Shuru
Apke Nagar Ki App…
ईरान की ताजाखबर।
રજની ભાઈ પરીખ
ईरान की ताजाखबर।
More news from ગુજરાત and nearby areas
- ताजासमाचार।1
- “नाटकों के महाकुंभ में उदयपुर के रंगमंच और साहित्य की उपस्थिति”1
- રાજુલાના છતડીયા ગામે ખેડૂત મીટીંગ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા1
- બેંકીંગ, અમરેલી..... રાજુલા..... રાજુલા શહેરમાં બની હીટ એન્ડ રનની ઘટના...... રાજુલા પોલીસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો...... ફોર વ્હીલર કાર ચાલકે કાબુ ગુમાવતાં સર્જી દીધો અકસ્માત....... કાર ચાલકે પગપાળા ચાલીને જતી બે મહિલાઓને અડફેટે લીધા...... અકસ્માતમાં એક મહિલાનો આબાદ બચાવ થયો અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત...... ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા..... હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા...... સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ...... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા...... અકસ્માતની ઘટના લઇ હ્દય દ્રાવક દ્રશ્યો સર્જાયા...... રાજુલા પોલીસ ફોર વ્હીલર કાર ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી...... મૃતક મહિલાનું નામ:- દયાબેન સુરેશભાઈ વરૂ,1
- વધુમાં લાભાર્થીશ્રીએ જણાવ્યું હતું કે, એક એકર જમીન પર રૂ.૨૪ લાખના ખર્ચે તૈયાર થતાં નેટહાઉસ પર રૂ.૧૫થી ૧૬.૫૦ લાખની સહાય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. સાથોસાથ તેઓના ૩૪ વર્ષીય પિતરાઈશ્રી કમલેશભાઈ દેલવાડિયાએ પણ આ વર્ષે રક્ષિત ખેતી અન્વયે સબસીડીનો લાભ લીધો છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, દરેક ખેડૂત આ રક્ષિત ખેતી અંતર્ગત નેટ હાઉસ બનાવવા આર્થિકરીતે અસમર્થ હોય છે. સરકારની આ યોજના અનેક ખેડૂતોને લાભદાયી સાબિત થઇ છે. ખેડૂતોના પાકને યોગ્ય તાપમાન, ભેજ, ઉત્પાદન અને નફો મળે તે હેતુસર રક્ષિત ખેતી પર મળતી સહાયતા અર્થે તેઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.1
- લાઠીદડ, ટાટમ, જનડા, વગેરે ગામ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ની માન્યતા તેમજ પાળીયાદ ખાતે નવી બિલ્ડીંગ બનાવામાં આવે ,બોટાદ માં જે ડાયટ નુંબિલ્ડીંગ બની ગયું છે તેમાં બી.એડ કોલેજ ની માન્યતા આપવામાં આવે ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે આજે માનનીય મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણી ક્રમાંક નંબર ૯,૧૦,૯૨ અને ૯૫ લઈને આવ્યા હતા જેમાં મેં માંગણી ક્રમાંક નં ૯ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી પણ ગુજરાતની જનતા ના હિત અને વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખી કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી અને શિક્ષણ મંત્રીને ગૃહ મારફત સૂચન આપ્યા હતા અને માંગણીઓ કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિર્વસિટી બનાવવામાં આવે -ઉમેશ મકવાણા સાથો સાથ ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે -ઉમેશ મકવાણા આ માંગણીઓ મેં ગૃહ માં મૂકી હતી જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.- ઉમેશ મકવાણા સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- જસદણ ભડલી માંથી ગાંજા સાથે એક ઇસમ ને ઝડપી લેતી એસ ઓ જી ભડલીના ડુંગર વાળી વાડી વિસ્તારમાં વાવેલ ગાંજા નું વાવેતર ઝડપી લીધું 74 કીલો ગાંજો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો 3710000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી રમેશ રતાભાઈ જાદવ ને ઝડપી લીધો હતો1
- अमेरिकिराष्ट्रपती ताजाखबर।1