મહેસાણા :નુગરમાં ONGCની લાઈવ ડિઝાસ્ટર મોક ડ્રિલ યોજાયું : તમામ કર્મચારીઓ સુરક્ષિત બચાવાયા મહેસાણા ના નુગરમાં ONGCની લાઈવ ડિઝાસ્ટર મોક ડ્રિલ યોજાયું : તમામ કર્મચારીઓ સુરક્ષિત બચાવાયા મહેસાણા, ૧૭ માર્ચ ૨૦૨૬ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ નજીક આવેલા એક્સપ્લોરેટરી વેલ #JNYB (રિગ E-760-18) ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા તપાસવા માટે એક લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કવાયતમાં કૂવામાં વેલ-કિક અને ત્યારબાદ બ્લોઆઉટ જેવી કટોકટીની પરિસ્થિતિનું અનુકરણ કરીને ઓએનજીસી તેમજ રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ, સંકલન અને અસરકારકતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP)ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું અને કટોકટીમાં ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્ત કર્મચારીઓ સહિત તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ કામગીરીમાં ઓએનજીસીની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ, જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે CMT દ્વારા વેલ-કંટ્રોલના તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવ્યા બાદ સાઇટ પરથી ગેસ ડિટેક્શન પૂર્ણ થયું અને સ્થળને સુરક્ષિત જાહેર કરીને "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલનું નિરીક્ષણ ઓએનજીસી મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કિંજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓએનજીસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમના સામૂહિક પ્રયાસો તથા ઓપરેશનની સફળતાની પ્રશંસા કરી હતી. આ પ્રકારની નિયમિત કવાયતો ઓએનજીસીની ઈમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની મજબૂતાઈને દર્શાવે છે, જે કટોકટીની પરિસ્થિતિમાં જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

- મહેસાણા ના નુગરમાં ONGCની લાઈવ ડિઝાસ્ટર મોક ડ્રિલ યોજાયું : તમામ કર્મચારીઓ સુરક્ષિત બચાવાયા મહેસાણા, ૧૭ માર્ચ ૨૦૨૬ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ નજીક આવેલા એક્સપ્લોરેટરી વેલ #JNYB (રિગ E-760-18) ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા તપાસવા માટે એક લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કવાયતમાં કૂવામાં વેલ-કિક અને ત્યારબાદ બ્લોઆઉટ જેવી કટોકટીની પરિસ્થિતિનું અનુકરણ કરીને ઓએનજીસી તેમજ રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ, સંકલન અને અસરકારકતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP)ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું અને કટોકટીમાં ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્ત કર્મચારીઓ સહિત તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ કામગીરીમાં ઓએનજીસીની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ, જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે CMT દ્વારા વેલ-કંટ્રોલના તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવ્યા બાદ સાઇટ પરથી ગેસ ડિટેક્શન પૂર્ણ થયું અને સ્થળને સુરક્ષિત જાહેર કરીને "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલનું નિરીક્ષણ ઓએનજીસી મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કિંજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓએનજીસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમના સામૂહિક પ્રયાસો તથા ઓપરેશનની સફળતાની પ્રશંસા કરી હતી. આ પ્રકારની નિયમિત કવાયતો ઓએનજીસીની ઈમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની મજબૂતાઈને દર્શાવે છે, જે કટોકટીની પરિસ્થિતિમાં જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.1
- Post by UNITED TIMES1
- હિંમતનગર : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે1
- Post by Siddhrajsinh Vaghela1
- ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો.1
- Post by Gautam Patel1
- દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે.દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય1
- Post by Gautam Patel1