Shuru
Apke Nagar Ki App…
એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
રમેશ વૈષ્ણવ Ramesh

More news from ગુજરાત and nearby areas
- સાબરકાંઠા ભીમ આર્મી સંગઠને આપ્યું પ્રાંત અધિકારીને આવેદન પત્રવડાલી મામલતદાર અને ઇડર પ્રાંત અધિકારી ને કરાઈ રજૂઆત.વડાલીના થેરાસના ગામમાં પ્લોટ ફાળવણી બાબતે લેખિત રજૂઆતપંચાયત સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી પાસે કરાઈ ચૂકી છે રજૂઆતપ્લોટ ફાળવણી બાબતે સ્થાનિય તંત્ર સહિત જીલ્લામાં સહકાર ન મળતો હોવાની રજૂઆતઅનુસુચિત જાતિના વ્યક્તિ ઓને પ્લોટ ફાળવણી બાબતે કરાઈ રહી છે હેરાનગતિઆવનાર સમયમાં ઉકેલ ન આવે તો વિરોધની ચીમકીભીમ આર્મી સંગઠન સહિત પીડિત પરિવારો માં ભારે રોષ1
- સાબરકાંઠા : હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં મીની ટેમ્પો ચલકે કાબુ ગુમાવતા અકસ્માત, જાનહાની ટળી1
- Post by Nationgujarat.com1
- Post by UNITED TIMES1
- સરકાર ની મિલીભગતથી ગેસ બંધ છે ગાડીયો તો ભરેલી છે1
- Post by Riyaj Ghachi1
- ખેડબ્રહ્મા નગરપાલિકાએ ₹66 કરોડથી વધુનું બજેટ રજૂ કર્યુંનાગરિકોની સુખાકારી માટે 2026-27નું અંદાજપત્ર રજૂ કરાયુંખેડબ્રહ્નગ નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરાયું છે. નગરપાલિકાના પ્રમુખ ડૉ. પ્રિયંકાબેન ખરાડીએ જણાવ્યું હતું કે કુલ ₹66,00,16,355 (છાસઠ કરોડ સોળ હજાર ત્રણસો પંચાવન)નું બજેટ રજૂ કરાયું છે. આ બજેટની મુખ્ય વિશેષતા એ છે કે તમામ વિકાસકાર્યો અને વહીવટી ખર્ચને પહોંચી વળ્યા બાદ પણ, તેમાં ₹5,72,79,366 ની પુરાંત દર્શાવવામાં આવી છે. પ્રમુખ ખરાડીએ વધુમાં કહ્યું કે, તેમનું લક્ષ્ય ખેડબ્રહ્માને એક આધુનિક અને સુવિધાજનક શહેર બનાવવાનું છે. સરકારની વિવિધ ગ્રાન્ટ અને નગરપાલિકાની પોતાની આવકનો સંતુલિત ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા નગરપાલિકા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ બજેટ માત્ર આંકડાઓ નથી, પરંતુ ખેડબ્રહ્માના ઉજ્જવળ ભવિષ્યનો એક રોડ મેપ છે. તેમણે આ સંતુલિત બજેટ તૈયાર કરવામાં સહયોગ આપનાર નગરપાલિકાના તમામ સદસ્યો અને સ્ટાફનો આભાર માન્યો હતો.4
- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં બની હત્યા ની ઘટના કઠવાડિયા ગામમાં એકની હત્યા અને એક ગંભીર ઘાયલ ખેતરના રસ્તા બાબતે થયો હતો કૌટુબિક ઝગડો પરિવારમાં કૌટુંબિક ઝગડો બન્યો લોહિયાળ મૃતક ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા હોવાનું ખુલ્યું ખૂની ઝઘડાને પગલે ગામમાં ખડકાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઘાયલ ને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડાયો મૃતકને પીએમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરનાર આરોપીઓની શોધખોળ શરૂ હિંમતનગર ગ્રામ્ય પોલીસ કરી રહી છે સમગ્ર મામલે તપાસ હત્યાને પગલે ધટના સ્થળ સહિત સિવિલ હોસ્પિટલમાં ખડકાયો પોલીસ બંદોબસ્ત એલસીબી, એ ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો કૌટુંબિક ઝગડામાં હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર2
- Post by Nationgujarat.com1