logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ताजासमाचार।

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

ताजासमाचार।

More news from ગુજરાત and nearby areas
  • ताजासमाचार।
    1
    ताजासमाचार।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • “नाटकों के महाकुंभ में उदयपुर के रंगमंच और साहित्य की उपस्थिति”
    1
    “नाटकों के महाकुंभ में उदयपुर के रंगमंच और साहित्य की उपस्थिति”
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    4 hrs ago
  • રાજુલાના છતડીયા ગામે ખેડૂત મીટીંગ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા
    1
    રાજુલાના છતડીયા ગામે ખેડૂત  મીટીંગ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા
    user_Yogesh kanabar press
    Yogesh kanabar press
    Newspaper advertising department Rajula, Amreli•
    11 hrs ago
  • વધુમાં લાભાર્થીશ્રીએ જણાવ્યું હતું કે, એક એકર જમીન પર રૂ.૨૪ લાખના ખર્ચે તૈયાર થતાં નેટહાઉસ પર રૂ.૧૫થી ૧૬.૫૦ લાખની સહાય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. સાથોસાથ તેઓના ૩૪ વર્ષીય પિતરાઈશ્રી કમલેશભાઈ દેલવાડિયાએ પણ આ વર્ષે રક્ષિત ખેતી અન્વયે સબસીડીનો લાભ લીધો છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, દરેક ખેડૂત આ રક્ષિત ખેતી અંતર્ગત નેટ હાઉસ બનાવવા આર્થિકરીતે અસમર્થ હોય છે. સરકારની આ યોજના અનેક ખેડૂતોને લાભદાયી સાબિત થઇ છે. ખેડૂતોના પાકને યોગ્ય તાપમાન, ભેજ, ઉત્પાદન અને નફો મળે તે હેતુસર રક્ષિત ખેતી પર મળતી સહાયતા અર્થે તેઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    વધુમાં લાભાર્થીશ્રીએ જણાવ્યું હતું કે, એક એકર જમીન પર રૂ.૨૪ લાખના ખર્ચે તૈયાર થતાં નેટહાઉસ પર રૂ.૧૫થી ૧૬.૫૦ લાખની સહાય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. સાથોસાથ તેઓના ૩૪ વર્ષીય પિતરાઈશ્રી કમલેશભાઈ દેલવાડિયાએ પણ આ વર્ષે રક્ષિત ખેતી અન્વયે સબસીડીનો લાભ લીધો છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, દરેક ખેડૂત આ રક્ષિત ખેતી અંતર્ગત નેટ હાઉસ બનાવવા આર્થિકરીતે અસમર્થ હોય છે. સરકારની આ યોજના અનેક ખેડૂતોને લાભદાયી સાબિત થઇ છે. ખેડૂતોના પાકને યોગ્ય તાપમાન, ભેજ, ઉત્પાદન અને નફો મળે તે હેતુસર રક્ષિત ખેતી પર મળતી સહાયતા અર્થે તેઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • લાઠીદડ, ટાટમ, જનડા, વગેરે ગામ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ની માન્યતા તેમજ પાળીયાદ ખાતે નવી બિલ્ડીંગ બનાવામાં આવે ,બોટાદ માં જે ડાયટ નુંબિલ્ડીંગ બની ગયું છે તેમાં બી.એડ કોલેજ ની માન્યતા આપવામાં આવે ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે આજે માનનીય મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણી ક્રમાંક નંબર ૯,૧૦,૯૨ અને ૯૫ લઈને આવ્યા હતા જેમાં મેં માંગણી ક્રમાંક નં ૯ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી પણ ગુજરાતની જનતા ના હિત અને વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખી કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી અને શિક્ષણ મંત્રીને ગૃહ મારફત સૂચન આપ્યા હતા અને માંગણીઓ કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિર્વસિટી બનાવવામાં આવે -ઉમેશ મકવાણા સાથો સાથ ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે -ઉમેશ મકવાણા આ માંગણીઓ મેં ગૃહ માં મૂકી હતી જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.- ઉમેશ મકવાણા સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    લાઠીદડ, ટાટમ, જનડા,   વગેરે ગામ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ની માન્યતા તેમજ પાળીયાદ ખાતે નવી બિલ્ડીંગ બનાવામાં  આવે ,બોટાદ માં જે ડાયટ નુંબિલ્ડીંગ બની ગયું છે તેમાં બી.એડ કોલેજ ની માન્યતા આપવામાં આવે ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે આજે માનનીય મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણી ક્રમાંક નંબર ૯,૧૦,૯૨ અને ૯૫ લઈને આવ્યા હતા જેમાં મેં માંગણી ક્રમાંક નં ૯ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી પણ ગુજરાતની જનતા ના હિત અને વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખી કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી અને શિક્ષણ મંત્રીને ગૃહ મારફત સૂચન આપ્યા હતા અને માંગણીઓ કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિર્વસિટી બનાવવામાં આવે -ઉમેશ મકવાણા સાથો સાથ ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે -ઉમેશ મકવાણા  આ માંગણીઓ મેં ગૃહ માં મૂકી હતી જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.- ઉમેશ મકવાણા સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય  માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    22 hrs ago
  • જસદણ ભડલી માંથી ગાંજા સાથે એક ઇસમ ને ઝડપી લેતી એસ ઓ જી ભડલીના ડુંગર વાળી વાડી વિસ્તારમાં વાવેલ ગાંજા નું વાવેતર ઝડપી લીધું 74 કીલો ગાંજો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો 3710000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી રમેશ રતાભાઈ જાદવ ને ઝડપી લીધો હતો
    1
    જસદણ ભડલી માંથી ગાંજા સાથે એક ઇસમ ને ઝડપી લેતી એસ ઓ જી 
ભડલીના ડુંગર વાળી વાડી વિસ્તારમાં વાવેલ ગાંજા નું વાવેતર ઝડપી લીધું 
74 કીલો ગાંજો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો 
3710000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો 
આરોપી રમેશ રતાભાઈ જાદવ ને ઝડપી લીધો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    9 hrs ago
  • જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક એક ઝૂપડામા આગ લગતા દોડધામ ખેતરમાં રહેતા પરિવારના ઝૂપડા માં સામાન્ય આગ લાગી હતી આગમાં બે બાળકો ગંભીર રીતે દાઝી જતા 108 મારફત રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા ઇજાગ્રસ્ત બાળકો ગંભીર રીતે દાઝી જતા અને વધુ ઇજા હોય વધુ સારવાર માટે ભાવનગર ખસેડવા માં આવ્યા આગ ની ધટના કેવી રીતે બની તે માટે પીપાવાવ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આ બંને બાળકો કુલદીપ બધાભાઈ પરમાર ઉમર 3 વર્ષ અને નેહા બધાભાઈ પરમાર ઉમર 2 વર્ષ. રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    4
    જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક એક ઝૂપડામા આગ લગતા દોડધામ 
ખેતરમાં રહેતા પરિવારના ઝૂપડા માં સામાન્ય આગ લાગી હતી 
આગમાં બે બાળકો ગંભીર રીતે દાઝી જતા 108 મારફત રાજુલા હોસ્પિટલ ખસેડાયા હતા 
ઇજાગ્રસ્ત બાળકો ગંભીર રીતે દાઝી જતા અને વધુ ઇજા હોય વધુ સારવાર માટે ભાવનગર ખસેડવા માં આવ્યા 
આગ ની ધટના કેવી રીતે બની તે માટે પીપાવાવ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી 
આ બંને બાળકો કુલદીપ બધાભાઈ પરમાર ઉમર 3 વર્ષ અને નેહા બધાભાઈ પરમાર ઉમર 2 વર્ષ.  
રિપોર્ટર..કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    12 hrs ago
  • अमेरिकिराष्ट्रपती‌ ताजाखबर।
    1
    अमेरिकिराष्ट्रपती‌ ताजाखबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.