પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણ :- પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણના ઐતિહાસિક ખાન સરોવર ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. ખાલકપુરા વિસ્તારનો એક યુવાન ખાન સરોવરમાં ઝંપલાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાન સરોવર નજીકથી યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવતા ઘટનાને લઈને ચકચાર મચી છે. હાલ ફાયર ફાઈટર ટીમ દ્વારા સરોવરમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પાટણ શહેરના વોર્ડ નંબર-૧૦ હેઠળ આવતા ખાલકપુરા વિસ્તારના યુવાનને લઈને ખાન સરોવર ખાતે ગંભીર ઘટના સામે આવી છે.ખાન સરોવર નજીક આવેલી છત્રી પાસે એક યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. યુવાનનો કોઈ પત્તો ન મળતા તેણે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ખાન સરોવર ખાતે પહોંચી હતી અને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી છે. ફાયર ટીમ દ્વારા સરોવરના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જોકે, હજુ સુધી યુવાનનું સરોવરમાં ઝંપલાવવું કે તેનું મોત થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ફાયર ટીમની શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણ :- પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણના ઐતિહાસિક ખાન સરોવર ખાતે એક ગંભીર ઘટના સામે આવી
છે. ખાલકપુરા વિસ્તારનો એક યુવાન ખાન સરોવરમાં ઝંપલાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાન સરોવર નજીકથી યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવતા ઘટનાને લઈને ચકચાર મચી છે. હાલ ફાયર ફાઈટર ટીમ દ્વારા સરોવરમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પાટણ શહેરના વોર્ડ નંબર-૧૦ હેઠળ આવતા ખાલકપુરા વિસ્તારના
યુવાનને લઈને ખાન સરોવર ખાતે ગંભીર ઘટના સામે આવી છે.ખાન સરોવર નજીક આવેલી છત્રી પાસે એક યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. યુવાનનો કોઈ પત્તો ન મળતા તેણે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ખાન સરોવર ખાતે પહોંચી હતી
અને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી છે. ફાયર ટીમ દ્વારા સરોવરના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જોકે, હજુ સુધી યુવાનનું સરોવરમાં ઝંપલાવવું કે તેનું મોત થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ફાયર ટીમની શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ
- પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણ :- પાટણના ખાન સરોવરમાં યુવાને ઝંપલાવ્યાની આશંકા.. મોબાઈલ, બાઈક અને ચપ્પલ મળી આવતા ચકચાર : ફાયર ફાઈટર ટીમે સરોવરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પાટણના ઐતિહાસિક ખાન સરોવર ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. ખાલકપુરા વિસ્તારનો એક યુવાન ખાન સરોવરમાં ઝંપલાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાન સરોવર નજીકથી યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવતા ઘટનાને લઈને ચકચાર મચી છે. હાલ ફાયર ફાઈટર ટીમ દ્વારા સરોવરમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પાટણ શહેરના વોર્ડ નંબર-૧૦ હેઠળ આવતા ખાલકપુરા વિસ્તારના યુવાનને લઈને ખાન સરોવર ખાતે ગંભીર ઘટના સામે આવી છે.ખાન સરોવર નજીક આવેલી છત્રી પાસે એક યુવાનનો મોબાઈલ ફોન, બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા. યુવાનનો કોઈ પત્તો ન મળતા તેણે સરોવરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ખાન સરોવર ખાતે પહોંચી હતી અને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરી છે. ફાયર ટીમ દ્વારા સરોવરના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જોકે, હજુ સુધી યુવાનનું સરોવરમાં ઝંપલાવવું કે તેનું મોત થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ફાયર ટીમની શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે. રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ4
- પાટણ- સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા1
- મીઠા-થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું આજરોજ ભાભર તાલુકાના કુવાળા ગામેથી મીઠા - થરાદ ડીસા હાઈવેનુ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાત મુહૂર્ત કર્યું હતું.. ગુજરાત સરકાર દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવે 47.23 કરોડના ખર્ચે મજુર થયેલ વાઈડનીગ એન્ડ સ્ટ્રેન્ધનિંગ ઓફ દ્વારા થરાદ મીઠા ડીસા હાઈવેના કામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. થરાદ મીઠા ડીસા હાઈવે રોડ 16 કીલોમીટર જેટલા હાઈવેનુ કામ કરવામાં આવશે.. જેમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે અને મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શુશાશન દરમિયાન વિકાસની ગતિએ હરણફાળ ભરી છે જ્યારે ગામથી ગામને જોડતા નવિન રોડ, રસ્તા બનાવીને લોકોની સુખાકારી વધારી છે અને થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ સહીતના વિસ્તારમાં રોડ રસ્તા, વિજળી, વિવિધ કચેરીઓ સહીત થરાદ અને થરાદ વિસ્તારની રોનક બદલી નાંખી છે જેમાં વધુમાં જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે હર ઘર દીવા પ્રગટાવીને તેમના સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરવા માટે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું આજના ખાત મુહૂર્ત કાર્યક્રમ દરમિયાન દીયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, સહકારી અગ્રણીઓ, તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ભાભર નગરપાલિકા સદસ્યો સહીત વિવિધ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખાત મુહૂર્ત કાર્યક્રમ કુવાળા ગામ તેમજ આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- સાંતલપુરમાં ગણપતિ વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ સાંતલપુર, તા. 16 સપ્ટેમ્બર 2026 સાંતલપુર ગામે ગણપતિ વિસર્જન નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંતલપુરના પ્રસિદ્ધ પારેશ્વર મહાદેવ મંદિરેથી ગણપતિ દાદાની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા પારેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી સાંતલપુર ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ગણપતિ કાર્યકરો, ગામના આગેવાનો, વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને યુવાનોમાં પણ ગણપતિ વિસર્જનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના તાલે યુવાનો દ્વારા ભક્તિભાવ સાથે નૃત્ય કરવામાં આવ્યું હતું. સમગ્ર શોભાયાત્રા દરમિયાન **“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ”**ના જયઘોષથી સમગ્ર સાંતલપુર ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ગણપતિ બાપ્પાની વિધિવત પૂજા-આરતી કરી ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ ઉત્સવ દરમિયાન સહભાગી બનેલા તમામ ભક્તો અને આયોજકોએ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. રિપોર્ટર: બલદેવ મકવાણા4
- ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏 ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏1
- ચાંદરવા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો સપાટો! તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા, ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ચંદ્રાવા ગામની સીમમાં ખુલ્લા પતરા શેડની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. મળેલી બાતમીના આધારે વાવ પોલીસની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹3,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે જુગાર રમતા ઝડપાયેલા તમામ 10 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી વાવ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ઝડપાયેલા 10 આરોપીઓ શિવરાજ વાલાજી રાજપૂત પ્રવિણભાઈ માનજી સોલંકી જોગાભાઈ બાબુભાઈ ઠાકોર દેવરામભાઈ જયરામભાઈ આસાર પ્રેમજી કલાજી પરમાર મહેશકુમાર પુનમચંદ પંચાલ વિશાલ અશોકકુમાર શાહ કેતન શાંતિલાલ સુથાર હિતેશકુમાર લક્ષ્મણદાન ગઢવી સંજયકુમાર ઘયારામભાઈ ઠક્કર પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરી ₹3.43 લાખનો મુદ્દામાલ કબજે કરતા જુગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે.1
- પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ પાટણ - પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ મંદિરોમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરીનો ભેદ ઉકેલાયો 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, એક ઇક્કો કાર, એક CNG રિક્ષા અને 4 મોબાઈલ મળી કુલ ₹6,70,584 નો મુદ્દામાલ કબજે આરોપીઓ સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના હોવાનું સામે આવ્યું પાટણ LCB અને સ્થાનિક પોલીસની ટીમે કાર્યવાહી કરી 22 મંદિરોમાં થયેલી ચોરી અંગે વધુ તપાસ હાથ ધરાઈ પકડાયેલા આરોપીઓ: આનંદકુમાર અંબાલાલ, મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી, યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ અને જનકકુમાર ઉર્ફે ટીનુ કાંતિલાલ. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો. સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો. બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા. બાળકી ને જીનિંગ મિલમાં લઈ જઈ છોડી દેવામાં આવી હતી. પોલીસે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી. બાળકી ને સારવાર બાદ બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ સોંપી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. પોલીસે પરેશ ઠાકોર અને રેખા વાલ્મિકી ને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો.2