logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હિંમતનગર : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે

3 hrs ago
user_Digesh kadiya
Digesh kadiya
હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
3 hrs ago

હિંમતનગર : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે

More news from ગુજરાત and nearby areas
  • સાબરકાંઠા ભીમ આર્મી સંગઠને આપ્યું પ્રાંત અધિકારીને આવેદન પત્રવડાલી મામલતદાર અને ઇડર પ્રાંત અધિકારી ને કરાઈ રજૂઆત.વડાલીના થેરાસના ગામમાં પ્લોટ ફાળવણી બાબતે લેખિત રજૂઆતપંચાયત સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી પાસે કરાઈ ચૂકી છે રજૂઆતપ્લોટ ફાળવણી બાબતે સ્થાનિય તંત્ર સહિત જીલ્લામાં સહકાર ન મળતો હોવાની રજૂઆતઅનુસુચિત જાતિના વ્યક્તિ ઓને પ્લોટ ફાળવણી બાબતે કરાઈ રહી છે હેરાનગતિઆવનાર સમયમાં ઉકેલ ન આવે તો વિરોધની ચીમકીભીમ આર્મી સંગઠન સહિત પીડિત પરિવારો માં ભારે રોષ
    1
    સાબરકાંઠા ભીમ આર્મી સંગઠને આપ્યું પ્રાંત અધિકારીને આવેદન પત્રવડાલી મામલતદાર અને ઇડર પ્રાંત અધિકારી ને કરાઈ રજૂઆત.વડાલીના થેરાસના ગામમાં પ્લોટ ફાળવણી બાબતે લેખિત રજૂઆતપંચાયત સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી પાસે કરાઈ ચૂકી છે રજૂઆતપ્લોટ ફાળવણી બાબતે સ્થાનિય તંત્ર સહિત જીલ્લામાં સહકાર ન મળતો હોવાની રજૂઆતઅનુસુચિત જાતિના વ્યક્તિ ઓને પ્લોટ ફાળવણી બાબતે કરાઈ રહી છે હેરાનગતિઆવનાર સમયમાં ઉકેલ ન આવે તો વિરોધની ચીમકીભીમ આર્મી સંગઠન સહિત પીડિત પરિવારો માં ભારે રોષ
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી - સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના રોજ ગ્રામજનો દ્વારા વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ. ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે. બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.
    4
    સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી
- સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના  રોજ ગ્રામજનો દ્વારા  વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ.
ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે.
બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે  વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.
    user_રમેશ વૈષ્ણવ Ramesh
    રમેશ વૈષ્ણવ Ramesh
    પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    6 min ago
  • દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે.દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય
    1
    દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે.દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે.
આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    45 min ago
  • દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્દૂધના વિવાદમાં દહેગામમાં આરપારની લડાઈ: ૧૯ માર્ચે પશુપાલકો દ્વારા 'દહેગામ બંધ'નું એલાન દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ તમામ વેપારીઓ અને નાગરિકોને આ લડતમાં જોડાવા નમ્ર અપીલ કરી છે. જો આગામી સમયમાં પશુપાલકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી
    1
    દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે.
આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્દૂધના વિવાદમાં દહેગામમાં આરપારની લડાઈ: ૧૯ માર્ચે પશુપાલકો દ્વારા 'દહેગામ બંધ'નું એલાન
દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે.
આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ તમામ વેપારીઓ અને નાગરિકોને આ લડતમાં જોડાવા નમ્ર અપીલ કરી છે. જો આગામી સમયમાં પશુપાલકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    50 min ago
  • Post by Riyaj Ghachi
    1
    Post by Riyaj Ghachi
    user_Riyaj Ghachi
    Riyaj Ghachi
    માલપુર, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં બની હત્યા ની ઘટના કઠવાડિયા ગામમાં એકની હત્યા અને એક ગંભીર ઘાયલ ખેતરના રસ્તા બાબતે થયો હતો કૌટુબિક ઝગડો પરિવારમાં કૌટુંબિક ઝગડો બન્યો લોહિયાળ મૃતક ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા હોવાનું ખુલ્યું ખૂની ઝઘડાને પગલે ગામમાં ખડકાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઘાયલ ને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડાયો મૃતકને પીએમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરનાર આરોપીઓની શોધખોળ શરૂ હિંમતનગર ગ્રામ્ય પોલીસ કરી રહી છે સમગ્ર મામલે તપાસ હત્યાને પગલે ધટના સ્થળ સહિત સિવિલ હોસ્પિટલમાં ખડકાયો પોલીસ બંદોબસ્ત એલસીબી, એ ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો કૌટુંબિક ઝગડામાં હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર
    2
    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં બની હત્યા ની ઘટના કઠવાડિયા ગામમાં એકની હત્યા અને એક ગંભીર ઘાયલ ખેતરના રસ્તા બાબતે થયો હતો કૌટુબિક ઝગડો પરિવારમાં કૌટુંબિક ઝગડો બન્યો લોહિયાળ મૃતક ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા હોવાનું ખુલ્યું ખૂની ઝઘડાને પગલે ગામમાં ખડકાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઘાયલ ને સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડાયો મૃતકને પીએમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરનાર આરોપીઓની શોધખોળ શરૂ હિંમતનગર ગ્રામ્ય પોલીસ કરી રહી છે સમગ્ર મામલે તપાસ હત્યાને પગલે ધટના સ્થળ સહિત સિવિલ હોસ્પિટલમાં ખડકાયો પોલીસ બંદોબસ્ત એલસીબી, એ ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ખડકાયો કૌટુંબિક ઝગડામાં હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • ખેડબ્રહ્મા નગરપાલિકાએ ₹66 કરોડથી વધુનું બજેટ રજૂ કર્યુંનાગરિકોની સુખાકારી માટે 2026-27નું અંદાજપત્ર રજૂ કરાયુંખેડબ્રહ્નગ નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરાયું છે. નગરપાલિકાના પ્રમુખ ડૉ. પ્રિયંકાબેન ખરાડીએ જણાવ્યું હતું કે કુલ ₹66,00,16,355 (છાસઠ કરોડ સોળ હજાર ત્રણસો પંચાવન)નું બજેટ રજૂ કરાયું છે. આ બજેટની મુખ્ય વિશેષતા એ છે કે તમામ વિકાસકાર્યો અને વહીવટી ખર્ચને પહોંચી વળ્યા બાદ પણ, તેમાં ₹5,72,79,366 ની પુરાંત દર્શાવવામાં આવી છે. પ્રમુખ ખરાડીએ વધુમાં કહ્યું કે, તેમનું લક્ષ્ય ખેડબ્રહ્માને એક આધુનિક અને સુવિધાજનક શહેર બનાવવાનું છે. સરકારની વિવિધ ગ્રાન્ટ અને નગરપાલિકાની પોતાની આવકનો સંતુલિત ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા નગરપાલિકા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ બજેટ માત્ર આંકડાઓ નથી, પરંતુ ખેડબ્રહ્માના ઉજ્જવળ ભવિષ્યનો એક રોડ મેપ છે. તેમણે આ સંતુલિત બજેટ તૈયાર કરવામાં સહયોગ આપનાર નગરપાલિકાના તમામ સદસ્યો અને સ્ટાફનો આભાર માન્યો હતો.
    4
    ખેડબ્રહ્મા નગરપાલિકાએ ₹66 કરોડથી વધુનું બજેટ રજૂ કર્યુંનાગરિકોની સુખાકારી માટે 2026-27નું અંદાજપત્ર રજૂ કરાયુંખેડબ્રહ્નગ નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરાયું છે.
નગરપાલિકાના પ્રમુખ ડૉ. પ્રિયંકાબેન ખરાડીએ જણાવ્યું હતું કે કુલ ₹66,00,16,355 (છાસઠ કરોડ સોળ હજાર ત્રણસો પંચાવન)નું બજેટ રજૂ કરાયું છે. આ બજેટની મુખ્ય વિશેષતા એ છે કે તમામ વિકાસકાર્યો અને વહીવટી ખર્ચને પહોંચી વળ્યા બાદ પણ, તેમાં ₹5,72,79,366 ની પુરાંત દર્શાવવામાં આવી છે.
પ્રમુખ ખરાડીએ વધુમાં કહ્યું કે, તેમનું લક્ષ્ય ખેડબ્રહ્માને એક આધુનિક અને સુવિધાજનક શહેર બનાવવાનું છે. સરકારની વિવિધ ગ્રાન્ટ અને નગરપાલિકાની પોતાની આવકનો સંતુલિત ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા નગરપાલિકા કટિબદ્ધ છે.
તેમણે ઉમેર્યું કે આ બજેટ માત્ર આંકડાઓ નથી, પરંતુ ખેડબ્રહ્માના ઉજ્જવળ ભવિષ્યનો એક રોડ મેપ છે. તેમણે આ સંતુલિત બજેટ તૈયાર કરવામાં સહયોગ આપનાર નગરપાલિકાના તમામ સદસ્યો અને સ્ટાફનો આભાર માન્યો હતો.
    user_રમેશ વૈષ્ણવ Ramesh
    રમેશ વૈષ્ણવ Ramesh
    પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    12 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    28 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.