logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આમુખઃ સરકારશ્રીના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૧) પરના ઠરાવથી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-૪ના કર્મચારીઓના આશિ્રત કુટુંબના એક સભ્યને રહેમરાહે નિમણૂક આપવાની સુધારેલ યોજના અને તેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. વંચાણે લીધેલ ક્રમ (૨) પરના ઠરાવથી | રહેમરાહે નિમણૂક માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોને પ્રથમ તબક્કે પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં ખાલી જ્ગ્યા ઉપર એડહોક ધોરણે રહેમરાહે નિમણક આપવાની નીત આમુખઃ સરકારશ્રીના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૧) પરના ઠરાવથી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-૪ના કર્મચારીઓના આશિ્રત કુટુંબના એક સભ્યને રહેમરાહે નિમણૂક આપવાની સુધારેલ યોજના અને તેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. વંચાણે લીધેલ ક્રમ (૨) પરના ઠરાવથી | રહેમરાહે નિમણૂક માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોને પ્રથમ તબક્કે પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં ખાલી જ્ગ્યા ઉપર એડહોક ધોરણે રહેમરાહે નિમણક આપવાની નીત િ નિયત કરવામાં આવી હતી. વંચ

1 hr ago
user_Dinesh amrabhai patel
Dinesh amrabhai patel
Engineer Gandhinagar, Gujarat•
1 hr ago
a2068ce7-cd98-4921-af45-45d500f9eb14

આમુખઃ સરકારશ્રીના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૧) પરના ઠરાવથી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-૪ના કર્મચારીઓના આશિ્રત કુટુંબના એક સભ્યને રહેમરાહે નિમણૂક આપવાની સુધારેલ યોજના અને તેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. વંચાણે લીધેલ ક્રમ (૨) પરના ઠરાવથી | રહેમરાહે નિમણૂક માટે

be594505-be74-48d1-a376-bb1319108164

પાત્રતા ધરાવતાં ઉમેદવારોને પ્રથમ તબક્કે પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં ખાલી જ્ગ્યા ઉપર એડહોક ધોરણે રહેમરાહે નિમણક આપવાની નીત આમુખઃ સરકારશ્રીના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૧) પરના ઠરાવથી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-3 અને વર્ગ-૪ના કર્મચારીઓના આશિ્રત કુટુંબના એક સભ્યને રહેમરાહે નિમણૂક આપવાની સુધારેલ

a49237b7-d045-4d01-8c8f-8d600fe5c36d

યોજના અને તેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. વંચાણે લીધેલ ક્રમ (૨) પરના ઠરાવથી | રહેમરાહે નિમણૂક માટે પાત્રતા ધરાવતાં ઉમેદવારોને પ્રથમ તબક્કે પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં ખાલી જ્ગ્યા ઉપર એડહોક ધોરણે રહેમરાહે નિમણક આપવાની નીત િ નિયત કરવામાં આવી હતી. વંચ

More news from ગુજરાત and nearby areas
  • કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ Report By Prashant Leuva
    1
    કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ

કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ
Report By Prashant Leuva
    user_Kalol Samachar
    Kalol Samachar
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    14 hrs ago
  • Post by Dinesh damor
    4
    Post by Dinesh damor
    user_Dinesh damor
    Dinesh damor
    ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity
    1
    દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે!
દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    14 hrs ago
  • દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.
    1
    દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે!
દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity
દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    14 hrs ago
  • સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    1
    સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    17 hrs ago
  • રાપરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 ઇંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર
    1
    રાપરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 ઇંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    6 hrs ago
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ AMCમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
    1
    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ 
AMCમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • live & leset update અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ ચમત્કાર જોવા મળ્યો ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક* *ખાનગી હૉસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને ઊંચા રક્તસ્રાવના જોખમ વચ્ચે બહુવિભાગીય નિષ્ણાત ટીમ દ્વારા સફળ સારવાર* *અદ્યતન સારવાર, અનુભવી તબીબો અને સુનિયોજિત ટીમવર્કથી સરકારી આરોગ્ય સેવામાં વધુ એક સિદ્ધિ* *ગાંધીનગર, 01 ઑગસ્ટ :* ગુજરાત સરકારની જનકેન્દ્રિત અને સર્વસુલભ આરોગ્ય સેવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલએ વધુ એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી આરોગ્ય સેવાની ગુણવત્તા, તબીબી નિષ્ણાતતા અને અદ્યતન સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા)જેવી ગંભીર રક્તસંબંધિત બીમારીથી પીડાતા દર્દીનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરીને ફરી એક વાર સાબિત કર્યું છે કે સરકારી હૉસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય અને જટિલ સારવાર સફળતાપૂર્વક ઉપલબ્ધ બની રહી છે. **ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) જેવી ગંભીર બીમારી વચ્ચે સર્જરીનો પડકાર* સિવિલ હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી શ્રીમતી સંગીતા ત્રિવેદી લાંબા સમયથી ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) નામની ગંભીર રક્ત સંબંધી બીમારીથી પીડાતા હતા. એવામાં કોઈ પણ સર્જરી કરવાથી ભારે રક્તસ્રાવમાં શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ ઓછી થઈ જતાં દર્દીમાં રક્તસ્રાવ થવાનો ગંભીર જોખમ રહે છે. નોંધનીય છે કે પ્લેટલેટ્સ લોહીનો ગઠ્ઠો બનાવી રક્તસ્રાવ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) પીડિત દર્દીઓમાં પ્લેટલેટ્સ ઘટી જતા કોઈ પણ પ્રકારની સર્જરી અત્યંત જોખમી ગણાય છે. *સ્ટેરોઇડે હિપનો સાંધો કર્યો નષ્ટ, THR (ટોટલ હિપ રીપ્લેસમેન્ટ) જ વિકલ્પ डतुं*
    1
    live & leset update અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ ચમત્કાર જોવા મળ્યો 
ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક*
*ખાનગી હૉસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને ઊંચા રક્તસ્રાવના જોખમ વચ્ચે બહુવિભાગીય નિષ્ણાત ટીમ દ્વારા સફળ સારવાર*
*અદ્યતન સારવાર, અનુભવી તબીબો અને સુનિયોજિત ટીમવર્કથી સરકારી આરોગ્ય સેવામાં વધુ એક સિદ્ધિ*
*ગાંધીનગર, 01 ઑગસ્ટ :* ગુજરાત સરકારની જનકેન્દ્રિત અને સર્વસુલભ
આરોગ્ય સેવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલએ વધુ એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી આરોગ્ય સેવાની ગુણવત્તા, તબીબી નિષ્ણાતતા અને અદ્યતન સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા)જેવી ગંભીર રક્તસંબંધિત બીમારીથી પીડાતા દર્દીનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરીને ફરી એક વાર સાબિત કર્યું છે કે સરકારી હૉસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય અને જટિલ સારવાર સફળતાપૂર્વક ઉપલબ્ધ બની રહી છે.
**ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) જેવી ગંભીર બીમારી વચ્ચે સર્જરીનો પડકાર*
સિવિલ હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી શ્રીમતી સંગીતા ત્રિવેદી લાંબા સમયથી ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) નામની ગંભીર રક્ત સંબંધી બીમારીથી પીડાતા હતા. એવામાં કોઈ પણ સર્જરી કરવાથી ભારે રક્તસ્રાવમાં શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ ઓછી થઈ જતાં દર્દીમાં રક્તસ્રાવ થવાનો ગંભીર જોખમ રહે છે. નોંધનીય છે કે પ્લેટલેટ્સ લોહીનો ગઠ્ઠો બનાવી રક્તસ્રાવ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) પીડિત દર્દીઓમાં પ્લેટલેટ્સ ઘટી જતા કોઈ પણ પ્રકારની સર્જરી અત્યંત જોખમી ગણાય છે.
*સ્ટેરોઇડે હિપનો સાંધો કર્યો નષ્ટ, THR (ટોટલ હિપ રીપ્લેસમેન્ટ) જ વિકલ્પ डतुं*
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.