logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં: 1723 મતદાન મથકે પાણી, વ્હીલચેર અને એમ્બ્યુલન્સ સાથે તંત્ર તૈયાર, કલેક્ટરે કરી 100% મતદાનની હાકલ મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં: 1723 મતદાન મથકે પાણી, વ્હીલચેર અને એમ્બ્યુલન્સ સાથે તંત્ર તૈયાર, કલેક્ટરે કરી 100% મતદાનની હાકલ *મહેસાણા*: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રએ મોરચો સંભાળી લીધો છે. જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું કે જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જિલ્લાના નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે તંત્રએ વિશેષ આયોજન કર્યું છે. જિલ્લામાં તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા મળી કુલ 1723 મતદાન મથકો પર મતદાન યોજાશે. આ માટે 8134 પોલિંગ સ્ટાફ અને 3313 પોલીસ સ્ટાફ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, નગરપાલિકા માટે 799 પોલિંગ અને 382 પોલીસ સ્ટાફ તથા મહાનગરપાલિકા માટે 777 પોલિંગ અને 395 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. ગરમીના માહોલ વચ્ચે મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક મતદાન મથકે શુદ્ધ પાણી, મંડપની વ્યવસ્થા ગોઠવાઈ છે. દિવ્યાંગજનો માટે 852 વ્હીલચેર, આરોગ્ય સેવા માટે મોબાઈલ મેડિકલ ટીમ અને 74 એમ્બ્યુલન્સ તૈયાર રખાઈ છે. પોલિંગ સ્ટાફની અગાઉથી મેડિકલ તપાસ પણ કરાવી લેવાઈ છે. જિલ્લામાં મતદાન ટકાવારી વધારવા 'મતદાર જાગૃતિ કાર્યક્રમ' અંતર્ગત સોશિયલ મીડિયા, અખબારો અને ટીવી દ્વારા સંદેશાઓ પ્રસારિત કરાયા છે. દૂધ મંડળીઓ, શાળાઓમાં રેલીઓ, સિગ્નેચર કેમ્પેઈન, સેલ્ફી ઝોન અને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાન દ્વારા ઓડિયો ક્લિપ્સથી જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. કલેક્ટરે જિલ્લાવાસીઓને અપીલ કરતાં કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારે અચૂક મતદાન કરવું જોઈએ.

12 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • Post by ગ્રીન સીટી ન્યૂઝ
    1
    Post by ગ્રીન સીટી ન્યૂઝ
    user_ગ્રીન સીટી ન્યૂઝ
    ગ્રીન સીટી ન્યૂઝ
    Video Creator ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    6 hrs ago
  • કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ મેસવાણ જિલ્લા પંચાયતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારના નિવેદનને લઈ માહોલ ગરમાયો હતો. કેવદ્રા ગામે યોજાયેલ સભામાં નવી ચૂંટાયેલી પંચાયતે નબળા કામો કર્યા હોવાનું મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારે નિવેદન આપ્યું હતું. તો સામે કેવદ્રાના યુવા લોક પ્રતિનિધિ પ્રશાંતભાઇ ખાણિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે અમે કોઇ નબળા કામો કર્યા નથી, પંચાયતની શ્રેષ્ઠ કામગીરીથી પૂર ઝડપે થતો ગામનો વિકાસ તમે જોઈ શકતા નથી. આવા ખોટા નિવેદનો આપી જનતાને ગુમરાહ ના કરો ગામની જનતા સમજદાર છે અને બધું જાણે છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    2
    કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ મેસવાણ જિલ્લા પંચાયતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારના નિવેદનને લઈ માહોલ ગરમાયો હતો.
કેવદ્રા ગામે યોજાયેલ સભામાં નવી ચૂંટાયેલી પંચાયતે નબળા કામો કર્યા હોવાનું મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારે નિવેદન આપ્યું હતું. તો સામે કેવદ્રાના યુવા લોક પ્રતિનિધિ પ્રશાંતભાઇ ખાણિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે અમે કોઇ નબળા કામો કર્યા નથી, પંચાયતની શ્રેષ્ઠ કામગીરીથી પૂર ઝડપે થતો ગામનો વિકાસ તમે જોઈ શકતા નથી. આવા ખોટા નિવેદનો આપી જનતાને ગુમરાહ ના કરો ગામની જનતા સમજદાર છે અને બધું જાણે છે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    22 hrs ago
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    4 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા ની ખેડબ્રહ્મા જિલ્લા પંચાયત, 4 અને તાલુકા પંચાયત ની 20 બેઠકો માટે ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન યોજાશે. આ માટે આજે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી. આજરોજ EVMનું ડિસ્પેચિંગ કરાયુ હતુ બુથ પર ના તમામ કર્મચારીઓ પોત પોતાના બુથ ને લગતી સ્ટેશનરી EVM સહીત ના કામ પતાવી સાથે લઈ પોતપોતાના બુથ પર રવાના થયા હતા
    1
    સાબરકાંઠા જિલ્લા ની ખેડબ્રહ્મા જિલ્લા પંચાયત, 4 અને તાલુકા પંચાયત ની 20 બેઠકો માટે ચૂંટણી  માટે 26 એપ્રિલે મતદાન યોજાશે. આ માટે આજે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી.
આજરોજ EVMનું ડિસ્પેચિંગ કરાયુ હતુ બુથ પર ના તમામ કર્મચારીઓ પોત પોતાના બુથ ને લગતી સ્ટેશનરી
EVM સહીત ના કામ પતાવી સાથે લઈ પોતપોતાના બુથ પર રવાના થયા હતા
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    8 hrs ago
  • Post by NareshThakor
    1
    Post by NareshThakor
    user_NareshThakor
    NareshThakor
    Tailor ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by ગ્રીન સીટી ન્યૂઝ
    1
    Post by ગ્રીન સીટી ન્યૂઝ
    user_ગ્રીન સીટી ન્યૂઝ
    ગ્રીન સીટી ન્યૂઝ
    Video Creator ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    6 hrs ago
  • Post by Chandrasekhar Bhavsar
    1
    Post by Chandrasekhar Bhavsar
    user_Chandrasekhar Bhavsar
    Chandrasekhar Bhavsar
    Khedbrahma, Sabar Kantha•
    9 hrs ago
  • नमस्कार 🙏 मेरा नाम इंद्रजीत सिंह राजपूत है, मैं आपका Upline हूँ UseMe Social Fair App में। 🎉 सबसे पहले, हमारी टीम में जुड़ने के लिए आपका दिल से धन्यवाद! 🎉 आपने एक सही प्लेटफॉर्म चुना है जहाँ आप घर बैठे अच्छी इनकम कर सकते हैं और अपने भविष्य को बेहतर बना सकते हैं। 👉 अगर आपको किसी भी प्रकार की समस्या, जानकारी या गाइडेंस चाहिए, तो आप बेझिझक इस नंबर पर संपर्क कर सकते हैं: 📞 [ मोबाइल नंबर. 9549466270] 8209534655 💪 हम साथ मिलकर काम करेंगे और एक मजबूत टीम बनाएंगे! धन्यवाद 🙏 इंद्रजीत सिंह राजपूत (Upline – UseMe Social Fair App)
    1
    नमस्कार 🙏
मेरा नाम इंद्रजीत सिंह राजपूत है,
मैं आपका Upline हूँ UseMe Social Fair App में।
🎉 सबसे पहले, हमारी टीम में जुड़ने के लिए आपका दिल से धन्यवाद! 🎉
आपने एक सही प्लेटफॉर्म चुना है जहाँ आप घर बैठे अच्छी इनकम कर सकते हैं और अपने भविष्य को बेहतर बना सकते हैं।
👉 अगर आपको किसी भी प्रकार की समस्या, जानकारी या गाइडेंस चाहिए, तो आप बेझिझक इस नंबर पर संपर्क कर सकते हैं:
📞 [ मोबाइल नंबर. 9549466270] 8209534655
💪 हम साथ मिलकर काम करेंगे और एक मजबूत टीम बनाएंगे!
धन्यवाद 🙏
इंद्रजीत सिंह राजपूत
(Upline – UseMe Social Fair App)
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Wholesaler અસારવા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.