logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાબરકાંઠા : હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં મીની ટેમ્પો ચલકે કાબુ ગુમાવતા અકસ્માત, જાનહાની ટળી

22 hrs ago
user_Digesh kadiya
Digesh kadiya
હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
22 hrs ago

સાબરકાંઠા : હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં મીની ટેમ્પો ચલકે કાબુ ગુમાવતા અકસ્માત, જાનહાની ટળી

More news from ગુજરાત and nearby areas
  • હિંમતનગર : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે
    1
    હિંમતનગર  : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું
    1
    ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • Post by UNITED TIMES
    1
    Post by UNITED TIMES
    user_UNITED TIMES
    UNITED TIMES
    પ્રાંતિજ, સાબરકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • પિલવાઈ ગામે તળાવમાં અકસ્માતે યુવકનું મોત | નારોલા વતની વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે આવેલા તળાવમાં પગ લપસી પડવાથી એક યુવકનું અકસ્માતે મોત થયું છે. મૃતક રજનીકાંતભાઈ પહેલાદભાઈ પરમાર (ઉંમર ૨૭ વર્ષ) નારોલા ગામ (તા. કડી, જિ. મહેસાણા)ના વતની હતા. તેઓ પોતાના મામા-મોસાળના ઘરે પિલવાઈમાં આવ્યા હતા. ગઈકાલે રવિવારે સવારે લગભગ ૧૦ વાગ્યે ઘરની સામેના તળાવ પાસે જતાં અકસ્માત થયો હતો. વિજાપુર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતકનું શબ નારોલા લઈ જવામાં આવ્યું છે. આ દુઃખદ અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનોએ તળાવની આસપાસ વારાફરતી સલામતી વ્યવસ્થા (જેમ કે રેલિંગ) લગાવવાની માંગ કરી છે જેથી આવા અકસ્માતો ભવિષ્યમાં અટકાવી શકાય. પરિવારજનો અને ગામલોકોને આ દુઃખદ અવસરે અત્યંત સંવેદના. મૃતક રજનીકાંતભાઈના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. 🙏 તળાવ, ખાડા કે પાણીની જગ્યાઓ પાસે હંમેશા સાવધાની રાખજો. #PilvaiAccident #KadiNews #Mahesana #Vijapur #GujaratNews #LocalNews
    1
    પિલવાઈ ગામે તળાવમાં અકસ્માતે યુવકનું મોત | નારોલા વતની
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે આવેલા તળાવમાં પગ લપસી પડવાથી એક યુવકનું અકસ્માતે મોત થયું છે.
મૃતક રજનીકાંતભાઈ પહેલાદભાઈ પરમાર (ઉંમર ૨૭ વર્ષ) નારોલા ગામ (તા. કડી, જિ. મહેસાણા)ના વતની હતા. તેઓ પોતાના મામા-મોસાળના ઘરે પિલવાઈમાં આવ્યા હતા.
ગઈકાલે રવિવારે સવારે લગભગ ૧૦ વાગ્યે ઘરની સામેના તળાવ પાસે જતાં અકસ્માત થયો હતો. વિજાપુર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતકનું શબ નારોલા લઈ જવામાં આવ્યું છે.
આ દુઃખદ અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનોએ તળાવની આસપાસ વારાફરતી સલામતી વ્યવસ્થા (જેમ કે રેલિંગ) લગાવવાની માંગ કરી છે જેથી આવા અકસ્માતો ભવિષ્યમાં અટકાવી શકાય.
પરિવારજનો અને ગામલોકોને આ દુઃખદ અવસરે અત્યંત સંવેદના.
મૃતક રજનીકાંતભાઈના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. 🙏
તળાવ, ખાડા કે પાણીની જગ્યાઓ પાસે હંમેશા સાવધાની રાખજો.
#PilvaiAccident #KadiNews #Mahesana #Vijapur #GujaratNews #LocalNews
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    23 hrs ago
  • *અરવલ્લીના મોડાસામાં યોગેશભાઈ PM સ્વનિધિ યોજનાથી આત્મનિર્ભર થયા* *મોડાસાના યોગેશભાઈએ PM સ્વનિધિ યોજનાથી પોતાનો ધંધો ફરી ઊભો કર્યો* *ગુજરાતમાં PM સ્વનિધિની અસર...નાના વેપારીઓની આત્મનિર્ભરતા તરફ સફળતાનું પગલું* અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રહેતા યોગેશભાઈ માલીવાડ પીએમ સ્વનિધિ યોજનાના લાભથી આજે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે...કોરોના મહામારીના કાળમાં લોકડાઉન અને આર્થિક મંદીને કારણે નાના વેપારીઓનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. યોગેશભાઈ જેવા અનેક લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશાનું કિરણ બનીને આવી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના. યોગેશભાઈને મોડાસા નગરપાલિકા દ્વારા થઈ. નગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓને જાગૃત કરી, અરજી પ્રક્રિયામાં મદદ કરી અને લોન મંજૂર કરાવી. કોરોના પછીની મુશ્કેલીઓમાં લોન મળતાં યોગેશભાઈએ પોતાનો નાનો ધંધો ફરી શરૂ કર્યો. આ યોજના ખરેખર આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.” ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાઓએ જાગૃતિ અભિયાનો, લોન વિતરણ કેમ્પ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો દ્વારા વેપારીઓને સમર્થન આપ્યું છે. આ યોજનાએ વેપારીઓને આર્થિક અને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને તેમની આત્મનિર્ભરતા વધારી છે.યોગેશભાઈ જેવી અનેક સફળતાઓ દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ માટે વરદાન સમાન છે. તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકો આજે પોતાના પગ પર ઊભા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. *** જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
    2
    *અરવલ્લીના મોડાસામાં યોગેશભાઈ PM સ્વનિધિ યોજનાથી આત્મનિર્ભર થયા*
*મોડાસાના યોગેશભાઈએ PM સ્વનિધિ યોજનાથી પોતાનો ધંધો ફરી ઊભો કર્યો*
*ગુજરાતમાં PM સ્વનિધિની અસર...નાના વેપારીઓની આત્મનિર્ભરતા તરફ સફળતાનું પગલું*
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રહેતા યોગેશભાઈ માલીવાડ પીએમ સ્વનિધિ યોજનાના લાભથી આજે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે...કોરોના મહામારીના કાળમાં લોકડાઉન અને આર્થિક મંદીને કારણે નાના વેપારીઓનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. યોગેશભાઈ જેવા અનેક લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશાનું કિરણ બનીને આવી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના.
યોગેશભાઈને  મોડાસા નગરપાલિકા દ્વારા થઈ. નગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓને જાગૃત કરી, અરજી પ્રક્રિયામાં મદદ કરી અને લોન મંજૂર કરાવી. કોરોના પછીની મુશ્કેલીઓમાં  લોન મળતાં યોગેશભાઈએ પોતાનો નાનો ધંધો ફરી શરૂ કર્યો. આ યોજના ખરેખર આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.”
ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાઓએ જાગૃતિ અભિયાનો, લોન વિતરણ કેમ્પ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો દ્વારા વેપારીઓને સમર્થન આપ્યું છે. આ યોજનાએ વેપારીઓને આર્થિક અને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને તેમની આત્મનિર્ભરતા વધારી છે.યોગેશભાઈ જેવી અનેક સફળતાઓ દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ માટે વરદાન સમાન છે. તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકો આજે પોતાના પગ પર ઊભા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.
***
જવાનસિંહ ઠાકોર અરવલ્લી 
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
    3
    ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી.
જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
    user_રમેશ વૈષ્ણવ Ramesh
    રમેશ વૈષ્ણવ Ramesh
    પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • Post by RAMESH ZALA
    1
    Post by RAMESH ZALA
    user_RAMESH ZALA
    RAMESH ZALA
    બાયડ, અરવલ્લી, ગુજરાત•
    7 hrs ago
  • સાબરકાંઠા : હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં મીની ટેમ્પો ચલકે કાબુ ગુમાવતા અકસ્માત, જાનહાની ટળી
    1
    સાબરકાંઠા : હિંમતનગર શહેરના છાપરીયા વિસ્તારમાં મીની ટેમ્પો ચલકે કાબુ ગુમાવતા અકસ્માત, જાનહાની ટળી
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.