logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એ કર્યું મતદાન નગરપાલિકા અને તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન 64 ધાંગધ્રા હળવદ મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના મતનો અધિકાર એટલે મતદાન કર્યું હતું પોતાના મતવિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી

17 hrs ago
user_Dinesh Gambhava Report
Dinesh Gambhava Report
G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
17 hrs ago

ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એ કર્યું મતદાન નગરપાલિકા અને તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન 64 ધાંગધ્રા હળવદ મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના મતનો અધિકાર એટલે મતદાન કર્યું હતું પોતાના મતવિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી

  • user_Shuru User
    Shuru User
    Gujarat
    👏
    9 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • લીંબડી ચૂંટણી 2026: 95 વર્ષની દાદીથી લઈને નવવધુ સુધી મતદાનનો જબરદસ્ત ઉત્સાહ લીંબડી નગરપાલિકા ચૂંટણી 2026માં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. 95 વર્ષની વડીલ માજી જાદવ મોતીબેન દ્વારા મતદાન કરવામાં આવ્યું, જ્યારે નવવિવાહિત દુલ્હન જયશ્રીબેન મુકેશભાઈ મકવાણાએ લગ્નના ફેરા પહેલા જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌને પ્રેરણા આપી. ગરમી હોવા છતાં મતદારોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં અને દરેક વયના લોકો લોકશાહી ના આ મહોત્સવમાં જોડાયા. લીંબડી મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પણ મતદાન મથકોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 👉 તમારો મત, તમારો અધિકાર — જરૂરથી ઉપયોગ કરો! 🗳️
    1
    લીંબડી ચૂંટણી 2026: 95 વર્ષની દાદીથી લઈને નવવધુ સુધી મતદાનનો જબરદસ્ત ઉત્સાહ 
લીંબડી નગરપાલિકા ચૂંટણી 2026માં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. 95 વર્ષની વડીલ માજી જાદવ મોતીબેન દ્વારા મતદાન કરવામાં આવ્યું, જ્યારે નવવિવાહિત દુલ્હન જયશ્રીબેન મુકેશભાઈ મકવાણાએ લગ્નના ફેરા પહેલા જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌને પ્રેરણા આપી.
ગરમી હોવા છતાં મતદારોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં અને દરેક વયના લોકો લોકશાહી ના આ મહોત્સવમાં જોડાયા.
લીંબડી મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પણ મતદાન મથકોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
👉 તમારો મત, તમારો અધિકાર — જરૂરથી ઉપયોગ કરો! 🗳️
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે. માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા. બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે.
માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા.
બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.
જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • Post by Alkesh bhai damor
    1
    Post by Alkesh bhai damor
    user_Alkesh bhai damor
    Alkesh bhai damor
    Lawyer વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)
    1
    Post by Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)
    user_Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)
    Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)
    Accountant વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • માંડલ તાલુકાના જાલીસણા ગામે વરરાજા જાન લઈને મતદાન મથકે પહોંચ્યા જાન પ્રસ્થાન થયા પહેલા વરરાજા સાથે વરઘોડિયાઓએ કરી લોકશાહી પર્વની ઉજવણી
    1
    માંડલ તાલુકાના જાલીસણા ગામે વરરાજા જાન લઈને મતદાન મથકે પહોંચ્યા જાન પ્રસ્થાન થયા પહેલા વરરાજા સાથે વરઘોડિયાઓએ કરી લોકશાહી પર્વની ઉજવણી
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • હડાળામા કન્યાદાન પૂર્વ મતદાન નવવધૂ નિધિબેન ભાલોડિયાએ માંડવે થી મતદાન મથકે પહોંચી લોકશાહી પર્વની ફરજ નિભાવી
    1
    હડાળામા કન્યાદાન પૂર્વ મતદાન નવવધૂ નિધિબેન ભાલોડિયાએ માંડવે થી મતદાન મથકે પહોંચી લોકશાહી પર્વની ફરજ નિભાવી
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    20 hrs ago
  • ધંધુકાના હડાળા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફેદરા ના વખતપરથી ગઈ કાલે EVM ગુમ થવાની ઘટના. સરકારી અધિકારી જ પોતાની પ્રાવેટ કારમાં EVM લઇ ગયાની માહિતી. ધંધુકા ના વખતપર પર થી evm ગુમ થતા ચકચાર.
    1
    ધંધુકાના હડાળા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફેદરા ના વખતપરથી ગઈ કાલે EVM ગુમ થવાની ઘટના.
સરકારી અધિકારી જ પોતાની પ્રાવેટ કારમાં EVM લઇ ગયાની માહિતી.
ધંધુકા ના વખતપર પર થી evm ગુમ થતા ચકચાર.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • 64 ધાંગધ્રા હળવદ મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના મતનો અધિકાર એટલે મતદાન કર્યું હતું પોતાના મતવિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી
    1
    64 ધાંગધ્રા હળવદ મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના મતનો અધિકાર એટલે મતદાન કર્યું હતું પોતાના મતવિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.