logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

5 hrs ago
user_Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)
Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)
Accountant વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
5 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • 64 ધાંગધ્રા હળવદ મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના મતનો અધિકાર એટલે મતદાન કર્યું હતું પોતાના મતવિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી
    1
    64 ધાંગધ્રા હળવદ મતવિસ્તાર ના લોકલાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પોતાના મતનો અધિકાર એટલે મતદાન કર્યું હતું પોતાના મતવિસ્તારમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 hrs ago
  • *ધંધુકા-ધોલેરા પંચાયતની ચૂંટણી મતદાન* બે તાલુકા પંચાયતની શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 મી એ પરિણામ. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. જેમાં બે તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. સવારથી શરૂ થતા મતદાન પ્રક્રિયામાં સરેરાસ મતદાન યોજાયું. જેની મત ગણતરી 28 એપ્રિલે યોજશે. પોલીસ દ્વારા વૃદ્ધ અને જરૂરિયાતમંદને મતદારોને મતદાન મથક સુધી પહોચાડી માનવીય લોકશાહીનૉ ઉત્સવ અભિગમ દાખવવામાં આવ્યો હતો.
    1
    *ધંધુકા-ધોલેરા પંચાયતની ચૂંટણી મતદાન*
બે તાલુકા પંચાયતની શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 મી એ પરિણામ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ.
જેમાં બે તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.
સવારથી શરૂ થતા મતદાન પ્રક્રિયામાં સરેરાસ મતદાન યોજાયું.
જેની મત ગણતરી 28 એપ્રિલે યોજશે.
પોલીસ દ્વારા વૃદ્ધ અને જરૂરિયાતમંદને મતદારોને મતદાન મથક સુધી પહોચાડી માનવીય લોકશાહીનૉ ઉત્સવ અભિગમ દાખવવામાં આવ્યો હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • લગ્નનો દિવસ જીવનનો સૌથી ખાસ અને યાદગાર દિવસ હોય છે. પરંતુ બોટાદ જિલ્લામાં દુલ્હન શ્રી ભૂમિકાબેન પંચાળાએ પોતાના આ ખાસ દિવસે એક અનોખું ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે તેમણે વ્યક્તિગત ખુશી કરતા લોકશાહીના કર્તવ્યને પ્રાથમિકતા આપી છે લગ્ન માટે જાન તેમના આંગણે પધારી ચૂકી છે, ઘર પરિવાર અને સગા-સંબંધીઓ ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે ભૂમિકાબેને સૌપ્રથમ મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશ માટેની પોતાની ફરજ નિભાવી. “પહેલા મતદાન પછી લગ્ન”ના સંકલ્પ સાથે તેમણે લોકશાહીના પર્વને સાચા અર્થમાં ઉજવ્યો ભૂમિકાબેન જણાવે છે કે, મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ આ ફરજને પ્રાથમિકતા આપવી એ જ સાચી લોકશાહી પ્રત્યેની જવાબદારી છે તેમનું આ પ્રેરણાદાયી પગલું માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ સમાજ માટે સંદેશ છે કે કોઈપણ પરિસ્થિતિમાં મતદાન કરવાનું ટાળવું નહીં. ખાસ કરીને યુવાનો અને પ્રથમવાર મતદાન કરનારાઓ માટે આ ઘટના પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    લગ્નનો દિવસ જીવનનો સૌથી ખાસ અને યાદગાર દિવસ હોય   છે. પરંતુ બોટાદ જિલ્લામાં દુલ્હન શ્રી ભૂમિકાબેન પંચાળાએ પોતાના આ ખાસ દિવસે એક અનોખું ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે તેમણે વ્યક્તિગત ખુશી કરતા લોકશાહીના કર્તવ્યને પ્રાથમિકતા આપી છે લગ્ન માટે જાન તેમના આંગણે પધારી ચૂકી છે, ઘર પરિવાર અને સગા-સંબંધીઓ ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે  ભૂમિકાબેને સૌપ્રથમ મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશ માટેની પોતાની ફરજ નિભાવી. “પહેલા મતદાન પછી લગ્ન”ના સંકલ્પ સાથે તેમણે લોકશાહીના પર્વને સાચા અર્થમાં ઉજવ્યો ભૂમિકાબેન જણાવે છે કે, મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ આ ફરજને પ્રાથમિકતા આપવી એ જ સાચી લોકશાહી પ્રત્યેની જવાબદારી છે તેમનું આ પ્રેરણાદાયી પગલું માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી પરંતુ સમાજ માટે સંદેશ છે કે કોઈપણ પરિસ્થિતિમાં મતદાન કરવાનું ટાળવું નહીં. ખાસ કરીને યુવાનો અને પ્રથમવાર મતદાન કરનારાઓ માટે આ ઘટના પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    16 hrs ago
  • માંડલ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 તારીખે આવશે પરિણામ ન્યુઝ લખાણ: માંડલ તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને યુવાનો, મહિલાઓ, વૃદ્ધો તેમજ અપંગ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જળવાયો રહ્યો. ખાસ કરીને માંડલ તાલુકાના જાલીસણા ગામે લોકશાહી પ્રત્યેનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં એક વરરાજા જાન લઈને સીધા મતદાન મથકે પહોંચ્યા હતા અને જાન પ્રસ્થાન પહેલા વરરાજા સાથે વરઘોડિયાઓએ પણ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. આ દ્રશ્યે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનો સકારાત્મક સંદેશ આપ્યો હતો. હવે તમામની નજર 28 તારીખે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે, જ્યાં મતપેટીમાં કેદ થયેલ જનમતનો નિર્ણય બહાર આવશે. રિપોર્ટર જગદીશ રાવળ
    3
    માંડલ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 તારીખે આવશે પરિણામ
ન્યુઝ લખાણ:
માંડલ તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને  યુવાનો, મહિલાઓ, વૃદ્ધો તેમજ અપંગ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જળવાયો રહ્યો.
ખાસ કરીને માંડલ તાલુકાના જાલીસણા ગામે લોકશાહી પ્રત્યેનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં એક વરરાજા જાન લઈને સીધા મતદાન મથકે પહોંચ્યા હતા અને જાન પ્રસ્થાન પહેલા વરરાજા સાથે વરઘોડિયાઓએ પણ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. આ દ્રશ્યે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનો સકારાત્મક સંદેશ આપ્યો હતો.
હવે તમામની નજર 28 તારીખે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે, જ્યાં મતપેટીમાં કેદ થયેલ જનમતનો નિર્ણય બહાર આવશે.
રિપોર્ટર જગદીશ રાવળ
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • સાણંદ તાલુકાના બકરાણા ગામે રામાપીરનો પાઠ યોજાયો મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુએ આપી હાજરી સાણંદ તાલુકાના બકરાણા ગામે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વ. લાલાભાઈ ફુલાભાઈ ચૌહાણની તિથિ નિમિત્તે ભગવાન રામાપીરનો પાઠ અને વિશેષ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોના આશીર્વચન આ પ્રસંગે મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા સદાશિવ બાપુ અમરાપુરિધામ માટકોલ up કાર્યક્રમ દરમિયાન બાપુએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધર્મનો માર્ગ દીપાવવા પ્રેરણા આપી હતી. સંતોની પાવન ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તિમય આયોજન ચૌહાણ મહેશભાઈ લાલાભાઈ અને સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના ભાવિભક્તો એ સાંજે પાઠ તેમજ ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો બકરાણા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. ચૌહાણ પરિવારે પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    4
    સાણંદ તાલુકાના બકરાણા ગામે રામાપીરનો પાઠ યોજાયો
મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુએ આપી હાજરી
સાણંદ તાલુકાના બકરાણા ગામે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 
સ્વ. લાલાભાઈ ફુલાભાઈ ચૌહાણની તિથિ નિમિત્તે ભગવાન રામાપીરનો પાઠ અને વિશેષ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંતોના આશીર્વચન
આ પ્રસંગે મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા સદાશિવ બાપુ અમરાપુરિધામ માટકોલ up
કાર્યક્રમ દરમિયાન બાપુએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધર્મનો માર્ગ દીપાવવા પ્રેરણા આપી હતી. સંતોની પાવન ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ભક્તિમય આયોજન
ચૌહાણ મહેશભાઈ લાલાભાઈ અને સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. 
૨૬ એપ્રિલ ૨૦૨૬ના ભાવિભક્તો એ સાંજે પાઠ તેમજ ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો
બકરાણા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો.
ચૌહાણ પરિવારે પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં આજે એક પ્રેરણાદાયક દૃશ્ય જોવા મળ્યું… જલ્પાબેન કરશનભાઈ પરમારે પોતાના જીવનના સૌથી ખાસ દિવસે — લગ્નના દિવસે — પણ મતદાનને પ્રાથમિકતા આપી 👰🗳️ દુલ્હનના વેશમાં જ મતદાન મથક પર પહોંચી તેમણે સાબિત કર્યું કે લોકશાહી પ્રત્યેની ફરજ કોઈપણ પ્રસંગ કરતાં મોટી છે। તેમનો સંદેશ સ્પષ્ટ છે — 👉 “મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નૈતિક ફરજ છે.” આવો, આપણે પણ જાગૃત નાગરિક બનીએ અને દરેક ચૂંટણીમાં મતદાન કરીને દેશના વિકાસમાં સહભાગી બનીએ 🇮🇳
    1
    ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં આજે એક પ્રેરણાદાયક દૃશ્ય જોવા મળ્યું…
જલ્પાબેન કરશનભાઈ પરમારે પોતાના જીવનના સૌથી ખાસ દિવસે — લગ્નના દિવસે — પણ મતદાનને પ્રાથમિકતા આપી 👰🗳️
દુલ્હનના વેશમાં જ મતદાન મથક પર પહોંચી તેમણે સાબિત કર્યું કે લોકશાહી પ્રત્યેની ફરજ કોઈપણ પ્રસંગ કરતાં મોટી છે।
તેમનો સંદેશ સ્પષ્ટ છે —
👉 “મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નૈતિક ફરજ છે.”
આવો, આપણે પણ જાગૃત નાગરિક બનીએ અને દરેક ચૂંટણીમાં મતદાન કરીને દેશના વિકાસમાં સહભાગી બનીએ 🇮🇳
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
  • ધંધુકામાં સૌ પ્રથમ વાર Zydus હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાશે. ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ધંધુકામાં ખાસ મેડિકલ કેમ્પનું આયોજન 📅 તારીખ: 29-04-2026 (બુધવાર) ⏰ સમય: સવારે 10:00 થી 01:00 વાગ્યા સુધી 📍 સ્થળ: ડૉ. બારડ સાહેબનું દવાખાનું, ડૉક્ટર હાઉસ ADC બેંક સામે, સ્ટેશન રોડ, ધંધુકા કેમ્પમાં ઉપલબ્ધ નિષ્ણાત ડૉક્ટરો: 🔹 ડૉ. અજય ચોકસી પેટ, આંતરડા અને લીવર રોગના નિષ્ણાત કમળો, લીવર સિરોઝિસ, પેટમાં પાણી ભરાવું, આંતરડાની તકલીફો, એસિડિટી, કબજિયાત, પેટનો દુખાવો જેવી સમસ્યાઓ માટે માર્ગદર્શન અને સારવાર 🔹 ડૉ. વિવેક કક્કડ ગુજરાનાં એકમાત્ર IVF અને ફર્ટિલિટી નિષ્ણાત સંતાન સુખમાં વિલંબ, IVF/IUI, પુરૂષ વંધ્યત્વ, PCOS, એન્ડોમેટ્રિઓસિસ, ઓછી સ્પર્મ કાઉન્ટ જેવી સમસ્યાઓ માટે નિષ્ણાત સલાહ 🔹 ડૉ. દિપેન પટેલ મોઢા તથા ગળાના કેન્સરની રોબોટિક સર્જરીના નિષ્ણાત મોઢામાં સફેદ કે લાલ ડાઘ, મોઢું ઓછું ખુલવું, ગળામાં ગાંઠ, અવાજમાં બદલાવ, મોઢામાં અથવા ગળામાં સોજા જેવી સમસ્યાઓ માટે તપાસ
    1
    ધંધુકામાં સૌ પ્રથમ વાર Zydus હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાશે.
ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ધંધુકામાં ખાસ મેડિકલ કેમ્પનું આયોજન
📅 તારીખ: 29-04-2026 (બુધવાર)
⏰ સમય: સવારે 10:00 થી 01:00 વાગ્યા સુધી
📍 સ્થળ: ડૉ. બારડ સાહેબનું દવાખાનું, ડૉક્ટર હાઉસ ADC બેંક સામે, સ્ટેશન રોડ, ધંધુકા
કેમ્પમાં ઉપલબ્ધ નિષ્ણાત ડૉક્ટરો:
🔹 ડૉ. અજય ચોકસી
પેટ, આંતરડા અને લીવર રોગના નિષ્ણાત
કમળો, લીવર સિરોઝિસ, પેટમાં પાણી ભરાવું, આંતરડાની તકલીફો, એસિડિટી, કબજિયાત, પેટનો દુખાવો જેવી સમસ્યાઓ માટે માર્ગદર્શન અને સારવાર
🔹 ડૉ. વિવેક કક્કડ
ગુજરાનાં એકમાત્ર IVF અને ફર્ટિલિટી નિષ્ણાત
સંતાન સુખમાં વિલંબ, IVF/IUI, પુરૂષ વંધ્યત્વ, PCOS, એન્ડોમેટ્રિઓસિસ, ઓછી સ્પર્મ કાઉન્ટ જેવી સમસ્યાઓ માટે નિષ્ણાત સલાહ
🔹 ડૉ. દિપેન પટેલ
મોઢા તથા ગળાના કેન્સરની રોબોટિક સર્જરીના નિષ્ણાત
મોઢામાં સફેદ કે લાલ ડાઘ, મોઢું ઓછું ખુલવું, ગળામાં ગાંઠ, અવાજમાં બદલાવ, મોઢામાં અથવા ગળામાં સોજા જેવી સમસ્યાઓ માટે તપાસ
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
  • જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની બેઠકો માટે મતદારો કરશે મતદાન મતદાન પર્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સાથે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ લોકશાહીના મહાપર્વમાં મતદાન કરતા બોટાદના પ્રાંત અધિકારીઆરતીબેન ગોસ્વામી બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે રવિવારના રોજ જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ થયો છે. બોટાદ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ માટે મતદારોએ સવારથી જ મતદાન મથકો પર ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ કર્યો છે. જેમાં બોટાદના પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામીએ મતદાન કરવાની ફરજ અદા કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ .જીન્સી રોયની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી રહી છે. મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકશાહીના આ મહાપર્વમાં બોટાદ જિલ્લાના તમામ મતદારો નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા સાંજના ૦૬:૦૦ કલાક સુધી ચાલશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની બેઠકો માટે મતદારો કરશે મતદાન 
મતદાન પર્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ સાથે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ
લોકશાહીના મહાપર્વમાં મતદાન કરતા બોટાદના પ્રાંત અધિકારીઆરતીબેન ગોસ્વામી 
બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે રવિવારના રોજ જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ થયો છે. બોટાદ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ માટે મતદારોએ સવારથી જ મતદાન મથકો પર ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ કર્યો છે. જેમાં બોટાદના પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામીએ મતદાન કરવાની ફરજ અદા કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ .જીન્સી રોયની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી રહી છે. મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકશાહીના આ મહાપર્વમાં બોટાદ જિલ્લાના તમામ મતદારો નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા સાંજના ૦૬:૦૦ કલાક સુધી ચાલશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.