logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોડાસા તાલુકા ના ગાજણ ગામે પાકા સાઈડો ઉપર ફરીથી ગાડાં બાવળ ગાંડા થતાં અકસ્માત થવાની ભીતિ. મોડાસા તાલુકા ના ગાજણ ગામે ચોમાસા માં હજારો રૂપિયા નો ખર્ચ કરી ગાજણ હાઇવે થી આવતા વળાંક માં રોડ ની બંને સાઈડો ના રોડ ઉપર ગાડાં બાવળ ફરીથી ગાંડા થયા છે.ત્યારે આ રોડ ઉપર વળાંક માં ગાડાં બાવળો થીવાહન ચાલકો ક્યાં સમયે ઍક બીજા સાથે અથડાઈ જાયઃ અને કોઈનું એક્ષિડન્ટ મરણ થાય તે પહેલા આ રોડ ની બંને સાઈડો માં આ રોડ ના બાવળો હટાવવા માટે ગ્રામ પંચાયત, કે માર્ગ મકાન કોની જવાબદારી છે.તે લગતું તંત્ર બાવળો નો નિકાલ નહિ કરે તો કોઈનું એક્સીડંટ થાય તો જવાબદારી લગતા તંત્ર ની રહેશે તેવું લોક મુખે ચર્ચાઈ રહયું છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં.!9638500650.

2 hrs ago
user_Jawansingh thakor@108 ખબરદાર ન
Jawansingh thakor@108 ખબરદાર ન
Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
2 hrs ago

મોડાસા તાલુકા ના ગાજણ ગામે પાકા સાઈડો ઉપર ફરીથી ગાડાં બાવળ ગાંડા થતાં અકસ્માત થવાની ભીતિ. મોડાસા તાલુકા ના ગાજણ ગામે ચોમાસા માં હજારો રૂપિયા નો ખર્ચ કરી ગાજણ હાઇવે થી આવતા વળાંક માં રોડ ની બંને સાઈડો ના રોડ ઉપર ગાડાં બાવળ ફરીથી ગાંડા થયા છે.ત્યારે આ રોડ ઉપર વળાંક માં ગાડાં બાવળો થીવાહન ચાલકો ક્યાં સમયે ઍક બીજા સાથે અથડાઈ જાયઃ અને કોઈનું એક્ષિડન્ટ મરણ થાય તે પહેલા આ રોડ ની બંને સાઈડો માં આ રોડ ના બાવળો હટાવવા માટે ગ્રામ પંચાયત, કે માર્ગ મકાન કોની જવાબદારી છે.તે લગતું તંત્ર બાવળો નો નિકાલ નહિ કરે તો કોઈનું એક્સીડંટ થાય તો જવાબદારી લગતા તંત્ર ની રહેશે તેવું લોક મુખે ચર્ચાઈ રહયું છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં.!9638500650.

More news from ગુજરાત and nearby areas
  • ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું
    1
    ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    3 hrs ago
  • દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે.દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય
    1
    દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે.દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે.
આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    4 hrs ago
  • દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્દૂધના વિવાદમાં દહેગામમાં આરપારની લડાઈ: ૧૯ માર્ચે પશુપાલકો દ્વારા 'દહેગામ બંધ'નું એલાન દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે. આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ તમામ વેપારીઓ અને નાગરિકોને આ લડતમાં જોડાવા નમ્ર અપીલ કરી છે. જો આગામી સમયમાં પશુપાલકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી
    1
    દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે.
આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્દૂધના વિવાદમાં દહેગામમાં આરપારની લડાઈ: ૧૯ માર્ચે પશુપાલકો દ્વારા 'દહેગામ બંધ'નું એલાન
દહેગામ તાલુકાના પશુપાલકો સાથે થઈ રહેલા અન્યાય અને મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનો ઈનકાર કરવાના વિરોધમાં હવે આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોના હક્ક માટે બનેલી 'દહેગામ પશુપાલન સંકલન સમિતિ' દ્વારા આગામી ૧૯ માર્ચ ૨૦૨૬, ગુરૂવાર ના રોજ સમગ્ર દહેગામ સજ્જડ બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોનું કહેવું છે કે જ્યારે આ વિસ્તારની જીવાદોરી સમાન પશુપાલન વ્યવસાયનું આર્થિક શોષણ થઈ રહ્યું હોય, ત્યારે એકતા બતાવવી અનિવાર્ય છે. આ લડત દ્વારા પશુપાલકો પોતાની વેદના સરકાર અને ડેરી સત્તાધીશો સુધી પહોંચાડવા માંગે છે.
આ બંધ દરમિયાન દહેગામના તમામ મુખ્ય બજારો, વેપારી સંકુલો અને પ્રાઈવેટ વ્યવસાયો સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, શાકભાજી માર્કેટ, માર્કેટ યાર્ડ (APMC) ની હરાજી તેમજ સરકારી અને પ્રાઈવેટ ડેરીઓમાં દૂધનું સંપાદન અને વિતરણ પણ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ તમામ વેપારીઓ અને નાગરિકોને આ લડતમાં જોડાવા નમ્ર અપીલ કરી છે. જો આગામી સમયમાં પશુપાલકોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    4 hrs ago
  • ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
    3
    ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી.
જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
    user_રમેશ વૈષ્ણવ Ramesh
    રમેશ વૈષ્ણવ Ramesh
    પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો.
    1
    ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો.
    user_OUR GHADHINAGR
    OUR GHADHINAGR
    Gandhinagar, Gujarat•
    2 hrs ago
  • સાબરકાંઠા ભીમ આર્મી સંગઠને આપ્યું પ્રાંત અધિકારીને આવેદન પત્રવડાલી મામલતદાર અને ઇડર પ્રાંત અધિકારી ને કરાઈ રજૂઆત.વડાલીના થેરાસના ગામમાં પ્લોટ ફાળવણી બાબતે લેખિત રજૂઆતપંચાયત સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી પાસે કરાઈ ચૂકી છે રજૂઆતપ્લોટ ફાળવણી બાબતે સ્થાનિય તંત્ર સહિત જીલ્લામાં સહકાર ન મળતો હોવાની રજૂઆતઅનુસુચિત જાતિના વ્યક્તિ ઓને પ્લોટ ફાળવણી બાબતે કરાઈ રહી છે હેરાનગતિઆવનાર સમયમાં ઉકેલ ન આવે તો વિરોધની ચીમકીભીમ આર્મી સંગઠન સહિત પીડિત પરિવારો માં ભારે રોષ
    1
    સાબરકાંઠા ભીમ આર્મી સંગઠને આપ્યું પ્રાંત અધિકારીને આવેદન પત્રવડાલી મામલતદાર અને ઇડર પ્રાંત અધિકારી ને કરાઈ રજૂઆત.વડાલીના થેરાસના ગામમાં પ્લોટ ફાળવણી બાબતે લેખિત રજૂઆતપંચાયત સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિકારી પાસે કરાઈ ચૂકી છે રજૂઆતપ્લોટ ફાળવણી બાબતે સ્થાનિય તંત્ર સહિત જીલ્લામાં સહકાર ન મળતો હોવાની રજૂઆતઅનુસુચિત જાતિના વ્યક્તિ ઓને પ્લોટ ફાળવણી બાબતે કરાઈ રહી છે હેરાનગતિઆવનાર સમયમાં ઉકેલ ન આવે તો વિરોધની ચીમકીભીમ આર્મી સંગઠન સહિત પીડિત પરિવારો માં ભારે રોષ
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    3 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી - સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના રોજ ગ્રામજનો દ્વારા વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ. ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે. બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.
    4
    સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી
- સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના  રોજ ગ્રામજનો દ્વારા  વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ.
ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે.
બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે  વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.
    user_રમેશ વૈષ્ણવ Ramesh
    રમેશ વૈષ્ણવ Ramesh
    પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.