logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

मुंबइ Update

2 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

मुंबइ Update

More news from ગુજરાત and nearby areas
  • સ્વરાજ -રીપોર્ટ.
    1
    સ્વરાજ -રીપોર્ટ.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    28 min ago
  • Post by RAJULANEWSUPDATE
    1
    Post by RAJULANEWSUPDATE
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    16 hrs ago
  • ભાવનગર ચોરી લુટ ના ગુના માં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડ્યા
    1
    ભાવનગર ચોરી લુટ ના ગુના માં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડ્યા
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    19 hrs ago
  • Post by Dharmik Parmar
    1
    Post by Dharmik Parmar
    user_Dharmik Parmar
    Dharmik Parmar
    Farmer રાજુલા, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
  • જાફરબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ... જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે પી ભીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.... જાફરાબાદ તાલુકા કક્ષાની સરકારી કચેરીનો સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વિગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂ તથા ભાજપ સંગઠન ના તમામ સભ્યો હાજર રહ્યા હતા. તથા દરેક ગ્રામ પંચાયતના સરપંચો. દરેક સમાજ ના આગેવાનો અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાએ રજુ કરેલ હત.
    4
    જાફરબાદ તાલુકાના પાટી  માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ...
જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી   ચેરમેન કે પી ભીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો....
જાફરાબાદ તાલુકા કક્ષાની સરકારી કચેરીનો સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વિગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો
જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ  કુલદીપભાઈ વરૂ તથા ભાજપ સંગઠન ના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
તથા દરેક ગ્રામ પંચાયતના સરપંચો. દરેક  સમાજ ના આગેવાનો અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાએ રજુ કરેલ હત.
    user_Virji shiyal
    Virji shiyal
    Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
    23 hrs ago
  • પકા શેઠની વાડી વિસ્તારથી તુલસી નગર સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા ચાર વર્ષથી ખખડધજ હાલતમાં છે. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ શહેર તરફ આવજા કરતા હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાની કામગીરી કરવામાં નહિ આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રસ્તો બનાવવા માંગ કરી રહ્યા છે..
    1
    પકા શેઠની વાડી વિસ્તારથી તુલસી નગર સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા ચાર વર્ષથી ખખડધજ હાલતમાં છે. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ શહેર તરફ આવજા કરતા હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાની કામગીરી કરવામાં નહિ આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રસ્તો બનાવવા માંગ કરી રહ્યા છે..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • બરવાળા માં સ્વદેશી મેળામાં નાના વેપારીઓ, ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને હસ્તકલા ઉત્પાદકોને પોતાની બનાવટના ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા..જેમાં બરવાળા માં બનતી તલવાર અને મોજડી જે ગુજરાત નહિ પણ ભારત ભરમાં વેચાય છે તે પણ આ સ્વદેશી મેળામાં વેચાણ માટે જોવા મળી હતી. આ મેળા ના કારણે નાના વેપારીઓ પોતાના ધંધા-રોજગારને વધુ લોકો સુધી પહોંચાડી શકે છે અને રોજીરોટી મેળવવામાં મદદરૂપ બની શકે છે. મેળામાં વિવિધ સ્વદેશી વસ્તુઓ, હસ્તકલા, ઘરેલું ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોની કલાત્મક કૃતિઓ, પરંપરા, વારસા ના કલાત્મક અને ભરત ગૂંથણ, તેમજ બરવાળા ની પ્રખ્યાત વસ્તુઓ લોકોને આકર્ષી રહી છે. સ્થાનિક લોકો પણ મેળાની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓ ખરીદી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બરવાળા માં સ્વદેશી મેળામાં નાના વેપારીઓ, ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને હસ્તકલા ઉત્પાદકોને પોતાની બનાવટના ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા..જેમાં બરવાળા માં બનતી તલવાર અને મોજડી જે  ગુજરાત નહિ પણ ભારત ભરમાં વેચાય છે તે પણ આ સ્વદેશી મેળામાં વેચાણ માટે જોવા મળી હતી. આ મેળા ના  કારણે નાના વેપારીઓ પોતાના ધંધા-રોજગારને વધુ લોકો સુધી પહોંચાડી શકે છે અને રોજીરોટી મેળવવામાં મદદરૂપ બની શકે છે.
મેળામાં વિવિધ સ્વદેશી વસ્તુઓ, હસ્તકલા, ઘરેલું ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોની કલાત્મક કૃતિઓ, પરંપરા, વારસા ના કલાત્મક અને ભરત ગૂંથણ, તેમજ બરવાળા ની પ્રખ્યાત વસ્તુઓ લોકોને આકર્ષી રહી છે. સ્થાનિક લોકો પણ મેળાની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓ ખરીદી રહ્યા છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    14 hrs ago
  • युध्ध की अन्य‌ साइड इफेक्टस शरु ।
    1
    युध्ध की अन्य‌ साइड इफेक्टस शरु ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    39 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.