logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બ્રેકિંગ છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડી.જે રાખવા બાબત. આવેદનપત્રો આપવામાં આવ્યું લગ્નના ખોટા ખર્ચા રોકવા એક જ ડી.જેની માંગ 👉 લગ્ન પ્રસંગે ડી.જે નિયંત્રણની માંગ 👉 ડી.જે બેફામ બનતા સરપંચ સંઘ હરકતમાં 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://youtu.be/XQDlULE-brs

2 hrs ago
user_Reporter MIRZA IMRAN.9737894153
Reporter MIRZA IMRAN.9737894153
Journalist Chhota Udaipur, Chhotaudepur•
2 hrs ago

બ્રેકિંગ છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડી.જે રાખવા બાબત. આવેદનપત્રો આપવામાં આવ્યું લગ્નના ખોટા ખર્ચા રોકવા એક જ ડી.જેની માંગ 👉 લગ્ન પ્રસંગે ડી.જે નિયંત્રણની માંગ 👉 ડી.જે બેફામ બનતા સરપંચ સંઘ હરકતમાં 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 https://youtu.be/XQDlULE-brs

More news from ગુજરાત and nearby areas
  • दाहोद LCB की बड़ी कार्यवाही कतवारा बॉर्डर से ₹2.04 करोड़ की शराब ज़ब्त। हर दूसरे तीसरे दिन गुजरात राज्य के दाहोद जिले में लाखों करोड़ों की शराब को जप्त किया जाता है। #dahodnews #short #gujarat #india #dahodlcb
    1
    दाहोद LCB की बड़ी कार्यवाही कतवारा बॉर्डर से ₹2.04 करोड़ की शराब ज़ब्त।
हर दूसरे तीसरे दिन गुजरात राज्य के दाहोद जिले में लाखों करोड़ों की शराब को जप्त किया जाता है। #dahodnews #short #gujarat #india #dahodlcb
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    7 hrs ago
  • આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ હવે રસ્તા પર આવી ગયો છે. તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની કોઈપણ પ્રકારની સંમતિ લીધા વગર અને વળતર ચૂકવ્યા વિના ખેતીલાયક જમીનમાં ખોદકામ કરી હાઈ ટેન્શન ટાવરો ઊભા કરવાની કાર્યવાહી શરૂ થતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પોતાની જમીન બચાવવા તેઓ અવાજ ઉઠાવે તો તેમને પોલીસની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર પાવરગ્રીડ કંપની સામે પગલાં લેવાના બદલે ખેડૂતો પર જ દમન કરી રહ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લેઆમ ખેતીની જમીનમાં ટાવરો ઊભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂક્યા છે. તે સમયે યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી. છતાં કોઈ ચર્ચા કે વળતર વગર જ પાવરગ્રીડ કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિ સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતો નાયબ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી કામગીરી બંધ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ અણચિત પરિસ્થિતિ કે અશાંતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને પાવરગ્રીડ કંપનીની રહેશે. હાલ આમોદ તાલુકામાં ખેડૂતોના આંદોલનનો માહોલ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. ખેડૂતની જમીન માત્ર માટી નથી, એ તેની જીંદગી છે — અને આ જીંદગી બચાવવા હવે લડત નિશ્ચિત છે.
    1
    આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ હવે રસ્તા પર આવી ગયો છે. તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની કોઈપણ પ્રકારની સંમતિ લીધા વગર અને વળતર ચૂકવ્યા વિના ખેતીલાયક જમીનમાં ખોદકામ કરી હાઈ ટેન્શન ટાવરો ઊભા કરવાની કાર્યવાહી શરૂ થતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે પોતાની જમીન બચાવવા તેઓ અવાજ ઉઠાવે તો તેમને પોલીસની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર પાવરગ્રીડ કંપની સામે પગલાં લેવાના બદલે ખેડૂતો પર જ દમન કરી રહ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લેઆમ ખેતીની જમીનમાં ટાવરો ઊભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂક્યા છે. તે સમયે યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી. છતાં કોઈ ચર્ચા કે વળતર વગર જ પાવરગ્રીડ કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે.
આ પરિસ્થિતિ સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતો નાયબ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી કામગીરી બંધ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.
ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ અણચિત પરિસ્થિતિ કે અશાંતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને પાવરગ્રીડ કંપનીની રહેશે. હાલ આમોદ તાલુકામાં ખેડૂતોના આંદોલનનો માહોલ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે.
ખેડૂતની જમીન માત્ર માટી નથી, એ તેની જીંદગી છે — અને આ જીંદગી બચાવવા હવે લડત નિશ્ચિત છે.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    9 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    18 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    19 hrs ago
  • (SIR) ની કામગીરીમાં કથિત ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન
    1
    (SIR) ની કામગીરીમાં કથિત ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    20 hrs ago
  • ☝️હવે શિક્ષણની શુભ શરૂઆત થઇ ચૂકી છે હવે પાછુ વળીને નથી જોવું. 🙏✍️🙏 ગઈકાલે ક્ષત્રિય સમાજના એક ગામમાં ખુબ મોટી સંખ્યામાં સમાજના દિકરાઓ અને ખાસ કરીને દિકરીબાઓ પોલીસ ભરતી-2026ના "માર્ગદર્શન" સેમિનારમાં આવ્યા તે તમામને ખુબ ખુબ અભિનંદન કે આપ સૌ એક લક્ષ્ય સાથે સેમિનારમાં આવ્યા કે જયાં જીવનમાં કઈંક પ્રાપ્ત કરવા માંગો છો જે પ્રાપ્ત થઇ શકે છે પણ શરત માત્ર એટલીજ છે કે હવે આપ સૌ ચોક્કસ દિશામાં "સખત અને સતત" મહેનત કરતા રહો. ✍️ જેમાં અમે હંમેશા આપની સાથે છીએ. 🙏🤝🙏 અમે હંમેશા આપનું યોગ્ય માર્ગદર્શન અને દિશા સૂચન કરતા રહીશું.✍️ યુવામિત્રો એક ચોક્કસ "આયોજન અને લક્ષ્ય" સાથે આપણે સૌ મહેનત કરીશું તો સમાજના દરેક ગામમાંથી થોડાક જ વર્ષોમાં ક્લાસ-1,2 અધિકારી મળશેજ. બસ જરૂર છે માત્ર ધીરજ સાથે "સતત અને સખત" મહેનત કરવાની ✍️. આવો સૌ સાથે મળી સમાજમાં શિક્ષણની જ્યોત જગાવી દિવે-દિવો પ્રગટાવી સમાજમાં ઉજાસ ફેલાવીએ. ✍️ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી,માર્ગદર્શન અને મટેરીયલ માટે સંપર્ક-સંજયસિંહ રાઠોડ મહુડી-7990927066 (પ્રિન્સિપાલ & મોટીવેશનલ સ્પીકર) શિક્ષણ એજ સમાજ કલ્યાણના "જયઅંબે જયમાતાજી"🙏✍️🙏 નોંધ-જે પણ સમાજના શિક્ષણવિદ્દ યુવાનો અને વડીલો સમાજના યુવાનો માટે "શૈક્ષણિક અને સામાજિક જાગૃતિ" ના કાર્યો કરવા માગતો હોય તે સંપર્ક કરી શકો છો. ✍️ "મારો સમાજ મારી ફરજ". 🙏🤝🙏
    1
    ☝️હવે શિક્ષણની શુભ શરૂઆત થઇ ચૂકી છે હવે પાછુ વળીને નથી જોવું. 
🙏✍️🙏
ગઈકાલે ક્ષત્રિય સમાજના એક ગામમાં ખુબ મોટી સંખ્યામાં સમાજના દિકરાઓ અને ખાસ કરીને દિકરીબાઓ પોલીસ ભરતી-2026ના "માર્ગદર્શન" સેમિનારમાં આવ્યા તે તમામને ખુબ ખુબ અભિનંદન કે આપ સૌ એક લક્ષ્ય સાથે સેમિનારમાં આવ્યા કે જયાં જીવનમાં કઈંક પ્રાપ્ત કરવા માંગો છો જે પ્રાપ્ત થઇ શકે છે પણ શરત માત્ર એટલીજ છે કે હવે આપ સૌ ચોક્કસ દિશામાં "સખત અને સતત" મહેનત કરતા રહો. ✍️
જેમાં અમે હંમેશા આપની સાથે છીએ. 🙏🤝🙏
અમે હંમેશા આપનું યોગ્ય માર્ગદર્શન અને દિશા સૂચન કરતા રહીશું.✍️ 
યુવામિત્રો એક ચોક્કસ "આયોજન અને લક્ષ્ય" સાથે આપણે સૌ મહેનત કરીશું તો સમાજના દરેક ગામમાંથી થોડાક જ વર્ષોમાં ક્લાસ-1,2 અધિકારી મળશેજ. 
બસ જરૂર છે માત્ર ધીરજ સાથે "સતત અને સખત" મહેનત કરવાની ✍️.
આવો સૌ સાથે મળી સમાજમાં શિક્ષણની જ્યોત જગાવી દિવે-દિવો પ્રગટાવી સમાજમાં ઉજાસ ફેલાવીએ. ✍️
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી,માર્ગદર્શન અને મટેરીયલ માટે સંપર્ક-સંજયસિંહ રાઠોડ મહુડી-7990927066 (પ્રિન્સિપાલ & મોટીવેશનલ સ્પીકર) શિક્ષણ એજ સમાજ કલ્યાણના "જયઅંબે જયમાતાજી"🙏✍️🙏
નોંધ-જે પણ સમાજના  શિક્ષણવિદ્દ યુવાનો અને વડીલો સમાજના યુવાનો માટે "શૈક્ષણિક અને સામાજિક જાગૃતિ" ના કાર્યો કરવા માગતો હોય તે સંપર્ક કરી શકો છો. ✍️
"મારો સમાજ મારી ફરજ". 
🙏🤝🙏
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    23 hrs ago
  • दाहोद SP रविराज सिंह जाडेजा की गरिमामयी उपस्थिति में झालोद पुलिस थाने परिसर में NETRAM का शुभारंभ।विश्वास प्रोजेक्ट कमांड एंड कंट्रोल फेज़–2 का शुभारंभ,101 CCTV कैमरे हुए सक्रिय। #dahodnews #BREAKING #CCTV #dahodsp #dahodpolice #dysp #jhalod
    1
    दाहोद SP रविराज सिंह जाडेजा की गरिमामयी उपस्थिति में झालोद पुलिस थाने परिसर में NETRAM का शुभारंभ।विश्वास प्रोजेक्ट कमांड एंड कंट्रोल फेज़–2 का शुभारंभ,101 CCTV कैमरे हुए सक्रिय। 
#dahodnews #BREAKING #CCTV #dahodsp #dahodpolice #dysp #jhalod
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    23 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    18 hrs ago
  • નર્મદા જયંતી પૂર્વે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ
    1
    નર્મદા જયંતી પૂર્વે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.