Shuru
Apke Nagar Ki App…
પાટણમાં ખાખી લાચાર? ઝીલીયા ગામે હુમલાખોરોએ પોલીસ વાન પર પણ કર્યો હુમલો, પોલીસને વ્યૂહાત્મક રીતે પાછું ખસવું પડ્યું! ખાખીની સુરક્ષા સામે સવાલ? પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે બનેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ફાર્મહાઉસ પર હથિયારો સાથે ત્રાટકેલા ૨૦ થી વધુ શખ્સો એટલા બેફામ બન્યા કે તેમણે મદદ માટે પહોંચેલી ૧૧૨ જનરક્ષક પોલીસ વાન પર પણ હુમલો કરી દીધો. હુમલાખોરોની ભીડ અને હિંસક વલણ જોતા પોલીસ જવાનોને પણ પોતાની સુરક્ષા માટે ત્યાંથી પાછું ખસવાની ફરજ પડી હતી. આ ઘટનાએ ગંભીર સવાલ ઉભા કર્યા છે કે જો રક્ષકો જ સુરક્ષિત ન હોય, તો જનતાની સુરક્ષા કોના ભરોસે? શું અસામાજિક તત્વોમાં હવે પોલીસનો ડર રહ્યો નથી? તોડફોડ અને હુમલાના લાઈવ CCTV દ્રશ્યો સામે આવ્યા બાદ હવે પોલીસ આ તત્વો સામે કેવા કડક પગલાં લેશે તેના પર સૌની નજર છે.
GOLD COIN NEWS
પાટણમાં ખાખી લાચાર? ઝીલીયા ગામે હુમલાખોરોએ પોલીસ વાન પર પણ કર્યો હુમલો, પોલીસને વ્યૂહાત્મક રીતે પાછું ખસવું પડ્યું! ખાખીની સુરક્ષા સામે સવાલ? પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે બનેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ફાર્મહાઉસ પર હથિયારો સાથે ત્રાટકેલા ૨૦ થી વધુ શખ્સો એટલા બેફામ બન્યા કે તેમણે મદદ માટે પહોંચેલી ૧૧૨ જનરક્ષક પોલીસ વાન પર પણ હુમલો કરી દીધો. હુમલાખોરોની ભીડ અને હિંસક વલણ જોતા પોલીસ જવાનોને પણ પોતાની સુરક્ષા માટે ત્યાંથી પાછું ખસવાની ફરજ પડી હતી. આ ઘટનાએ ગંભીર સવાલ ઉભા કર્યા છે કે જો રક્ષકો જ સુરક્ષિત ન હોય, તો જનતાની સુરક્ષા કોના ભરોસે? શું અસામાજિક તત્વોમાં હવે પોલીસનો ડર રહ્યો નથી? તોડફોડ અને હુમલાના લાઈવ CCTV દ્રશ્યો સામે આવ્યા બાદ હવે પોલીસ આ તત્વો સામે કેવા કડક પગલાં લેશે તેના પર સૌની નજર છે.
More news from Gujarat and nearby areas
- પાટણમાં ખાખી લાચાર? ઝીલીયા ગામે હુમલાખોરોએ પોલીસ વાન પર પણ કર્યો હુમલો, પોલીસને વ્યૂહાત્મક રીતે પાછું ખસવું પડ્યું! ખાખીની સુરક્ષા સામે સવાલ? પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે બનેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ફાર્મહાઉસ પર હથિયારો સાથે ત્રાટકેલા ૨૦ થી વધુ શખ્સો એટલા બેફામ બન્યા કે તેમણે મદદ માટે પહોંચેલી ૧૧૨ જનરક્ષક પોલીસ વાન પર પણ હુમલો કરી દીધો. હુમલાખોરોની ભીડ અને હિંસક વલણ જોતા પોલીસ જવાનોને પણ પોતાની સુરક્ષા માટે ત્યાંથી પાછું ખસવાની ફરજ પડી હતી. આ ઘટનાએ ગંભીર સવાલ ઉભા કર્યા છે કે જો રક્ષકો જ સુરક્ષિત ન હોય, તો જનતાની સુરક્ષા કોના ભરોસે? શું અસામાજિક તત્વોમાં હવે પોલીસનો ડર રહ્યો નથી? તોડફોડ અને હુમલાના લાઈવ CCTV દ્રશ્યો સામે આવ્યા બાદ હવે પોલીસ આ તત્વો સામે કેવા કડક પગલાં લેશે તેના પર સૌની નજર છે.1
- જસદણ તાલુકાના આટકોટ માં દસ ગામનાં લોકો માટે સેવા સેતુ નું આયોજન કરવામાં આવ્યું જસદણ તાલુકાના આટકોટ વિરબાઈ માં કન્યા શાળામાં માં રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓનો લાભ ગ્રામ્ય કક્ષાએ વિના મૂલ્ય તે જે દિવસે સ્થળ પર જ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ દસ ગામના લોકો ને લાભ મળે જેમાં આટકોટ જંગવડ વીરનગર જસાપર ખારચીયા નાનીલાખવડ ચીતલીયા ગુંદાળા પાંચ વડા બળધોઈ ગામના લોકો ને આ સેવા સેતુ કાર્યક્રમ માં લાભ મળશે જેમાં કુપન ની કામગીરી આધારકાર્ડ આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગ સહિતના જસદણ નાં વિવિધ વિભાગો નાં કર્મચારીઓ હાજરી આપી હતી જેમાં જસદણ નાં મામલતદાર ટીડીઓ સહિત ઉપસ્થિત વિવિધ આટકોટ જંગવડ ગુંદાળા પાંચવડા વીરનગર સહિત નાં ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા લોકો આધારકાર્ડ કુપન સહિત લાઈનો લાગી હતી નાનાં બાળકોને આધારકાર્ડ સહિત કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- ૧૪,૧૫ તારીખે આખા દેશમાં પ્રથમ વખત Nt/Dnt ના સમાજ નુ વિચાર મંથન થયું હતું એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરીયાણા, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી, રાજ્ય માંથી પોત પોતાના રાજ્ય ના પ્રતિનિધિ ઓ હાજર થયા હતા બે દિવસ સુધી ચાલે અધિવેશન માં પોત પોતાના રાજ્ય માં જીવન પરિસ્થિતિ નુ અવલોકન કર્યું હતું આ સમુદાય ના લોકો અત્યંત ગરીબ અને દયનીય સ્થિતિ માં જીવન જીવી રહ્યા છે આ સમુદાય ના લોકો પર વર્ષ ૧૮૫૭ અંગ્રેજ સરકાર દ્વારા કિરર્મિનલ એકટ લાગું કરવામાં આવ્યો હતો ત્યારથી આ સમુદાય ના લોકો ના પારંપરિક વ્યવસાય થી અલગ થતા ભટકતું જીવન ગુજાર પર મજબૂર થયા હતા ૧૯૪૭ ભારત દેશ તો આઝાદ થયો પણ આ લોકો આઝાદી ના પાંચ વર્ષ પછી૧૯૫૨, ૩૧ ઓગસ્ટ દિને આઝાદ કરવામાં આવ્યા હતા1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ના જુનાગઢ રોડ પર અને રેલવે ફાટક નજીક ભૂગર્ભ ગટર ની કુંડી માં પશું પડ્યું તંત્ર ની ઘોર બેદરકારી જોવા મળી ધોરાજી ઘણા સમય થી જુનાગઢ રોડ પર આવેલ ભુગર્ભ ગટર ની કુંડી ભરાઇ ગયેલ જોવા મળે છે પણ યોગ્ય ફોલ્ટ નગરપાલિકા તંત્ર શોધી નથી શકતી કે આ કુંડી કેમ છલકાઈ રહી છે તેથી તે વિસ્તારના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પીવા નાં પાણી પણ દુષિત પાણી ભળી જાય છે આજે નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર ની કુંડી માં એક પશુ પડી ગયું હતું અને પશું પ્રેમી એ આજુબાજુના લોકો ને સાથે રાખી નેં આ પશું નેં ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવેલ સદનસીબે આ પશું તો બચી ગયું પણ જ્યારે કોઈ મનુષ્ય આ કુંડી માં પડશે ત્યારે શું થાસે એતો ભગવાન જ જાણે2
- યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શને આવેલ દર્શનાર્થીના ગુમ થયેલ 400 અમેરીકન ડોલર શોધી પરત કરી “તેરા તુજકો અર્પણ” નું સુત્ર સાર્થક કરતી બરવાળા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજી આર.વી.અસારી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ નવદીપકુમાર વી વસાવાના માર્ગદર્શન હેઠળ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામી રહેવાસી માધાપર તાલુકો ભુજ જીલ્લો કચ્છ વાળા ગઇ ગત તારીખ 14 માર્ચના રોજ પરીવાર સાથે સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે દર્શન કરવા આવેલ હતા તે દરમ્યાન તેઓના 400 અમેરીકન ડોલર ગુમ થઇ ગયેલ હતા જે 400 અમેરીકન ડોલર ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધી "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજ 17 માર્ચ 2026ના રોજ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામીને પરત કરી ઉમદા કામગીરી કરી હતી ત્યારે મૂળ માલિકને ગુમ થયેલા 400 અમેરિકન ડોલર પરત શોધી આપતા પરિવારે બરવાળા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો, આ કામગીરીમાં બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી.વસાવા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભરતસિંહ, ભગીરથસિંહ બહાદુરસિંહ, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ લાલભા, હરપાલસિંહ શિવરાજસિંહ, પ્રકાશભાઈ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશસિંહ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની ગંભીર અસર જોવા મળી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હાલ સુધીમાં ૪૦૦થી વધુ સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને પગલે સિરામિક એસોસિયેશન દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે તમામ એકમો દ્વારા ૨૦થી ૨૫ દિવસ માટે શટડાઉન લઈને સામૂહિક વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ગેસની કટોકટી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગકારો શટડાઉન દરમિયાન મશીનરીનું મેન્ટેનન્સ કરશે અને ગેસ સપ્લાય પુનઃ શરૂ થયા બાદ નવા ખર્ચ મુજબ ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે. બાઈટ: સિરામિક એસોસિયેશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે, તમામ એકમો માટે ૨૦-૨૫ દિવસનું વેકેશન રાખી શટડાઉન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ, મીયા સમોસા નામના ફુડ પોઈન્ટ પર ચેકિગ દરમ્યાન ઘર વપરાશ ના પાંચ સિલિન્ડરો મળી આવ્યા.. ઘર વપરાશ માટે વપરાતા ડોમેસ્ટિક સિલિન્ડર નો કોમર્શિયલ તરીકે કરતા હતા ઉપયોગ.. SOG પોલીસે પાંચ સિલિન્ડર કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મામલતદારને સોપેલ..1
- ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો તુલસીધામના કપડાં વેપારી પાસેથી વ્યાજખોરે આશરે ₹18 લાખ વસૂલ્યાનો આરોપ વેપારીને મારપીટ કરી ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી-ડિવિઝન પોલીસમાં લેખિત અરજી વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી માર માર્યાનો પણ આક્ષેપ પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ધમકી આપ્યાનો આરોપ સી-ડિવિઝન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી.1