Shuru
Apke Nagar Ki App…
કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ મેસવાણ જિલ્લા પંચાયતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ મેસવાણ જિલ્લા પંચાયતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારના નિવેદનને લઈ માહોલ ગરમાયો હતો. કેવદ્રા ગામે યોજાયેલ સભામાં નવી ચૂંટાયેલી પંચાયતે નબળા કામો કર્યા હોવાનું મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારે નિવેદન આપ્યું હતું. તો સામે કેવદ્રાના યુવા લોક પ્રતિનિધિ પ્રશાંતભાઇ ખાણિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે અમે કોઇ નબળા કામો કર્યા નથી, પંચાયતની શ્રેષ્ઠ કામગીરીથી પૂર ઝડપે થતો ગામનો વિકાસ તમે જોઈ શકતા નથી. આવા ખોટા નિવેદનો આપી જનતાને ગુમરાહ ના કરો ગામની જનતા સમજદાર છે અને બધું જાણે છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
India24News
કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ મેસવાણ જિલ્લા પંચાયતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ મેસવાણ જિલ્લા પંચાયતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારના નિવેદનને લઈ માહોલ ગરમાયો હતો. કેવદ્રા ગામે યોજાયેલ સભામાં નવી ચૂંટાયેલી પંચાયતે નબળા કામો કર્યા હોવાનું મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારે નિવેદન આપ્યું હતું. તો સામે કેવદ્રાના યુવા લોક પ્રતિનિધિ પ્રશાંતભાઇ ખાણિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે અમે કોઇ નબળા કામો કર્યા નથી, પંચાયતની શ્રેષ્ઠ કામગીરીથી પૂર ઝડપે થતો ગામનો વિકાસ તમે જોઈ શકતા નથી. આવા ખોટા નિવેદનો આપી જનતાને ગુમરાહ ના કરો ગામની જનતા સમજદાર છે અને બધું જાણે છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
More news from Gujarat and nearby areas
- કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ મેસવાણ જિલ્લા પંચાયતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારના નિવેદનને લઈ માહોલ ગરમાયો હતો. કેવદ્રા ગામે યોજાયેલ સભામાં નવી ચૂંટાયેલી પંચાયતે નબળા કામો કર્યા હોવાનું મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારે નિવેદન આપ્યું હતું. તો સામે કેવદ્રાના યુવા લોક પ્રતિનિધિ પ્રશાંતભાઇ ખાણિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે અમે કોઇ નબળા કામો કર્યા નથી, પંચાયતની શ્રેષ્ઠ કામગીરીથી પૂર ઝડપે થતો ગામનો વિકાસ તમે જોઈ શકતા નથી. આવા ખોટા નિવેદનો આપી જનતાને ગુમરાહ ના કરો ગામની જનતા સમજદાર છે અને બધું જાણે છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ2
- नमस्कार 🙏 मेरा नाम इंद्रजीत सिंह राजपूत है, मैं आपका Upline हूँ UseMe Social Fair App में। 🎉 सबसे पहले, हमारी टीम में जुड़ने के लिए आपका दिल से धन्यवाद! 🎉 आपने एक सही प्लेटफॉर्म चुना है जहाँ आप घर बैठे अच्छी इनकम कर सकते हैं और अपने भविष्य को बेहतर बना सकते हैं। 👉 अगर आपको किसी भी प्रकार की समस्या, जानकारी या गाइडेंस चाहिए, तो आप बेझिझक इस नंबर पर संपर्क कर सकते हैं: 📞 [ मोबाइल नंबर. 9549466270] 8209534655 💪 हम साथ मिलकर काम करेंगे और एक मजबूत टीम बनाएंगे! धन्यवाद 🙏 इंद्रजीत सिंह राजपूत (Upline – UseMe Social Fair App)1
- JAI SHRE RAM JAY SHANI DHAM4
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- मेरा नाम रिंकी है मै वीडियो रिकॉर्डिंग मैंने पब्लिक एप पर डाला है लोग देख सकते हैं सुन सकते हैं मैं पब्लिक एप वालों से गुजारिश करूंगी की आप मुझे मेरा हक हिस्सा दिलवाइये मेरे मायके वालों ने झूठ बोलकर पिताजी रामप्रवेश प्रसाद ओ मेरी माता पुष्पा प्रसाद मेरा भाई राहुल मेरी भाभी चांदनी ने मुझसे झूठ बोलकर मेरे ससुराल में साइन कर रहा है बोला कि दीदी आप ससुराल में साइन कर दूं हम आपके मकान मकान और बच्चे के नाम पर पैसे कर देंगे आप बच्चे को लेकर मेहसाणा रहना मेरे पिताजी ना तो मुझे मकान दे रहे हैं मेरे पिताजी रामप्रवेश प्रसाद ने मुझे फोन करके झूठ बोलकर बुलवाया मेरे पिताजी ने मुझे फोन में कहा तू जैसा बोलेगी मैं वैसा कर दूंगा मेरे पिताजी ने बोला कि अब तुझे अहमदाबाद रहने की जरूरत नहीं है काम करने की तू यही आज मेहसाणा तेरे नाम पर मैं कोने वाला जो मकान है वह तेरे नाम पर कर दूंगा बच्चों के नाम पर एवरी कर दूंगा तू यही रहना बच्चों को पढ़ना दिखाना यही नौकरी करना हमारे साथ रहना मेरा भाई राहुल और मेरी भाभी ज्ञानी मुझे धमकी देते फोन में मरवाने की यह सब झगड़ा ज्यादा प्रॉपर्टी के लिए हो रहा है कल के जगह मुझे और मेरे बच्चे की मर्डर होती है इसका जिमवाल इसका कातिल मेरा भाई राहुल और मेरी भाभी चांदनी होगी कल के जगह मेरे पिता राम प्रवेश प्रसाद मेरी माता पुष्पा प्रसाद को कुछ भी होता है तो उसका जीवन भर मेरा भाई राहुल मेरी भाभी चांदनी होगी बस1
- મહેસાણા જિલ્લો ચૂંટણી મોડમાં: 1723 મતદાન મથકે પાણી, વ્હીલચેર અને એમ્બ્યુલન્સ સાથે તંત્ર તૈયાર, કલેક્ટરે કરી 100% મતદાનની હાકલ *મહેસાણા*: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રએ મોરચો સંભાળી લીધો છે. જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું કે જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જિલ્લાના નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે તંત્રએ વિશેષ આયોજન કર્યું છે. જિલ્લામાં તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા મળી કુલ 1723 મતદાન મથકો પર મતદાન યોજાશે. આ માટે 8134 પોલિંગ સ્ટાફ અને 3313 પોલીસ સ્ટાફ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, નગરપાલિકા માટે 799 પોલિંગ અને 382 પોલીસ સ્ટાફ તથા મહાનગરપાલિકા માટે 777 પોલિંગ અને 395 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. ગરમીના માહોલ વચ્ચે મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક મતદાન મથકે શુદ્ધ પાણી, મંડપની વ્યવસ્થા ગોઠવાઈ છે. દિવ્યાંગજનો માટે 852 વ્હીલચેર, આરોગ્ય સેવા માટે મોબાઈલ મેડિકલ ટીમ અને 74 એમ્બ્યુલન્સ તૈયાર રખાઈ છે. પોલિંગ સ્ટાફની અગાઉથી મેડિકલ તપાસ પણ કરાવી લેવાઈ છે. જિલ્લામાં મતદાન ટકાવારી વધારવા 'મતદાર જાગૃતિ કાર્યક્રમ' અંતર્ગત સોશિયલ મીડિયા, અખબારો અને ટીવી દ્વારા સંદેશાઓ પ્રસારિત કરાયા છે. દૂધ મંડળીઓ, શાળાઓમાં રેલીઓ, સિગ્નેચર કેમ્પેઈન, સેલ્ફી ઝોન અને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વાન દ્વારા ઓડિયો ક્લિપ્સથી જનજાગૃતિ લાવવામાં આવી રહી છે. કલેક્ટરે જિલ્લાવાસીઓને અપીલ કરતાં કહ્યું કે લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારે અચૂક મતદાન કરવું જોઈએ.1
- Post by ગ્રીન સીટી ન્યૂઝ1
- BHARAT KA NO 1 CHANNEL VANDE BHARAT LIVE TV NEWS3
- સ્વાનિક સ્વરાજ્યની ચૂંટણીમા વધુમાં વધુ મતદાન કરવા સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ1