Shuru
Apke Nagar Ki App…
સ્વાનિક સ્વરાજ્યની ચૂંટણીમા વધુમાં વધુ મતદાન કરવા સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ
Digesh kadiya
સ્વાનિક સ્વરાજ્યની ચૂંટણીમા વધુમાં વધુ મતદાન કરવા સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ
More news from ગુજરાત and nearby areas
- તમે હિન્દુ છો અને હિન્દુ સનાતન ને માનતા હોય તો કોમેન્ટ કરો જય શ્રી રામ1
- Post by Chandana naresh bhai soma bhai5
- ગિરનાર પર્વત બચાવવા સાધુ-સંતો એક મંચ પર — જૂનાગઢમાં ઐતિહાસિક મહારેલી, પ્રશાસનને આવેદનપત્ર જૂનાગઢમાં આજે ઇતિહાસ રચાયો છે. ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે પહેલીવાર તમામ સંપ્રદાયના સાધુ-સંતો એક જ મંચ પર એકત્ર થયા અને વિશાળ મહારેલી યોજી. ગિરનાર ઉપર ચાલી રહેલા જમીન અધિગ્રહણ વિવાદને લઈને આંદોલનને નવા વળાંક મળ્યો છે. જૂનાગઢના પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન ગિરનાર પર્વતને બચાવવા માટે આજે અદ્વિતીય એકતા જોવા મળી. વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો, ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો એક મંચ પર આવ્યા અને એક જ અવાજે ગિરનારના સંરક્ષણ માટે સંદેશ આપ્યો. આ મહારેલી દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર ભક્તિ અને એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું. આકાશી દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે લોકોનો વિશાળ જનસેલાબ ઉમટી પડ્યો હતો. ગિરનાર પ્રત્યેની આસ્થા અને પરંપરા જાળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાધુ-સંતોએ જણાવ્યું કે ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ પવિત્ર સ્થાન છે. ગિરનાર પર ચાલી રહેલા જમીન અધિગ્રહણ મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી અને તેને તરત જ રોકવા માટે માંગ ઉઠાવી. મહારેલી પૂર્ણ થયા બાદ સાધુ-સંતોના પ્રતિનિધિમંડળે પ્રશાસન અને સરકારને વિગતવાર આવેદનપત્ર રજૂ કર્યું. આ આવેદનમાં ગિરનારના સંરક્ષણ માટે કડક પગલાં લેવાની તેમજ ધાર્મિક અને પર્યાવરણ સંવેદનશીલતા જાળવવાની માંગ કરવામાં આવી છે. “ગિરનાર અમારી આસ્થા છે, અમારી ઓળખ છે. તેને નુકસાન પહોંચે તેવો કોઈપણ નિર્ણય સ્વીકાર્ય નહીં હોય.” જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર આવી ભવ્ય અને સર્વધર્મ સમભાવ દર્શાવતી મહારેલી યોજાઈ છે, જેનાથી સરકાર અને પ્રશાસન પર હવે શું અસર થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. જગદીશ યાદવ જૂનાગઢ2
- मेरा नाम रिंकी है मै वीडियो रिकॉर्डिंग मैंने पब्लिक एप पर डाला है लोग देख सकते हैं सुन सकते हैं मैं पब्लिक एप वालों से गुजारिश करूंगी की आप मुझे मेरा हक हिस्सा दिलवाइये मेरे मायके वालों ने झूठ बोलकर पिताजी रामप्रवेश प्रसाद ओ मेरी माता पुष्पा प्रसाद मेरा भाई राहुल मेरी भाभी चांदनी ने मुझसे झूठ बोलकर मेरे ससुराल में साइन कर रहा है बोला कि दीदी आप ससुराल में साइन कर दूं हम आपके मकान मकान और बच्चे के नाम पर पैसे कर देंगे आप बच्चे को लेकर मेहसाणा रहना मेरे पिताजी ना तो मुझे मकान दे रहे हैं मेरे पिताजी रामप्रवेश प्रसाद ने मुझे फोन करके झूठ बोलकर बुलवाया मेरे पिताजी ने मुझे फोन में कहा तू जैसा बोलेगी मैं वैसा कर दूंगा मेरे पिताजी ने बोला कि अब तुझे अहमदाबाद रहने की जरूरत नहीं है काम करने की तू यही आज मेहसाणा तेरे नाम पर मैं कोने वाला जो मकान है वह तेरे नाम पर कर दूंगा बच्चों के नाम पर एवरी कर दूंगा तू यही रहना बच्चों को पढ़ना दिखाना यही नौकरी करना हमारे साथ रहना मेरा भाई राहुल और मेरी भाभी ज्ञानी मुझे धमकी देते फोन में मरवाने की यह सब झगड़ा ज्यादा प्रॉपर्टी के लिए हो रहा है कल के जगह मुझे और मेरे बच्चे की मर्डर होती है इसका जिमवाल इसका कातिल मेरा भाई राहुल और मेरी भाभी चांदनी होगी कल के जगह मेरे पिता राम प्रवेश प्रसाद मेरी माता पुष्पा प्रसाद को कुछ भी होता है तो उसका जीवन भर मेरा भाई राहुल मेरी भाभी चांदनी होगी बस1
- Post by Natvar D Solanki1
- JAI SHRE RAM JAY SHANI DHAM4
- Post by ગ્રીન સીટી ન્યૂઝ1
- કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ મેસવાણ જિલ્લા પંચાયતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારના નિવેદનને લઈ માહોલ ગરમાયો હતો. કેવદ્રા ગામે યોજાયેલ સભામાં નવી ચૂંટાયેલી પંચાયતે નબળા કામો કર્યા હોવાનું મેસવાણ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારે નિવેદન આપ્યું હતું. તો સામે કેવદ્રાના યુવા લોક પ્રતિનિધિ પ્રશાંતભાઇ ખાણિયાએ વળતો જવાબ આપતા કહ્યું કે અમે કોઇ નબળા કામો કર્યા નથી, પંચાયતની શ્રેષ્ઠ કામગીરીથી પૂર ઝડપે થતો ગામનો વિકાસ તમે જોઈ શકતા નથી. આવા ખોટા નિવેદનો આપી જનતાને ગુમરાહ ના કરો ગામની જનતા સમજદાર છે અને બધું જાણે છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ2
- Post by સરદાર સંદેશ ન્યુઝ1