Shuru
Apke Nagar Ki App…
આપના ધારાસભ્ય વડાપ્રધાનને કટાક્ષમાં જન્મ દિવસની શુભેચ્છા પાઠવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
KALPESH VADHER
આપના ધારાસભ્ય વડાપ્રધાનને કટાક્ષમાં જન્મ દિવસની શુભેચ્છા પાઠવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
More news from ગુજરાત and nearby areas
- આપના ધારાસભ્ય વડાપ્રધાનને કટાક્ષમાં જન્મ દિવસની શુભેચ્છા પાઠવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ1
- પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.1
- બોટાદ ના પાળીયાદ પોલીસે દારૂ ભરેલો આઈસર ટ્રક અને બોલેરો પીકઅપ ઝડપી પાડી1
- સુરેન્દ્રનગરના તરણેતર મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યું1
- તારાપુરમાં 15 વર્ષના બાળકે બનાવી 5 ફૂટ ઊંચી માટીની ગણેશજીની મૂર્તિ ચાર મહિનાની મહેનત બાદ ગણેશ ચતુર્થીએ સ્વહસ્તે બનાવેલી મૂર્તિની કરાઈ સ્થાપના તારાપુરમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે એક 15 વર્ષના બાળકે પોતાની કળા અને સર્જનાત્મકતાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તારાપુરના દેવજી ફળિયા ખાતે રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા વિવેકકુમાર ગોવિંદભાઈ સોલંકી (ભાણો) એ અભ્યાસની સાથે માટીમાંથી ગણેશજીની અંદાજે 5 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરી છે. વિવેકકુમારે આશરે ચાર મહિના અગાઉ માટીની ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતું. સતત મહેનત અને લગનથી તેમણે ગણેશ ચતુર્થીના પાવન દિવસે મૂર્તિને સંપૂર્ણ તૈયાર કરી હતી. દેવજી ફળિયા ખાતે રાજા રજવાડી બાળ યુવક મંડળ દ્વારા વિવેકકુમારના હાથે તૈયાર કરાયેલી માટીની ગણેશજીની મૂર્તિની હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના બાદ ભક્તો માટે દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે. નાની ઉંમરે ગણેશજીની વિશાળ માટીની મૂર્તિ બનાવી વિવેકકુમારે પોતાની કળા, મહેનત અને પ્રતિભાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.1
- મહિપતસિંહ ફાઉન્ડેશન ઉપર આક્ષેપો અને હિસાબો માગનાર જયેશ રાઠોડ નામ ના વ્યક્તિ એ લાખોનું સોની નું કરી નાખ્યા ના આરોપ સાથે સોશિયલ મીડિયામાં સીસીટીવીની ફૂટેજ વાઇરલ આ ફૂટેજ નું અમે પુષ્ટિ કરતા નથી1
- સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું સુરેન્દ્રનગર તરણેતરના મેળામાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું પાણીપુરી, પાઉંભાજી, ગોલા, ઢોકળા સહિતની વસ્તુઓનું વેચાણ કરતા ખાણીપીણીના 150 સ્ટોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ચેકીંગ દરમિયાન ચટણી, બટેકા, વાસી પાઉં સહિતના 120 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો1
- બોટાદ ગઢડા તાલુકાના શીયાનગર ગામે તળાવનો પાળો તૂટ્યો. બે દિવસ પહેલાં તળાવનો પાળો તૂટ્યાના લાઈવ દૃશ્યો આવ્યા સામે. 14 સપ્ટેમ્બરે શીયાનગર ગામે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે તળાવનો પાળો તૂટ્યો હોવાની માહિતી. સ્થાનિકોએ તળાવનો પાળો તૂટવાના લાઈવ દૃશ્યો મોબાઈલમાં કર્યા કેદ. તળાવનો પાળો તૂટતા લાખો લીટર પાણી વેડફાયું. લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881