logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં દરમિયાન દારૂનો મોટો જથ્થો ઝડપાયો વાવ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અસારા ખરડોલ રોડ ઉપર માઇનોર નર્મદા કેનાલ પાસે શંકાસ્પદ જણાતી એક ફોર્ચ્યુનર અને એક સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ચાલકોએ ગાડીઓ ઊભી રાખવાને બદલે ભગાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરતા ચાલકો વાહનો મૂકીને નાસી છૂટ્યા હતા જપ્ત કરાયેલ મુદ્દામાલ તલાશી લેતા ફોર્ચ્યુનર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૪૧૬ બોટલો મળી આવી હતી દારૂની કિંમત ૮,૫૬,૭૦૪ ફોર્ચ્યુનર ગાડી  ૧૦,૦૦,૦૦૦ સ્વિફ્ટ ગાડી: રૂ. ૩,૫૦,૦૦૦ કુલ મુદ્દામાલ  ૨૨,૦૬,૭૦૪ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી પોલીસે આ મામલે વિપુલભાઈ રામસંગભાઈ રાજપૂત અને વિપુલભાઈ ભુરાભાઈ ઉર્ફે હાવાભાઈ રાજપૂત રહે. અસારા, તા. વાવ સહિત કુલ પાંચ ઇસમો વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

3 hrs ago
user_વધૉજી ચૌહાણ  થરાદ ઢીમા
વધૉજી ચૌહાણ થરાદ ઢીમા
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
3 hrs ago

વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં દરમિયાન દારૂનો મોટો જથ્થો ઝડપાયો વાવ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અસારા ખરડોલ રોડ ઉપર માઇનોર નર્મદા કેનાલ પાસે શંકાસ્પદ જણાતી એક ફોર્ચ્યુનર અને એક સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ચાલકોએ ગાડીઓ ઊભી રાખવાને

બદલે ભગાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરતા ચાલકો વાહનો મૂકીને નાસી છૂટ્યા હતા જપ્ત કરાયેલ મુદ્દામાલ તલાશી લેતા ફોર્ચ્યુનર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૪૧૬ બોટલો મળી આવી હતી દારૂની કિંમત ૮,૫૬,૭૦૪ ફોર્ચ્યુનર ગાડી  ૧૦,૦૦,૦૦૦ સ્વિફ્ટ ગાડી: રૂ. ૩,૫૦,૦૦૦ કુલ

da2b3518-3d74-4b14-baee-ebc849d7d6bb

મુદ્દામાલ  ૨૨,૦૬,૭૦૪ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી પોલીસે આ મામલે વિપુલભાઈ રામસંગભાઈ રાજપૂત અને વિપુલભાઈ ભુરાભાઈ ઉર્ફે હાવાભાઈ રાજપૂત રહે. અસારા, તા. વાવ સહિત કુલ પાંચ ઇસમો વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

More news from ગુજરાત and nearby areas
  • ​થરાદ વિસ્તારના મેસરા ગામે પીલુડા જિલ્લા પંચાયત ચૂંટણી ની સભા દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આગામી ચૂંટણીના સંદર્ભમાં યોજાયેલી એક જાહેર સભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે ખાસ કરીને મોંઘવારી અને સરહદી વિસ્તારની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવી જનતાને જાગૃત થવા હાકલ કરી હતી ​ગુલાબસિંહ રાજપૂતે પાડોશી રાજ્ય રાજસ્થાન અને ગુજરાતમાં ગેસના બાટલાના ભાવની સરખામણી કરતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના સમયમાં જે ગેસનો બાટલો 500 રૂપિયામાં મળતો હતો તે જ બાટલો ગુજરાતમાં મોંઘા ભાવે મળી રહ્યો છે તેમણે મોંઘવારીના કારણે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો ​સરહદી સુરક્ષા અને નશાના કારોબાર પર ચિંતા ​સરહદી વિસ્તારના પ્રશ્નો અંગે બોલતા પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે અત્યારે બોર્ડર પર સુરક્ષાની જગ્યાએ દારૂ અને નશાનો કારોબાર વકરી રહ્યો હોય તેમ જણાય છે તેમણે આ બાબતે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને લોકશાહીમાં એક મજબૂત વિપક્ષની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ​તમામ સમાજને સાથે મળી લડવા હાકલ ​વિડીયોમાં ગુલાબસિંહ રાજપૂતે વિવિધ સમાજ જેવા કે રબારી દરબાર બ્રાહ્મણ, રાજપૂત પટેલ ઠાકોર નાઈ અને વણકર સહિતના તમામ નાના-મોટા સમાજના લોકોને એક થઈને કોંગ્રેસ પક્ષને જીતાડવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો વિપક્ષ સશક્ત હશે તો જ લોકોના કામ થશે ​સભાના અંતે તેમણે તમામ કાર્યકરોનો આભાર માની આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે સૌને કામે લાગી જવા આહ્વાન કર્યું હતું
    3
    ​થરાદ વિસ્તારના મેસરા ગામે પીલુડા જિલ્લા પંચાયત ચૂંટણી ની સભા દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આગામી ચૂંટણીના સંદર્ભમાં યોજાયેલી એક જાહેર સભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે ખાસ કરીને મોંઘવારી અને સરહદી વિસ્તારની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવી જનતાને જાગૃત થવા હાકલ કરી હતી ​ગુલાબસિંહ રાજપૂતે પાડોશી રાજ્ય રાજસ્થાન અને ગુજરાતમાં ગેસના બાટલાના ભાવની સરખામણી કરતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના સમયમાં જે ગેસનો બાટલો 500 રૂપિયામાં મળતો હતો તે જ બાટલો ગુજરાતમાં મોંઘા ભાવે મળી રહ્યો છે તેમણે મોંઘવારીના કારણે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો ​સરહદી સુરક્ષા અને નશાના કારોબાર પર ચિંતા ​સરહદી વિસ્તારના પ્રશ્નો અંગે બોલતા પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે અત્યારે બોર્ડર પર સુરક્ષાની જગ્યાએ દારૂ અને નશાનો કારોબાર વકરી રહ્યો હોય તેમ જણાય છે તેમણે આ બાબતે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને લોકશાહીમાં એક મજબૂત વિપક્ષની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ​તમામ સમાજને સાથે મળી લડવા હાકલ ​વિડીયોમાં ગુલાબસિંહ રાજપૂતે વિવિધ સમાજ જેવા કે રબારી દરબાર બ્રાહ્મણ, રાજપૂત પટેલ ઠાકોર નાઈ અને વણકર સહિતના તમામ નાના-મોટા સમાજના લોકોને એક થઈને કોંગ્રેસ પક્ષને જીતાડવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો વિપક્ષ સશક્ત હશે તો જ લોકોના કામ થશે ​સભાના અંતે તેમણે તમામ કાર્યકરોનો આભાર માની આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે સૌને કામે લાગી જવા આહ્વાન કર્યું હતું
    user_વધૉજી ચૌહાણ  થરાદ ઢીમા
    વધૉજી ચૌહાણ થરાદ ઢીમા
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • Post by MOHAN SUTHAR
    3
    Post by MOHAN SUTHAR
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Post by H P Banna
    1
    Post by H P Banna
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Post by Ashvinbhai
    2
    Post by Ashvinbhai
    user_Ashvinbhai
    Ashvinbhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • Post by Shailesh bhai j.darji
    1
    Post by Shailesh bhai j.darji
    user_Shailesh bhai j.darji
    Shailesh bhai j.darji
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • Post by Dashrath thakor
    1
    Post by Dashrath thakor
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • વાવ થરાદ.. દિયોદરમાં ઠાકોર સમાજની અગત્યની બેઠક યોજાશે.. મતદાનના ત્રણ દિવસ પહેલા મહત્વની બેઠક યોજાશે.. Gkts ના આગેવાન મુકેશ ઠાકોર દ્વારા બોલાવવામાં આવી અગત્ય ની બેઠક.. ઠાકોર સેના સહિત ઠાકોર સમાજના આગેવાનો લાખણી દિયોદર ભીલડી અપેક્ષિત લોકો આવી શકે છે.. અલ્પેશ ઠાકોર ના નજીક ના ગણાતા મુકેશ ઠાકોરે બેઠક બોલાવતા નવાજૂની ના એંધાણ.. આજે સાંજે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો દિયોદર ખાતે રહેશે ઉપસ્થિત.. ઠાકોર સમાજની મહત્વ પૂર્ણ બેઠક માં લઈ શકાય છે કોઈ મહત્વ નો નિર્ણય
    1
    વાવ થરાદ..
દિયોદરમાં ઠાકોર સમાજની અગત્યની બેઠક યોજાશે..
મતદાનના ત્રણ દિવસ પહેલા મહત્વની બેઠક યોજાશે..
Gkts ના આગેવાન મુકેશ ઠાકોર દ્વારા બોલાવવામાં આવી અગત્ય ની બેઠક..
ઠાકોર સેના સહિત ઠાકોર સમાજના આગેવાનો લાખણી દિયોદર ભીલડી અપેક્ષિત લોકો આવી શકે છે..
અલ્પેશ ઠાકોર ના નજીક ના ગણાતા મુકેશ ઠાકોરે બેઠક બોલાવતા નવાજૂની ના એંધાણ..
આજે સાંજે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો દિયોદર ખાતે રહેશે ઉપસ્થિત..
ઠાકોર સમાજની મહત્વ પૂર્ણ બેઠક માં લઈ શકાય છે કોઈ મહત્વ નો નિર્ણય
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • વાવ થરાદ જિલ્લાના મલુપુર ગામમાં આજે ઉત્સાહ અને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. ગામના તળાવમાં નર્મદા મૈયાના પવિત્ર જળનું આગમન થતાં ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વાજતે-ગાજતે જળના વધામણાં કરવામાં આવ્યા હતા નર્મદાના નીર તળાવમાં આવતા જ ગામના વડીલો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ મુજબ અબીલ-ગુલાલ કંકુ અને ચોખાથી જળનું પૂજન કરી નર્મદા મૈયા કી જય ના નાદ સાથે વધામણાં કરવામાં આવ્યા હતાઆ પ્રસંગે ગ્રામજનોએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર શંકરભાઈ ચૌધરીના સતત પ્રયત્નો અને મહેનતને કારણે જ આજે ગામના આંગણે નર્મદાના નીર પહોંચ્યા છે જે ખેતી અને પશુપાલન માટે આશીર્વાદરૂપ સાબિત થશે લાંબા સમયની પ્રતિક્ષા બાદ પાણી આવતા ખેડૂતોમાં ગૌરવ અને ખુશીની લાગણી જોવા મળી હતી વીડિયોમાં ગ્રામજનો એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવતા અને આનંદ વ્યક્ત કરતા નજરે પડે છે. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ યુવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ નર્મદાના નીરને વધાવી લીધા હતા
    1
    વાવ થરાદ જિલ્લાના મલુપુર ગામમાં આજે ઉત્સાહ અને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. ગામના તળાવમાં નર્મદા મૈયાના પવિત્ર જળનું આગમન થતાં ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વાજતે-ગાજતે જળના વધામણાં કરવામાં આવ્યા હતા નર્મદાના નીર તળાવમાં આવતા જ ગામના વડીલો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ મુજબ અબીલ-ગુલાલ કંકુ અને ચોખાથી જળનું પૂજન કરી નર્મદા મૈયા કી જય ના નાદ સાથે વધામણાં કરવામાં આવ્યા હતાઆ પ્રસંગે ગ્રામજનોએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર શંકરભાઈ ચૌધરીના સતત પ્રયત્નો અને મહેનતને કારણે જ આજે ગામના આંગણે નર્મદાના નીર પહોંચ્યા છે જે ખેતી અને પશુપાલન માટે આશીર્વાદરૂપ સાબિત થશે લાંબા સમયની પ્રતિક્ષા બાદ પાણી આવતા ખેડૂતોમાં ગૌરવ અને ખુશીની લાગણી જોવા મળી હતી વીડિયોમાં ગ્રામજનો એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવતા અને આનંદ વ્યક્ત કરતા નજરે પડે છે.
આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ યુવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ નર્મદાના નીરને વધાવી લીધા હતા
    user_વધૉજી ચૌહાણ  થરાદ ઢીમા
    વધૉજી ચૌહાણ થરાદ ઢીમા
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.