logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

mp ma teshr ma Adami having gaya hema koni galti he konet karo

2 hrs ago
user_Deval Vikas
Deval Vikas
દાહોદ, દાહોદ, ગુજરાત•
2 hrs ago

mp ma teshr ma Adami having gaya hema koni galti he konet karo

More news from ગુજરાત and nearby areas
  • Post by Deval Vikas
    1
    Post by Deval Vikas
    user_Deval Vikas
    Deval Vikas
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • ટ્રેનની નીચે આવી આવી જતાવ્યક્તિનું મોત દાહોદના પ્લેટફોર્મ નંબર ૩ નજીક માલગાડીનીચે આવતા બની ઘટના અજાણ્યા મુસાફરીનું ઘટનામાં મોત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરીઅજાણ્યા વ્યક્તિના પરિવારની શોધ કોણે હાથ ધરાઈ
    1
    ટ્રેનની નીચે આવી આવી  જતાવ્યક્તિનું મોત દાહોદના પ્લેટફોર્મ નંબર ૩ નજીક માલગાડીનીચે આવતા બની ઘટના 
અજાણ્યા મુસાફરીનું ઘટનામાં મોત 
રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરીઅજાણ્યા વ્યક્તિના પરિવારની શોધ કોણે હાથ ધરાઈ
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં દાહોદ, ગરબાડા, ફતેપુરા સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસયો ભર ઉનાળામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી દાહોદમાં પવનના સુસવાટા અને વીજળીના ગાજ સાથે વરસાદ વરસ્યો
    1
    દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો 
આજે તારીખ 07/04/2026 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં 
દાહોદ, ગરબાડા, ફતેપુરા સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસયો
ભર ઉનાળામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો 
કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી 
દાહોદમાં પવનના સુસવાટા અને વીજળીના ગાજ સાથે વરસાદ વરસ્યો
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    22 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ શ્રી એચ.બી.સિસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ. દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી.એક્ટ કડ(ડી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઇ લીમડીવાલા રહે. જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ નાનો પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એચ.બી.સિસોદીયા તથા એ.એસ.આઇ.કિર્તીપાલસિહ તથા હે.કો અક્ષયભાઇ તથા પો.કો.નથુભાઇ તથા પો.કો. મયુરસિંહ નાઓને અમદાવાદ ખાતે મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવેલ જેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પો.સ્ટે. સોપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી - સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઇ લીમડીવાલા
    1
    બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં મહીસાગર એસ.ઓ.જી.ને મળેલ સફળતા.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબશ્રી નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે આધારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓએ એસ.ઓ.જી. શાખાના પો.સ.ઇ શ્રી એચ.બી.સિસોદીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.
દરમ્યાન એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબ નાઓને ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સથી બાતમી મળેલ કે, બાલાસિનોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૬ BNS કલમ ૩૧૮(૪),૫૪ તથા આઇ.ટી.એક્ટ કડ(ડી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઇ લીમડીવાલા રહે. જુનીઅંજુમન હાઇસ્કુલની પાછળ જમાલપુર અમદાવાદ નાનો પોતાના ઘરે હોવાની ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમના પો.સ.ઇ. એચ.બી.સિસોદીયા તથા એ.એસ.આઇ.કિર્તીપાલસિહ તથા હે.કો અક્ષયભાઇ તથા પો.કો.નથુભાઇ તથા પો.કો. મયુરસિંહ નાઓને અમદાવાદ ખાતે મોકલી તપાસ કરાવતાં ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવેલ જેથી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી - સલમાન ઉર્ફે ઉસ્માનગની ફારૂકભાઇ લીમડીવાલા
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    5 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લાના દેવલીયા, તેજગઢ વિસ્તારમાં આવેલ હરદાસપુર ફાટક પાસે દેવલીયા અને મેસરા ગામની હદમાં પસાર થતી ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમે અચાનક દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા બહારની ટીમ પણ સામેલ હતી. 10થી વધુ અધિકારીઓની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, ટીમે નદીના પટમાં પ્રવેશીને વિસ્તૃત તપાસ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન અધિકારીઓએ પ્રાથમિક માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. અને માત્ર “હજુ તપાસ ચાલુ છે, વધુ માહિતી આપવામાં આવશે” એવું કહીને સ્થળ પરથી રવાના થઇ ગયા હતા. આ અચાનક રેડના સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રેડના પગલે સ્થાનિક લોકો અને રેતી લીઝ સંબંધિત કામ કરતા લોકોમાં ભારે ઉત્સુકતા અને અટકળો શરૂ થઈ હતી. કેટલાકનું માનવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર રેતી ખનન, લીઝના નિયમોના ઉલ્લંઘન અથવા અન્ય અનિયમિતતાઓ સામે હોઈ શકે છે. છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી રેતી ખનનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં વારંવાર ગેરકાયદેસર ખનન, રાત્રિના સમયે ટ્રેક્ટર—મશીનો વડે કામ અને સ્થાનિક વિરોધની ઘટનાઓ સામે આવતી રહે છે. તાજેતરમાં અછાલા ગામના લોકોએ પણ નજીકની નદીમાં ચાલતા ગેરકાયદે ખનન સામે વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારીઓ સાથે મિલીભગતના આરોપ પણ લગાવ્યા હતા. હાલ ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કે વિગતો જાહેર કરવામાં આવી નથી. જેના કારણે અફવાઓ વધુ ગરમાઇ રહી છે. લોકો અને મીડિયાની નજર હવે વિભાગના અધિકૃત નિવેદન પર ટકેલી છે – કે આ રેડમાં શું જપ્ત કરવામાં આવ્યું, ક્યા પ્રકારની અનિયમિતતા મળી અને આગળ કઈ કાર્યવાહી થશે?
    1
    છોટાઉદેપુર જિલ્લાના દેવલીયા, તેજગઢ વિસ્તારમાં આવેલ હરદાસપુર ફાટક પાસે દેવલીયા અને મેસરા ગામની હદમાં પસાર થતી ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમે અચાનક દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા બહારની ટીમ પણ સામેલ હતી. 10થી વધુ અધિકારીઓની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક સૂત્રો અનુસાર, ટીમે નદીના
પટમાં પ્રવેશીને વિસ્તૃત તપાસ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન અધિકારીઓએ પ્રાથમિક માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. અને માત્ર “હજુ તપાસ ચાલુ છે, વધુ માહિતી આપવામાં આવશે” એવું કહીને સ્થળ પરથી રવાના થઇ ગયા હતા.
આ અચાનક રેડના સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રેડના પગલે સ્થાનિક લોકો અને રેતી લીઝ સંબંધિત કામ કરતા લોકોમાં ભારે ઉત્સુકતા અને અટકળો શરૂ થઈ હતી. કેટલાકનું માનવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર રેતી ખનન, લીઝના નિયમોના ઉલ્લંઘન અથવા અન્ય
અનિયમિતતાઓ સામે હોઈ શકે છે.
છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી રેતી ખનનનું મુખ્ય કેન્દ્ર છે. અહીં વારંવાર ગેરકાયદેસર ખનન, રાત્રિના સમયે ટ્રેક્ટર—મશીનો વડે કામ અને સ્થાનિક વિરોધની ઘટનાઓ સામે આવતી રહે છે.
તાજેતરમાં અછાલા ગામના લોકોએ પણ નજીકની નદીમાં ચાલતા ગેરકાયદે ખનન સામે વિરોધ નોંધાવ્યો હતો અને અધિકારીઓ સાથે મિલીભગતના આરોપ પણ લગાવ્યા હતા.
હાલ ખાણ ખનીજ વિભાગ તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કે વિગતો જાહેર કરવામાં આવી નથી. જેના કારણે અફવાઓ વધુ ગરમાઇ રહી છે. લોકો અને મીડિયાની નજર હવે વિભાગના અધિકૃત નિવેદન પર ટકેલી છે – કે આ રેડમાં શું જપ્ત કરવામાં આવ્યું, ક્યા પ્રકારની અનિયમિતતા મળી અને આગળ કઈ કાર્યવાહી થશે?
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    18 min ago
  • દુર્ગા ઇલેક્ટ્રોનિક લુણાવાડા 9712828745 9979703748
    3
    દુર્ગા ઇલેક્ટ્રોનિક લુણાવાડા 
9712828745
9979703748
    user_Arifakyoutube Channel
    Arifakyoutube Channel
    Electronics Accessories Wholesaler લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    19 hrs ago
  • Post by Deval Vikas
    1
    Post by Deval Vikas
    user_Deval Vikas
    Deval Vikas
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.