Shuru
Apke Nagar Ki App…
વાવ થરાદ જિલ્લો બન્યા ને આવતીકાલે એક વર્ષ પુર્ણ થવા નિમિત્તે સ્વરુપજી ઠાકોર નું જાણવા જોગ સંદેશ જંનતાને. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
Ranabhai wav tharad
વાવ થરાદ જિલ્લો બન્યા ને આવતીકાલે એક વર્ષ પુર્ણ થવા નિમિત્તે સ્વરુપજી ઠાકોર નું જાણવા જોગ સંદેશ જંનતાને. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
More news from ગુજરાત and nearby areas
- વાવ થરાદ જિલ્લો બન્યા ને આવતીકાલે એક વર્ષ પુર્ણ થવા નિમિત્તે સ્વરુપજી ઠાકોર નું જાણવા જોગ સંદેશ જંનતાને. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- નવ રચિત વાવ થરાદ જિલ્લા સ્થાપના દિવસ ની ભાવ્ય ઉજવણી ની તૈયારી ઓ નવ રચિત વાવ થરાદ જિલ્લા સ્થાપના દિવસ ની ભાવ્ય ઉજવણી ની તૈયારી કરવા આવી રહી છે સરહદી નો સાદ વિકસિત વાવ થરાદ સ્થળઃ - CNG પંપની બાજુમાં સાંચોર હાઈવે થરાદ..1
- Post by Pravinbhai Chauhan press1
- ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- દિલ્હીથી PM મોદીએ કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવી કેપ્ટન સ્મિથની હિમ્મતે 9/11 જેવી દુર્ઘટના રોકી" કેપ્ટન સ્મિથની હિમ્મતે 9/11 જેવી દુર્ઘટના રોકી"1
- દિયોદર APMC ની બોર્ડ ઓફ ડિરેક્ટર ની ચૂંટણી થઈ છે જાહેર દિયોદર APMC ની ચૂંટણીમાં ફોર્મ ભરી ચૂંટણી લડશે - શિવાભાઈ ભુરીયા દિયોદર APMC ની ચૂંટણી માટે પાંચમી તારીખે ફોર્મ ભરવાની કરી જાહેરાત ' હું પાછો નહીં ફરું,પૂરેપૂરી હાજરી દિયોદર APMC ની ચૂંટણી લડીશ - શિવાભાઈ ભુરીયા થરા કોંગ્રેસની બેઠકમાં દિયોદર ના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા લડશે દિયોદર APMC ની ચૂંટણી પેનલ બનાવી ચૂંટણી લડવાની કરી જાહેરાત1
- રાધનપુરના કલ્યાણપુરા પાટિયા નજીક એલસીબી પાટણની મોટી કાર્યવાહી! ટાટા ડમ્પરમાં બનાવેલા ગુપ્તખાનામાંથી 12,156 બોટલ-ટીન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો! દારૂની કિંમત અંદાજે રૂ.18.94 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડમ્પર અને બે મોબાઇલ સહિત કુલ રૂ.44.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં ડમ્પર ચાલક અને ખલાસી એમ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે રાધનપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- શાળામાં અભ્યાસ કરતી બાલીકાનો વિડીયો થયો વાયરલ એટલું ટેલેન્ટ છુપાવેલું છે તે જાણો વિડીયો મા.1