logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખજાનચી બાવા દરગાએ બીજો વારસીક ઉર્ષ શરીફ ઉજવવા માં આવીયો

49 min ago
user_Husenbhai multani
Husenbhai multani
Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
49 min ago

ખજાનચી બાવા દરગાએ બીજો વારસીક ઉર્ષ શરીફ ઉજવવા માં આવીયો

More news from ગુજરાત and nearby areas
  • રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી
    4
    રક્ષાબંધન પર્વને લઈ વડોદરા મધ્યસ્થ સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈઓ અને બહેનો દ્વારા રાખી બાંધવામાં આવી
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • #BREAKING - #Nepal says another dam burst in #Tibet, warns rescuers to head to safety, police warn. "All security personnel, rescue workers, and the general public deployed in rescue and relief operations are requested to remain alert and immediately move to a safe location"
    1
    #BREAKING - #Nepal says another dam burst in #Tibet, warns rescuers to head to safety, police warn.

"All security personnel, rescue workers, and the general public deployed in rescue and relief operations are requested to remain alert and immediately move to a safe location"
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    11 hrs ago
  • પેટલાદ તાલુકાના ફાંગણી ગામેથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી
    1
    પેટલાદ તાલુકાના ફાંગણી ગામેથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    5 hrs ago
  • હેપ્પી રક્ષા બંધન ની હાર્દિક શુભ કામના મેં ભીલ વિષ્ણુભાઈ good
    3
    હેપ્પી રક્ષા બંધન ની હાર્દિક શુભ કામના મેં ભીલ વિષ્ણુભાઈ 
good
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Accountant ભાટપુર•
    1 hr ago
  • 💔 ભાઈ દુનિયામાં નથી... પણ તેના હૃદયના ધબકારા આજે પણ જીવંત છે! હાંસોટના જૂના આસરમા ગામના યુવકમાં ધબકે છે અંકલેશ્વરના હજાત ગામની મહિલાના દિવંગત ભાઈનું હૃદય... રક્ષાબંધનના પર્વે બહેને હૃદય મેળવનાર યુવકને જ પોતાનો ભાઈ માની કાંડા પર બાંધી રાખડી... ❤️‍🩹 રાખડી બાંધતા જ છલકાઈ લાગણીઓ... પોતાના ભાઈના હૃદયના ધબકારા સાંભળી બહેન થઈ ભાવુક... ડોનેટ લાઇફ સુરતની પહેલથી થયેલી આ મુલાકાતે આપ્યો સંદેશ—અંગદાનથી એક જીવન વિદાય લેતાં પણ અનેક જિંદગીઓમાં ધબકતું રહી શકે છે... 🙏❤️
    1
    💔 ભાઈ દુનિયામાં નથી... પણ તેના હૃદયના ધબકારા આજે પણ જીવંત છે!

હાંસોટના જૂના આસરમા ગામના યુવકમાં ધબકે છે અંકલેશ્વરના હજાત ગામની મહિલાના દિવંગત ભાઈનું હૃદય...

રક્ષાબંધનના પર્વે બહેને હૃદય મેળવનાર યુવકને જ પોતાનો ભાઈ માની કાંડા પર બાંધી રાખડી... ❤️‍🩹

રાખડી બાંધતા જ છલકાઈ લાગણીઓ... પોતાના ભાઈના હૃદયના ધબકારા સાંભળી બહેન થઈ ભાવુક...

ડોનેટ લાઇફ સુરતની પહેલથી થયેલી આ મુલાકાતે આપ્યો સંદેશ—અંગદાનથી એક જીવન વિદાય લેતાં પણ અનેક જિંદગીઓમાં ધબકતું રહી શકે છે... 🙏❤️
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • હર્ષ સધવિ‌સાહેબ આપને અમે વારં વાર દારૂ બંધી વિશે જાણકારી આપી રહ્યા છીએ છતાં તમને કોઈ પણ જાતની શરમ જેવું તમારા ના હોય તો ફાંકા ફોજદારી કરવાનું છોડી દો કારણકે તમે રીલ બનાવવામાં તમને સોશિયલ મીડિયામાં મોટા ફાંકા માંરો છો તમારી જાતને પુછો કે ભાવનગર લઠ્ઠા કાંડ થયા બાદ તમે સોશિયલ મીડિયામાં કેવા પોસ્ટરો મૂક્યા હતા તમે જે બોલ્યા હતા એમાંથી કશું જ નથી કર્યું નથી
    1
    હર્ષ સધવિ‌સાહેબ આપને અમે વારં વાર
દારૂ બંધી વિશે જાણકારી આપી રહ્યા છીએ છતાં તમને કોઈ પણ જાતની શરમ જેવું તમારા ના હોય તો ફાંકા ફોજદારી કરવાનું છોડી દો 
કારણકે તમે રીલ બનાવવામાં  તમને સોશિયલ મીડિયામાં  મોટા ફાંકા માંરો છો
તમારી જાતને પુછો કે ભાવનગર લઠ્ઠા કાંડ થયા બાદ તમે સોશિયલ મીડિયામાં કેવા પોસ્ટરો મૂક્યા હતા તમે જે બોલ્યા હતા એમાંથી કશું જ નથી કર્યું નથી
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Husenbhai multani
    4
    Post by Husenbhai multani
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.
    1
    જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
જેલની દીવાલો વચ્ચે લાગણીનો સેતુ વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
વડોદરા શહેર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી. બહેનોએ જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધી સુખી જીવનની શુભેચ્છા પાઠવી હતી. ભાઈ-બહેનના મિલન સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલની સુરક્ષા વચ્ચે પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનો અનોખો સેતુ જોવા મળ્યો હતો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
  • Trishuli, Nepal: On the flood situation in Nepal, LoP in the House of Representatives, Bhishma Raj Angdembe says, "The geographical terrain here makes the weather conditions unfavorable for operations, yet our army and all our helicopter teams are fully engaged in the effort... Given the conditions upstream, we are taking immediate action—the federal, provincial, and local governments are all working together. There are two army helicopters, along with others from the private sector, all deployed in the operation. We are utilizing every resource available to us. We are keeping everyone informed, and our security agencies are issuing advisories urging people to stay safe."
    1
    Trishuli, Nepal: On the flood situation in Nepal, LoP in the House of Representatives, Bhishma Raj Angdembe says, "The geographical terrain here makes the weather conditions unfavorable for operations, yet our army and all our helicopter teams are fully engaged in the effort... Given the conditions upstream, we are taking immediate action—the federal, provincial, and local governments are all working together. There are two army helicopters, along with others from the private sector, all deployed in the operation. We are utilizing every resource available to us. We are keeping everyone informed, and our security agencies are issuing advisories urging people to stay safe."
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.