☝️હવે શિક્ષણની શુભ શરૂઆત થઇ ચૂકી છે હવે પાછુ વળીને નથી જોવું. 🙏✍️🙏 ગઈકાલે ક્ષત્રિય સમાજના એક ગામમાં ખુબ મોટી સંખ્યામાં સમાજના દિકરાઓ અને ખાસ કરીને દિકરીબાઓ પોલીસ ભરતી-2026ના "માર્ગદર્શન" સેમિનારમાં આવ્યા તે તમામને ખુબ ખુબ અભિનંદન કે આપ સૌ એક લક્ષ્ય સાથે સેમિનારમાં આવ્યા કે જયાં જીવનમાં કઈંક પ્રાપ્ત કરવા માંગો છો જે પ્રાપ્ત થઇ શકે છે પણ શરત માત્ર એટલીજ છે કે હવે આપ સૌ ચોક્કસ દિશામાં "સખત અને સતત" મહેનત કરતા રહો. ✍️ જેમાં અમે હંમેશા આપની સાથે છીએ. 🙏🤝🙏 અમે હંમેશા આપનું યોગ્ય માર્ગદર્શન અને દિશા સૂચન કરતા રહીશું.✍️ યુવામિત્રો એક ચોક્કસ "આયોજન અને લક્ષ્ય" સાથે આપણે સૌ મહેનત કરીશું તો સમાજના દરેક ગામમાંથી થોડાક જ વર્ષોમાં ક્લાસ-1,2 અધિકારી મળશેજ. બસ જરૂર છે માત્ર ધીરજ સાથે "સતત અને સખત" મહેનત કરવાની ✍️. આવો સૌ સાથે મળી સમાજમાં શિક્ષણની જ્યોત જગાવી દિવે-દિવો પ્રગટાવી સમાજમાં ઉજાસ ફેલાવીએ. ✍️ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી,માર્ગદર્શન અને મટેરીયલ માટે સંપર્ક-સંજયસિંહ રાઠોડ મહુડી-7990927066 (પ્રિન્સિપાલ & મોટીવેશનલ સ્પીકર) શિક્ષણ એજ સમાજ કલ્યાણના "જયઅંબે જયમાતાજી"🙏✍️🙏 નોંધ-જે પણ સમાજના શિક્ષણવિદ્દ યુવાનો અને વડીલો સમાજના યુવાનો માટે "શૈક્ષણિક અને સામાજિક જાગૃતિ" ના કાર્યો કરવા માગતો હોય તે સંપર્ક કરી શકો છો. ✍️ "મારો સમાજ મારી ફરજ". 🙏🤝🙏

- 🚨 બ્રેકિંગ ન્યૂઝ | અમદાવાદ 🚨 ગોતા વિસ્તારમાં AMTS બસ દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો. ચાંદની હોમ ડેકોરેટરની સામે પૂર ઝડપે આવતી AMTS બસે ટેમ્પો, રિક્ષા અને સ્કૂલવાનને અડફેટે લીધી. અકસ્માતમાં સ્કૂલવાન અને રિક્ષા ચાલકને ઇજા પહોંચી છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળ્યો. #Gota #Ahmedabad #AMTS #AMTSBus #RoadAccident #BreakingNews #GujaratiNews #TrafficPolice #SchoolVan #Rickshaw1
- કાલોલ નગરપાલિકા ખાતે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજના હેઠળ 185 લાભાર્થીઓને લોન ના ચેક વિતરણ કરાયા કાલોલ તા ૨૩/૦૧/૨૬ કાલોલ નગરપાલિકા ના સભાખંડમાં પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભ નિધિ પી એમ સ્વ નિધિ યોજના અંતર્ગત અરબન લાભાર્થીઓને ચેક વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી દ્વારા પીએમ સ્વ નિધિ યોજના અંતર્ગત શહેરી ફેરીયાઓને લોન સહાયનો કાર્યક્રમ રાખવામાં આવે છે જે અંતર્ગત કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી તેમજ બેંક ઓફ બરોડા કાલોલના મેનેજર અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા કાલોલ ના લોન ઓફિસર ની હાજરીમાં કાલોલ નગર પાલિકા ખાતે વેપાર કરતાં ફેરીયાઓ ને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ લોનમાં કોઈપણ પ્રકારની જામીનગીરી લેવામાં આવતી નથી તેમજ 7% જેટલી વાર્ષિક સબસીડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. પૂર્વ ચુકવણી ઉપર કોઈપણ પ્રકારનો દંડ લેવામાં આવતો નથી. સ્ટ્રીટ વેન્ડર્સ ને પ્રથમ રૂ 15000 ત્યારબાદ રૂ 25000 અને ત્યારબાદ ₹50,000 નું ધિરાણ કોઈ પણ પ્રકારની જામીનગીરી વગર આપવામાં આવે છે. નગરપાલિકા ખાતે કુલ 185 જેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.3
- અમદાવાદ નરોડા હરીદર્શન ચોકડી પાસે આશીર્વાદ એવન્યુમાં આવેલ બ્લુ હેવન લક્ઝુરિયસ સ્પામા તથા લીટલ ક્લાઉડ લક્ઝરીયસ સ્પામાં ગેર કાયદેસર દેહવેપારની પ્રવૃતિ ચાલતી હોય જે અંગે રેડ કરી કુલ-૭ છોકરીઓને દેહવેપારના ધંધામાંથી મુકત કરાવી સ્પાના સંચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી LCB ઝોન 4 અમદાવાદ શહેર1
- પ્રતિનિધિ ગોધરા તા.23 રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે સંતરોડ પાસે પાનમ બ્રિજનું જાતનિરીક્ષણ કરી રિપેરિંગ કામગીરીનો પ્રારંભ કરાવ્યો ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોને મોટી રાહત થશે ગોધરાથી-ઈન્દોર હાઈવે પર સંતરોડ પાસે આવેલા પાનમ બ્રિજનું લાંબા સમયથી અટકેલું રિપેરિંગ કામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે.જે આગામી થોડા મહિનામાં પૂર્ણ કરીને બ્રિજને ફરીથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. ટેકનિકલ ખામીને કારણે બ્રિજનો એક તરફનો ભાગ છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી વાહનચાલકોને પડતી હાલાકી અને અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતોની સમસ્યાનો હવે ટૂંક સમયમાં અંત આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ બ્રિજ રિપેરિંગ માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.જેના સુખદ પરિણામ સ્વરૂપે તંત્ર હરકતમાં આવ્યું છે. કામગીરીનો પ્રારંભ થતાં જ જનહિતના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જાતે બ્રિજ પર પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં હાજર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજની મરામત અને ટેકનિકલ બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. નોંધનીય છે કે મુખ્ય નેશનલ હાઈવે હોવા છતાં એક તરફનો રસ્તો બંધ હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા હતા. જોકે, હવે શિક્ષણ અને જાહેર પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જાણીતા સાંસદની સક્રિયતાને કારણે રિપેરિંગ કામ વેગવંતું બન્યું છે. અધિકારીઓના દાવા મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી બ્રિજને ફરીથી ટ્રાફિક માટે કાર્યરત કરી દેવામાં આવશે.જેથી હાઈવે પરની મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે.6
- પાવાગઢના પાતાળ તળાવ નજીક આવેલા ગામડિયા હનુમાન મંદિર પાસે અચાનક કપીરાજ રસ્તા પર દોડી આવતા મોટરસાયકલ ચાલક સ્લીપ થઈ જતા એક યુવક ગંભીર ઇજાઓ પહોંચી1
- गुजरात के गांधीनगर में महिला एक रिटायर्ड आईएएस अधिकारी की बेटी थीं. वह एक स्कूल में टीचर के रूप में काम करती थीं. करीब 4 महीने पहले उन्हें एक स्टाफ मेंबर के बीगल नस्ल के कुत्ते ने काट लिया था. लेकिन इसके बावजूद महिला ने यह सोचकर इलाज नहीं कराया कि वह कुत्ता पहले ही वैक्सीनेटेड था और उसे एंटी-रेबीज इंजेक्शन लग चुके थे. उनकी यही चूक जानलेवा बन गई1
- दिव्यांग पीड़ित दुबारा मध्यप्रदेश के शिवपुरी में कलेक्टर कार्यालय में गुहार लगाते हुए बोला पिछले 2 साल से ट्राइसाइकिल की मांग कर रहा हु लेकिन... सुना जाए1
- અમદાવાદ બહેરામપુરા રામ રહીમ ના ટેકરા ઉપર દુકાનમાં મહિલાઓ ઉપર ચાકુથી હુમલો..2
- હાલોલ ઔદ્યોગિક વસાહતમાં ઓડિશાના કામદારનો મૃતદેહ વૃક્ષની ડાળ પર લટકેલો મળી આવતા ચકચાર મચી પોલીસે તપાસ હાથ ધરી1