Shuru
Apke Nagar Ki App…
સાબરકાંઠામાં ભીમ આર્મી સંગઠને આપ્યું પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું સાબરકાંઠા ભીમ આર્મી સંગઠને આપ્યું પ્રાંત અધિકારીને આવેદન પત્રવડાલી મામલતદાર અને ઇડર પ્રાંત અધિકારી ને કરાઈ રજૂઆત.વડાલીના થેરાસના ગામમાં પ્લોટ ફાળવણી બાબતે લેખિત રજૂઆતપંચાયત સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી પાસે કરાઈ ચૂકી છે રજૂઆતપ્લોટ ફાળવણી બાબતે સ્થાનિય તંત્ર સહિત જીલ્લામાં સહકાર ન મળતો હોવાની રજૂઆતઅનુસુચિત જાતિના વ્યક્તિ ઓને પ્લોટ ફાળવણી બાબતે કરાઈ રહી છે હેરાનગતિઆવનાર સમયમાં ઉકેલ ન આવે તો વિરોધની ચીમકીભીમ આર્મી સંગઠન સહિત પીડિત પરિવારો માં ભારે રોષ
ખબર વડાલી
સાબરકાંઠામાં ભીમ આર્મી સંગઠને આપ્યું પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું સાબરકાંઠા ભીમ આર્મી સંગઠને આપ્યું પ્રાંત અધિકારીને આવેદન પત્રવડાલી મામલતદાર અને ઇડર પ્રાંત અધિકારી ને કરાઈ રજૂઆત.વડાલીના થેરાસના ગામમાં પ્લોટ ફાળવણી બાબતે લેખિત રજૂઆતપંચાયત સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી પાસે કરાઈ ચૂકી છે રજૂઆતપ્લોટ ફાળવણી બાબતે સ્થાનિય તંત્ર સહિત જીલ્લામાં સહકાર ન મળતો હોવાની રજૂઆતઅનુસુચિત જાતિના વ્યક્તિ ઓને પ્લોટ ફાળવણી બાબતે કરાઈ રહી છે હેરાનગતિઆવનાર સમયમાં ઉકેલ ન આવે તો વિરોધની ચીમકીભીમ આર્મી સંગઠન સહિત પીડિત પરિવારો માં ભારે રોષ
More news from ગુજરાત and nearby areas
- ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું1
- હિંમતનગર : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે1
- ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.3
- મહેસાણા ના નુગરમાં ONGCની લાઈવ ડિઝાસ્ટર મોક ડ્રિલ યોજાયું : તમામ કર્મચારીઓ સુરક્ષિત બચાવાયા મહેસાણા, ૧૭ માર્ચ ૨૦૨૬ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ નજીક આવેલા એક્સપ્લોરેટરી વેલ #JNYB (રિગ E-760-18) ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા તપાસવા માટે એક લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કવાયતમાં કૂવામાં વેલ-કિક અને ત્યારબાદ બ્લોઆઉટ જેવી કટોકટીની પરિસ્થિતિનું અનુકરણ કરીને ઓએનજીસી તેમજ રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ, સંકલન અને અસરકારકતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP)ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું અને કટોકટીમાં ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્ત કર્મચારીઓ સહિત તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ કામગીરીમાં ઓએનજીસીની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ, જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે CMT દ્વારા વેલ-કંટ્રોલના તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવ્યા બાદ સાઇટ પરથી ગેસ ડિટેક્શન પૂર્ણ થયું અને સ્થળને સુરક્ષિત જાહેર કરીને "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલનું નિરીક્ષણ ઓએનજીસી મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કિંજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓએનજીસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમના સામૂહિક પ્રયાસો તથા ઓપરેશનની સફળતાની પ્રશંસા કરી હતી. આ પ્રકારની નિયમિત કવાયતો ઓએનજીસીની ઈમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની મજબૂતાઈને દર્શાવે છે, જે કટોકટીની પરિસ્થિતિમાં જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.1
- Post by UNITED TIMES1
- શ્રમ&રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના જન્મદિવસ નિમિતે પીલુચા પી. એચ.સી. ખાતે ફાલ્ગુનીબેન વણિક ને પોષણ કીટ આપવામા આવી, તેમજ PMMVY યોજના માં રજીસ્ટ્રેશન કરાવવામા આવ્યું1
- *અરવલ્લીના મોડાસામાં યોગેશભાઈ PM સ્વનિધિ યોજનાથી આત્મનિર્ભર થયા* *મોડાસાના યોગેશભાઈએ PM સ્વનિધિ યોજનાથી પોતાનો ધંધો ફરી ઊભો કર્યો* *ગુજરાતમાં PM સ્વનિધિની અસર...નાના વેપારીઓની આત્મનિર્ભરતા તરફ સફળતાનું પગલું* અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રહેતા યોગેશભાઈ માલીવાડ પીએમ સ્વનિધિ યોજનાના લાભથી આજે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે...કોરોના મહામારીના કાળમાં લોકડાઉન અને આર્થિક મંદીને કારણે નાના વેપારીઓનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. યોગેશભાઈ જેવા અનેક લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશાનું કિરણ બનીને આવી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના. યોગેશભાઈને મોડાસા નગરપાલિકા દ્વારા થઈ. નગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓને જાગૃત કરી, અરજી પ્રક્રિયામાં મદદ કરી અને લોન મંજૂર કરાવી. કોરોના પછીની મુશ્કેલીઓમાં લોન મળતાં યોગેશભાઈએ પોતાનો નાનો ધંધો ફરી શરૂ કર્યો. આ યોજના ખરેખર આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.” ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાઓએ જાગૃતિ અભિયાનો, લોન વિતરણ કેમ્પ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો દ્વારા વેપારીઓને સમર્થન આપ્યું છે. આ યોજનાએ વેપારીઓને આર્થિક અને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને તેમની આત્મનિર્ભરતા વધારી છે.યોગેશભાઈ જેવી અનેક સફળતાઓ દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ માટે વરદાન સમાન છે. તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકો આજે પોતાના પગ પર ઊભા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. *** જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96385006502
- સાબરકાંઠા ભીમ આર્મી સંગઠને આપ્યું પ્રાંત અધિકારીને આવેદન પત્રવડાલી મામલતદાર અને ઇડર પ્રાંત અધિકારી ને કરાઈ રજૂઆત.વડાલીના થેરાસના ગામમાં પ્લોટ ફાળવણી બાબતે લેખિત રજૂઆતપંચાયત સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી પાસે કરાઈ ચૂકી છે રજૂઆતપ્લોટ ફાળવણી બાબતે સ્થાનિય તંત્ર સહિત જીલ્લામાં સહકાર ન મળતો હોવાની રજૂઆતઅનુસુચિત જાતિના વ્યક્તિ ઓને પ્લોટ ફાળવણી બાબતે કરાઈ રહી છે હેરાનગતિઆવનાર સમયમાં ઉકેલ ન આવે તો વિરોધની ચીમકીભીમ આર્મી સંગઠન સહિત પીડિત પરિવારો માં ભારે રોષ1