logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સદર બાબતે વીજ લાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે શાળાને તળાબંદી કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી - સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના રોજ ગ્રામજનો દ્વારા વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ. ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે. બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.

6 hrs ago
user_રમેશ વૈષ્ણવ Ramesh
રમેશ વૈષ્ણવ Ramesh
પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
6 hrs ago

સદર બાબતે વીજ લાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે શાળાને તળાબંદી કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર

509d2290-9dad-4a1a-883d-f5138e90cfcc

ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી - સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો

0f345d63-2db6-42aa-92b5-62ad4be76902

થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના રોજ ગ્રામજનો દ્વારા વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ. ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ

aae567d6-ba06-48ce-bb6e-f0c4f90a8f5f

છે. બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.

More news from ગુજરાત and nearby areas
  • ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
    3
    ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી.
જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
    user_રમેશ વૈષ્ણવ Ramesh
    રમેશ વૈષ્ણવ Ramesh
    પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું
    1
    ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • હિંમતનગર : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે
    1
    હિંમતનગર  : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • શ્રમ&રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના જન્મદિવસ નિમિતે પીલુચા પી. એચ.સી. ખાતે ફાલ્ગુનીબેન વણિક ને પોષણ કીટ આપવામા આવી, તેમજ PMMVY યોજના માં રજીસ્ટ્રેશન કરાવવામા આવ્યું
    1
    શ્રમ&રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના જન્મદિવસ નિમિતે પીલુચા પી. એચ.સી. ખાતે ફાલ્ગુનીબેન વણિક ને  પોષણ કીટ આપવામા આવી, તેમજ PMMVY યોજના માં રજીસ્ટ્રેશન કરાવવામા આવ્યું
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    18 min ago
  • પિલવાઈ ગામે તળાવમાં અકસ્માતે યુવકનું મોત | નારોલા વતની વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે આવેલા તળાવમાં પગ લપસી પડવાથી એક યુવકનું અકસ્માતે મોત થયું છે. મૃતક રજનીકાંતભાઈ પહેલાદભાઈ પરમાર (ઉંમર ૨૭ વર્ષ) નારોલા ગામ (તા. કડી, જિ. મહેસાણા)ના વતની હતા. તેઓ પોતાના મામા-મોસાળના ઘરે પિલવાઈમાં આવ્યા હતા. ગઈકાલે રવિવારે સવારે લગભગ ૧૦ વાગ્યે ઘરની સામેના તળાવ પાસે જતાં અકસ્માત થયો હતો. વિજાપુર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતકનું શબ નારોલા લઈ જવામાં આવ્યું છે. આ દુઃખદ અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનોએ તળાવની આસપાસ વારાફરતી સલામતી વ્યવસ્થા (જેમ કે રેલિંગ) લગાવવાની માંગ કરી છે જેથી આવા અકસ્માતો ભવિષ્યમાં અટકાવી શકાય. પરિવારજનો અને ગામલોકોને આ દુઃખદ અવસરે અત્યંત સંવેદના. મૃતક રજનીકાંતભાઈના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. 🙏 તળાવ, ખાડા કે પાણીની જગ્યાઓ પાસે હંમેશા સાવધાની રાખજો. #PilvaiAccident #KadiNews #Mahesana #Vijapur #GujaratNews #LocalNews
    1
    પિલવાઈ ગામે તળાવમાં અકસ્માતે યુવકનું મોત | નારોલા વતની
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે આવેલા તળાવમાં પગ લપસી પડવાથી એક યુવકનું અકસ્માતે મોત થયું છે.
મૃતક રજનીકાંતભાઈ પહેલાદભાઈ પરમાર (ઉંમર ૨૭ વર્ષ) નારોલા ગામ (તા. કડી, જિ. મહેસાણા)ના વતની હતા. તેઓ પોતાના મામા-મોસાળના ઘરે પિલવાઈમાં આવ્યા હતા.
ગઈકાલે રવિવારે સવારે લગભગ ૧૦ વાગ્યે ઘરની સામેના તળાવ પાસે જતાં અકસ્માત થયો હતો. વિજાપુર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતકનું શબ નારોલા લઈ જવામાં આવ્યું છે.
આ દુઃખદ અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનોએ તળાવની આસપાસ વારાફરતી સલામતી વ્યવસ્થા (જેમ કે રેલિંગ) લગાવવાની માંગ કરી છે જેથી આવા અકસ્માતો ભવિષ્યમાં અટકાવી શકાય.
પરિવારજનો અને ગામલોકોને આ દુઃખદ અવસરે અત્યંત સંવેદના.
મૃતક રજનીકાંતભાઈના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. 🙏
તળાવ, ખાડા કે પાણીની જગ્યાઓ પાસે હંમેશા સાવધાની રાખજો.
#PilvaiAccident #KadiNews #Mahesana #Vijapur #GujaratNews #LocalNews
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    23 hrs ago
  • ભાજપાના પ્રદેશ અધ્યક્ષને કોંગ્રેસના vision પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. કોંગ્રેસનું vision સત્ય, અહિંસા અને સર્વ સમાજને ન્યાય આપવાનું છે જે દેશને આઝાદી અપાવનાર વિચાર છે. જ્યારે ભાજપાનું vision છે સમાજમાં વિભાજન કરવાનું, સરકારી સંસ્થાઓને નબળી પાડવાનું અને વિકાસના નામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું. છેલ્લા 30 વર્ષમાં ગુજરાતે જોયું છે અધૂરા પ્રોજેક્ટ, ટૂટી પડતા બ્રિજ, બેરોજગારી, અને કાયદો-વ્યવસ્થાની નબળી સ્થિતિ. કોંગ્રેસનો માર્ગ સ્પષ્ટ છે ન્યાય, સુરક્ષા અને સર્વસમાવેશી વિકાસ.
    1
    ભાજપાના પ્રદેશ અધ્યક્ષને કોંગ્રેસના vision પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
કોંગ્રેસનું vision સત્ય, અહિંસા અને સર્વ સમાજને ન્યાય આપવાનું છે જે દેશને આઝાદી અપાવનાર વિચાર છે.
જ્યારે ભાજપાનું vision છે સમાજમાં વિભાજન કરવાનું, સરકારી સંસ્થાઓને નબળી પાડવાનું અને વિકાસના નામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું.
છેલ્લા 30 વર્ષમાં ગુજરાતે જોયું છે અધૂરા પ્રોજેક્ટ,
ટૂટી પડતા બ્રિજ,
બેરોજગારી,
અને કાયદો-વ્યવસ્થાની નબળી સ્થિતિ.
કોંગ્રેસનો માર્ગ સ્પષ્ટ છે ન્યાય, સુરક્ષા અને સર્વસમાવેશી વિકાસ.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    22 min ago
  • *અરવલ્લીના મોડાસામાં યોગેશભાઈ PM સ્વનિધિ યોજનાથી આત્મનિર્ભર થયા* *મોડાસાના યોગેશભાઈએ PM સ્વનિધિ યોજનાથી પોતાનો ધંધો ફરી ઊભો કર્યો* *ગુજરાતમાં PM સ્વનિધિની અસર...નાના વેપારીઓની આત્મનિર્ભરતા તરફ સફળતાનું પગલું* અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રહેતા યોગેશભાઈ માલીવાડ પીએમ સ્વનિધિ યોજનાના લાભથી આજે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે...કોરોના મહામારીના કાળમાં લોકડાઉન અને આર્થિક મંદીને કારણે નાના વેપારીઓનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. યોગેશભાઈ જેવા અનેક લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશાનું કિરણ બનીને આવી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના. યોગેશભાઈને મોડાસા નગરપાલિકા દ્વારા થઈ. નગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓને જાગૃત કરી, અરજી પ્રક્રિયામાં મદદ કરી અને લોન મંજૂર કરાવી. કોરોના પછીની મુશ્કેલીઓમાં લોન મળતાં યોગેશભાઈએ પોતાનો નાનો ધંધો ફરી શરૂ કર્યો. આ યોજના ખરેખર આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.” ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાઓએ જાગૃતિ અભિયાનો, લોન વિતરણ કેમ્પ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો દ્વારા વેપારીઓને સમર્થન આપ્યું છે. આ યોજનાએ વેપારીઓને આર્થિક અને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને તેમની આત્મનિર્ભરતા વધારી છે.યોગેશભાઈ જેવી અનેક સફળતાઓ દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ માટે વરદાન સમાન છે. તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકો આજે પોતાના પગ પર ઊભા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. *** જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
    2
    *અરવલ્લીના મોડાસામાં યોગેશભાઈ PM સ્વનિધિ યોજનાથી આત્મનિર્ભર થયા*
*મોડાસાના યોગેશભાઈએ PM સ્વનિધિ યોજનાથી પોતાનો ધંધો ફરી ઊભો કર્યો*
*ગુજરાતમાં PM સ્વનિધિની અસર...નાના વેપારીઓની આત્મનિર્ભરતા તરફ સફળતાનું પગલું*
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રહેતા યોગેશભાઈ માલીવાડ પીએમ સ્વનિધિ યોજનાના લાભથી આજે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે...કોરોના મહામારીના કાળમાં લોકડાઉન અને આર્થિક મંદીને કારણે નાના વેપારીઓનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. યોગેશભાઈ જેવા અનેક લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશાનું કિરણ બનીને આવી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના.
યોગેશભાઈને  મોડાસા નગરપાલિકા દ્વારા થઈ. નગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓને જાગૃત કરી, અરજી પ્રક્રિયામાં મદદ કરી અને લોન મંજૂર કરાવી. કોરોના પછીની મુશ્કેલીઓમાં  લોન મળતાં યોગેશભાઈએ પોતાનો નાનો ધંધો ફરી શરૂ કર્યો. આ યોજના ખરેખર આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.”
ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાઓએ જાગૃતિ અભિયાનો, લોન વિતરણ કેમ્પ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો દ્વારા વેપારીઓને સમર્થન આપ્યું છે. આ યોજનાએ વેપારીઓને આર્થિક અને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને તેમની આત્મનિર્ભરતા વધારી છે.યોગેશભાઈ જેવી અનેક સફળતાઓ દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ માટે વરદાન સમાન છે. તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકો આજે પોતાના પગ પર ઊભા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.
***
જવાનસિંહ ઠાકોર અરવલ્લી 
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી - સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના રોજ ગ્રામજનો દ્વારા વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ. ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે. બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.
    4
    સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી
- સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના  રોજ ગ્રામજનો દ્વારા  વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ.
ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે.
બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે  વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.
    user_રમેશ વૈષ્ણવ Ramesh
    રમેશ વૈષ્ણવ Ramesh
    પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.