Shuru
Apke Nagar Ki App…
રાધનપુરના કલ્યાણપુરા પાટિયા નજીક એલસીબી પાટણની મોટી કાર્યવાહી! ટાટા ડમ્પરમાં બનાવેલા ગુપ્તખાનામાંથી 12,156 બોટલ-ટીન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો! દારૂની કિંમત અંદાજે રૂ.18.94 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડમ્પર અને બે મોબાઇલ સહિત કુલ રૂ.44.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં ડમ્પર ચાલક અને ખલાસી એમ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે રાધનપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Ahir Govabhai P
રાધનપુરના કલ્યાણપુરા પાટિયા નજીક એલસીબી પાટણની મોટી કાર્યવાહી! ટાટા ડમ્પરમાં બનાવેલા ગુપ્તખાનામાંથી 12,156 બોટલ-ટીન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો! દારૂની કિંમત અંદાજે રૂ.18.94 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડમ્પર અને બે મોબાઇલ સહિત કુલ રૂ.44.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં ડમ્પર ચાલક અને ખલાસી એમ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે રાધનપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
More news from Patan and nearby areas
- રાધનપુરના કલ્યાણપુરા પાટિયા નજીક એલસીબી પાટણની મોટી કાર્યવાહી! ટાટા ડમ્પરમાં બનાવેલા ગુપ્તખાનામાંથી 12,156 બોટલ-ટીન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો! દારૂની કિંમત અંદાજે રૂ.18.94 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડમ્પર અને બે મોબાઇલ સહિત કુલ રૂ.44.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં ડમ્પર ચાલક અને ખલાસી એમ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે રાધનપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- ગામ પર આજે રોજ પગપાળા સંઘ નુ આયોજન કરવામાં આવ્યું હતુ ગામ પર નો આજે ઐતિહાસિક દિવસ કહેવાય આ સંઘ મા પર ગામ ના યુવાનો તથા આજુબાજુના વિસ્તારમાં ભાવિ ભકતો પણ જોડાયા હતા આ સંઘ ગામ ની એકતા અને સમગ્ર વિસ્તારમાં શાંતિ અને ભાઈચારો રહે તે માટે પગપાળા સંઘ નુ આયોજન કરવામાં આવ્યું1
- ગામ પરથી આશાપુરા માતાજીના દર્શનાર્થે પગપાળા સંઘનું આયોજન 🚩 ભક્તિ અને આસ્થાની સાથે ગામની એકતા અને ભાઈચારાનો સંદેશ ગામ પર: માતા આશાપુરાના દર્શનાર્થે ગામ પરથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંઘમાં સમસ્ત જાડેજા પરિવારના યુવાનો સહિત ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. માતા આશાપુરા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આસ્થાને કેન્દ્રમાં રાખીને યોજાનાર આ પગપાળા સંઘ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાશે. સંઘનો મુખ્ય ઉદ્દેશ માત્ર માતાજીના દર્શન કરવાનો જ નહીં, પરંતુ ગામમાં હંમેશા શાંતિ, સુખ-સમૃદ્ધિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ કોઈપણ પ્રકારના વિઘ્નો ન આવે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવાનો છે. સમસ્ત જાડેજા પરિવારના યુવાનો દ્વારા ગામની એકતા વધુ મજબૂત બને અને સમગ્ર વિસ્તારમાં પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારો જળવાઈ રહે તેવા ઉમદા સંદેશ સાથે આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘ દરમિયાન **“જય આશાપુરા માતાજી”**ના જયઘોષ સાથે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળશે. ગામના વડીલો, યુવાનો અને ભક્તજનો દ્વારા સંઘમાં જોડાઈને માતાજીના આશીર્વાદ મેળવવા તથા ગામની સુખ-શાંતિ અને સમગ્ર વિસ્તારના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે. આ પગપાળા સંઘને લઈને ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આયોજન ગામની એકતા, સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને ભાઈચારાનું પ્રતીક બની રહે તેવી સૌની લાગણી છે. જય આશાપુરા માતાજી 🚩 ગામની એકતા — સમાજનો ભાઈચારો — સૌનું કલ્યાણ રિપોર્ટર બલદેવ મકવાણા4
- કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી પર શું કહ્યું ગૃહમંત્રીએ? કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી પર શું કહ્યું ગૃહમંત્રીએ?1
- ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- દિયોદર APMC ની બોર્ડ ઓફ ડિરેક્ટર ની ચૂંટણી થઈ છે જાહેર દિયોદર APMC ની ચૂંટણીમાં ફોર્મ ભરી ચૂંટણી લડશે - શિવાભાઈ ભુરીયા દિયોદર APMC ની ચૂંટણી માટે પાંચમી તારીખે ફોર્મ ભરવાની કરી જાહેરાત ' હું પાછો નહીં ફરું,પૂરેપૂરી હાજરી દિયોદર APMC ની ચૂંટણી લડીશ - શિવાભાઈ ભુરીયા થરા કોંગ્રેસની બેઠકમાં દિયોદર ના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા લડશે દિયોદર APMC ની ચૂંટણી પેનલ બનાવી ચૂંટણી લડવાની કરી જાહેરાત1
- વાવ થરાદ જિલ્લો બન્યા ને આવતીકાલે એક વર્ષ પુર્ણ થવા નિમિત્તે સ્વરુપજી ઠાકોર નું જાણવા જોગ સંદેશ જંનતાને. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- દિલ્હીથી PM મોદીએ કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવી કેપ્ટન સ્મિથની હિમ્મતે 9/11 જેવી દુર્ઘટના રોકી" કેપ્ટન સ્મિથની હિમ્મતે 9/11 જેવી દુર્ઘટના રોકી"1