો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના ડેડુવા ગામના 18 વર્ષીય યુવાન અજમલભાઈ નરશીજી બોકાએ પોતાના જીવનના બે સૌથી મહત્વપૂર્ણ પ્રસંગોને એકસાથે યાદગાર બનાવી દીધા. એક તરફ જીવનસાથી સાથે નવા જીવનની શરૂઆતનો શુભ પ્રસંગ અને બીજી તરફ લોકશાહીના મહાપર્વમાં પ્રથમ વખત મતદાન કરવાનો ગૌરવપૂર્ણ અવસર. ખાસ વાત એ રહી કે વરરાજા તરીકે લગ્નના શુભ પ્રસંગે પણ અજમલભાઈએ સૌપ્રથમ મતદાનને પ્રાથમિકતા આપી. વરરાજાના પરંપરાગત વેશમાં મતદાન મથકે પહોંચી તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને સમાજને એક મજબૂત સંદેશ આપ્યો કે “મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ દેશ પ્રત્યેની ફરજ છે.” મતદાન બાદ અજમલભાઈએ જણાવ્યું હતું કે, “લગ્ન જીવનમાં એકવાર આવે છે, પરંતુ લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક ચૂંટણીમાં મતદાન કરવું જરૂરી છે. યુવાનો ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારોએ આ અવસરને ઉત્સવ સમજી ભાગ લેવો જોઈએ.” પરિવારજનો, ગામલોકો અને ઉપસ્થિત મતદારોમાં પણ આ દૃશ્યને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. સૌએ અજમલભાઈના આ નિર્ણયની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ માત્ર વ્યક્તિગત જવાબદારી નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે. “પહેલાં મતદાન, પછી જલસો” ના સંદેશને સાચા અર્થમાં જીવંત બનાવનાર અજમલભાઈ નરશીજી બોકાએ સાબિત કર્યું કે જવાબદાર નાગરિક બનવું એ જ સાચી ઉજવણી છે. યુવાનોમાં આવી જાગૃતિ લોકશાહીને વધુ મજબૂત બનાવે છે અને સમાજને નવી દિશા આપે છે.
    2
    ડેડુવા ગામના 18 વર્ષીય અજમલભાઈ નરશીજી બોકાએ પહેલી વખત કર્યું મતદાન, યુવાનો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના ડેડુવા ગામના 18 વર્ષીય યુવાન અજમલભાઈ નરશીજી બોકાએ પોતાના જીવનના બે સૌથી મહત્વપૂર્ણ પ્રસંગોને એકસાથે યાદગાર બનાવી દીધા. એક તરફ જીવનસાથી સાથે નવા જીવનની શરૂઆતનો શુભ પ્રસંગ અને બીજી તરફ લોકશાહીના મહાપર્વમાં પ્રથમ વખત મતદાન કરવાનો ગૌરવપૂર્ણ અવસર.
ખાસ વાત એ રહી કે વરરાજા તરીકે લગ્નના શુભ પ્રસંગે પણ અજમલભાઈએ સૌપ્રથમ મતદાનને પ્રાથમિકતા આપી. વરરાજાના પરંપરાગત વેશમાં મતદાન મથકે પહોંચી તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને સમાજને એક મજબૂત સંદેશ આપ્યો કે “મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ દેશ પ્રત્યેની ફરજ છે.”
મતદાન બાદ અજમલભાઈએ જણાવ્યું હતું કે, “લગ્ન જીવનમાં એકવાર આવે છે, પરંતુ લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક ચૂંટણીમાં મતદાન કરવું જરૂરી છે. યુવાનો ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારોએ આ અવસરને ઉત્સવ સમજી ભાગ લેવો જોઈએ.”
પરિવારજનો, ગામલોકો અને ઉપસ્થિત મતદારોમાં પણ આ દૃશ્યને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. સૌએ અજમલભાઈના આ નિર્ણયની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ માત્ર વ્યક્તિગત જવાબદારી નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે.
“પહેલાં મતદાન, પછી જલસો” ના સંદેશને સાચા અર્થમાં જીવંત બનાવનાર અજમલભાઈ નરશીજી બોકાએ સાબિત કર્યું કે જવાબદાર નાગરિક બનવું એ જ સાચી ઉજવણી છે. યુવાનોમાં આવી જાગૃતિ લોકશાહીને વધુ મજબૂત બનાવે છે અને સમાજને નવી દિશા આપે છે.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • વાતમ તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નું પલડું ભારી દિયોદર તાલુકા પંચાયત ની વાતમ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નારણભાઈ શિવાભાઈ ભુરીયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તેઓ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા ના પુત્ર છે, દિયોદર માર્કેટયાર્ડ સમિતિના ડિરેક્ટર પણ છે, તેમને કોંગ્રેસ પક્ષ તરફથી વાતમ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રસંગી થતા તેમના સમર્થકો અને કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી, તેમના સરળ સ્વભાવ થી નાની ઉમરે ખૂબ જ લોક ચાહના મેળવી છે, મતદાન ના દિવસે કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન થતા તેમણે મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો, અને સહુ કોઈ તેમને જીત ના આશીર્વાદ આપી રહ્યા છે,
    4
    વાતમ તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નું પલડું ભારી 
દિયોદર તાલુકા પંચાયત ની વાતમ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નારણભાઈ શિવાભાઈ ભુરીયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તેઓ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા ના પુત્ર છે, દિયોદર માર્કેટયાર્ડ સમિતિના ડિરેક્ટર પણ છે, તેમને કોંગ્રેસ પક્ષ તરફથી વાતમ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રસંગી થતા તેમના સમર્થકો અને કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી, તેમના સરળ સ્વભાવ થી નાની ઉમરે ખૂબ જ લોક ચાહના મેળવી છે, મતદાન ના દિવસે કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન થતા તેમણે મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો, અને સહુ કોઈ તેમને જીત ના આશીર્વાદ આપી રહ્યા છે,
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • Post by Dabhi dashubha
    1
    Post by Dabhi dashubha
    user_Dabhi dashubha
    Dabhi dashubha
    કાંકરેજ, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • અમદાવાદ બસટેજ
    1
    અમદાવાદ બસટેજ
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    11 hrs ago
  • Post by H P Banna
    1
    Post by H P Banna
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.