logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અરવલ્લી જિલ્લામાં ફોરેસ્ટ ઓફિસર અને ઓફિસો ગાયબ લીલા લાકડાના વેપારીઓ બેફામ બન્યા અરવલ્લી જિલ્લામાં લીલા લાકડાના વેપારીઓ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર બે રોક ટોક લાકડાના ટ્રક અને ટેક્ટર ભરી ને રાત દિવસ ચલાવી રહ્યા છે અરવલ્લી જિલ્લાનું કોરેસ્ટ તંત્ર ઊંઘમાં તો જોવાઈ જ રહ્યું છે પણ તેવો ગાયબ પણ થઈ ગયા છે લાકડાના વેપારીઓ ફોરેસ્ટ ઓફિસરને એવું તે શું આપે છે કે એમના પર કોઈ એક્શન લઈ શકતા નથી એવું શું દબાણ છે પછી એવું તો નથી ને કે લાકડાના વેપારીઓ માટે જ ફોરેસ્ટ ઓફિસરને સરકારે રાખ્યા હોય

9 hrs ago
user_RAMESH ZALA
RAMESH ZALA
બાયડ, અરવલ્લી, ગુજરાત•
9 hrs ago

અરવલ્લી જિલ્લામાં ફોરેસ્ટ ઓફિસર અને ઓફિસો ગાયબ લીલા લાકડાના વેપારીઓ બેફામ બન્યા અરવલ્લી જિલ્લામાં લીલા લાકડાના વેપારીઓ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર બે રોક ટોક લાકડાના ટ્રક અને ટેક્ટર ભરી ને રાત દિવસ ચલાવી રહ્યા છે અરવલ્લી જિલ્લાનું કોરેસ્ટ તંત્ર ઊંઘમાં તો જોવાઈ જ રહ્યું છે પણ તેવો ગાયબ પણ થઈ ગયા છે લાકડાના વેપારીઓ ફોરેસ્ટ ઓફિસરને એવું તે શું આપે છે કે એમના પર કોઈ એક્શન લઈ શકતા નથી એવું શું દબાણ છે પછી એવું તો નથી ને કે લાકડાના વેપારીઓ માટે જ ફોરેસ્ટ ઓફિસરને સરકારે રાખ્યા હોય

More news from ગુજરાત and nearby areas
  • કઠલાલ નગરપાલિકા હોલમાં આયુષ મેળાનું આયોજન:તબીબો દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી રોગોનું નિદાન કર્યું https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/kathlal-ayush-mela-citizens-benefit-health-care-137460137.html દિવ્યભાસ્કર ડીજીટલ મકસુદ કારીગર ,કઠલાલ મો.૭૦૧૬૫૧૮૯૬૩
    1
    કઠલાલ નગરપાલિકા હોલમાં આયુષ મેળાનું આયોજન:તબીબો દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી રોગોનું નિદાન કર્યું
https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/kathlal-ayush-mela-citizens-benefit-health-care-137460137.html
દિવ્યભાસ્કર ડીજીટલ
મકસુદ કારીગર ,કઠલાલ
મો.૭૦૧૬૫૧૮૯૬૩
    user_MAKSUD KARIGAR
    MAKSUD KARIGAR
    Journalist કઠલાલ, ખેડા, ગુજરાત•
    4 hrs ago
  • હજુ ઉનાળો ચાલુ થયા ના દિવસો થયા નથી પરતું લુણાવાડા અને અનેક વિસ્તાર ના લોકો ગરમી ના ભોગ બન્યાં છે લોકો ની ચિંતા છે શરૂઆત દોર માં આવી ગરમી તો જૂન જુલાઈ માં કેવી ગરમી હશે ગરમી કારણે લોકોએ બજાર અને અનેક કામો ટાળે છે
    1
    હજુ ઉનાળો ચાલુ થયા ના દિવસો થયા નથી પરતું લુણાવાડા અને અનેક વિસ્તાર ના લોકો ગરમી ના ભોગ બન્યાં છે લોકો ની ચિંતા છે શરૂઆત દોર માં આવી ગરમી તો જૂન જુલાઈ માં કેવી ગરમી હશે ગરમી કારણે લોકોએ બજાર અને અનેક કામો ટાળે છે
    user_Prakash Pagi
    Prakash Pagi
    લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    9 hrs ago
  • Post by UNITED TIMES
    1
    Post by UNITED TIMES
    user_UNITED TIMES
    UNITED TIMES
    પ્રાંતિજ, સાબરકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • સુરેન્દ્રનગર: રામદેવમહારાજ ની પ્રાણપ્રતીષ્ઠા મ્હોસવ યોજવા માં આવ્યો. સુરેન્દ્રનગર જીલ્લા ના બેચરાજી તાલુકાના ના માનાવાડા‌ ગામે રામદેવપીર મહરા‌જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના અને ગુજરાતી ફિલ્મો ના અભીનેતા‌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને ગુજરાતનુ‌ ગૌરવ એવા બેન શ્રી સલોણીબેન‌ ઠાકોર અને રંજના ઠાકોર એ ગરબા ની રમઝટ બોલાવી હતી બે લાખ જનમેદની સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને નિહાળવા માટે દૂર દૂર થી તેમના ચાહકો ઊમટી પડ્યા હતા આ પ્રસગે માજી ધારાસભ્ય ભરતજી ડાભીઅને ખેડા જિલ્લામાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર, વિજયસિંહ સોઢા દિલીપસિંહ ઠાકોર, રાજુભાઈ ઠાકોર,સુરેશભાઈ વાઘૈલા‌ મહેશભાઈ પરમાર અને નિકુલડાભી‌ બધાઐ સાથે મડી‌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ના પ્રોગ્રામ હાજરી આપી..
    2
    સુરેન્દ્રનગર: રામદેવમહારાજ ની પ્રાણપ્રતીષ્ઠા મ્હોસવ યોજવા માં આવ્યો.
સુરેન્દ્રનગર જીલ્લા ના બેચરાજી તાલુકાના ના માનાવાડા‌ ગામે રામદેવપીર મહરા‌જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના અને ગુજરાતી ફિલ્મો ના અભીનેતા‌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને ગુજરાતનુ‌ ગૌરવ એવા બેન શ્રી સલોણીબેન‌ ઠાકોર અને રંજના ઠાકોર  એ ગરબા ની રમઝટ બોલાવી હતી બે લાખ જનમેદની સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને નિહાળવા માટે દૂર દૂર થી તેમના ચાહકો ઊમટી પડ્યા હતા આ પ્રસગે માજી ધારાસભ્ય ભરતજી ડાભીઅને  ખેડા જિલ્લામાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર, વિજયસિંહ સોઢા દિલીપસિંહ ઠાકોર, રાજુભાઈ ઠાકોર,સુરેશભાઈ વાઘૈલા‌ મહેશભાઈ પરમાર અને નિકુલડાભી‌ બધાઐ સાથે મડી‌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ના પ્રોગ્રામ હાજરી આપી..
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    14 hrs ago
  • Post by Mahesh Bhojani
    5
    Post by Mahesh Bhojani
    user_Mahesh Bhojani
    Mahesh Bhojani
    મહુધા, ખેડા, ગુજરાત•
    6 hrs ago
  • Post by द कहर न्यूज़ एजेंसी
    1
    Post by द कहर न्यूज़ एजेंसी
    user_द कहर न्यूज़ एजेंसी
    द कहर न्यूज़ एजेंसी
    Journalist Gandhinagar, Gujarat•
    7 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    1 hr ago
  • મહેસાણા ના નુગરમાં ONGCની લાઈવ ડિઝાસ્ટર મોક ડ્રિલ યોજાયું : તમામ કર્મચારીઓ સુરક્ષિત બચાવાયા મહેસાણા, ૧૭ માર્ચ ૨૦૨૬ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ નજીક આવેલા એક્સપ્લોરેટરી વેલ #JNYB (રિગ E-760-18) ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા તપાસવા માટે એક લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કવાયતમાં કૂવામાં વેલ-કિક અને ત્યારબાદ બ્લોઆઉટ જેવી કટોકટીની પરિસ્થિતિનું અનુકરણ કરીને ઓએનજીસી તેમજ રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ, સંકલન અને અસરકારકતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP)ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું અને કટોકટીમાં ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્ત કર્મચારીઓ સહિત તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ કામગીરીમાં ઓએનજીસીની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ, જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે CMT દ્વારા વેલ-કંટ્રોલના તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવ્યા બાદ સાઇટ પરથી ગેસ ડિટેક્શન પૂર્ણ થયું અને સ્થળને સુરક્ષિત જાહેર કરીને "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલનું નિરીક્ષણ ઓએનજીસી મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કિંજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓએનજીસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમના સામૂહિક પ્રયાસો તથા ઓપરેશનની સફળતાની પ્રશંસા કરી હતી. આ પ્રકારની નિયમિત કવાયતો ઓએનજીસીની ઈમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની મજબૂતાઈને દર્શાવે છે, જે કટોકટીની પરિસ્થિતિમાં જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
    1
    મહેસાણા ના નુગરમાં ONGCની લાઈવ ડિઝાસ્ટર મોક ડ્રિલ યોજાયું : તમામ કર્મચારીઓ સુરક્ષિત બચાવાયા
મહેસાણા, ૧૭ માર્ચ ૨૦૨૬
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ નજીક આવેલા એક્સપ્લોરેટરી વેલ #JNYB (રિગ E-760-18) ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા તપાસવા માટે એક લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કવાયતમાં કૂવામાં વેલ-કિક અને ત્યારબાદ બ્લોઆઉટ જેવી કટોકટીની પરિસ્થિતિનું અનુકરણ કરીને ઓએનજીસી તેમજ રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ, સંકલન અને અસરકારકતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP)ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું અને કટોકટીમાં ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્ત કર્મચારીઓ સહિત તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ કામગીરીમાં ઓએનજીસીની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ, જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું.
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે CMT દ્વારા વેલ-કંટ્રોલના તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવ્યા બાદ સાઇટ પરથી ગેસ ડિટેક્શન પૂર્ણ થયું અને સ્થળને સુરક્ષિત જાહેર કરીને "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું.
આ મોક ડ્રિલનું નિરીક્ષણ ઓએનજીસી મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર  ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર  કિંજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓએનજીસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમના સામૂહિક પ્રયાસો તથા ઓપરેશનની સફળતાની પ્રશંસા કરી હતી.
આ પ્રકારની નિયમિત કવાયતો ઓએનજીસીની ઈમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની મજબૂતાઈને દર્શાવે છે, જે કટોકટીની પરિસ્થિતિમાં જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • के AS. मोंटेसर पब्लिक स्कूल.. कंबम रोड पेरियाकुलम. थेनी डिस्ट्रिक्ट... यह स्कूल एनुअल डे 14वां कल्चरल फेस्टिवल... 2026 साल. यह प्रोग्राम पावलम थिएटर में... स्टेज प्रोग्राम. यह तीन सेक्शन का प्रोग्राम है सुबह पहला सेक्शन दोपहर में लंच ब्रेक.. शाम का प्रोग्राम 3 से 6 कल्चरल प्रोग्राम सिनेमा गाना डांस. फोर्टिफिकेशन स्टूडेंट्स इस प्रोग्राम में शामिल हो रहे हैं.. स्टूडेंट्स... पेरेंट्स... रिश्तेदार... 3000 लोग एक साथ सिनेमा हॉल...... मज़ेदार.. सुबह से शाम तक... गर्ल्स और जेंट्स..स्टूडेंट्स उम्मीद है यह शो मज़ेदार होगा.. .. हर साल कल्चरल प्रोग्राम इंट्रोड्यूस करते हैं.. टैलेंट परफॉर्मेंस स्टेज...... इसके अलावा विश्वा सभी एन्जॉय करते हैं और सच में बहुत बड़ी सफलता मिलती है, मैं टीचर्स स्टाफ स्टूडेंट्स पेरेंट्स....... ऑफिस स्टाफ ...ऑफिस ड्राइवर.......... और दूसरों को थैंक्स देता हूं. न्यूज़ रिपोर्टर SPR रवि कुमार भारत न्यूज़ चीफ रिपोर्टर थेनी डिस्ट्रिक्ट. .
    1
    के AS. मोंटेसर पब्लिक स्कूल.. कंबम रोड पेरियाकुलम. थेनी डिस्ट्रिक्ट...
यह स्कूल एनुअल डे 14वां कल्चरल फेस्टिवल...
2026 साल. यह प्रोग्राम पावलम थिएटर में... स्टेज प्रोग्राम. यह तीन सेक्शन का प्रोग्राम है सुबह पहला सेक्शन दोपहर में लंच ब्रेक..
शाम का प्रोग्राम 3 से 6 कल्चरल प्रोग्राम सिनेमा गाना डांस. फोर्टिफिकेशन स्टूडेंट्स इस प्रोग्राम में शामिल हो रहे हैं..
स्टूडेंट्स... पेरेंट्स... रिश्तेदार... 3000 लोग एक साथ सिनेमा हॉल...... मज़ेदार.. सुबह से शाम तक...
गर्ल्स और जेंट्स..स्टूडेंट्स उम्मीद है यह शो मज़ेदार होगा..
.. हर साल कल्चरल प्रोग्राम इंट्रोड्यूस करते हैं.. टैलेंट परफॉर्मेंस स्टेज...... इसके अलावा विश्वा सभी एन्जॉय करते हैं और सच में बहुत बड़ी सफलता मिलती है, मैं टीचर्स स्टाफ स्टूडेंट्स पेरेंट्स....... ऑफिस स्टाफ ...ऑफिस ड्राइवर.......... और दूसरों को थैंक्स देता हूं.
न्यूज़ रिपोर्टर SPR रवि कुमार भारत न्यूज़ चीफ रिपोर्टर थेनी डिस्ट्रिक्ट.
.
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.