કેન્દ્રની સરકારે કામદાર ખેડૂત,જનતા વિરોધી નીતિઓનો અમલ કરી કોર્પોરેટ ઉદ્યોગપતિઓને નીતિઓ સામે વિરોધ. કેન્દ્રની સરકારે કામદાર ખેડૂત,જનતા વિરોધી નીતિઓનો અમલ કરી કોર્પોરેટ ઉદ્યોગપતિઓને નીતિઓ સામે વિરોધ. દેશની ગરીબ અને મધ્યમ વર્ગની ખેડૂત જનતા સાઈ રહી છે તેની સામે ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી(સી પી એમ ) પક્ષ તરફથી 24 માર્ચ 2026 ના રોજ દિલ્હી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રચાર પ્રસાર કરવા માટે દેશના તમામ રાજ્યમાં જન આક્રોશ જથ્થા યાત્રા કાઢવામાં આવી હતી તેના અનુસંધાને ગુજરાતમાં 10 માર્ચ થી નીકળેલ યાત્રા અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાયડ માં જન સભા યોજાઈ હતી જેમાં કેદ્ર ના સી પી એમ ના પોલિત બ્યુરો મેમ્બર મરીયમ ઢવલે ખાસ હાજર રહ્યા હતા. કોર્પોરેટ અને ઉદ્યોગપતિઓ તરફ ની નીતિઓ ની આલોચના કરી અમેરિકન સામ્રાજ્યવાદના સરણે જવાના પગલાની કડક આલોચના કરી હતી આવનારા સમયમાં જનતા એક જૂથ થઈ કોમવાદ અને જાતિવાદ ને જાકારો આપી મોદી સરકાર ને ઉખાડી ફેંકવાની વાત કરી હતી. બાયડ થી જથ્થા યાત્રા મોડાસા ખાતે પહોંચી હતી અને ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટાઉન હોલ સામે સભા યોજાઈ હતી અને ત્યાં એચ આઇ ભટ્ટ અરુણ મહેતા ડાયાભાઈ ગજેરા તેમજ કેદ્રીય આગેવાન મરીયમ ઢવલે એ જનતાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ સી પી એમ જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ, મહેન્દ્રસિંહ, ચંદ્રપાલસિંહ, ભલાભાઈ સહિતના આગેવાનોએ મહેનત કરી હતી. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
કેન્દ્રની સરકારે કામદાર ખેડૂત,જનતા વિરોધી નીતિઓનો અમલ કરી કોર્પોરેટ ઉદ્યોગપતિઓને નીતિઓ સામે વિરોધ. કેન્દ્રની સરકારે કામદાર ખેડૂત,જનતા વિરોધી નીતિઓનો અમલ કરી કોર્પોરેટ ઉદ્યોગપતિઓને નીતિઓ સામે વિરોધ. દેશની ગરીબ અને મધ્યમ વર્ગની ખેડૂત જનતા સાઈ રહી છે તેની સામે ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી(સી પી એમ ) પક્ષ તરફથી 24 માર્ચ 2026
ના રોજ દિલ્હી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રચાર પ્રસાર કરવા માટે દેશના તમામ રાજ્યમાં જન આક્રોશ જથ્થા યાત્રા કાઢવામાં આવી હતી તેના અનુસંધાને ગુજરાતમાં 10 માર્ચ થી નીકળેલ યાત્રા અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાયડ માં જન સભા યોજાઈ હતી જેમાં કેદ્ર ના સી પી એમ ના પોલિત બ્યુરો મેમ્બર મરીયમ ઢવલે ખાસ હાજર રહ્યા હતા. કોર્પોરેટ અને ઉદ્યોગપતિઓ તરફ ની નીતિઓ ની આલોચના કરી અમેરિકન સામ્રાજ્યવાદના સરણે જવાના પગલાની કડક આલોચના કરી હતી આવનારા
સમયમાં જનતા એક જૂથ થઈ કોમવાદ અને જાતિવાદ ને જાકારો આપી મોદી સરકાર ને ઉખાડી ફેંકવાની વાત કરી હતી. બાયડ થી જથ્થા યાત્રા મોડાસા ખાતે પહોંચી હતી અને ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટાઉન હોલ સામે સભા યોજાઈ હતી અને ત્યાં એચ આઇ ભટ્ટ અરુણ મહેતા ડાયાભાઈ ગજેરા તેમજ કેદ્રીય આગેવાન મરીયમ ઢવલે એ જનતાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ સી પી એમ જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ, મહેન્દ્રસિંહ, ચંદ્રપાલસિંહ, ભલાભાઈ સહિતના આગેવાનોએ મહેનત કરી હતી. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
- કેન્દ્રની સરકારે કામદાર ખેડૂત,જનતા વિરોધી નીતિઓનો અમલ કરી કોર્પોરેટ ઉદ્યોગપતિઓને નીતિઓ સામે વિરોધ. દેશની ગરીબ અને મધ્યમ વર્ગની ખેડૂત જનતા સાઈ રહી છે તેની સામે ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી(સી પી એમ ) પક્ષ તરફથી 24 માર્ચ 2026 ના રોજ દિલ્હી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રચાર પ્રસાર કરવા માટે દેશના તમામ રાજ્યમાં જન આક્રોશ જથ્થા યાત્રા કાઢવામાં આવી હતી તેના અનુસંધાને ગુજરાતમાં 10 માર્ચ થી નીકળેલ યાત્રા અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાયડ માં જન સભા યોજાઈ હતી જેમાં કેદ્ર ના સી પી એમ ના પોલિત બ્યુરો મેમ્બર મરીયમ ઢવલે ખાસ હાજર રહ્યા હતા. કોર્પોરેટ અને ઉદ્યોગપતિઓ તરફ ની નીતિઓ ની આલોચના કરી અમેરિકન સામ્રાજ્યવાદના સરણે જવાના પગલાની કડક આલોચના કરી હતી આવનારા સમયમાં જનતા એક જૂથ થઈ કોમવાદ અને જાતિવાદ ને જાકારો આપી મોદી સરકાર ને ઉખાડી ફેંકવાની વાત કરી હતી. બાયડ થી જથ્થા યાત્રા મોડાસા ખાતે પહોંચી હતી અને ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટાઉન હોલ સામે સભા યોજાઈ હતી અને ત્યાં એચ આઇ ભટ્ટ અરુણ મહેતા ડાયાભાઈ ગજેરા તેમજ કેદ્રીય આગેવાન મરીયમ ઢવલે એ જનતાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ સી પી એમ જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ, મહેન્દ્રસિંહ, ચંદ્રપાલસિંહ, ભલાભાઈ સહિતના આગેવાનોએ મહેનત કરી હતી. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96385006503
- અદાપુર તાલુકો હિંમતનગર સેવાડા નું ગામ1
- પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી. માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી. 10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો. 12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો. આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી. માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.1
- Post by Salman moravala1
- વિસાવદર ના લેરિયા ખાતેથી જૂનાગઢની ગિરનાર(સોરઢ) ડેરીમાં રોજ સવારે 6 વાગે ભરી 7:30 સુધીમાં ખાલી કરવામાં આવતું. અમારી પાસે માહિતી હતી કે આ દૂધ નકલી છે એટલે તે શંકાના દાયરામાં રોકવામાં આવેલ પછી પોલીસ અને FSSAI ના અધિકારીને જાણ કરવામાં આવેલ. યુવરાજસિંહ જાડેજા4
- દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામને ઘટનાને લઈને ચેરમેનને આપી પ્રતિક્રિયા1
- अंगदान बना जीवनदान: एक हफ्ते में दो महादान, चार मरीजों को मिला नया जीवन अहमदाबाद सिविल अस्पताल के माध्यम से अंगदान और ऊतकदान के सेवायज्ञ ने कई जरूरतमंद मरीजों को नई जिंदगी दी है। एक ही सप्ताह में हुए दो महादान से चार गंभीर मरीजों को नवजीवन मिला है, जबकि दो लोगों को कॉर्निया दान के जरिए आंखों की रोशनी मिलने वाली है। जानकारी के अनुसार, कठिन समय में भी मानवता की मिसाल पेश करते हुए राहुल और जयेशभाई के परिवारों ने अंगदान का फैसला लिया। इस फैसले से कई मरीजों को नया जीवन मिल सका और दो लोगों को दृष्टि की सौगात मिलेगी। सिविल अस्पताल के मेडिकल सुपरिंटेंडेंट डॉ. राकेश जोशी ने बताया कि अस्पताल द्वारा अंगदान को लेकर लगातार जागरूकता अभियान चलाया जा रहा है, जिसके सकारात्मक परिणाम अब समाज में दिखाई दे रहे हैं।1
- પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના લીંબોઈ ગામે તળાવની પારથી છે ક રામદેવપીરના મંદિર આગળ સુધી ઠેર ઠેર પાક રોડ ઉપર ખાડા પડી ગયા છે અને આ રોડ ઉપર પાણી પણ ભરાઈ રહી છે ત્યારે આ રોડ ઉપર હજારો વાહન ચાલકો ની આવ જા રહે છે તેથી વાહનચાલકો ખાડા પડી જવાને લીધે મુશ્કેલનો સામનો કરી રહ્યા છે.ત્યારે જાહેર જનતાની લોક માંગ છે કે આ લીંબોઈ ગામનો પાકો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે કે પેવરિંગ કરવામાં આવે તેમજ આ રોડ ઉપર પાણી ભરાતો મચ્છરજન ને રોગો થવાની શક્યતાઓ રહેલી છે તો લગતા તંત્રએ રોડ બાબતે તેમજ પાણીના ખાબોચિયા ભરેલ બાબતે તપાસ થઈ અને લોકોના પ્રશ્નની વાચા મળે તેવી જાહેર જનતાની લોકમાંગ છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96 38 5 00650.1