Shuru
Apke Nagar Ki App…
વાવ-થરાદ જિલ્લા ના રાહ માં કોંગ્રેસનો શક્તિપ્રદર્શન, વિજય વિશ્વાસ સંમેલન.
H P Banna
વાવ-થરાદ જિલ્લા ના રાહ માં કોંગ્રેસનો શક્તિપ્રદર્શન, વિજય વિશ્વાસ સંમેલન.
More news from ગુજરાત and nearby areas
- Post by H P Banna1
- Post by Ashvinbhai3
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- Post by LOK BANAS NEWS1
- પાટણ: જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની એક મહત્વની બેઠક પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. મૂળભૂત સુવિધાઓ પર ભાર બેઠકમાં તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે તમામ મતદાન મથકોની રૂબરૂ ચકાસણી કરવા અને ત્યાં વીજળી, પીવાનું પાણી તથા છાંયડા જેવી પાયાની સુવિધાઓ (AMF) પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને મતદારો માટે આરોગ્ય સેવાઓ અને પ્રાથમિક સારવાર કિટની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂક્યો હતો. કર્મચારી તાલીમ અને વ્યવસ્થાપન ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા, દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવા અને મતદાન મથકો સુધી સ્ટાફને પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇવીએમ (EVM) મશીનો રાખવા માટેના સ્ટ્રોંગરૂમ અને મતગણતરીની તૈયારીઓ વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 'નો-મોબાઇલ પોલિસી'નો કડક અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે અને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પાટણ રિપોર્ટર વિજય વડલિયા4
- બનાસકાંઠા અમીરગઢ તાલુકામાં પ્રચાર પૂરજોશમાં દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી પર લાગ્યા પરિવાર વાદ ના આરોપ કાંતિ ખરાડી એ પોતાના પુત્રને ટિકિટ આપી છે અગાઉ તાલુકા પંચાયતની બેઠક પર હાર મળવા છતાં આપી ટિકિટ ભાજપ કાર્યકરો નું પાર્ટી છે પરિવાર વાત ચાલતું નથી જ્યારે કોંગ્રેસમાં પરિવાર વાદને કારણે હાર થશે2
- વાવ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અસારા ખરડોલ રોડ ઉપર માઇનોર નર્મદા કેનાલ પાસે શંકાસ્પદ જણાતી એક ફોર્ચ્યુનર અને એક સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ચાલકોએ ગાડીઓ ઊભી રાખવાને બદલે ભગાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરતા ચાલકો વાહનો મૂકીને નાસી છૂટ્યા હતા જપ્ત કરાયેલ મુદ્દામાલ તલાશી લેતા ફોર્ચ્યુનર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૪૧૬ બોટલો મળી આવી હતી દારૂની કિંમત ૮,૫૬,૭૦૪ ફોર્ચ્યુનર ગાડી ૧૦,૦૦,૦૦૦ સ્વિફ્ટ ગાડી: રૂ. ૩,૫૦,૦૦૦ કુલ મુદ્દામાલ ૨૨,૦૬,૭૦૪ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી પોલીસે આ મામલે વિપુલભાઈ રામસંગભાઈ રાજપૂત અને વિપુલભાઈ ભુરાભાઈ ઉર્ફે હાવાભાઈ રાજપૂત રહે. અસારા, તા. વાવ સહિત કુલ પાંચ ઇસમો વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે3
- Post by H P Banna1
- Post by Ashvinbhai2