logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

14 બેઠક બિનહરીફ... ફટાકડાનો ધડાકો... અને હવે બે બેઠકો પર ઘમાસાણ! ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે ચૂંટણી પહેલાં જ મોટી બાજી મારી છે. કુલ 16માંથી 14 ઝોનમાં બિનહરીફ જીત બાદ સુગર ફેક્ટરીમાં જોરદાર વિજયોત્સવ મનાવાયો. પરંતુ બાકી રહેલી બે બેઠકોને લઈને હવે રાજકીય પારો ચઢ્યો છે. ઈશ્વરસિંહ પટેલે મેદાનમાં રહેલા ઉમેદવારોને ખેડૂત વિરોધી ગણાવી આકરા પ્રહાર કર્યા. ફટાકડા ફૂટ્યા... ફૂલહાર થયા... અને ગુંજ્યો જીતનો જશ્ન! તસવીરો ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની છે... જ્યાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના સમર્થકો જીતના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની કુલ 16 ઝોનની ચૂંટણીમાં 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. ગાંધીનગરથી ઈશ્વરસિંહ પટેલ સુગર ફેક્ટરી પહોંચ્યા તો સમર્થકોએ ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું. ઈશ્વરસિંહ પટેલ અને વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. પણ... પંડવાઈની ચૂંટણીનો ખેલ હજુ પૂરો નથી થયો! બાકી રહેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અને અહીંથી શરૂ થઈ છે આરોપોની રાજનીતિ. ઈશ્વરસિંહ પટેલે ફોર્મ પરત નહીં ખેંચનારા બંને ઉમેદવારોને ખેડૂત વિરોધી ગણાવ્યા. સાથે જ દાવો કર્યો કે બે બેઠકો માટે ચૂંટણી યોજાવાના કારણે સુગર ફેક્ટરીને અંદાજે 30થી 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. એક તરફ 14 બેઠકોની બિનહરીફ જીતનો જશ્ન... બીજી તરફ બે બેઠકોનો બાકી જંગ... ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને આગામી સમયમાં શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની અને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી.

2 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • 14 બેઠક બિનહરીફ... ફટાકડાનો ધડાકો... અને હવે બે બેઠકો પર ઘમાસાણ! ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે ચૂંટણી પહેલાં જ મોટી બાજી મારી છે. કુલ 16માંથી 14 ઝોનમાં બિનહરીફ જીત બાદ સુગર ફેક્ટરીમાં જોરદાર વિજયોત્સવ મનાવાયો. પરંતુ બાકી રહેલી બે બેઠકોને લઈને હવે રાજકીય પારો ચઢ્યો છે. ઈશ્વરસિંહ પટેલે મેદાનમાં રહેલા ઉમેદવારોને ખેડૂત વિરોધી ગણાવી આકરા પ્રહાર કર્યા. ફટાકડા ફૂટ્યા... ફૂલહાર થયા... અને ગુંજ્યો જીતનો જશ્ન! તસવીરો ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની છે... જ્યાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના સમર્થકો જીતના રંગમાં રંગાયેલા જોવા મળ્યા. પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની કુલ 16 ઝોનની ચૂંટણીમાં 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. ગાંધીનગરથી ઈશ્વરસિંહ પટેલ સુગર ફેક્ટરી પહોંચ્યા તો સમર્થકોએ ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું. ઈશ્વરસિંહ પટેલ અને વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. પણ... પંડવાઈની ચૂંટણીનો ખેલ હજુ પૂરો નથી થયો! બાકી રહેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અને અહીંથી શરૂ થઈ છે આરોપોની રાજનીતિ. ઈશ્વરસિંહ પટેલે ફોર્મ પરત નહીં ખેંચનારા બંને ઉમેદવારોને ખેડૂત વિરોધી ગણાવ્યા. સાથે જ દાવો કર્યો કે બે બેઠકો માટે ચૂંટણી યોજાવાના કારણે સુગર ફેક્ટરીને અંદાજે 30થી 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. એક તરફ 14 બેઠકોની બિનહરીફ જીતનો જશ્ન... બીજી તરફ બે બેઠકોનો બાકી જંગ... ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને આગામી સમયમાં શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની અને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી.
    1
    14 બેઠક બિનહરીફ... ફટાકડાનો ધડાકો... અને હવે બે બેઠકો પર ઘમાસાણ!

ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલે ચૂંટણી પહેલાં જ મોટી બાજી મારી છે. કુલ 16માંથી 14 ઝોનમાં બિનહરીફ જીત બાદ સુગર ફેક્ટરીમાં જોરદાર વિજયોત્સવ મનાવાયો. પરંતુ બાકી રહેલી બે બેઠકોને લઈને હવે રાજકીય પારો ચઢ્યો છે. ઈશ્વરસિંહ પટેલે મેદાનમાં રહેલા ઉમેદવારોને ખેડૂત વિરોધી ગણાવી આકરા પ્રહાર કર્યા.

ફટાકડા ફૂટ્યા... ફૂલહાર થયા... અને ગુંજ્યો જીતનો જશ્ન!

તસવીરો ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરીની છે... જ્યાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના સમર્થકો જીતના રંગમાં રંગાયેલા જોવા મળ્યા.

પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની કુલ 16 ઝોનની ચૂંટણીમાં 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે.

ગાંધીનગરથી ઈશ્વરસિંહ પટેલ સુગર ફેક્ટરી પહોંચ્યા તો સમર્થકોએ ફટાકડા ફોડી તેમનું સ્વાગત કર્યું. ઈશ્વરસિંહ પટેલ અને વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

પણ... પંડવાઈની ચૂંટણીનો ખેલ હજુ પૂરો નથી થયો!

બાકી રહેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અને અહીંથી શરૂ થઈ છે આરોપોની રાજનીતિ.

ઈશ્વરસિંહ પટેલે ફોર્મ પરત નહીં ખેંચનારા બંને ઉમેદવારોને ખેડૂત વિરોધી ગણાવ્યા. સાથે જ દાવો કર્યો કે બે બેઠકો માટે ચૂંટણી યોજાવાના કારણે સુગર ફેક્ટરીને અંદાજે 30થી 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

એક તરફ 14 બેઠકોની બિનહરીફ જીતનો જશ્ન... બીજી તરફ બે બેઠકોનો બાકી જંગ...

ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોને આગામી સમયમાં શેરડીના સારા ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવાની અને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ
    1
    સુરતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદની ઉજવણી 

સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદનુ જુલુસ કાઢવામાં આવ્યા 

જુલુસ ભાગળ ચાર રસ્તા થી પસાર થઈ ખ્વાજા દાના સાહેબ ની દરગાહ ખાતે થશે પૂર્ણ 

ઝાંપા બજાર વિસ્તારમાં સ્થાનિકોએ વિવિધ ન્યાજ કરી ને કરી ઈદે મિલાદની ઉજવણી 

હજરત મોહમ્મદ પયગમ્બરની યાદ માં મનાવવામાં આવે છે ઈદે મિલાદુન્નબીનો પર્વ 

સુરતમાં કોમી એખલાસ સાથે ઈદે મિલાદુન્નબીની ઉજવણી 

જુલુસ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ખડે પગે સજ્જ 

    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    16 hrs ago
  • श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड
    1
    श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ..... પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા.... જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો.... હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...????? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    સુરત નાં ગોડાદરા ડી માટૅ માંથી ખરીદેલો  અમુલ નો શ્રીખંડ બગડેલો હોવાનો ગ્રાહક નો આક્ષેપ.....

પેકેટ ખોલતાની સાથે જ શ્રીખંડ ની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા....

જાગૃત ગ્રાહકે વિડીયો બનાવી સમગ્ર મામલો સામે આવ્યો....

હવે જોવાનું એ રહ્યું છે કે આરોગ્ય વિભાગ ડી માર્ટ પર શું કાયૅવાહી કરશે...?????

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત

    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ
    1
    સુરતના લિંબાયત વિસ્તારમાં ઈદે મિલાદ નબી નો તહેવાર ધૂમધામ અને શાંતિપૂર્ણ માહોલમા કોમી એકતા સાથે ઉજવવામા આવ્યો હજારોની સંખ્યામા લોકોનો હુઝૂમ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટરો સમાજના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા જુલુસ સંપન્ન થયુ

    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई। जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई। इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है। जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई। बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई। जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई। इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है। जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई। बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર
    1
    सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई, जिसमें अलग-अलग मुद्दों पर चर्चा हुई, डेवलपमेंट के कामों को मंज़ूरी मिली

सूरत म्युनिसिपल कॉर्पोरेशन की जनरल मीटिंग 25 अगस्त, 2026 को हुई। जनरल मीटिंग में शहर के अलग-अलग डेवलपमेंट के मुद्दों, नागरिक सुविधाओं और अलग-अलग डेवलपमेंट के कामों से जुड़े ज़रूरी प्रस्तावों पर चर्चा हुई।

जनरल मीटिंग में शहर के डेवलपमेंट में तेज़ी लाने और नागरिकों को बेहतर सुविधाएँ देने के लिए अलग-अलग कामों को मंज़ूरी दी गई।

इस बारे में, सूरत की मेयर मायाबेन मवानी ने जनरल मीटिंग में हुई चर्चाओं और मंज़ूर किए गए डेवलपमेंट के कामों के बारे में जानकारी दी। उन्होंने कहा कि म्युनिसिपल कॉर्पोरेशन सूरत शहर के ओवरऑल डेवलपमेंट और नागरिक सुविधाओं को मज़बूत करने के लिए लगातार काम कर रहा है।

जनरल मीटिंग में शहर के अलग-अलग मुद्दों और डेवलपमेंट के कामों को सदस्यों ने पेश किया और उन पर चर्चा की। उसके बाद, ज़रूरी प्रक्रिया के अनुसार अलग-अलग ज़रूरी कामों को मंज़ूरी दी गई।

बैठक: मेयर मायाबेन मवानी ક્રાઈમ રિપોર્ટિંગ મહેન્દ્રસિંહ પરમાર

    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • ગડખોલ પાટીયા–અંદાડા માર્ગની બિસ્માર હાલત સામે રિક્ષાચાલકોનો અનોખો વિરોધ ગટર માટે ખોદાયેલા ખાડામાં બેસી રિક્ષાચાલકોએ લગાવ્યા ‘રસ્તો બનાવો’ના નારા, તાત્કાલિક ગુણવત્તાયુક્ત સમારકામની માંગ અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી અંદાડાને જોડતા મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલતને લઈને રિક્ષાચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તંત્રનું ધ્યાન દોરવા રિક્ષાચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ગડખોલ પાટીયાથી અંદાડા તરફ જતા માર્ગ પર ઠેરઠેર ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામને કારણે અવરજવર વધુ મુશ્કેલ બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રસ્તાની હાલતથી કંટાળેલા રિક્ષાચાલકો ગટર માટે ખોદાયેલા ખાડામાં ઉતરી ગયા હતા અને **‘રસ્તો બનાવો, રસ્તો બનાવો’**ના નારા લગાવી તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. રિક્ષાચાલકોએ જણાવ્યું હતું કે ખરાબ રસ્તાના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે. વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ કફોડી બની રહી છે. ગડખોલ પાટીયા–અંદાડા માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવાથી સ્થાનિકો અને રિક્ષાચાલકોએ તંત્ર સમક્ષ માત્ર કામચલાઉ પેચવર્ક નહીં, પરંતુ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે.
    1
    ગડખોલ પાટીયા–અંદાડા માર્ગની બિસ્માર હાલત સામે રિક્ષાચાલકોનો અનોખો વિરોધ

ગટર માટે ખોદાયેલા ખાડામાં બેસી રિક્ષાચાલકોએ લગાવ્યા ‘રસ્તો બનાવો’ના નારા, તાત્કાલિક ગુણવત્તાયુક્ત સમારકામની માંગ

અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી અંદાડાને જોડતા મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલતને લઈને રિક્ષાચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તંત્રનું ધ્યાન દોરવા રિક્ષાચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

ગડખોલ પાટીયાથી અંદાડા તરફ જતા માર્ગ પર ઠેરઠેર ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામને કારણે અવરજવર વધુ મુશ્કેલ બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

રસ્તાની હાલતથી કંટાળેલા રિક્ષાચાલકો ગટર માટે ખોદાયેલા ખાડામાં ઉતરી ગયા હતા અને **‘રસ્તો બનાવો, રસ્તો બનાવો’**ના નારા લગાવી તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. રિક્ષાચાલકોએ જણાવ્યું હતું કે ખરાબ રસ્તાના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે.

વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ કફોડી બની રહી છે. ગડખોલ પાટીયા–અંદાડા માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવાથી સ્થાનિકો અને રિક્ષાચાલકોએ તંત્ર સમક્ષ માત્ર કામચલાઉ પેચવર્ક નહીં, પરંતુ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • કડોદરામાં બાઈકની લાઈટ પાડવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં, પાંચથી વધુ યુવકો ઘવાયા એક યુવકને માથામાં ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર; સામા પક્ષના ત્રણ યુવકોને ચપ્પુના ઘા માર્યાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા — પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી હોરાઇઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મંગળવારની મધરાતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારીની ઘટના સામે આવી છે. બાઈકની લાઈટ મોઢા પર પાડવા તથા બાઈક પરત આપવા જેવી બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ખાતે રહેતા વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસમરત સિંહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મિત્રો અરુણ, અંશુ અને હરિઓમ રાજસ્થાની ઢાબા પાસે બાંકડા પર બેઠા હતા. તે દરમિયાન શુભમ નામનો યુવક બાઈકની લાઈટ તેમના મોઢા પર પાડી પજવણી કરતો હોવાનો આક્ષેપ છે. આ બાબતે વિરોધ કરતાં શુભમે ‘તમે વિક્રમસિંહના માણસો છો’ કહી વિવાદ શરૂ કર્યો હતો. ત્યારબાદ શુભમ તેના સાગરીતો દેવકણ ભરવાડ, દીપક તથા એક અજાણ્યા શખ્સ સાથે મળી લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન વિક્રમસિંહ વચ્ચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ભાઈ સચિનને પણ માથાના ભાગે ઈજા થતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે થયેલી મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી બીજી તરફ, તાંતીથૈયા ખાતે રહેતા દેવકણભાઈ વરજણભાઈ ભરવાડે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ પોતાના મિત્ર દીપકની મોટરસાયકલ લેવા માટે ગયા હતા. તે સમયે વિક્રમસિંહ ઉર્ફે વીરુ, સચિન તથા બે અજાણ્યા શખ્સોએ બાઈક પરત આપવાનો ઈનકાર કરી ગાળાગાળી શરૂ કરી હતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, તેઓ વચ્ચે છોડાવવા પડતાં વિક્રમસિંહ અને સચિને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવકણને પીઠના ભાગે, શુભમને કમર તથા જાંઘના ભાગે અને દીપકને પગમાં ચપ્પુના ઘા વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. પોલીસે હથિયાર વડે હુમલો, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. જયેશકુમાર જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસો હાથ ધરાયા છે. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતોમાં મારામારી, ચપ્પુ અને લાકડીઓ વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આવા બનાવોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
    1
    કડોદરામાં બાઈકની લાઈટ પાડવા જેવી નજીવી બાબતે બે જૂથ બાખડ્યાં, પાંચથી વધુ યુવકો ઘવાયા

એક યુવકને માથામાં ગંભીર ઈજા સાથે પગમાં ફ્રેક્ચર; સામા પક્ષના ત્રણ યુવકોને ચપ્પુના ઘા માર્યાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા — પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલી હોરાઇઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મંગળવારની મધરાતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારીની ઘટના સામે આવી છે. બાઈકની લાઈટ મોઢા પર પાડવા તથા બાઈક પરત આપવા જેવી બાબતે શરૂ થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષે લાકડીઓ અને ચપ્પુ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જોળવા ખાતે રહેતા વિક્રમસિંહ ઉર્ફે વીરુ રામસમરત સિંહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના મિત્રો અરુણ, અંશુ અને હરિઓમ રાજસ્થાની ઢાબા પાસે બાંકડા પર બેઠા હતા. તે દરમિયાન શુભમ નામનો યુવક બાઈકની લાઈટ તેમના મોઢા પર પાડી પજવણી કરતો હોવાનો આક્ષેપ છે. આ બાબતે વિરોધ કરતાં શુભમે ‘તમે વિક્રમસિંહના માણસો છો’ કહી વિવાદ શરૂ કર્યો હતો.
ત્યારબાદ શુભમ તેના સાગરીતો દેવકણ ભરવાડ, દીપક તથા એક અજાણ્યા શખ્સ સાથે મળી લાકડી અને ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમિયાન વિક્રમસિંહ વચ્ચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ભાઈ સચિનને પણ માથાના ભાગે ઈજા થતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે થયેલી મારામારીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી
બીજી તરફ, તાંતીથૈયા ખાતે રહેતા દેવકણભાઈ વરજણભાઈ ભરવાડે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેઓ પોતાના મિત્ર દીપકની મોટરસાયકલ લેવા માટે ગયા હતા. તે સમયે વિક્રમસિંહ ઉર્ફે વીરુ, સચિન તથા બે અજાણ્યા શખ્સોએ બાઈક પરત આપવાનો ઈનકાર કરી ગાળાગાળી શરૂ કરી હતી.
ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, તેઓ વચ્ચે છોડાવવા પડતાં વિક્રમસિંહ અને સચિને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં દેવકણને પીઠના ભાગે, શુભમને કમર તથા જાંઘના ભાગે અને દીપકને પગમાં ચપ્પુના ઘા વાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે. પોલીસે હથિયાર વડે હુમલો, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.એસ.આઈ. જયેશકુમાર જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસો હાથ ધરાયા છે.
કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં નજીવી બાબતોમાં મારામારી, ચપ્પુ અને લાકડીઓ વડે હુમલાની ઘટનાઓ સામે આવતી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આવા બનાવોમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.