logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ડીસા મુડેઠા હાઇવે ઉપર અકસ્માત

13 hrs ago
user_Dabhi dashubha
Dabhi dashubha
કાંકરેજ, બનાસકાંઠા, ગુજરાત•
13 hrs ago

ડીસા મુડેઠા હાઇવે ઉપર અકસ્માત

More news from ગુજરાત and nearby areas
  • Post by Dabhi dashubha
    1
    Post by Dabhi dashubha
    user_Dabhi dashubha
    Dabhi dashubha
    કાંકરેજ, બનાસકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • વાતમ તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નું પલડું ભારી દિયોદર તાલુકા પંચાયત ની વાતમ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નારણભાઈ શિવાભાઈ ભુરીયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તેઓ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા ના પુત્ર છે, દિયોદર માર્કેટયાર્ડ સમિતિના ડિરેક્ટર પણ છે, તેમને કોંગ્રેસ પક્ષ તરફથી વાતમ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રસંગી થતા તેમના સમર્થકો અને કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી, તેમના સરળ સ્વભાવ થી નાની ઉમરે ખૂબ જ લોક ચાહના મેળવી છે, મતદાન ના દિવસે કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન થતા તેમણે મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો, અને સહુ કોઈ તેમને જીત ના આશીર્વાદ આપી રહ્યા છે,
    4
    વાતમ તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નું પલડું ભારી 
દિયોદર તાલુકા પંચાયત ની વાતમ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નારણભાઈ શિવાભાઈ ભુરીયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તેઓ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા ના પુત્ર છે, દિયોદર માર્કેટયાર્ડ સમિતિના ડિરેક્ટર પણ છે, તેમને કોંગ્રેસ પક્ષ તરફથી વાતમ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રસંગી થતા તેમના સમર્થકો અને કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી, તેમના સરળ સ્વભાવ થી નાની ઉમરે ખૂબ જ લોક ચાહના મેળવી છે, મતદાન ના દિવસે કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન થતા તેમણે મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો, અને સહુ કોઈ તેમને જીત ના આશીર્વાદ આપી રહ્યા છે,
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • 👉 ભાભર નગરપાલિકાની ચુંટણીમાં અને તાલુકા-જિલ્લા પંચાયત... 👉 ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મતદારોએ મતદાન કરીને... 👉 ભાભરના વોર્ડ નંબર ત્રણમાં સૌથી વધુ મતદાન થયુ.. એવીએમ મશીનો સીલ...
    1
    👉 ભાભર નગરપાલિકાની ચુંટણીમાં અને તાલુકા-જિલ્લા પંચાયત...
👉 ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મતદારોએ મતદાન કરીને...
👉 ભાભરના વોર્ડ નંબર ત્રણમાં સૌથી વધુ મતદાન થયુ.. એવીએમ મશીનો સીલ...
    user_Babubhai chaudhary
    Babubhai chaudhary
    પત્રકાર ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    1 day ago
  • અમદાવાદ બસટેજ
    1
    અમદાવાદ બસટેજ
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    9 hrs ago
  • Post by H P Banna
    1
    Post by H P Banna
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • આવતીકાલે ચૂંટણી નું પરિણામ ને લઈને કહી ગમ તો કહી ખુશી જોવા મળશે *વાવ - થરાદ જિલ્લો* *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬* *કુલ મતદાન ટકાવારી :-* *જિલ્લા પંચાયત:-* ૬૯.૦૨ % *નગરપાલિકા:-* ૧. થરાદ :- ૭૯.૩૨% ૨. ભાભર :- ૭૩.૧૧% *તાલુકા પંચાયત* ૧. થરાદ :- ૬૬.૮૯% ૨. રાહ :- ૭૪.૦૮% ૩. વાવ :- ૭૦.૫૬% ૪. ધરણીધર:- ૬૮.૧૬% ૫. સૂઇગામ :-૬૮.૦૮% ૬. ભાભર :-૭૩.૧૧% ૭. દિયોદર :-૬૯.૭૧% ૮. લાખણી:-૭૦.૨૮% આવતીકાલે પરીણામ જાહેર થશે
    1
    આવતીકાલે ચૂંટણી નું પરિણામ ને લઈને કહી ગમ તો કહી ખુશી જોવા મળશે *વાવ - થરાદ જિલ્લો*
*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬*
*કુલ મતદાન ટકાવારી :-* 
*જિલ્લા પંચાયત:-* ૬૯.૦૨ %
*નગરપાલિકા:-*
૧. થરાદ :- ૭૯.૩૨%
૨. ભાભર :- ૭૩.૧૧%
*તાલુકા પંચાયત*
૧. થરાદ :- ૬૬.૮૯%
૨. રાહ :- ૭૪.૦૮%
૩. વાવ :- ૭૦.૫૬%
૪. ધરણીધર:- ૬૮.૧૬%
૫. સૂઇગામ :-૬૮.૦૮%
૬. ભાભર :-૭૩.૧૧%
૭. દિયોદર :-૬૯.૭૧%
૮. લાખણી:-૭૦.૨૮%
આવતીકાલે પરીણામ જાહેર થશે
    user_Thanaji Rajput
    Thanaji Rajput
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • Post by Dashrath thakor
    1
    Post by Dashrath thakor
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.