logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કડી તાલુકા ના દેવગઢ ગામે ખેડૂતના પાર્ક કરેલ ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થયેલ ચોરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કડી નાં દેત્રોજ રોડ પરથી રંગે હાથ ઝડપી પાડ્યા *કડીના દેવગઢ ગામેથી ટ્રેક્ટર ચોરી કરનાર શખ્સ ઝડપાયો, પોલીસની ત્વરિત કાર્યવાહી* * કડી તાલુકાના દેવગઢ ગામેથી ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થયેલા ચોરને કડી પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ ગામના જયભાઈ પ્રજાપતિનું ટ્રેક્ટર તેમના ઘર આગળ પાર્ક કરેલું હતું. રાત્રિ દરમિયાન તેઓ બહાર નીકળતા ટ્રેક્ટર સ્થળ પર ન દેખાતા તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ તાત્કાલિક 112 હેલ્પલાઈન પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. ફરિયાદ મળતા જ કડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી. પોલીસની સતર્કતા અને ખેડૂતની સમયસૂચકતાના કારણે દેત્રોજ રોડ પર આવેલ બહુચર માતા મંદિર નજીકથી એક ચોરને ટ્રેક્ટર સાથે રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય ઈસમો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. કડી પોલીસે ટ્રેક્ટર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સરાહનીય કામગીરી બદલ સ્થાનિક ખેડૂતોમાં પોલીસ પ્રત્યે આભારની લાગણી જોવા મળી રહી છે.

1 hr ago
user_Raju Thakor
Raju Thakor
Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
1 hr ago

કડી તાલુકા ના દેવગઢ ગામે ખેડૂતના પાર્ક કરેલ ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થયેલ ચોરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કડી નાં દેત્રોજ રોડ પરથી રંગે હાથ ઝડપી પાડ્યા *કડીના દેવગઢ ગામેથી ટ્રેક્ટર ચોરી કરનાર શખ્સ ઝડપાયો, પોલીસની ત્વરિત કાર્યવાહી* * કડી તાલુકાના દેવગઢ ગામેથી ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થયેલા ચોરને કડી પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ ગામના જયભાઈ પ્રજાપતિનું ટ્રેક્ટર તેમના ઘર આગળ પાર્ક કરેલું હતું. રાત્રિ દરમિયાન તેઓ બહાર નીકળતા ટ્રેક્ટર સ્થળ પર ન દેખાતા તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ તાત્કાલિક 112 હેલ્પલાઈન પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. ફરિયાદ મળતા જ કડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી. પોલીસની સતર્કતા અને ખેડૂતની સમયસૂચકતાના કારણે દેત્રોજ રોડ પર આવેલ બહુચર માતા મંદિર નજીકથી એક ચોરને ટ્રેક્ટર સાથે રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય ઈસમો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. કડી પોલીસે ટ્રેક્ટર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સરાહનીય કામગીરી બદલ સ્થાનિક ખેડૂતોમાં પોલીસ પ્રત્યે આભારની લાગણી જોવા મળી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • કડી તાલુકા ના દેવગઢ ગામે ખેડૂતના પાર્ક કરેલ ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થયેલ ચોરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કડી નાં દેત્રોજ રોડ પરથી રંગે હાથ ઝડપી પાડ્યા *કડીના દેવગઢ ગામેથી ટ્રેક્ટર ચોરી કરનાર શખ્સ ઝડપાયો, પોલીસની ત્વરિત કાર્યવાહી* * કડી તાલુકાના દેવગઢ ગામેથી ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થયેલા ચોરને કડી પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ ગામના જયભાઈ પ્રજાપતિનું ટ્રેક્ટર તેમના ઘર આગળ પાર્ક કરેલું હતું. રાત્રિ દરમિયાન તેઓ બહાર નીકળતા ટ્રેક્ટર સ્થળ પર ન દેખાતા તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ તાત્કાલિક 112 હેલ્પલાઈન પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. ફરિયાદ મળતા જ કડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી. પોલીસની સતર્કતા અને ખેડૂતની સમયસૂચકતાના કારણે દેત્રોજ રોડ પર આવેલ બહુચર માતા મંદિર નજીકથી એક ચોરને ટ્રેક્ટર સાથે રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય ઈસમો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. કડી પોલીસે ટ્રેક્ટર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સરાહનીય કામગીરી બદલ સ્થાનિક ખેડૂતોમાં પોલીસ પ્રત્યે આભારની લાગણી જોવા મળી રહી છે.
    1
    કડી તાલુકા ના દેવગઢ ગામે ખેડૂતના પાર્ક કરેલ ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થયેલ ચોરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કડી નાં દેત્રોજ રોડ પરથી રંગે હાથ ઝડપી પાડ્યા
*કડીના દેવગઢ ગામેથી ટ્રેક્ટર ચોરી કરનાર શખ્સ ઝડપાયો, પોલીસની ત્વરિત કાર્યવાહી*         * કડી તાલુકાના દેવગઢ ગામેથી ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થયેલા ચોરને કડી પોલીસે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ ગામના જયભાઈ પ્રજાપતિનું ટ્રેક્ટર તેમના ઘર આગળ પાર્ક કરેલું હતું. રાત્રિ દરમિયાન તેઓ બહાર નીકળતા ટ્રેક્ટર સ્થળ પર ન દેખાતા તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ તાત્કાલિક 112 હેલ્પલાઈન પર કોલ કરી પોલીસને જાણ કરી હતી.
ફરિયાદ મળતા જ કડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી. પોલીસની સતર્કતા અને ખેડૂતની સમયસૂચકતાના કારણે દેત્રોજ રોડ પર આવેલ બહુચર માતા મંદિર નજીકથી એક ચોરને ટ્રેક્ટર સાથે રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય ઈસમો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
કડી પોલીસે ટ્રેક્ટર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સરાહનીય કામગીરી બદલ સ્થાનિક ખેડૂતોમાં પોલીસ પ્રત્યે આભારની લાગણી જોવા મળી રહી છે.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 21 Aug 2026ની TOP 10 મુખ્ય ખબરો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 21 Aug 2026ની TOP 10 મુખ્ય ખબરો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ*

અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 21 Aug 2026ની TOP 10 મુખ્ય ખબરો

 અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*

👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
*અહેમદાબાદ મિત્ર ન્યૂઝ*
અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 21 Aug 2026ની TOP 10 મુખ્ય ખબરો
અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*
👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Voice of people વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • gopal 🎂
    1
    gopal 🎂
    user_Gopal Bhai
    Gopal Bhai
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    8 hrs ago
  • केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस एर्नाकुलम: केरल के कूथट्टुकुलम इलाके में कक्कूर के पास शादी समारोह में जा रही एक टूरिस्ट बस हादसे का शिकार हो गई। बताया जा रहा है कि अचानक सामने आए स्कूटर को बचाने के प्रयास में बस अनियंत्रित हो गई और पेट्रोल पंप के किनारे जा टकराने के बाद पलट गई। हादसे में करीब 35 यात्रियों के घायल होने की सूचना है, जिनमें 4 की हालत गंभीर बताई जा रही है। सभी घायलों को कूथट्टुकुलम के निजी अस्पतालों में भर्ती कराया गया है। घटना का CCTV फुटेज भी सामने आया है, जिसमें हादसे की पूरी घटना कैद हुई बताई जा रही है। हादसे के बाद मौके पर अफरा-तफरी मच गई। अधिकारियों द्वारा घटना की जांच की जा रही है।
    1
    केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस
केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस
एर्नाकुलम: केरल के कूथट्टुकुलम इलाके में कक्कूर के पास शादी समारोह में जा रही एक टूरिस्ट बस हादसे का शिकार हो गई। बताया जा रहा है कि अचानक सामने आए स्कूटर को बचाने के प्रयास में बस अनियंत्रित हो गई और पेट्रोल पंप के किनारे जा टकराने के बाद पलट गई।
हादसे में करीब 35 यात्रियों के घायल होने की सूचना है, जिनमें 4 की हालत गंभीर बताई जा रही है। सभी घायलों को कूथट्टुकुलम के निजी अस्पतालों में भर्ती कराया गया है।
घटना का CCTV फुटेज भी सामने आया है, जिसमें हादसे की पूरी घटना कैद हुई बताई जा रही है। हादसे के बाद मौके पर अफरा-तफरी मच गई। अधिकारियों द्वारा घटना की जांच की जा रही है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    14 hrs ago
  • अहमदाबाद के जमालपुर में 1501वां जश्ने ईद-ए-मिलादुन्नबी, जुलुस बड़ी शानो शौकत से निकाला गया ​अहमदाबाद का दिल अकीदत, मोहब्बत और इंसानियत की रोशनी से सराबोर नजर आया। पैगंबर हज़रत मुहम्मद (सल्लल्लाहु अलैहि वसल्लम) के यौम-ए-पैदाइश के मुबारक मौके पर शहर में जश्ने ईद-ए-मिलादुन्नबी का ऐतिहासिक जुलूस बेमिसाल शानो-शौकत, अनुशासन और सामाजिक भाईचारे के साथ निकाला गया। ​ईद-ए-मिलादुन्नबी सेंट्रल कमेटी के नेतृत्व में निकले इस विशाल जुलूस ने न केवल मजहबी रवायत को जिंदा रखा, बल्कि सर्वधर्म सद्भाव, खिदमत-ए-खल्क, तालीम और पुलिस-प्रशासन के सटीक समन्वय की एक ऐसी मिसाल पेश की, जिसकी गूंज पूरे राज्य में सुनाई दे रही है। ​ गंगा-जमुनी तहज़ीब का ऐतिहासिक मंजर जुलूस की शुरुआत जमालपुर दरवाजा स्थित ऐतिहासिक हैबतखान मस्जिद के मैदान से हुई, जहां शहर की सदियों पुरानी मिली-जुली संस्कृति का शानदार नजारा देखने को मिला। अहमदाबाद के ​प्रसिद्ध जगन्नाथ मंदिर के महंत पूज्य श्री दिलीपदास जी महाराज, ​गुजरात पुलिस कमिश्नर, ​और ईद-ए-मिलादुन्नबी सेंट्रल कमेटी के चेयरमैन तसनीम आलम बावासाहेब तिरमीज़ी समेत कमेटी के वरिष्ठ धर्मगुरुओं और पदाधिकारियों ने मंच साझा किया। ​सभी गणमान्य हस्तियों ने एक साथ हरी झंडी दिखाकर जुलूस का विधिवत आगाज किया। मंदिर के महंत और इस्लामिक धर्मगुरुओं का एक साथ खड़े होकर अमन का पैगाम देना पूरे देश के लिए एकता और सौहार्द का बड़ा संदेश बन गया। हरी झंडी मिलने के बाद जुलूस अपने तयशुदा ऐतिहासिक मार्ग पर आगे बढ़ा। ​हैबतखान मस्जिद से शुरू होकर यह कारवां जमालपुर चकला, खमासा पुलिस चौकी, होप मार्केट, जे.एल. हाईस्कूल, भद्र प्लाजा, कारंज, निशात होटल, खास बाजार, तीन दरवाजा, कोयला गली, पत्थरकुंवा, रिलीफ रोड, लाल दरवाजा, बिजली घर और दिनबाई टावर से गुजरते हुए मिर्जापुर के कुरेश चौक पर जाकर संपन्न हुआ। ​रास्ते भर नात-ए-पाक और दुरूदो-सलाम के तराने गूंजते रहे। ​पूरे आयोजन में कमेटी के दिशा-निर्देशों का सख्ती से पालन किया गया—डीजे पर पूर्ण प्रतिबंध रहा और केवल अनुमत छोटे-मध्यम वाहनों को ही शामिल किया गया। गुजरात पुलिस का चाक-चौबंद सुरक्षा चक्र इस विशाल जनसैलाब के बीच शांति और व्यवस्था बनाए रखने में गुजरात पुलिस की भूमिका बेहद काबिल-ए-तारीफ रही। ​पुलिस कमिश्नर की सीधी निगरानी में पूरे रूट को सुरक्षा छावनी में तब्दील किया गया था। ​संवेदनशील चौराहों पर भारी पुलिस बल, क्राइम ब्रांच, अर्धसैनिक बलों के जवान, ड्रोन कैमरे और सीसीटीवी नेटवर्क के जरिए चप्पे-चप्पे पर पैनी नजर रखी गई। ​ ​सेंट्रल कमेटी के वॉलिंटियर्स ने पुलिस जवानों के साथ कंधे से कंधा मिलाकर भीड़ को पूरी तरह अनुशासित रखा। खिदमत-ए-खल्क — रास्ते भर सजीं राहत और लंगर की गाड़ियां पैगंबर-ए-इस्लाम की तालीमात के मुताबिक, इस मुबारक दिन पर खिदमत का जज्बा अपने चरम पर दिखा। जुलूस मार्ग पर खिदमतगारों ने हर आने-जाने वाले का दिल खोलकर इस्तकबाल किया: ​जुलूस में शामिल अकीदतमंदों और आम राहगीरों के लिए ताजे फल, लंगर के पैकेट, ठंडे पानी की बोतलें और तरह-तरह के फ्रूट जूस व शरबत का निरंतर वितरण होता रहा। ​नन्हे बच्चों के चेहरों पर मुस्कान बिखेरने के लिए खिलौने, गुब्बारे और गिफ्ट्स बांटे गए। ​ तालीम की अनूठी पहल — 'इल्म' से संवरेगा बच्चों का मुस्तकबिल इस साल के जुलूस की सबसे खास और ऐतिहासिक विशेषता रही—शिक्षा और बौद्धिक विकास को बढ़ावा देने की अनोखी मुहिम। कई सजी हुई गाड़ियों से बच्चों के मानसिक और शैक्षणिक विकास से जुड़ी सामग्री दिल खोलकर बांटी गई: ​स्कूली छात्रोंके लिए नोटबुक, ड्राइंग बुक्स, पेन, पेंसिल बॉक्स और पूरी स्टेशनरी किट्स दी गईं। ​बच्चों का दिमाग तेज करने और लॉजिकल सोच को बढ़ावा देने के लिए माइंड-पज़ल्स, सुडोकू, ब्रेन-टीज़र गेम्स और ज्ञानवर्धक कॉमिक्स/किताबें तकसीम की गईं। ​आयोजकों का स्पष्ट संदेश था कि पैगंबर साहब के जन्मदिन का सबसे सच्चा जश्न नई पीढ़ी को शिक्षित, समझदार और हुनरमंद बनाना है। जब जुलूस मिर्जापुर के कुरेश चौक पहुंचा, तो वहां सेंट्रल कमेटी के चेयरमैन तसनीम आलम बावासाहेब तिरमीज़ी की मौजूदगी में उपस्थित जनसमूह ने प्रशासन, पुलिस और आयोजन समिति का आभार व्यक्त किया। अहमदाबाद में संपन्न हुआ ईद-ए-मिलादुन्नबी का यह जुलूस महज एक मजहबी रवायत नहीं, बल्कि अमन, तालीम, सुरक्षा और आपसी मोहब्बत का एक संपूर्ण संगम साबित हुआ। मंदिर के महंत की मौजूदगी से लेकर पुलिस की सतर्कता तक, और लंगर की मिठास से लेकर बच्चों को बांटी गई किताबों तक—इस आयोजन ने यह साबित कर दिया कि शहर की साझा संस्कृति आज भी उतनी ही मजबूत और अटूट है। बीबीसी लाईव न्यूज रिपोर्टर शेख मोहम्मद रशीद
    1
    अहमदाबाद के जमालपुर में 1501वां जश्ने ईद-ए-मिलादुन्नबी, जुलुस बड़ी शानो शौकत से निकाला गया
​अहमदाबाद का दिल अकीदत, मोहब्बत और इंसानियत की रोशनी से सराबोर नजर आया। पैगंबर हज़रत मुहम्मद (सल्लल्लाहु अलैहि वसल्लम) के यौम-ए-पैदाइश के मुबारक मौके पर शहर में जश्ने ईद-ए-मिलादुन्नबी का ऐतिहासिक जुलूस बेमिसाल शानो-शौकत, अनुशासन और सामाजिक भाईचारे के साथ निकाला गया।
​ईद-ए-मिलादुन्नबी सेंट्रल कमेटी के नेतृत्व में निकले इस विशाल जुलूस ने न केवल मजहबी रवायत को जिंदा रखा, बल्कि सर्वधर्म सद्भाव, खिदमत-ए-खल्क, तालीम और पुलिस-प्रशासन के सटीक समन्वय की एक ऐसी मिसाल पेश की, जिसकी गूंज पूरे राज्य में सुनाई दे रही है।
​ गंगा-जमुनी तहज़ीब का ऐतिहासिक मंजर
जुलूस की शुरुआत जमालपुर दरवाजा स्थित ऐतिहासिक हैबतखान मस्जिद के मैदान से हुई, जहां शहर की सदियों पुरानी मिली-जुली संस्कृति का शानदार नजारा देखने को मिला।
अहमदाबाद के ​प्रसिद्ध जगन्नाथ मंदिर के महंत पूज्य श्री दिलीपदास जी महाराज,
​गुजरात पुलिस कमिश्नर,
​और ईद-ए-मिलादुन्नबी सेंट्रल कमेटी के चेयरमैन तसनीम आलम बावासाहेब तिरमीज़ी समेत कमेटी के वरिष्ठ धर्मगुरुओं और पदाधिकारियों ने मंच साझा किया।
​सभी गणमान्य हस्तियों ने एक साथ हरी झंडी दिखाकर जुलूस का विधिवत आगाज किया। मंदिर के महंत और इस्लामिक धर्मगुरुओं का एक साथ खड़े होकर अमन का पैगाम देना पूरे देश के लिए एकता और सौहार्द का बड़ा संदेश बन गया।
हरी झंडी मिलने के बाद जुलूस अपने तयशुदा ऐतिहासिक मार्ग पर आगे बढ़ा।
​हैबतखान मस्जिद से शुरू होकर यह कारवां जमालपुर चकला, खमासा पुलिस चौकी, होप मार्केट, जे.एल. हाईस्कूल, भद्र प्लाजा, कारंज, निशात होटल, खास बाजार, तीन दरवाजा, कोयला गली, पत्थरकुंवा, रिलीफ रोड, लाल दरवाजा, बिजली घर और दिनबाई टावर से गुजरते हुए मिर्जापुर के कुरेश चौक पर जाकर संपन्न हुआ।
​रास्ते भर नात-ए-पाक और दुरूदो-सलाम के तराने गूंजते रहे।
​पूरे आयोजन में कमेटी के दिशा-निर्देशों का सख्ती से पालन किया गया—डीजे पर पूर्ण प्रतिबंध रहा और केवल अनुमत छोटे-मध्यम वाहनों को ही शामिल किया गया।
गुजरात पुलिस का चाक-चौबंद सुरक्षा चक्र
इस विशाल जनसैलाब के बीच शांति और व्यवस्था बनाए रखने में गुजरात पुलिस की भूमिका बेहद काबिल-ए-तारीफ रही।
​पुलिस कमिश्नर की सीधी निगरानी में पूरे रूट को सुरक्षा छावनी में तब्दील किया गया था।
​संवेदनशील चौराहों पर भारी पुलिस बल, क्राइम ब्रांच, अर्धसैनिक बलों के जवान, ड्रोन कैमरे और सीसीटीवी नेटवर्क के जरिए चप्पे-चप्पे पर पैनी नजर रखी गई।
​
​सेंट्रल कमेटी के वॉलिंटियर्स ने पुलिस जवानों के साथ कंधे से कंधा मिलाकर भीड़ को पूरी तरह अनुशासित रखा।
खिदमत-ए-खल्क — रास्ते भर सजीं राहत और लंगर की गाड़ियां
पैगंबर-ए-इस्लाम की तालीमात के मुताबिक, इस मुबारक दिन पर खिदमत का जज्बा अपने चरम पर दिखा। जुलूस मार्ग पर खिदमतगारों ने हर आने-जाने वाले का दिल खोलकर इस्तकबाल किया:
​जुलूस में शामिल अकीदतमंदों और आम राहगीरों के लिए ताजे फल, लंगर के पैकेट, ठंडे पानी की बोतलें और तरह-तरह के फ्रूट जूस व शरबत का निरंतर वितरण होता रहा।
​नन्हे बच्चों के चेहरों पर मुस्कान बिखेरने के लिए खिलौने, गुब्बारे और गिफ्ट्स बांटे गए।
​ तालीम की अनूठी पहल — 'इल्म' से संवरेगा बच्चों का मुस्तकबिल
इस साल के जुलूस की सबसे खास और ऐतिहासिक विशेषता रही—शिक्षा और बौद्धिक विकास को बढ़ावा देने की अनोखी मुहिम। कई सजी हुई गाड़ियों से बच्चों के मानसिक और शैक्षणिक विकास से जुड़ी सामग्री दिल खोलकर बांटी गई:
​स्कूली छात्रोंके लिए नोटबुक, ड्राइंग बुक्स, पेन, पेंसिल बॉक्स और पूरी स्टेशनरी किट्स दी गईं।
​बच्चों का दिमाग तेज करने और लॉजिकल सोच को बढ़ावा देने के लिए माइंड-पज़ल्स, सुडोकू, ब्रेन-टीज़र गेम्स और ज्ञानवर्धक कॉमिक्स/किताबें तकसीम की गईं।
​आयोजकों का स्पष्ट संदेश था कि पैगंबर साहब के जन्मदिन का सबसे सच्चा जश्न नई पीढ़ी को शिक्षित, समझदार और हुनरमंद बनाना है।
जब जुलूस मिर्जापुर के कुरेश चौक पहुंचा, तो वहां सेंट्रल कमेटी के चेयरमैन तसनीम आलम बावासाहेब तिरमीज़ी की मौजूदगी में उपस्थित जनसमूह ने प्रशासन, पुलिस और आयोजन समिति का आभार व्यक्त किया।
अहमदाबाद में संपन्न हुआ ईद-ए-मिलादुन्नबी का यह जुलूस महज एक मजहबी रवायत नहीं, बल्कि अमन, तालीम, सुरक्षा और आपसी मोहब्बत का एक संपूर्ण संगम साबित हुआ। मंदिर के महंत की मौजूदगी से लेकर पुलिस की सतर्कता तक, और लंगर की मिठास से लेकर बच्चों को बांटी गई किताबों तक—इस आयोजन ने यह साबित कर दिया कि शहर की साझा संस्कृति आज भी उतनी ही मजबूत और अटूट है।
बीबीसी लाईव न्यूज रिपोर्टर शेख मोहम्मद रशीद
    user_Shaikh Mohammadrashid
    Shaikh Mohammadrashid
    Classified ads newspaper publisher મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • હર્ષ સધવિ‌સાહેબ આપને અમે વારં વાર દારૂ બંધી વિશે જાણકારી આપી રહ્યા છીએ છતાં તમને કોઈ પણ જાતની શરમ જેવું તમારા ના હોય તો ફાંકા ફોજદારી કરવાનું છોડી દો કારણકે તમે રીલ બનાવવામાં તમને સોશિયલ મીડિયામાં મોટા ફાંકા માંરો છો તમારી જાતને પુછો કે ભાવનગર લઠ્ઠા કાંડ થયા બાદ તમે સોશિયલ મીડિયામાં કેવા પોસ્ટરો મૂક્યા હતા તમે જે બોલ્યા હતા એમાંથી કશું જ નથી કર્યું નથી
    1
    હર્ષ સધવિ‌સાહેબ આપને અમે વારં વાર
દારૂ બંધી વિશે જાણકારી આપી રહ્યા છીએ છતાં તમને કોઈ પણ જાતની શરમ જેવું તમારા ના હોય તો ફાંકા ફોજદારી કરવાનું છોડી દો 
કારણકે તમે રીલ બનાવવામાં  તમને સોશિયલ મીડિયામાં  મોટા ફાંકા માંરો છો
તમારી જાતને પુછો કે ભાવનગર લઠ્ઠા કાંડ થયા બાદ તમે સોશિયલ મીડિયામાં કેવા પોસ્ટરો મૂક્યા હતા તમે જે બોલ્યા હતા એમાંથી કશું જ નથી કર્યું નથી
    user_HARSHAD SATHVARA
    HARSHAD SATHVARA
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો તહેવાર નહીં, સમાજની સુરક્ષા અને એકતાનો સંકલ્પ પણ છે : સામાજિક કાર્યકર તરુણ પટેલ વિજાપુર, તા. 28 : રક્ષાબંધન પ્રેમ અને રક્ષણ સાથે સામાજિક એકતા તથા નાગરિક જવાબદારીનો સંકલ્પ લેવાનો અવસર છે, તેમ સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું. તરુણ પટેલે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તાલુકાની જનતાને અપીલ કરી હતી કે કાયદાનું પાલન કરે અને કોઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ જણાય તો કાયદો હાથમાં લીધા વિના સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરે. તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની જાગૃતિ, એકતા અને કાયદા પરનો વિશ્વાસ સમાજને સુરક્ષિત બનાવે છે. રક્ષાબંધન નિમિત્તે તેમણે સૌને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વિજાપુરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
    1
    રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો તહેવાર નહીં, સમાજની સુરક્ષા અને એકતાનો સંકલ્પ પણ છે : સામાજિક કાર્યકર તરુણ પટેલ
વિજાપુર, તા. 28 : રક્ષાબંધન પ્રેમ અને રક્ષણ સાથે સામાજિક એકતા તથા નાગરિક જવાબદારીનો સંકલ્પ લેવાનો અવસર છે, તેમ સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું.
તરુણ પટેલે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તાલુકાની જનતાને અપીલ કરી હતી કે કાયદાનું પાલન કરે અને કોઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ જણાય તો કાયદો હાથમાં લીધા વિના સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરે.
તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની જાગૃતિ, એકતા અને કાયદા પરનો વિશ્વાસ સમાજને સુરક્ષિત બનાવે છે. રક્ષાબંધન નિમિત્તે તેમણે સૌને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વિજાપુરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • *અમદાવાદ* રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz *અમદાવાદ* રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *અમદાવાદ*

રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો

 અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*

👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
*અમદાવાદ*
રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો
અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*
👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Voice of people વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.