કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા.ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટે જિલ્લા કક્ષા, તાલુકાકક્ષા અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક જનજાગૃતિ માટે(SVAP) મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ,રેલી, મહેંદી કેમ્પઈન, નાટક તેમજ ૧૦૦% મતદાનના શપથ જેવા કાર્યક્રમો યોજવા સૂચન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન રેલી,,૧૦૦% મતદાન શપથ તેમજ સામાજિક જનજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવ્યા.સમાજમાં જનજાગૃતિ થકી ઉત્તમ રાષ્ટ્રનિર્માણ કાર્યમાં બાકરોલ પ્રાથમિક શાળા દ્વારા સહભાગી થવાના પ્રયત્નો કરવામાં આવ્યા.
કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા.ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટે જિલ્લા કક્ષા, તાલુકાકક્ષા અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક જનજાગૃતિ માટે(SVAP) મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ,રેલી,
મહેંદી કેમ્પઈન, નાટક તેમજ ૧૦૦% મતદાનના શપથ જેવા કાર્યક્રમો યોજવા સૂચન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન રેલી,,૧૦૦% મતદાન શપથ તેમજ સામાજિક જનજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવ્યા.સમાજમાં જનજાગૃતિ થકી ઉત્તમ રાષ્ટ્રનિર્માણ કાર્યમાં બાકરોલ પ્રાથમિક શાળા દ્વારા સહભાગી થવાના પ્રયત્નો કરવામાં આવ્યા.
- કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા.ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટે જિલ્લા કક્ષા, તાલુકાકક્ષા અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક જનજાગૃતિ માટે(SVAP) મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ,રેલી, મહેંદી કેમ્પઈન, નાટક તેમજ ૧૦૦% મતદાનના શપથ જેવા કાર્યક્રમો યોજવા સૂચન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન રેલી,,૧૦૦% મતદાન શપથ તેમજ સામાજિક જનજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવ્યા.સમાજમાં જનજાગૃતિ થકી ઉત્તમ રાષ્ટ્રનિર્માણ કાર્યમાં બાકરોલ પ્રાથમિક શાળા દ્વારા સહભાગી થવાના પ્રયત્નો કરવામાં આવ્યા.2
- પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્યમાં આવેલા ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રાદેશિક તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન ૨૦૨૬' (અખિલ ભારતીય વાઘ ગણતરી ૨૦૨૬) ના આગામી તબક્કાની પૂર્વતૈયારીના ભાગરૂપે આ "ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ" કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ગુજરાત વન વિભાગ, નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વવારા આગામી ૨૦૨૬માં યોજાનારી વાઘની વસ્તી ગણતરી માટે ક્ષેત્રીય સ્ટાફ અને ટ્રેનરોને આધુનિક ટેકનોલોજી અને ગણતરીની પદ્ધતિઓથી સજ્જ કરવા. તેમજ આ વર્કશોપમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના તાલીમબદ્ધ ટ્રેનરોએ ભાગ લીધો હતો. આ સેમિનાર દરમિયાન વાઘ અને અન્ય વન્યજીવોના ડેટા કલેક્શન માટે વપરાતી આધુનિક મોબાઈલ એપ્લિકેશન્સ, કેમેરા ટ્રેપિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 'પ્રકૃતિ રક્ષતિ રક્ષિતઃ' ના સૂત્ર સાથે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગની સક્રિયતા આ કાર્યક્રમમાં જોવા મળી હતી..1
- Post by Nationgujarat.com1
- Donald trump के एक बड़े दावे ने वैश्विक राजनीति में हलचल पैदा कर दी है। उनका कहना है कि Iram और America के बीच यूरेनियम को लेकर समझौता लगभग तय हो चुका है, लेकिन ईरान ने इस पर चुप्पी साध रखी है। #DonaldTrump #IranNews #USIranTension #NuclearDeal #EnrichedUranium #WorldNews #BreakingNews #InternationalPolitics #TrumpStatement #MiddleEastCrisis #GlobalPolitics #IranUSDeal #Geopolitics #LatestNews #NewsUpdate Donald Trump Iran claim, Iran enriched uranium deal, US Iran nuclear talks, Trump Iran statement news, Middle East nuclear tension, Iran US agreement update, international political news 2026, nuclear deal latest update, Trump foreign policy news, Iran uranium handover report, global diplomacy news, breaking world news today, US Iran relations update, geopolitical crisis news, Iran nuclear program update1
- bjpka raaj mai garibmar gay jita ji1
- દહેગામની બહાદુર પોલીસ અને ભાજપનું અદ્રશ્ય ગઠબંધન ! 📌દહેગામના માસૂમ આ નિર્દોષ ખેડૂતોને ધમકાવવા અને ડરાવવા દહેગામની બહાદુર પોલીસ મેદાને. 📌દહેગામની બહાદુર પોલીસને એવું છે કે એનો પગાર "કમલમ" માંથી આવે છે. એટલે ભાજપનો હાથો બનીને એના ઈશારે કર્યો કરી રહી છે તેવું વર્તમાન માં સ્પષ્ટ લાગે છે. 🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #બૂટલેગરો સામે કેમ નથી નીકળતી ? 🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #ડ્રગ્સ માફીયાઓ સામે કેમ નથી નીકળતી ? 🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ડમ્પર માફીયાઓ સામે કેમ નથી દેખાતી ? 🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ભાજપના ઇશારે કામ કરતા જમીન માફીયાઓ સામે કેમ નથી દેખાતી ? શું દહેગામના સત્તાધીશોને એવું લાગે છે કે પોલીસ ને હાથો બનાવી ખેડૂતો અને પશુપાલકોની દબાવી દેશું એને ધમકાવી ને એનો અવાજ દબાવી દેશું તો બધા ચૂપ થઈ જશે એમ. આ ખેડૂતો છે સાહેબ સ્પ્રિંગ ની જેમ ડબલ તાકાતથી અવાજ બુલંદ કરશે..1
- Post by Mr BHIl Vishnubhai kalidash3
- તાજેતરમાં ફ્રાંસની કેનેડી યુનિવર્સિટી દ્વારા 'ડોક્ટરેટ'ની માનદ પદવીથી સન્માનિત થયેલા જગદ્દગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬માં વંશજ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ભવ્ય સન્માન સમારોહ ગુરુવારે સાંજે કાલોલના સુવર્ણ હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કાલોલની વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉમટી પડી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભીનું અભિવાદન મહારાજશ્રીની ૨૬ વર્ષની નિઃસ્વાર્થ સમાજ સેવા અને ગૌ-સેવાને બિરદાવવા માટે કાલોલની અનેક સંસ્થાઓ દ્વારા તેમનું શાલ અને પુષ્પગુચ્છથી તેમજ ધોતી ઉપરના ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે: ધાર્મિક સંસ્થાઓ: ગોવર્ધનનાથજી મંદિરના કિર્તનકારો, ગોપાલ લાલજી મંદિર, મોઢેશ્વરી માતાજી મંદિર, રણછોડજી મંદિર, રોકડનાથ હનુમાનજી મંદિર, વેરાઈ માતા ગ્રુપ અને રામ રોટી મંડળ, ,રામજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,ગોવર્ધનનાથજી સજાવટ મંડળ, જ્ઞાતિ સંગઠનો: દશાલાડ જ્ઞાતિ સમાજ, પોરવાડ સમાજ, મોઢ સમાજ, સોની સમાજ, કાછીયા પટેલ સમાજ અને પટેલ સમાજ. યુવા અને મહિલા મંડળો: હિન્દુ યુવા સંગઠન કાલોલ, લાડ યુવક મંડળ, મોઢ સમાજ યુવક મંડળ, કાછિયાવાડ યુવક મંડળ, લક્ષ્મી મહિલા મંડળ અને મોઢ સમાજ મહિલા મંડળ. ખડાયતા સમાજ, બ્રાહ્મણ સમાજ, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ: કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ અર્બન બેન્ક, એન.એમ.જી. હોસ્પિટલ ટ્રસ્ટ, એમ એમ ગાંધી કોલેજ, રોટરી ક્લબ ઓફ ડેરોલ, કાલોલ પત્રકાર સંઘ અને હાઉસિંગ સોસાયટી મંડળ, કામધેનુ ગૌશાળા, નીલકંઠ કોલેજ,ડોક્ટર એન્ડ લેબોરેટરી, મેડિકલ સ્ટોર સેલ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજશ્રીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અને માનવ સેવાના કાર્યોને બિરદાવતું વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, "આપશ્રીનું સન્માન કરતા અમો સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ." પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા તમામ સંસ્થાઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન એ માત્ર મારું નથી, પરંતુ સનાતન ધર્મ અને સેવાના મૂલ્યોનું સન્માન છે. તેમણે યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને જીવદયાના કાર્યોમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમથી કાલોલ પંથકમાં ભક્તિમય અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.4