Shuru
Apke Nagar Ki App…
છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો
દશરથ માળી
છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો
More news from ગુજરાત and nearby areas
- MP ગેનીબેન ઠાકોરે ચંદન રાઠોડના મોત અંગે દુઃખની સંવેદના વ્યક્ત કરી MP ગેનીબેન ઠાકોરે ચંદન રાઠોડના મોત અંગે દુઃખની સંવેદના વ્યક્ત કરી1
- પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણ :- પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણના ઐતિહાસિક ખાન સરોવર ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. ખાલકપુરા વિસ્તારનો એક યુવાન ખાન સરોવરમાં ઝંપલાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાન સરોવર નજીકથી યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવતા ઘટનાને લઈને ચકચાર મચી છે. હાલ ફાયર ફાઈટર ટીમ દ્વારા સરોવરમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પાટણ શહેરના વોર્ડ નંબર-૧૦ હેઠળ આવતા ખાલકપુરા વિસ્તારના યુવાનને લઈને ખાન સરોવર ખાતે ગંભીર ઘટના સામે આવી છે.ખાન સરોવર નજીક આવેલી છત્રી પાસે એક યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. યુવાનનો કોઈ પત્તો ન મળતા તેણે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ખાન સરોવર ખાતે પહોંચી હતી અને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી છે. ફાયર ટીમ દ્વારા સરોવરના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જોકે, હજુ સુધી યુવાનનું સરોવરમાં ઝંપલાવવું કે તેનું મોત થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ફાયર ટીમની શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ4
- પાટણ- સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા1
- વાવ-થરાદ જિલ્લામાં દારૂની હેરાફેરીના આરોપી સામે પાસાની કાર્યવાહી..... એલ.સી.બી ની કાર્યવાહી; પાસા વોરંટના આધારે આરોપીની અટકાયત કરી નડિયાદ જેલમાં મોકલવા ભાભર પોલીસને સોંપાયો...1
- થરાદમાં નરેન્દ્ર મોદીના 76 જન્મ દિવસ નિમિત્તે 76 લીલા ઘાસ ચારા ની ગાડીઓ ગૌશાળા મા અર્પણ કરી1
- ચાંદરવા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો સપાટો! તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રાવા ગામની સીમમાં ખુલ્લા પતરા શેડની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે વાવ પોલીસની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹3,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે જુગાર રમતા ઝડપાયેલા તમામ 10 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી વાવ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ઝડપાયેલા 10 આરોપીઓ શિવરાજ વાલાજી રાજપૂત પ્રવિણભાઈ માનજી સોલંકી જોગાભાઈ બાબુભાઈ ઠાકોર દેવરામભાઈ જયરામભાઈ આસાર પ્રેમજી કલાજી પરમાર મહેશકુમાર પુનમચંદ પંચાલ વિશાલ અશોકકુમાર શાહ કેતન શાંતિલાલ સુથાર હિતેશકુમાર લક્ષ્મણદાન ગઢવી સંજયકુમાર ઘયારામભાઈ ઠક્કર પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કરતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.1
- છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો છેલ્લા વીડિયોમાં કરી હતી જિંદગી-મોતની વાત, બાદમાં અકસ્માતમાં મોતસમગ્ર સોશિયલ મીડિયા જગતમાં શોક વ્યાપ્યો1
- *વાવ થરાદ બેંકીંગ....* *મળતી માહિતી મુજબ....* *વાવ થરાદ નું ઘરેણું અને સુઈગામ ના કોમેડી કીગ એવા ગુજ્જુ લવ ગુરૂ નો અકસ્માત થયો છે ભાભર હરીધામ ગૌશાળા જોડે.....ગુજ્જુ લવ ગુરૂ ભાભર સરકારી દવાખાને સારવાર હેઠળ દરમિયાન મોત નિપજ્યું*ૐ શાંતિ1