logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વંથલી તાલુકા ના ઉમા ધામ ગાંઠલા ખાતે ૧૮મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો ઉમા ધામ – ગાંઠલા ખાતે ૧૮મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો ગાંઠલા ખાતે આવેલ ઉમા ધામ – ગાંઠલા ખાતે ૧૮મો પાટોત્સવ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકતાના માહોલ વચ્ચે ભવ્ય રીતે ઉજવાયો. પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરે ૨૧ કુંડિય યજ્ઞ યોજાયો, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન વિધિ પૂર્ણ કરવામાં આવી. યજ્ઞમાં જોડાયેલા ભક્તોએ પરિવાર સુખ-શાંતિ અને સમાજ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સમાજ સેવાને પ્રાથમિકતા આપતા બ્લડ ડોનેશન કેમ્પ અને આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન પણ કરાયું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો સહિત અનેક લોકોએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો, જ્યારે આયુર્વેદ નિદાન કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા મફત તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત, ચિત્રકારો દ્વારા વિવિધ ચિત્રોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત લોકોએ રસપૂર્વક નિહાળ્યું. કાર્યક્રમ અંતર્ગત સામાજિક સંમેલન યોજાયું, જેમાં સમાજના આગેવાનો દ્વારા એકતા, શિક્ષણ અને વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે નવનિર્માણ પામેલા અતિથિ ભવનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું, જે ભવિષ્યમાં સમાજના કાર્યક્રમો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પાટોત્સવ નિમિત્તે હજારો ભાવિકો મહાપ્રસાદનો લાભ લીધો હતો. અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં લોકસાહિત્યકાર હરદાન ગઢવી, જોય અઘેરા અને હિતેષ અંટાણા જેવા કલાકારો દ્વારા ભજન-કીર્તન તથા સાંસ્કૃતિક રજૂઆતો રજૂ કરવામાં આવી, સ્વયંસેવકો ની સેવા થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. આ રીતે ઉમા ધામ – ગાંઠલા નો ૧૮મો પાટોત્સવ શ્રદ્ધા, સેવા અને સામાજિક સમરસતાનું ઉત્તમ પ્રતિક બની સફળતાપૂર્વક પૂર્ણ થયો.

10 hrs ago
user_Samir Bhalodiya
Samir Bhalodiya
Vanthali, Junagadh•
10 hrs ago
22e48a05-9c0d-470a-b358-f2d1476549d2

વંથલી તાલુકા ના ઉમા ધામ ગાંઠલા ખાતે ૧૮મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો ઉમા ધામ – ગાંઠલા ખાતે ૧૮મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો ગાંઠલા ખાતે આવેલ ઉમા ધામ – ગાંઠલા ખાતે ૧૮મો પાટોત્સવ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકતાના માહોલ વચ્ચે ભવ્ય રીતે ઉજવાયો. પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરે ૨૧ કુંડિય યજ્ઞ યોજાયો, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન વિધિ પૂર્ણ કરવામાં આવી. યજ્ઞમાં જોડાયેલા ભક્તોએ પરિવાર સુખ-શાંતિ અને સમાજ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સમાજ સેવાને પ્રાથમિકતા આપતા બ્લડ ડોનેશન કેમ્પ અને આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન પણ કરાયું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો સહિત અનેક લોકોએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો, જ્યારે આયુર્વેદ નિદાન

f105cdbf-1157-4b49-beeb-4c10e4143d1d

કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા મફત તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત, ચિત્રકારો દ્વારા વિવિધ ચિત્રોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત લોકોએ રસપૂર્વક નિહાળ્યું. કાર્યક્રમ અંતર્ગત સામાજિક સંમેલન યોજાયું, જેમાં સમાજના આગેવાનો દ્વારા એકતા, શિક્ષણ અને વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે નવનિર્માણ પામેલા અતિથિ ભવનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું, જે ભવિષ્યમાં સમાજના કાર્યક્રમો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પાટોત્સવ નિમિત્તે હજારો ભાવિકો મહાપ્રસાદનો લાભ લીધો હતો. અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં લોકસાહિત્યકાર હરદાન ગઢવી, જોય અઘેરા અને હિતેષ અંટાણા જેવા કલાકારો દ્વારા ભજન-કીર્તન તથા સાંસ્કૃતિક રજૂઆતો રજૂ કરવામાં આવી, સ્વયંસેવકો ની સેવા થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. આ રીતે ઉમા ધામ – ગાંઠલા નો ૧૮મો પાટોત્સવ શ્રદ્ધા, સેવા અને સામાજિક સમરસતાનું ઉત્તમ પ્રતિક બની સફળતાપૂર્વક પૂર્ણ થયો.

More news from ગુજરાત and nearby areas
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    7 hrs ago
  • બ્રેકિંગ રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું બાઈટ 1 હરિ પટેલ ભાજપ પૂર્વ સાંસદ
    1
    બ્રેકિંગ
રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા
મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું
હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન
પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન 
જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા 
સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા 
હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું
બાઈટ 1 હરિ પટેલ ભાજપ  પૂર્વ સાંસદ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • જુનાગઢદાતારસાવજ ના આટા ફેરા લાઈવ
    1
    જુનાગઢદાતારસાવજ ના આટા ફેરા લાઈવ
    user_Black Dada
    Black Dada
    Fitness Trainer કોડીનાર, ગીર સોમનાથ, ગુજરાત•
    1 hr ago
  • અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર
    1
    અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    8 hrs ago
  • નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા
    3
    નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ  ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    20 min ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    6 hrs ago
  • બ્રેકિંગ....... અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા..... સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં... ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ .... અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન.... કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું.... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...
    1
    બ્રેકિંગ.......
અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા.....
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં...
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ ....
અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન....
કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું....
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    18 hrs ago
  • ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો
    1
    ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો 
મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો 
ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો 
ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી 
ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે 
ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી 
ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી 
પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.