logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

दाहोद SP रविराज सिंह जाडेजा की गरिमामयी उपस्थिति में झालोद पुलिस थाने परिसर में NETRAM का शुभारंभ।विश्वास प्रोजेक्ट कमांड एंड कंट्रोल फेज़–2 का शुभारंभ,101 CCTV कैमरे हुए सक्रिय। #dahodnews #BREAKING #CCTV #dahodsp #dahodpolice #dysp #jhalod

1 day ago
user_RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
1 day ago

दाहोद SP रविराज सिंह जाडेजा की गरिमामयी उपस्थिति में झालोद पुलिस थाने परिसर में NETRAM का शुभारंभ।विश्वास प्रोजेक्ट कमांड एंड कंट्रोल फेज़–2 का शुभारंभ,101 CCTV कैमरे हुए सक्रिय। #dahodnews #BREAKING #CCTV #dahodsp #dahodpolice #dysp #jhalod

More news from ગુજરાત and nearby areas
  • દાહોદ તાલુકાના લીમડાબરા ગામમાં વ્યાજબી ભાવની દુકાન ના સંચાલક દ્વારા ધોળા દિવસે રેશનકાર્ડ કાડૅ ધારકોની લુંટ!!! "અધિકારી ઓ ઘોર નિંદ્રામાં..."
    1
    દાહોદ તાલુકાના લીમડાબરા ગામમાં વ્યાજબી ભાવની દુકાન ના સંચાલક દ્વારા ધોળા દિવસે રેશનકાર્ડ કાડૅ ધારકોની લુંટ!!! "અધિકારી ઓ ઘોર નિંદ્રામાં..."
    user_Limdabara News
    Limdabara News
    Local News Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • गुजरात राज्य के दाहोद शहर में अनोखा किस्सा सामने आया।इंसानियत की नई मिसाल,खोए हुए 150,000 रु लोटाए। #dahod #news #dahodnews
    1
    गुजरात राज्य के दाहोद शहर में अनोखा किस्सा सामने आया।इंसानियत की नई मिसाल,खोए हुए 150,000 रु लोटाए।
#dahod #news #dahodnews
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
  • પ્રતિનિધિ ગોધરા તા.23 રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે સંતરોડ પાસે પાનમ બ્રિજનું જાતનિરીક્ષણ કરી રિપેરિંગ કામગીરીનો પ્રારંભ કરાવ્યો ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોને મોટી રાહત થશે ગોધરાથી-ઈન્દોર હાઈવે પર સંતરોડ પાસે આવેલા પાનમ બ્રિજનું લાંબા સમયથી અટકેલું રિપેરિંગ કામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે.જે આગામી થોડા મહિનામાં પૂર્ણ કરીને બ્રિજને ફરીથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. ટેકનિકલ ખામીને કારણે બ્રિજનો એક તરફનો ભાગ છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી વાહનચાલકોને પડતી હાલાકી અને અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતોની સમસ્યાનો હવે ટૂંક સમયમાં અંત આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ બ્રિજ રિપેરિંગ માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.જેના સુખદ પરિણામ સ્વરૂપે તંત્ર હરકતમાં આવ્યું છે. કામગીરીનો પ્રારંભ થતાં જ જનહિતના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જાતે બ્રિજ પર પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં હાજર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજની મરામત અને ટેકનિકલ બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. નોંધનીય છે કે મુખ્ય નેશનલ હાઈવે હોવા છતાં એક તરફનો રસ્તો બંધ હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા હતા. જોકે, હવે શિક્ષણ અને જાહેર પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જાણીતા સાંસદની સક્રિયતાને કારણે રિપેરિંગ કામ વેગવંતું બન્યું છે. અધિકારીઓના દાવા મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી બ્રિજને ફરીથી ટ્રાફિક માટે કાર્યરત કરી દેવામાં આવશે.જેથી હાઈવે પરની મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે.
    6
    પ્રતિનિધિ ગોધરા તા.23
રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે સંતરોડ પાસે પાનમ બ્રિજનું જાતનિરીક્ષણ કરી રિપેરિંગ કામગીરીનો પ્રારંભ કરાવ્યો 
ટેકનિકલ ખામીને કારણે છેલ્લા બે વર્ષથી બંધ પડેલા એક તરફના રસ્તાનું સમારકામ શરૂ થતાં વાહનચાલકોને મોટી રાહત થશે
ગોધરાથી-ઈન્દોર હાઈવે પર સંતરોડ પાસે આવેલા પાનમ બ્રિજનું લાંબા સમયથી અટકેલું રિપેરિંગ કામ આખરે શરૂ કરી દેવામાં આવ્યું છે.જે આગામી થોડા મહિનામાં પૂર્ણ કરીને બ્રિજને ફરીથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. ટેકનિકલ ખામીને કારણે બ્રિજનો એક તરફનો ભાગ છેલ્લા 2 વર્ષથી બંધ હોવાથી વાહનચાલકોને પડતી હાલાકી અને અવારનવાર સર્જાતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતોની સમસ્યાનો હવે ટૂંક સમયમાં અંત આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી  દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
આ બ્રિજ રિપેરિંગ માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી.જેના સુખદ પરિણામ સ્વરૂપે તંત્ર હરકતમાં આવ્યું છે. કામગીરીનો પ્રારંભ થતાં જ જનહિતના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે જાતે બ્રિજ પર પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ત્યાં હાજર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે બ્રિજની મરામત અને ટેકનિકલ બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
નોંધનીય છે કે મુખ્ય નેશનલ હાઈવે હોવા છતાં એક તરફનો રસ્તો બંધ હોવાથી અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા હતા. જોકે, હવે શિક્ષણ અને જાહેર પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જાણીતા સાંસદની સક્રિયતાને કારણે રિપેરિંગ કામ વેગવંતું બન્યું છે. અધિકારીઓના દાવા મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરી બ્રિજને ફરીથી ટ્રાફિક માટે કાર્યરત કરી દેવામાં આવશે.જેથી હાઈવે પરની મુસાફરી સુરક્ષિત અને સરળ બનશે.
    user_Ashish Baria
    Ashish Baria
    Journalist Godhra, Panch Mahals•
    53 min ago
  • પાવાગઢના પાતાળ તળાવ નજીક આવેલા ગામડિયા હનુમાન મંદિર પાસે અચાનક કપીરાજ રસ્તા પર દોડી આવતા મોટરસાયકલ ચાલક સ્લીપ થઈ જતા એક યુવક ગંભીર ઇજાઓ પહોંચી
    1
    પાવાગઢના પાતાળ તળાવ નજીક આવેલા ગામડિયા હનુમાન મંદિર પાસે અચાનક કપીરાજ રસ્તા પર દોડી આવતા મોટરસાયકલ ચાલક સ્લીપ થઈ જતા એક યુવક ગંભીર ઇજાઓ પહોંચી
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • કાલોલ નગરપાલિકા ખાતે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજના હેઠળ 185 લાભાર્થીઓને લોન ના ચેક વિતરણ કરાયા કાલોલ તા ૨૩/૦૧/૨૬ કાલોલ નગરપાલિકા ના સભાખંડમાં પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભ નિધિ પી એમ સ્વ નિધિ યોજના અંતર્ગત અરબન લાભાર્થીઓને ચેક વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી દ્વારા પીએમ સ્વ નિધિ યોજના અંતર્ગત શહેરી ફેરીયાઓને લોન સહાયનો કાર્યક્રમ રાખવામાં આવે છે જે અંતર્ગત કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી તેમજ બેંક ઓફ બરોડા કાલોલના મેનેજર અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા કાલોલ ના લોન ઓફિસર ની હાજરીમાં કાલોલ નગર પાલિકા ખાતે વેપાર કરતાં ફેરીયાઓ ને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ લોનમાં કોઈપણ પ્રકારની જામીનગીરી લેવામાં આવતી નથી તેમજ 7% જેટલી વાર્ષિક સબસીડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. પૂર્વ ચુકવણી ઉપર કોઈપણ પ્રકારનો દંડ લેવામાં આવતો નથી. સ્ટ્રીટ વેન્ડર્સ ને પ્રથમ રૂ 15000 ત્યારબાદ રૂ 25000 અને ત્યારબાદ ₹50,000 નું ધિરાણ કોઈ પણ પ્રકારની જામીનગીરી વગર આપવામાં આવે છે. નગરપાલિકા ખાતે કુલ 185 જેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
    3
    કાલોલ નગરપાલિકા ખાતે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી યોજના હેઠળ 185 લાભાર્થીઓને લોન ના ચેક વિતરણ કરાયા 
કાલોલ તા ૨૩/૦૧/૨૬
કાલોલ નગરપાલિકા ના સભાખંડમાં પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભ નિધિ પી એમ સ્વ નિધિ યોજના અંતર્ગત અરબન લાભાર્થીઓને ચેક વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી દ્વારા પીએમ સ્વ નિધિ યોજના અંતર્ગત શહેરી ફેરીયાઓને લોન સહાયનો કાર્યક્રમ રાખવામાં આવે છે જે અંતર્ગત કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી તેમજ બેંક ઓફ બરોડા કાલોલના મેનેજર અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા કાલોલ ના લોન ઓફિસર ની હાજરીમાં કાલોલ નગર પાલિકા ખાતે વેપાર કરતાં ફેરીયાઓ ને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ લોનમાં કોઈપણ પ્રકારની જામીનગીરી લેવામાં આવતી નથી તેમજ 7% જેટલી વાર્ષિક સબસીડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. પૂર્વ ચુકવણી ઉપર કોઈપણ પ્રકારનો દંડ લેવામાં આવતો નથી. સ્ટ્રીટ વેન્ડર્સ ને  પ્રથમ રૂ 15000 ત્યારબાદ રૂ 25000 અને ત્યારબાદ ₹50,000 નું ધિરાણ કોઈ પણ પ્રકારની જામીનગીરી વગર આપવામાં આવે છે. નગરપાલિકા ખાતે કુલ 185 જેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • બોડી થી અડપોદરા નો માત્ર બે કિલો મીટર નો રોડ છેલ્લા બે વર્ષ થી હાવ ભંગાર હાલત માં છે. બંને જિલ્લા ને જોડતો આ માર્ગ બિસ્માર અને ભંગાર હાલત માં વાહન ચાલકો ના મકોડા ખસી જાય તેવો ઉબડ ખબડ થઈ ગયો છે. તૉ બંને જિલ્લા ના માર્ગ મકાન ધ્વરા સત્વરે આ ડિસ્કો રોડ બનાવવા લોક છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી 108 ખબરદાર ન્યૂઝ મોં.9638500650
    2
    બોડી થી અડપોદરા નો માત્ર બે કિલો મીટર નો રોડ છેલ્લા બે વર્ષ થી હાવ ભંગાર હાલત માં છે. બંને જિલ્લા ને જોડતો આ માર્ગ બિસ્માર અને ભંગાર હાલત માં વાહન ચાલકો ના મકોડા ખસી જાય તેવો ઉબડ ખબડ થઈ ગયો છે. તૉ બંને જિલ્લા ના માર્ગ મકાન ધ્વરા સત્વરે આ ડિસ્કો રોડ બનાવવા લોક છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી                     108 ખબરદાર ન્યૂઝ 
મોં.9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન્યૂઝ
    Jawansingh thakor@108 ખબરદાર ન્યૂઝ
    Journalist મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    21 hrs ago
  • सोशल मीडिया पर एक मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें नीचे चल रहे एक गंभीर से दिखने वाले हालात पर छत से एक कुत्ता झांकता नज़र आ रहा है। कुत्ते का एक्सप्रेशन ऐसा है मानो वह पूरे मामले का जायज़ा ले रहा हो। यूज़र्स इस वीडियो को देखकर जमकर हंस रहे हैं और इसे “सीरियस मैटर का सबसे साइलेंट गवाह” बता रहे हैं। #ViralVideo #FunnyVideo #DogReaction #DesiMemes #ComedyReels #TrendingNow #InstaReels #DogLife #FunnyMoments #InternetBreaking
    1
    सोशल मीडिया पर एक मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें नीचे चल रहे एक गंभीर से दिखने वाले हालात पर छत से एक कुत्ता झांकता नज़र आ रहा है। कुत्ते का एक्सप्रेशन ऐसा है मानो वह पूरे मामले का जायज़ा ले रहा हो। यूज़र्स इस वीडियो को देखकर जमकर हंस रहे हैं और इसे “सीरियस मैटर का सबसे साइलेंट गवाह” बता रहे हैं।
#ViralVideo #FunnyVideo #DogReaction #DesiMemes #ComedyReels #TrendingNow #InstaReels #DogLife #FunnyMoments #InternetBreaking
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Anklav, Anand•
    1 hr ago
  • दाहोद LCB की बड़ी कार्यवाही कतवारा बॉर्डर से ₹2.04 करोड़ की शराब ज़ब्त। हर दूसरे तीसरे दिन गुजरात राज्य के दाहोद जिले में लाखों करोड़ों की शराब को जप्त किया जाता है। #dahodnews #short #gujarat #india #dahodlcb
    1
    दाहोद LCB की बड़ी कार्यवाही कतवारा बॉर्डर से ₹2.04 करोड़ की शराब ज़ब्त।
हर दूसरे तीसरे दिन गुजरात राज्य के दाहोद जिले में लाखों करोड़ों की शराब को जप्त किया जाता है। #dahodnews #short #gujarat #india #dahodlcb
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    RJ BHARAT NEWS7...सदैव सत्य के साथ
    Reporter દાહોદ, દાહોદ, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.