Shuru
Apke Nagar Ki App…
લુણાવાડા માં તાપમાન વધારો થયો તેના કારણે લોકો ગરમી ને લઈ ને ભય નો માહોલ છવાયો છે હજુ ઉનાળો ચાલુ થયા ના દિવસો થયા નથી પરતું લુણાવાડા અને અનેક વિસ્તાર ના લોકો ગરમી ના ભોગ બન્યાં છે લોકો ની ચિંતા છે શરૂઆત દોર માં આવી ગરમી તો જૂન જુલાઈ માં કેવી ગરમી હશે ગરમી કારણે લોકોએ બજાર અને અનેક કામો ટાળે છે
Prakash Pagi
લુણાવાડા માં તાપમાન વધારો થયો તેના કારણે લોકો ગરમી ને લઈ ને ભય નો માહોલ છવાયો છે હજુ ઉનાળો ચાલુ થયા ના દિવસો થયા નથી પરતું લુણાવાડા અને અનેક વિસ્તાર ના લોકો ગરમી ના ભોગ બન્યાં છે લોકો ની ચિંતા છે શરૂઆત દોર માં આવી ગરમી તો જૂન જુલાઈ માં કેવી ગરમી હશે ગરમી કારણે લોકોએ બજાર અને અનેક કામો ટાળે છે
More news from ગુજરાત and nearby areas
- હજુ ઉનાળો ચાલુ થયા ના દિવસો થયા નથી પરતું લુણાવાડા અને અનેક વિસ્તાર ના લોકો ગરમી ના ભોગ બન્યાં છે લોકો ની ચિંતા છે શરૂઆત દોર માં આવી ગરમી તો જૂન જુલાઈ માં કેવી ગરમી હશે ગરમી કારણે લોકોએ બજાર અને અનેક કામો ટાળે છે1
- Post by Riyaj Ghachi1
- મોડાસા તાલુકા ના ગાજણ ગામે ચોમાસા માં હજારો રૂપિયા નો ખર્ચ કરી ગાજણ હાઇવે થી આવતા વળાંક માં રોડ ની બંને સાઈડો ના રોડ ઉપર ગાડાં બાવળ ફરીથી ગાંડા થયા છે.ત્યારે આ રોડ ઉપર વળાંક માં ગાડાં બાવળો થીવાહન ચાલકો ક્યાં સમયે ઍક બીજા સાથે અથડાઈ જાયઃ અને કોઈનું એક્ષિડન્ટ મરણ થાય તે પહેલા આ રોડ ની બંને સાઈડો માં આ રોડ ના બાવળો હટાવવા માટે ગ્રામ પંચાયત, કે માર્ગ મકાન કોની જવાબદારી છે.તે લગતું તંત્ર બાવળો નો નિકાલ નહિ કરે તો કોઈનું એક્સીડંટ થાય તો જવાબદારી લગતા તંત્ર ની રહેશે તેવું લોક મુખે ચર્ચાઈ રહયું છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં.!9638500650.2
- Post by RAMESH ZALA1
- ફતેપુરા: અગામી તહેવારોને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથકે P.I. ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં P.I. સિવિલ ટેસ્ટમાં જોવા મળ્યા1
- *ટ્રાફિક હટાવવા ગયેલ ટીઆરબી જવાનનુ પણ અકસ્માતમાં મોત* કાલોલ તાલુકા વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી ઉપર ગમખ્વાર અકસ્માત ૨ નાં મોત, ૮ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ લુણાવાડા નો એક પરિવાર રમઝાન ઈદ આવતી હોવાથી બાળકો ને ગોધરા માંથી ઈદ ના કપડાંની ખરીદી કરવાની હોવાથી લુણાવાડા થી મારૂતિ વાન લઈને વેજલપુર ખાતે તેઓના બહેન ના ઘરે આવ્યા હતા અને ત્યાં જમણવાર પતાવી રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં વેજલપુર થી ગોધરા ઈદ ના કપડાંની ખરીદી કરવા જતાં હતા તે વખતે એક સાથે ચાર ગાડી ઓનો વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેજલપુરના મફતભાઈ જયંતીભાઈ બારીયા એ નોંધાવેલ ફરીયાદની વિગત જોતા સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે ખરસાલીયા ચોકડી પાસે એક ડમ્પર રોડ ક્રોસ કરતું હતું ત્યારે એક બાઇક ઊભી હોય ટ્રાફિક જામ થયો હોય ટીઅરબી જવાન જગદીશભાઈ બારીયા ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલ તે સમયે ગોધરા તરફથી એક લાંબુ ટ્રેલર પૂર ઝડપે આવી ડમ્પર અને આઇસર તેમજ મારૂતિવાન ને તેમજ ટીઆરબી જવાન જગદીશભાઈ બારીયા ને અડફેટે લઈ રોડ બાજુની દુકાને અથડાયું હતુ મારુતિ વાનને બન્ને બાજુથી નુકશાન કરેલ જેથી ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તો ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કન્ટેનર, આઇસર,ટ્રેલર,વાન સહિત ચાર વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.આ અકસ્માતમાં વેજલપુર ગામના TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડા નો વાન ચાલક અશરફ રશીદ પઠાણ નું મોત થયું હતું અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં બે યુવાન વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા છે અકસ્માત માં ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનો અને 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માત માં એક ને બંને પગના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને વેજલપુર પોલીસ નો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા ગંભીર અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ અકસ્માત માં બાળકો સહિત ૯ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ૧ પુરૂષ ૪ મહિલા ૪ બાળકો નો ઇજાઓ થઈ હતી જેમાંથી એક પુરૂષ ની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને વાન ચાલક અશરફ રશીદ પઠાણની લાશ પીએમ અર્થે ખસેડવામાં આવી વેજલપુર પોલીસ બેડા માં અને ટીઆરબી જવાનના પરિવાર સહિત ઈદની ખરીદી માટે મારુતિ વાન માં નીકળેલ વાન ચાલક ના પરિવારજનોમાં માતમ છવાયો હતો અને વેજલપુર પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે4
- કઠલાલ નગરપાલિકા હોલમાં આયુષ મેળાનું આયોજન:તબીબો દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી રોગોનું નિદાન કર્યું https://www.divyabhaskar.co.in/local/gujarat/kheda/kathlal/news/kathlal-ayush-mela-citizens-benefit-health-care-137460137.html દિવ્યભાસ્કર ડીજીટલ મકસુદ કારીગર ,કઠલાલ મો.૭૦૧૬૫૧૮૯૬૩1
- *અરવલ્લીના મોડાસામાં યોગેશભાઈ PM સ્વનિધિ યોજનાથી આત્મનિર્ભર થયા* *મોડાસાના યોગેશભાઈએ PM સ્વનિધિ યોજનાથી પોતાનો ધંધો ફરી ઊભો કર્યો* *ગુજરાતમાં PM સ્વનિધિની અસર...નાના વેપારીઓની આત્મનિર્ભરતા તરફ સફળતાનું પગલું* અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રહેતા યોગેશભાઈ માલીવાડ પીએમ સ્વનિધિ યોજનાના લાભથી આજે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે...કોરોના મહામારીના કાળમાં લોકડાઉન અને આર્થિક મંદીને કારણે નાના વેપારીઓનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. યોગેશભાઈ જેવા અનેક લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશાનું કિરણ બનીને આવી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના. યોગેશભાઈને મોડાસા નગરપાલિકા દ્વારા થઈ. નગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓને જાગૃત કરી, અરજી પ્રક્રિયામાં મદદ કરી અને લોન મંજૂર કરાવી. કોરોના પછીની મુશ્કેલીઓમાં લોન મળતાં યોગેશભાઈએ પોતાનો નાનો ધંધો ફરી શરૂ કર્યો. આ યોજના ખરેખર આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.” ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાઓએ જાગૃતિ અભિયાનો, લોન વિતરણ કેમ્પ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો દ્વારા વેપારીઓને સમર્થન આપ્યું છે. આ યોજનાએ વેપારીઓને આર્થિક અને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને તેમની આત્મનિર્ભરતા વધારી છે.યોગેશભાઈ જેવી અનેક સફળતાઓ દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ માટે વરદાન સમાન છે. તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકો આજે પોતાના પગ પર ઊભા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. *** જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96385006502