logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

12 hrs ago
user_Bkp News
Bkp News
ધોરાજી, રાજકોટ, ગુજરાત•
12 hrs ago
ec68f4e4-1597-49c3-95ef-22b0aa5d7d54
b0530f10-32e9-457f-aa1a-4d45104e6159

More news from ગુજરાત and nearby areas
  • વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ... વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ
    1
    વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ...
વીરપુરની જલારામજી વિદ્યાલયનો કાયાકલ્પ, સરપંચના પ્રયાસોથી વિદ્યાર્થીઓને મળી નવી સુવિધાઓ
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    23 hrs ago
  • બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા
    1
    બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા
બોટાદમાં મંદિરની સુરક્ષા સામે સવાલ, ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા
    user_Ajay paraliya
    Ajay paraliya
    Local News Reporter બોટાદ, બોટાદ, ગુજરાત•
    23 hrs ago
  • ખુબજ અગત્યની‌ જાણકારી જે દરેકે દરેક ને માટે ખાસ જાણવાની જરૂર છે.
    1
    ખુબજ અગત્યની‌ જાણકારી જે દરેકે દરેક ને માટે ખાસ જાણવાની જરૂર છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • અંજાર ST ડેપોમાં મોટી કાર્યવાહી: ગેરહાજર રહેતા ૧૧ કર્મચારીઓ બરતરફ અંજાર ST ડેપોમાં લાંબા સમયથી મંજૂરી વિના ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે વિભાગીય શિસ્તભંગના પગલાં ભરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ડેપો મેનેજર દ્વારા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર મળીને કુલ ૧૧ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
    2
    અંજાર ST ડેપોમાં મોટી કાર્યવાહી: ગેરહાજર રહેતા ૧૧ કર્મચારીઓ બરતરફ
અંજાર ST ડેપોમાં લાંબા સમયથી મંજૂરી વિના ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે વિભાગીય શિસ્તભંગના પગલાં ભરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ડેપો મેનેજર દ્વારા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર મળીને કુલ ૧૧ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
    user_VAISHALI
    VAISHALI
    Photographer અંજાર, કચ્છ, ગુજરાત•
    21 hrs ago
  • મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી. રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ


મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી.
રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    4 hrs ago
  • બોટાદ.. બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના.. ચોરીની ધટના સીસીટીવી મા થઈ કેદ, સીસીટીવી સામે આવ્યા.. અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો.. મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો મંદિરના સ્વામી દ્વારા આક્ષેપ કરાયો.. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ.. બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું.. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી.. પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. બાઈટ - કેવલ્ય સ્વરૂપ સ્વામી સંચાલક સ્વામિનારાયણ મંદિર,શંકરપરા બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ.. 

બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના.. 

ચોરીની ધટના સીસીટીવી મા થઈ કેદ, સીસીટીવી સામે આવ્યા.. 
અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો.. 
મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો મંદિરના સ્વામી દ્વારા આક્ષેપ કરાયો..
મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ..
બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું..
રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી.. 
પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
બાઈટ - કેવલ્ય સ્વરૂપ સ્વામી
સંચાલક સ્વામિનારાયણ મંદિર,શંકરપરા બોટાદ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • गुजरात उधोग धंधा बंदर डायमन्ड हब कापड उधोग सब कुछ होते‌ हुए भी रियालुटी क्या है?
    1
    गुजरात उधोग धंधा बंदर डायमन्ड हब कापड उधोग सब कुछ होते‌ हुए भी रियालुटी क्या है?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • લીંબડી સબજેલના જેલરે રક્ષાબંધન પર્વ નિમિત્તે સહાનુભૂતિ દાખવી
    1
    લીંબડી સબજેલના જેલરે રક્ષાબંધન પર્વ નિમિત્તે સહાનુભૂતિ દાખવી
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદ બ્રેકિંગ કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે રાણપુર-ધંધુકા હાઈવે પર રાત્રિના સમયે કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્મતમાં કારમાં સવાર ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આઈસર ટ્રકના ચાલકને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અકસ્મતાની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો કુડચો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ બ્રેકિંગ

કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. 

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે રાણપુર-ધંધુકા હાઈવે પર રાત્રિના સમયે કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.
અકસ્મતમાં કારમાં સવાર ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 
જ્યારે આઈસર ટ્રકના ચાલકને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.
અકસ્મતાની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો કુડચો બોલી ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.