ધોરાજી માં માર્કેટીંગ યાર્ડ માં ખુલ્લી બજાર માં ઘઉ નાં ભાવ યોગ્ય ન મળતાં ખેડૂતો અસંતુષ્ટ એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં માર્કેટીંગ યાર્ડ માં ખુલ્લી બજાર માં ઘઉ નાં ભાવ યોગ્ય ન મળતાં ખેડૂતો અસંતુષ્ટ : વિઓ : ધોરાજી તાલુકાના પંથકના ખેડૂતો એ પોતાના ખેતરમાં સારી અપેક્ષા એ ખેતર માં ઘઉ નું વાવેતર કરવામાં આવ્યું હોય મોંધા ભાવના જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ને મોંઘુ બિયારણ અને ખાતર અને તનતોડ મહેનત કરી અને સારૂં વાવેતર થાય અને સારો ભાવ મળે તે માટે ઘઉં નું વાવેતર કરવામાં આવેલ પણ જ્યારે ઘઉં પાકી નેં તૈયાર થયા બાદ ઘઉં લઈને ધોરાજી ના માર્કેટીંગ યાર્ડ ખાતે પોતાની જણસી કે ઓ ઘઉં ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા બાદ જ્યારે ખુલ્લી બજાર માં હરરાજી બોલાવવામાં આવે છે ત્યારે ઘઉં ના એક મણ નો ભાવ ચારસો કે ચારસો પચાસ રૂપિયા પેટે ભાવ મળતાં ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવે છે અને ખેડૂતો માટે પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે ખેડૂતો ની ચિંતા માં વધારો જોવા મળી છે સરકારે યોગ્ય સમયે જણસી ની ખરીદી કરવી જોઈએ અને ખેડૂતો ને જણસી નાં ભાવ પણ યોગ્ય મળવા જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ જણસી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ ખેડૂતો ને જે જણસી નાં પોક્ષણભાવ નથી મળતા તેથી ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે : બાઈટ ૧ કિશોર ભાઇ હિરપરા ખેડૂત ધોરાજી બાઈટ ૨ સંજય ભાઇ ઠુમ્મર ખેડૂત ધોરાજી સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી
ધોરાજી માં માર્કેટીંગ યાર્ડ માં ખુલ્લી બજાર માં ઘઉ નાં ભાવ યોગ્ય ન મળતાં ખેડૂતો અસંતુષ્ટ એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં માર્કેટીંગ યાર્ડ માં ખુલ્લી બજાર માં ઘઉ નાં ભાવ યોગ્ય ન મળતાં ખેડૂતો અસંતુષ્ટ : વિઓ : ધોરાજી તાલુકાના પંથકના ખેડૂતો એ પોતાના ખેતરમાં સારી અપેક્ષા એ ખેતર માં ઘઉ નું વાવેતર કરવામાં આવ્યું હોય મોંધા ભાવના જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ને મોંઘુ બિયારણ અને ખાતર અને તનતોડ મહેનત કરી અને સારૂં વાવેતર થાય અને સારો ભાવ મળે તે માટે ઘઉં નું વાવેતર કરવામાં આવેલ પણ જ્યારે ઘઉં પાકી નેં તૈયાર થયા બાદ ઘઉં લઈને ધોરાજી ના માર્કેટીંગ યાર્ડ ખાતે પોતાની જણસી કે ઓ ઘઉં ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા બાદ જ્યારે
ખુલ્લી બજાર માં હરરાજી બોલાવવામાં આવે છે ત્યારે ઘઉં ના એક મણ નો ભાવ ચારસો કે ચારસો પચાસ રૂપિયા પેટે ભાવ મળતાં ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવે છે અને ખેડૂતો માટે પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે ખેડૂતો ની ચિંતા માં વધારો જોવા મળી છે સરકારે યોગ્ય સમયે જણસી ની ખરીદી કરવી જોઈએ અને ખેડૂતો ને જણસી નાં ભાવ પણ યોગ્ય મળવા જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ જણસી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ ખેડૂતો ને જે જણસી નાં પોક્ષણભાવ નથી મળતા તેથી ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે : બાઈટ ૧ કિશોર ભાઇ હિરપરા ખેડૂત ધોરાજી બાઈટ ૨ સંજય ભાઇ ઠુમ્મર ખેડૂત ધોરાજી સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં માર્કેટીંગ યાર્ડ માં ખુલ્લી બજાર માં ઘઉ નાં ભાવ યોગ્ય ન મળતાં ખેડૂતો અસંતુષ્ટ : વિઓ : ધોરાજી તાલુકાના પંથકના ખેડૂતો એ પોતાના ખેતરમાં સારી અપેક્ષા એ ખેતર માં ઘઉ નું વાવેતર કરવામાં આવ્યું હોય મોંધા ભાવના જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ને મોંઘુ બિયારણ અને ખાતર અને તનતોડ મહેનત કરી અને સારૂં વાવેતર થાય અને સારો ભાવ મળે તે માટે ઘઉં નું વાવેતર કરવામાં આવેલ પણ જ્યારે ઘઉં પાકી નેં તૈયાર થયા બાદ ઘઉં લઈને ધોરાજી ના માર્કેટીંગ યાર્ડ ખાતે પોતાની જણસી કે ઓ ઘઉં ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા બાદ જ્યારે ખુલ્લી બજાર માં હરરાજી બોલાવવામાં આવે છે ત્યારે ઘઉં ના એક મણ નો ભાવ ચારસો કે ચારસો પચાસ રૂપિયા પેટે ભાવ મળતાં ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવે છે અને ખેડૂતો માટે પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે ખેડૂતો ની ચિંતા માં વધારો જોવા મળી છે સરકારે યોગ્ય સમયે જણસી ની ખરીદી કરવી જોઈએ અને ખેડૂતો ને જણસી નાં ભાવ પણ યોગ્ય મળવા જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ જણસી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ ખેડૂતો ને જે જણસી નાં પોક્ષણભાવ નથી મળતા તેથી ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે : બાઈટ ૧ કિશોર ભાઇ હિરપરા ખેડૂત ધોરાજી બાઈટ ૨ સંજય ભાઇ ઠુમ્મર ખેડૂત ધોરાજી સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી2
- *પોરબંદર તાલુકાના ભડ ગામના સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડની કામગીરી સુગમ બનતા લાભાર્થીએ સરકારનો આભાર માન્યો* ૦૦૦ *સેવાસેતુ કાર્યક્રમ થકી મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થયુ - શ્રી ભરતભાઈ વાળા (સ્થાનિક લાભાર્થી)* ૦૦૦ પોરબંદર.તા.૧૦; પોરબંદર તાલુકાના ભડ ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અનેક નાગરિકોને તેમના ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભડ ગામના જ રહેવાસી શ્રી ભરતભાઈ વાળા એ પણ પોતાનું રેશનકાર્ડને લગતું કામ કરાવ્યું હતું. પોતાનો પ્રતિભાવ આપતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, "અમારા ગામમાં જ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થવાથી મારે રેશનકાર્ડના કામ માટે બહાર ક્યાંય ધક્કા ખાવા પડ્યા નથી. અહીં મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થઈ ગયું છે." વધુમાં તેમણે વહીવટી તંત્ર અને સરકારના આ પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે, સેવાસેતુને કારણે સામાન્ય માણસનો સમય અને શક્તિ બચે છે અને ઘરઆંગણે જ વિનામૂલ્યે કામગીરી પૂર્ણ થાય છે. નોંધનીય છે કે આ સેવાસેતુ કાર્યક્રમમાં ભડ સહિત ગરેજ, ચિકાસા, નવીબંદર, કેશોદ (લુશાળા), મિત્રાળા, એરંડા અને દેળોદર ગામોના અનેક લોકોએ આવકના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડ અને લગ્ન નોંધણી જેવી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. વહીવટી તંત્રના સુચારૂ આયોજનને કારણે લોકોને સુગમ સુવિધા ઉપલ્બધ થઈ હતી.1
- રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી2
- Post by Siddharth news1
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- જામજોધપુર તાલુકાના મોટી ભરડ ગામમાં ઘણા દાયકાથી એસટી બસ આવી જ ન હોય અને ગ્રામ્ય જનોને અવરજવર માટે તકલીફ પડતી હોય તેવા કપરા સમયમાં મોટી ભરડ ગ્રામ પંચાયતના યુવા સરપંચ આસિફભાઇ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ને ગામ સુધી એસટી બસ પહોંચાડી પોતાનું પ્રતિનિધિત્વ બખૂબીથી નિભાવ્યું છે તેમ જ એસટી બસની ટિકિટ લઈ ને પ્રથમ મુસાફર બન્યા હતા તેમજ ગ્રામ્ય જનોમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો1
- Post by Dharmik Parmar1
- Post by Siddharth news1