logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હોળીના તહેવારને લઈને આદિવાસી યુવા સંગઠન દ્વારા સરકાર સમક્ષ ખાસ માંગ ઉઠાવવામાં આવી છે જય બિરસા મુન્ડા આદિવાસી યુવા સંગઠન (JAYS) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી દાહોદ જિલ્લામાં હોળી દરમિયાન વધારાની બસ વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

23 hrs ago
user_DAHOD TODAY
DAHOD TODAY
NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
23 hrs ago

હોળીના તહેવારને લઈને આદિવાસી યુવા સંગઠન દ્વારા સરકાર સમક્ષ ખાસ માંગ ઉઠાવવામાં આવી છે જય બિરસા મુન્ડા આદિવાસી યુવા સંગઠન (JAYS) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી દાહોદ જિલ્લામાં હોળી દરમિયાન વધારાની બસ વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

More news from ગુજરાત and nearby areas
  • ગુજરાત ભરના સમાચારોની ભરમાર સાથે નિહાળો દાહોદ જિલ્લાના અઢળક અને સ્પષ્ટ ગુજરાતી સાચા સમાચારો
    1
    ગુજરાત ભરના સમાચારોની ભરમાર સાથે નિહાળો દાહોદ જિલ્લાના અઢળક અને સ્પષ્ટ ગુજરાતી સાચા સમાચારો
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    18 hrs ago
  • होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया। ज्ञापन दाहोद जिला कलेक्टर के माध्यम से प्रस्तुत किया गया।
    1
    होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया। ज्ञापन दाहोद जिला कलेक्टर के माध्यम से प्रस्तुत किया गया।
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    20 hrs ago
  • માહિતી મુજબ… સિદ્દીક ઉર્ફે કાલીયા નામના હવસખોર ઈસમે આ નાની બાળકી ને ઘરની નજીકથી લલચાવી અવાવરું જગ્યામાં ઉભેલી એક બંધ પડેલી ગાડીમાં લઈ ગયો… અને ત્યાં તેની સાથે શારીરિક અડપલા કર્યા.
    1
    માહિતી મુજબ…
સિદ્દીક ઉર્ફે કાલીયા નામના હવસખોર ઈસમે આ નાની બાળકી ને ઘરની નજીકથી લલચાવી અવાવરું જગ્યામાં ઉભેલી એક બંધ પડેલી ગાડીમાં લઈ ગયો… અને ત્યાં તેની સાથે શારીરિક અડપલા કર્યા.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    21 hrs ago
  • લાઈવ કરો ભાઈ લાઈવ કરો, વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરો 💯 આજે વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવામાં આવે તે માટે સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી.
    1
    લાઈવ કરો ભાઈ લાઈવ કરો,
વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરો 💯
આજે વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવામાં આવે તે માટે સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી.
    user_Aimi midiya Gujarati
    Aimi midiya Gujarati
    Advertising Photographer ગરબાડા, દાહોદ, ગુજરાત•
    7 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    20 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ મુદ્દે Aam Aadmi Party (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. AAPના સ્થાનિક નેતા Vinu Rathwa કાર્યકરો સાથે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા. પ્રદર્શન દરમિયાન AAP કાર્યકરોએ “ટ્રેડ ડીલ રદ કરો”, “ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. Vinu Rathwaએ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર સામે આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી દેશ અને રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે રાખી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
    2
    છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ મુદ્દે Aam Aadmi Party (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. AAPના સ્થાનિક નેતા Vinu Rathwa કાર્યકરો સાથે જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા.
પ્રદર્શન દરમિયાન AAP કાર્યકરોએ “ટ્રેડ ડીલ રદ કરો”, “ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો” જેવા નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. Vinu Rathwaએ અધિક કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર સામે આક્ષેપ કર્યો કે ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી દેશ અને રાજ્યના ખેડૂતો તથા પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે જો ટ્રેડ ડીલ રદ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સાથે રાખી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • ગરબાડાના નવાફળિયા ગામે બાઇકમાં લાગી આગ આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ અગમ્યો કારણસર બાઇકમાં આગ ભભુકી ઉઠી બાઈકમાં આગ લાગતા બાઈક ઘટના સ્થળે જ બળીને ખાખ ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
    1
    ગરબાડાના નવાફળિયા ગામે બાઇકમાં લાગી આગ 
આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ 
અગમ્યો કારણસર બાઇકમાં આગ ભભુકી ઉઠી
બાઈકમાં આગ લાગતા બાઈક ઘટના સ્થળે જ બળીને ખાખ
ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    8 hrs ago
  • જય બિરસા મુન્ડા આદિવાસી યુવા સંગઠન (JAYS) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી દાહોદ જિલ્લામાં હોળી દરમિયાન વધારાની બસ વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.
    1
    જય બિરસા મુન્ડા આદિવાસી યુવા સંગઠન (JAYS) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી દાહોદ જિલ્લામાં હોળી દરમિયાન વધારાની બસ વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    23 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.